|
તા.૨૨/૦૬/૨૦૧૫ થી તા.૨૮/૦૬/૨૦૧૫ દરમ્યાન પોલીસ ધ્વારા કરવામાં આવેલ સારી કામગીરી
શહેરા પો.સ્ટે. સ્ટે.ડા. એન્ટ્રી નં.૧૭/૧૫ સી.આર.પી.સી. ક.૧૦૨, ૪૧(૧)ડી મુજબના સામાવાળા જયંતીભાઇ ઉર્ફુ ટીનાભાઇ નાનાભાઇ રાવળ રહે.બામરોલી રાવળ ફળીયું તા.શહેરા નાને તા.૨૪/૬/૧૫ ના ક.૧૩/૦૦ વાગે એલ.સી.બી. પોલીસ ધ્વારા અટક કરી તેના રહણાંક ઘર માથી તથા તેના જણાવ્યા મુજબ જુદા જુદા ઇસમોના ઘરે આપેલ મો.સા. નીચે જણાવેલ પત્રક મુજબની કુલ-૦૮ મો.સા. તથા એક એકટીવા ગાડી એમ મળી કુલ-૯ મો.સા. જેની આશરે કિ.રૂ.૨,૪૦,૦૦૦/- ન મુધ્દામાલ સી.આર.પી.સી. ક.૧૦૨ મુજબ કબજે કરવામા આવેલ છે. સદર પકડાયેલ ઇસમની ધનીષ્ટ પુછપરછ કરતા નીચે મુજબના ગુના અનડીટેકટ હોય જે ગુના ડીટેકટ કરવામા આવેલ છે.
અ.નં.
|
પો.સ્ટે. ગુ.ર.નં.
|
મો.સા.નો પ્રકાર
|
ચેચીસ નંબર
|
એન્જીન નંબર
|
રજીસ્ટ્રેશન નંબર
|
કિ.રૂ.
|
૧
|
વડોદરા શહેર મકરપુરા પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૪૫/૨૦૧૪ ઇ.પી.કો.ક. ૩૭૯ મુજબ
|
હોન્ડા સીડી ડીલક્ષ કાળા રંગની
|
07L02F4127A
|
07L22E62165
|
GJ 06 CQ 1442
|
કિ.રૂ..૨૦,૦૦૦/-
|
૨
|
વડોદરા શહેર રાવપુરા પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૧૦૨/૨૦૧૪ ઇ.પી.કો.ક. ૩૭૯ મુજબ
|
હિરો સ્પ્લેન્ડર પ્લસ કાળા રંગની
|
MBLHA10AM DH B07364
|
AH10EJDHB45399
|
GJ 06 FS 4242
|
કિ.રૂ..૨૦,૦૦૦/-
|
૩
|
વડોદરા શહેર રાવપુરા પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૫૦/૨૦૧૫ ઇ.પી.કો.ક. ૩૭૯ મુજબ
|
હોન્ડા એકટીવા સફેદ રંગની
|
ME4JC445G98179099
|
JC44E0180486
|
GJ 06 DJ 5233
|
કિ.રૂ..૩૦,૦૦૦/-
|
૪
|
વડોદરા શહેર રાવપુરા પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૧૦૪/૨૦૧૩ ઇ.પી.કો.ક. ૩૭૯ મુજબ
|
હિરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ
|
04H16F27558
|
04H15E27991
|
GJ ૦6 BE 7952
|
કિ.રૂ..૩૦,૦૦૦/-
|
૫
|
વડોદરા શહેર રાવપુરા પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૭૭/૨૦૧૨ ઇ.પી.કો.ક. ૩૭૯ મુજબ
|
હિરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ કાળા રંગની
|
99J19C04412
|
99J17M03174
|
GJ ૦6 PP 7521
|
કિ.રૂ..૨૦,૦૦૦/-
|
૬
|
દાહોદ ટાઉન ફ.ગુ.ર.નં. ૧૪૬/૧૨ ઇ.પી.કો.ક. ૩૭૯ મુ.
|
હિરો સ્પ્લેન્ડર પ્લસ કાળા રંગની
|
MBLHA10EYAHL41221
|
HA10EFAHL84127
|
GJ 20 K 4755
|
કિ.રૂ..૨૦,૦૦૦/-
|
૭
|
દાહોદ જીલ્લાના લીમડી પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૭૯/૧૪ ઇ.પી.કો.ક. ૩૭૯ મુ.
