હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

તા.૦૪/૦૫/૨૦૧૫ થી તા.૧૦/૦૫/૨૦૧૫ દરમ્‍યાન પોલીસ ધ્‍વારા કરવામાં આવેલ સારી કામગીરી

  • રાજગઢ પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં.૩૧૩/૧૪ પ્રોહી એકટ ક.૬૬બી, ૬૫એઇ, વિગેરે મુજબના ગુનાનો વોન્‍ટેડ આરોપી દિલીપ ઉર્ફે દીપો ગુલાબસિંહ ચૌહાણ રહે.તરવરીયા તા.ઘોઘંબા નાઓને તા.૫/૫/૧૫ ના રોજ ક.૯/૦૦ વાગે એલ.સી.બી. પોલીસ ધ્‍વારા સી.આર.પી.સી. ક.૪૧(૧) આઇ મુજબ અટક કરી રાજગઢ પો.સ્‍ટે. સોંપવામાં આવેલ છે.
  • ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્‍ટે. સે.ગુ.ર.નં.૧૮૫/૧૪ ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ-૨૦૧૧ ની ક.૫(ક), ૬(ક)(ખ) (૧) (ર) (૩) (૧૦) (૧૧) ઇ, એલ, ડી તથા જી.પી.એકટ ૧૧૯ મુજબના ગુનાનો વોન્‍ટેડ આરોપી મોહસીન હસન મીઠા રહે.સાતપુલ ઓઢા ગોધરા નાને તા.૭/૫/૧૫ ના ક.૧૨/૩૦ વાગે તથા આસીફ અબ્‍દુલ અજીજ સમોલ રહે.મહંમદી સોસાયટી ગોધરા નાઓને તા.૮/૫/૨૦૧૫ ના ક.૧૨/૩૦ વાગે એલ.સી.બી. પોલીસ ધ્‍વારા સી.આર.પી.સી. ક.૪૧(૧) આઇ મુજબ અટક કરી ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્‍ટે. સોંપવામાં આવેલ છે.  

               

  • ગોધરા મિલકત સબંધી ગુનાઓ બનતા અટકાવવા સારુ જિલ્‍લામાં નાકાબંધીના ૩૮ જેટલા પોઇન્‍ટો શરૂ કરવામાં આવેલ છે. જેમાં પોલીસ/જી.આર.ડી./હોમગાર્ડ ના સભ્‍યો ધ્‍વારા બે સીફટમાં સઘન વાહન ચેકીંગ રાખવામાં આવેલ છે. સુપરવિઝન અધિકારીશ્રી ધ્‍વારા અસરકારક સુપરવિઝન કરવામાં આવે છે.
  • વાહન અકસ્‍માતના બનાવો બનતા અટકાવવા માટે તા.૦૪/૦૫/૨૦૧૫ થી તા.૧૦/૦૫/૨૦૧૫ દરમ્‍યાન ટ્રાફીક ડ્રાઇવ રાખી  કુલ-૧૨૭૩ એન.સી. ફરીયાદ,  ૬૮ વાહન ડીટેઇન કરવામાં આવેલ છે અને કુલ રૂ.૧,૬૯,૨૫૦/- નો  દંડ વસુલ કરવામાં આવેલ છે.
  • તા.૦૪/૦૫/૨૦૧૫ થી તા.૧૦/૦૫/૨૦૧૫ ખોવાયેલ/વિખુટા પડેલ બાળક મહીલા કે વૃધ્‍ધને તેના વાલીવારસને સોપેલ હોય

(૧)    ગોધરા શહેર પો.સ્‍ટે.જાણવાજોગ નં.૩૭/૧૪ ના કામે તા.૧૬/૧૧/૧૪ ના રોજ ગુમથનાર અમરસિંહ તારાચંદ ભોઇ રહે.અંકલેશ્વર મહાદેવ રોડ પંચાલ હોસ્‍પીટલ પાછળ ગોધરા નાનો  તા.૧૦/૫/૧૫ ના રોજ પરત મળી આવતા તેમના વાલી વારસોને સોંપવામાં આવેલ છે. 