|
હોન્ડા સી.ડી.આર લાલ રંગની
|
ME4MC423JB8004249
|
MC42E0011 424
|
-
|
કિ.રૂ..૫૦,૦૦૦/-
|
- ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૪૫/૧૫ ઇ.પી.કો.ક. ૩૭૯ મુજબનો અનડીટેકટ હોય જે ગુનો પો.ઇન્સ. ગોધરા શહેર બી ડીવીઝન ધ્વારા ડીટેકટ કરી આરોપી સોએબ અયુબભાઇ જમાલ રહે.વચલા ઓઢા ગોધરા નાને તા.૨૩/૬/૧૫ ના ક.૧૭/૧૫ વાગે અટક કરી ચોરીમા ગયેલ મો.સા. રીકવર કરવામા આવેલ છે.
- ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે.સે.ગુ.ર.નં.૦૫/૧૫ ના કામે નાસતો ફરતો આરોપી સઇમ મજીદ ધોળા નાને તા.૨૬/૬/૧૫ ના ક.૧૪/૩૦ વાગે પો.ઇન્સ. ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે. ધ્વારા અટક કરવામા આવેલ છે.
- ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે.સે.ગુ.ર.નં.૨૪૪/૧૪ ના કામે નાસતો ફરતો આરોપી મહંમદ ઇબ્રાહીમ સુખી રહે.મહંમદી મહોલ્લા ગોધરા નાને તા.૨૭/૬/૧૫ ના ક.૧૧/૦૦ વાગે પો.ઇન્સ. ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે. ધ્વારા અટક કરવામા આવેલ છે.
- ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે.સે.ગુ.ર.નં.૦૪/૧૫ તથા ૧૬/૧૫ ના કામે નાસતો ફરતો આરોપી ઇસ્હાક ઇસ્માઇલ ટપ રહે.વેજલપુર તા.કાલોલ નાને તા.૧૭/૬/૧૫ ના ક.૧૪/૩૦ વાગે પો.ઇન્સ. ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે. ધ્વારા અટક કરવામા આવેલ છે.
- મોરવા(હ) પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૩૧/૧૫ પ્રોહી એકટ ક.૬૬બી, ૬૫એઇ, ૧૧૬બી વિગેરે મુજબના ગુનાના કામે વોન્ટેડ ત્હોમતદાર રાકેશભાઇ ધુળાભાઇ બામણીયા રહે.માંડલી તા.સંજેલી જી.દાહોદ નાઓને તા.૨૨/૦૬/૨૦૧૫ ના ક.૦૦/૧૫ વાગે એલ.સી.બી. પોલીસ ધ્વારા સી.આર.પી.સી. ક.૪૧(૧)આઇ મુજબ અટક કરી મોરવા(હ) પો.સ્ટે. સોંપવામાં આવેલ છે.
- ગોધરા મિલકત સબંધી ગુનાઓ બનતા અટકાવવા સારુ જિલ્લામાં નાકાબંધીના ૩૮ જેટલા પોઇન્ટો શરૂ કરવામાં આવેલ છે. જેમાં પોલીસ/જી.આર.ડી./હોમગાર્ડ ના સભ્યો ધ્વારા બે સીફટમાં સઘન વાહન ચેકીંગ રાખવામાં આવેલ છે. સુપરવિઝન અધિકારીશ્રી ધ્વારા અસરકારક સુપરવિઝન કરવામાં આવે છે.
- વાહન અકસ્માતના બનાવો બનતા અટકાવવા માટે તા.૨૨/૦૬/૨૦૧૫ થી તા.૨૮/૦૬/૨૦૧૫ દરમ્યાન ટ્રાફીક ડ્રાઇવ રાખી કુલ-૧૪૫૬ એન.સી. ફરીયાદ, ૫૨૯ વાહન ડીટેઇન કરવામાં આવેલ છે અને કુલ રૂ.૧,૯૨,૧૨૫/- નો દંડ વસુલ કરવામાં આવેલ છે.
- કોઇ મોટા પ્રમાણમાં વિસ્ફોટ પદાર્થ, હથીયારો, માદક દૃવ્યોના કેસો શોધી કાઢેલ હોય
(૧) રાજગઢ પો.સ્ટે. પ્રોહી ગુ.ર.ન.૧૧૮/૧પ પ્રોહી એકટ ક.૬૬બી, ૬પએઇ, ૧૬૬બી મુજબના કામે તા.ર૫/૬/૧પ ક.૧૮/૩૦ વાગ્યે મોજે દામાવાવ ગામે આરોપી ગેમાભાઇ ધનજીભાઇ રાઠવા રહે.દામાવાવ તા.ધોધંબા નાએ પ્રોહી પ્રતિબંધક એરીયામાં વગર પાસ પરમીટે પોતાના કબજા ભોગવટાના રહેણાંક મકાનમાં પર પ્રાંતિય બનાવટના ઇગ્લીશ દારૂની તથા કવાટરીયા તેમજ બીયરની બોટલો તથા ટીન મળી કુલ નંગ-૧૯૦૦ કિ.રૂ.૧,૬૮,૬૦૦/- નો પ્રોહી જથ્થો રાખી પોતાના ધરે રેઇડ દરમ્યાન હાજર મળી નહી આવતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી એલ.સી.બી. પોલીસ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(ર) મોરવા(હ) પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૧૯૯/૧૫ પ્રોહી ક.૬૬બી, ૬૫એઇ, ૧૧૬બી મુજબના કામે તા.૨૭/૦૨/૧૫ ક.૧૬/૩૦ વાગ્યે મોજે રામપુર(ક) ગામે આરોપી દિનેશભાઇ રાયસીંગભાઇ રાઠોડ રહે.રામપુર(ક) તા.મોરવા(હ) નાએ પ્રોહી પ્રતિબંધક એરીયામાં વગર પાસ પરમીટે પોતાના કબજામાં પરપ્રાતિય બનાવટની જુદી જુદી કંપનીઓની નાનીમોટી કાચની તથા પ્લાસ્ટીકની બોટલો જેમાં પ્લાસ્ટીકની ૭૫૦ મી.લીની બોટલો નંગ-૨૬ કી.રૂ.૬,૮૦૦/- તથા ૭૫૦ મી.લી.ની કાચની બોટલો નંગ-૫ કિ.રૂ.૨,૦૦૦/- તથા કાચની ૧૮૦ મી.લી.ની બોટલો નંગ-૧૩૯ કિ.રૂ.૧૩,૯૦૦/- તથા પ્લાસ્ટીકના ૧૮૦ મી.લી.ના કવાટરીયા નંગ-૨૭ કિ.રૂ.૧૩૫૦/- તથા ૬૫૦ મી.લી.ની કાચની બીયરની બોટલો નંગ-૨૮ કિ.રૂ.૨,૮૦૦/- મળી કુલ રૂ.૨૬,૮૫૦/- નો પ્રોહી મુદ્દામાલ રાખી પોલીસ રેઇડ દરમ્યાન નાસી જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.સ.ઇ. મોરવા ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(૩) રાજગઢ પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૧૨૦/૧૫ પ્રોહી ક.૬૬બી, ૬૫એઇ, ૧૧૬બી, ૮૧ મુજબના કામે તા.૨૭/૦૨/૧૫ ક.૧૨/૦૦ વાગ્યે મોજે સીમલીયા ગામે આરોપીઓ (૧) કાર્તિક ઉર્ફે રાજા પ્રકાશભાઇ તિવારી રહે.વારસીયા તિવારીની ચાલી નં.૧ વડોદરા (૨) સુશીલ દેવચંદ જયસ્વાલ રહે.ઢંઢેલા તા.લીમખેડા જી.દાહોદ નાઓએ પ્રોહી પ્રતિબંધક એરીયામાં વગર પાસ પરમીટે પોતાના કબજાની નંબર વગરની પીકઅપ ડાલુ જેનો એન્જીન નં.GHF1C21782 તથા ચેચીસ નં.MA1ZN2GHKF1C30812 માં વિદેશી પરપ્રાતિય દારૂની અલગ અલગ માર્કાવાળી પેટીઓ નંગ-૮૩ માં કાચની નાની મોટી બોટલો નંગ-૧૮૬૦ કિ.