(ર)     ગોધરા શહેર પો.સ્‍ટે.જાણવાજોગ નં.૫/૧૫ ના કામે તા.૭/૩/૧૫ ના રોજ ગુમથનાર ગીતાબેન તે પ્રભાતભાઇ મનસુખભાઇ ડામોરની પત્‍ની રહે.સીંગવડ (રણધીકપુર) તા.લીખેડા નાની  તા.૧૦/૫/૧૫ ના રોજ પરત મળી આવતા તેમના વાલી વારસોને સોંપવામાં આવેલ છે. 

 

  • કોઇ મોટા પ્રમાણમાં વિસ્‍ફોટ પદાર્થ, હથીયારો, માદક દૃવ્‍યોના કેસો શોધી કાઢેલ હોય

(૧)    ગોધરા શહેર  એ ડીવી.પો.સ્ટે. સે.ગુ.ર.નં.૭૪/૧૫ આર્મસ એકટ  રપ(૧)(એ(એ)  તથા જીપીએ ૧૩પ  મુજબ  ના કામે તા.૧૦/૫/૧૫  ક.૧૦/૦૦ મોજે ગોધરા ગદુકપુર ત્રણ રસ્તા પાસે સાહીદ તૈયબ રાટા રહે.મદની મસ્જીદ પાસે રાંટા પ્લોટ  ગોધરા નાએ પોતાની પાસે હથીયાર રાખવાના લાયસન્સ કે આધાર વગર  ઇગ્લેન્ડ બનાવટની  વિદેશી (રીવોલ્વર) તથા ૬ જીવતા કારતુસ મળી  કુલ  રૂ.૧પ૦૦૦/-  ની  પોતાના કબજામાં રાખી શંકાસ્પદ હીરો હોન્ડા પેશન પ્રો મોટર સાયકલ નંબર પ્લેટ વગરની કી.રૂ.રપ૦૦૦/-  ની કુલ  મુદામાલ કી.રૂ. ૪૦,૦૦૦/- ની ઉપર બેસી આવી નાકાબંધી દરમ્‍યાન પકડાઇ જતા એલ.સી.બી. પોલીસ ધ્‍વારા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. 

(૧)    હાલોલ પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૧૯૩/૧૫ પ્રોહી એક્ટ કલમ ૬૬બી, ૬૫એઇ, ૮૧ મુજબ ના કામે તા.૫/૫/૧૫ ક.૧૪/૩૫ મોજે હાલોલ રિન્‍કી ચોકડી નજીક જપ સિનેમાની પાછળ આરોપીઓ (૧) નરેશભાઇ વિરેન્‍દ્ર ક્ષેત્રી રહે.જપ સિનેમાની ઓરડી નં.૭ મૂળ રહે.૭ ટીકાપુર વોર્ડ નં.૨૭ જી.કૈલાલી પશ્‍ચિમ નેપાળ (૨) મુકેશભાઇ ઉંકારભાઇ પ્રજાપતી રહે.નારાયણ નગર જી.આઇ.ડી.સી.હાલોલ તથા (૩) અખિલેશ રાજપૂત એકબીજાના મેળાપીપણાથી પ્રોહી પ્રતિબંધ એરીયામાં વગર પાસ પરમીટે રોયલ સ્‍ટેજ તથા મેકડોવેલ તથા બ્‍લેન્‍ડર્સ પ્રાઇડ વ્‍હીસ્‍કીની તથા હેવર્ડસ ૫૦૦૦ બીયરની બોટલો તથા ટીનની પેટીઓ નંગ-૪ તથા નાની મોટી છુટી બોટલો મળી કુલ બોટલો નંગ-૧૫૫ કી.રૂ.૨૫,૪૦૦/- નો મેળવી આરોપી નં.૧ ની રહેણાંક ઓરડીમાં રાખી આરોપી નં.૧ નો રેઇડ દરમ્‍યાન પકડાઇ જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.ઇન્‍સ. હાલોલ ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા; આવેલ છે.  