રૂ.૩,૨૭,૬૦૦/- નો પ્રોહી જથ્થો આરોપી નં.૨ પાસેથી મેળવી આરોપી નં.૧ નાનો ઉપરોકત પ્રોહી જથ્થો નંબર વગરની બોલેરો પીકઅપ ગાડીની કિ.રૂ.૫,૦૦,૦૦૦/- મળી કુલ રૂ.૮,૨૭,૬૦૦/- નો પ્રોહી મુદ્દામાલ સાથે આરોપી નં.૧ નો પકડાઇ જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.સ.ઇ. રાજગઢ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(૪) કાલોલ પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૧૭૦/૧૫ પ્રોહી ક.૬૬બી, ૬૫એઇ, ૮૧ મુજબના કામે તા.૨૭/૦૨/૧૫ ક.૧/૩૦ વાગ્યે મોજે અલીન્દ્રા ગામે મલાવ ચોકડી ઉપર આરોપીઓ મહીન્દ્રા ગાડીનો ડ્રાઇવર (૧) જગદીશભાઇ રામસિંહ ચૌહાણ રહે.બેઢીયા ધુળા ખાતુની મુવાડી તા.કાલોલ મહીન્દ્રા ગાડીનો કંન્ડકટર (૨) જશવતસિંહ ચૌહાણ રહે.મોટા બેઢીયા તા.કાલોલ (૩) યોગેશભાઇ નટુભાઇ ચૌહાણ (૪) ભરતભાઇ રહે.કુપાડીયા તા.હાલોલ નાઓએ એકબીજાની મદદગારીથી પ્રોહી પ્રતિબંધક એરીયામાં વગર પાસ પરમીટે મહીન્દ્રા બોલેરો ગાડીમાં પરપ્રાતિય ઇંગ્લીશ દારૂની ૫૦૦ મી.લીની ટીન બીયરનો જથ્થો નંબર વગરની મહીન્દ્રા બોલેરો ગાડી આરોપી નં.૪ નાએ આરોપી નં.૩ ની પાસેથી મંગાવી આરોપી નં.૧, ૨ નાઓ હેરાફેરી દરમ્યાન આરોપી નં.૧ નો ટીન બીયર નંગ-૬૦૦ કિ.રૂ.૬૦,૦૦૦/- તથા મહીન્દ્રા બોલેરો ગાડી કિ.રૂ.૫,૦૦,૦૦૦/- મળી કુલ રૂ.૫,૬૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે પકડાઇ જતા તથા આરોપી નં.૨ નાનો નાસી જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.સ.ઇ. કાલોલ પો.સ્ટે. ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(૫) ગોધરા તાલુકા પોલીસ સ્ટેશન પ્રોહી ગુ.ર.નં.૧૬૦/૨૦૧૫ પ્રોહી એકટ ક.૬૬બી, ૬૫એઇ, ૧૧૬બી, ૮૧ મુજબ ના કામે તા.૨૮/૬/૨૦૧૫ ક.૩/૩૦ વાગે મોજે બેટીયા જંગલ માતાવાળા તળાવ પાસે આરોપીઓ (૧) કમલેશભાઇ નાનાભાઇ ચારણ રહે વાવડી ચારણ ફળીયા તા.ગોધરા (૨) મહેશભાઇ વીરશલભાઇ ચારણ (૩) જગદીશભાઇ વીરશલભાઇ ચારણ બંન્ને રહે.ગવાસી તા.ગોધરા નાઓ તથા (૪) ટેલર(ટ્રક) નંબર- HR-67-A-5756 (૫) વિગર ગાડી નંબર-GJ-23-T-9880 (૬) વરના ગાડી નંબર-GJ-7-AR-9549 (૭) ટ્રેકટર નબર- GJ-17-AH-4812 ટ્રેકટર ટોલી નંબર GJ-17-TT-7-330 ના ચાલકો તથા માલીકો વિગેરે આરોપીઓએ અલગ અલગ માર્કા ની નાની મોટી ઇગ્લીશ દારૂ તથા બિયરની પેટીઓ નંગ-૧૧૮૫ બોટલો નંગ-૨૧,૯૭૪/ની કુલ કિ.રૂ.