(ર)     વેજલપુર પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૫૯/૧૫ પ્રોહી કલમ ૬૬બી, ૬૫એઇ, ૧૧૬બી મુજબના કામે તા.૫/૫/૧૫ ક.૧૬/૦૦ મોજે અડાદરા ગામે આરોપી પ્રિતેશ ઉર્ફે પ્રિતિયો સુરેશસિંહ જાદવ રહે.અડાદરા તા.કાલોલ નાએ પોતાના રહેણાંક મકાનમાં પ્રોહી પ્રતિબંધક એરીયામાં ઇંગ્લીશ દારૂની નાની મોટી બોટલો નંગ-૧૩૫ કિ.રૂ.૨૯,૭૦૦/- નો મુદ્દામાલ રાખી પોલીસની રેઇડ દરમ્યાન ધરે હાજર નહી મળી આવતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.ઇન્‍સ. એલ.સી.બી. ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૩)    ગોધરા શહેર એ ડીવીઝન પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં. ૧૩૧/૧૫ પ્રોહી એકટ કલમ ૬૬બી-૬૫એઇ-૧૧૬બી, ૮૧  મુજબ ના કામે તા.૧૦/૫/૧૫ ક.૧૭/૪૫ મોજે.ગોધરા માર્કેટીંગ યાર્ડ પાસે આરોપીઓ (૧) ચીરાગભાઇ રમેશભાઇ બારીઆ રહે. રાણા સોસાયટી ગોધરા (ર) લલીતભાઇ રાઘવમલ જાતે ખીમાણી રહે.માર્કેટીંગ યાર્ડ પાસે ગોધરા નાઓએ પ્રોહી પ્રતિબંધક એરીયામાં પર પ્રાંતીય વિદેશી દારૂ તથા બીયર મળી કુલ બોટલ નંગ-૪૯૩ જેની કુલ કી.રૂ.૯૮,૯૩ર/- નો   મારૂતી ફંટી નંબર જીજે-ર કે-પ૧૦ર કી.રૂ.પ૦,૦૦૦/- માં  રાખી તથા આરોપી ન-૧  નાઓની પાસેથી મોબાઇલ નંગ-ર કી.રૂ.૨૫૦૦/- મળી  કુલ  રૂ. ૧૫,૧૪૩૨/-  ના  મુદામાલ સાથે પકડાઇ જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.ઇન્‍સ. ગોધરા શહેર એ ડીવીઝન પો.સ્‍ટે. ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

 

 

 

 

પશુ સંરક્ષણ અંગે કરેલ સારી કામગીરી ની વિગત

 

(૧)     ગોધરા શહેર બી ડીવીઝન પોલીસ સ્‍ટેશન II ગુ.ર.નં.૭૨/ ૨૦૧૫ ગુ.પશુ સ. સુ. અ. ૨૦૧૧ની કલમ પ,(ક) ૬,૬(ક) ૮, ૧૦ તથા જી.પી એક્ટ ૧૧૯ ઇ.પી.કો કલમ ૨૭૯, ૧૧૪ એમ.વી.એકટ ૧૮૪, ૧૭૭, મુજબ ના કામે તા.૯/૫/૨૦૧૫ ના કલાકઃ૧૦/૩૦ મોજે ગોધરા ભામૈયા ગામ પાસે રોડ ઉપર આરોપીઓ (૧) ઇલ્‍યાસ અબ્‍દુલ રજાક ઇસ્‍માઇલ વાલા રહે.વેજલપુર રોડ મુસ્‍લીમ સી સોસાયટી ગોધરા (૨) યુનુસ મુસા વાઢેલ રહે.વેજલપુર રોડ મુસ્‍લીમ સી સોસાયટી ગોધરા તથા વોન્‍ટેડ (૩) એહમદ હુશેન હયાત ઉર્ફે ચદરીયો રહે.સાતપુલ મુસ્‍લીમ સી સોસાયટી ગોધરા નાઓએ આઇસર ટેમ્‍પા ટેમ્‍પા નં.જી.જે.૬.યુ.૪૩૭૨ માં ગાયોને કતલ કરવાના ઇરાદે દયનીય હાલતમા ટુકા ટુકા દોરડા વડે કુરતા પુર્વક બાંધી ધાસ ચારો કે પાણીની સગવડ નહી રાખેલ હોય જેથી એક ગાયની કિ.રૂ.૧૦,૦૦૦/-ગણી કુલ ગાયો નંગ-૯ ની કુલ કિ રૂ.૯૦,૦૦૦/-ગણી સદરહુ આઇસરની આશરે કિ.રૂ.૪,૦૦,૦૦૦/-ની ગણી તથા મોબાઇલ ફોન ર એકની કિ રૂ.૫૦૦/-લેખે બે મોબાઇલ ફોનની કિ રૂ.૧૦૦૦/- તથા રોકડ રૂ.૭૦૦૦/- કુલ કિ.રૂ.૪,૯૮,૦૦૦/-ના મુધ્‍દામાલ સાથે આ કામના આરોપીઓ કતલ કરવાના ઇરાદે રાખી પકડાઇ જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.ઇન્‍સ. ગોધરા શહેર બી ડીવીઝન ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા; આવેલ છે.

(ર)     વેજલપુર પો.સ્‍ટે.સે.૪૩/૧૫ ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ-૨૦૧૧ ની ક.૫(ક), ૬(ક)(ખ) (૧) (ર) (૩) (૧૦) (૧૧) ઇ, એલ, ડી તથા જી.પી.એકટ ૧૧૯ મુજબના કામે આરોપી સલમાન સલીમ જમાલ રહે.નાના મહોલ્‍લા ઘાંચીવાડ વેજલપુર તા.કાલોલ (ર) સુફીયાન યાકુબ પાંડવા રહે.મોટા મહોલ્‍લા ઘાંચીવાડ વેજલપુર તા.કાલોલ નાઓએ ટેમ્‍પા નં.જીજે-૬ વી-૪૨૧૫ માં બળદ નંગ-૩ , તથા વાછરડા નંગ-ર મળી કુલ-૫ પશુઓને કતલ કરવાના ઇરાદે ટેમ્‍પામા ખીંચોખીંચ ભરી ટુંકા દોરડા વડે એકબીજાના ગળામા બાંધી ત્રાસ દાયક રીતે ટેમ્‍પામાં ભરી ઘાસચારો કે પાણીની સગવડ ન રાખી ટેમ્‍પાની કિ.રૂ.૧,૫૦,૦૦૦/- તથા બળદ તથા વાછરડાની કિ.રૂ.૫૫,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૨,૦૫,૦૦૦/- ના મુધ્‍દામાલ સાથે પોલીસની નાકાબંધી દરમ્‍યાન પકડાઇ જતા પો.ઇન્‍સ. એલ.સી.બી. ધ્‍વારા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

 

 

(રાઘવેન્‍દ્ર વત્‍સ)

પોલીસ અધિક્ષક

પંચમહાલ ગોધરા

નકલ સવિનય રવાનાઃ-

(૧) પોલીસ મહાનિદેશક અને મુખ્‍ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગર

(ર) નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી, વડોદરા વિભાગ, વડોદરા.

(૩) પોલીસ મહાનિરીક્ષકશ્રી સ્‍ટેટ ક્રાઇમ રેકર્ડ બ્‍યુરો ગુ.રા.ગાંધીનગર 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ

Last updated on 13-05-2015