૫૨,૪૦,૦૦૦/-તથા ટેલર(ટ્રક) HR-67-A-5756 જેની કિમત રૂ.૧૫,૦૦,૦૦૦/ તથા વિગર ગાડી નંબર-GJ-23-T-9880 જેની કિમત રૂ.૩,૫૦,૦૦૦ તથા વરના ગાડી નંબર-GJ-7-AR-9549 જેની કિમત રૂ.૫,૦૦,૦૦૦/ તથા ટ્રેકટર નબર- GJ-17-AH-4812 તેમજ ટ્રેકટર ની ટોલી નંબર GJ-17-TT-7-330 જેની કિમત રૂ.૬,૦૦,૦૦૦/ મળી વાહન નંગ -૪ ની કિમત રૂ.૨૯,૫૦,૦૦૦/ મળી કુલ કિમત રૂ.૮૧,૯૦,૦૦૦/ નો મુધ્દામાલ પ્રોહી પ્રતિબંધક એરીયામા ઇગ્લીશ દારૂનો જથ્થો લાવી મગાવી સગેવેગ કરતા હતા દરમ્યાન પોલીસ ની રેઇડ જોઇ સ્થળ ઉપર વાહનો તથા ઇગ્લીશ દારૂનો તથા બીયરનો જથ્થો મુકી નાશી જતા ઉપરોકત મુધ્દમાલ કબજે કરી નાયબ પોલીસ અધિક્ષકશ્રી, ગોધરા વિભાગ, ગોધરા નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
પશુ સંરક્ષણ અંગેના ગુના
(૧) ગોધરા તાલુકા પો.સ્ટે.સે.ગુ.ર.નં-૧૧૪/૧૫ ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ-૨૦૧૧ની ક.૬(ખ), (૧), (૨), (૩)૮, (૪) તથા ઇપીકો ક.-૪૨૯ તથા એમ.વી.એક્ટ ક.૨૭૯, ૧૭૭, ૧૮૪ મુજબ ના કામે તા.૨૮/૦૬/૧૫ ના ક.૦૩/૩૦ વાગ્યે મોજે અમદાવાદ ગોધરા હાઇવે રોડ ટુવા ગામ નજીક હાઇવે ઉપર આરોપીઓ (૧) મહેબુબ અબ્દુલ સતાર શેખ ઉવ/૩૫ રહે- ગેમા માસ્ટરની ચાલી શાહપુર અમદાવાદ (૨) આશીફ બિહારી જેના પુરાનામની ખબર નથી તે રહે- ગેમા માસ્ટરની ચાલી શાહપુર અમદાવાદ (૩) ગફુરભાઇ ઉર્ફ મોહશીન કુરેશી રહે- બહેરામપુરા સંતોષનગર અમદાવાદ (૪) શબ્બીર યાકુબ હયાત રહે-ગાન્દ્રા ઇદગાહ મોહલ્લા (૫) આશીફ હયાત રહે- ગોધરા (૬) એક બિજો અજાણીયો ઇસમ તેના નામ ઠામ ની ખબર નથી આ કામના આરોપી આઇસર ટેમ્પોના ચાલક તથા ક્લીનર નાએ પોતાના કબ્જાના આઇસર ટેમ્પો નં-GJ-01-X-4298 માં ગૌ-માંસ ૪૦૯૦ કિલો કિમત રૂ.૨,૮૬,૩૦૦/- નો ભરી લઇ તેમજ ગૌ-માંસ ભરેલ આઇસર ટેમ્પોનું પાયલોટીંગ કરનાર સેન્ટ્રો ગાડી નં-GJ-20-A-1841 ના માલિક તથા જેમાં બેઠેલ ઇસમો નાએ આઇસર ગાડીનો પોલીસ પીછો કરતા આઇસરના ચાલક પોતાનો આઇસર ટેમ્પો પુર ઝડપે ગફલત ભરી રીતે હંકારી ગટર માં ઉતારી દઇ ઉભી રાખી પકડાઇ જઇ તથા સાથે ક્લીનર નાસી જઇ તેમજ પાયલોટીંગ કરનાર સેન્ટ્રોકારનો ચાલક તથા તેમા બેઠેલ ઇસમ પોતાની સેન્ટ્રો કાર નં-GJ-20-A-1841 ની લઇ નાસ જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.ઇન્સ. ગોધરા તાલુકા ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(રાઘવેન્દ્ર વત્સ)
પોલીસ અધિક્ષક
પંચમહાલ ગોધરા
|