તા.૨૯/૦૬/૨૦૧૫ થી તા.૦૫/૦૭/૨૦૧૫ દરમ્યાન પોલીસ ધ્વારા કરવામાં આવેલ સારી કામગીરી
રાજગઢ પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૭૯/૧૫ ઇ.પી.કો.ક. ૩૬૫, ૩૮૦, ૧૧૪ મુજબના કામે ફરીયાદી કનૈયાલાલ નવનીતલાલ ભાટીયા રહે.ગોઠ ફળીયા તા.ઘોઘંબા નાઓએ આરોપી (૧) મહંમદ સાહીદ હુસેન શેખ રહે.નિશાળ ફળીયા તા.ઘોઘંબા (ર) અશ્વીન ઉર્ફે મેઘા કનૈયાલાલ ભાટીયા રહે.ગોઠ ફળીયા તા.ઘોઘંબા નાઓ વિરુધ્ધ તા.૨/૭/૧૫ ના રોજ ફરીયાદ આપેલ જેમા આરોપી નં.૧ નાનો આરોપી નં.ર ની સાથે પ્રેમ સબંધ હોય ફરીયાદીના ઘરે થી સોના ચાંદીના દાગીના કિ.રૂ.૩૭,૫૦૦/- તથા રોકડ રૂ.૪૫,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૮૨,૫૦૦/- ની ચોરી કરાવડાવી આરોપી નં.૧ નાએ આરોપી નં.ર નાનીને ફરીયાદીના ઘરે થી હાથ પકડી ખેંચી બળજબરી પુર્વક મો.સા. ઉપર બેસાડી તેની સાથે લઇ જઇ કોઇ અજ્ઞાત સ્થળે છુપાવી રાખવા બાબતની ફરીયાદ આપવામા આવેલ આ ગુનાના કામે બાતમી હકીકત મેળવી આ કામના આરોપીઓને રાજસ્થાન ગુજરાત બોર્ડર ઉપરથી એલ.સી.બી. પોલીસ ધ્વારા પકડી પાડી તેઓને આ ગુનાના કામે રાજગઢ પો.સ્ટે. સોંપવામા આવેલ છે. અને આરોપી નં.૧ નાને તા.૪/૭/૧૫ ના ક.૨૧/૦૫ વાગે અટક કરાવડાવી ગુનો ડીટેકટ કરવામા આવેલ છે.
- ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે. સે.ગુ.ર.નં.૨૨૭/૧૪ ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ-ર૦૧૧ ની ક.૬ખ, (૧)(ર)(૩) વિગેરે મુજબના ગુનાનો નાસતો ફરતો આરોપી (૧) હારૂન હુસેન હાજી બદામ રહે.સાતપુલ અકસા મસ્જીદની સામે ગોધરા નાએ તા.૧/૭/૧૫ ના રોજ ક.૧૭/૦૦ વાગે (ર) ઇસહાક સબ્બીર હયાત રહે.સાતપુલ સી. સોસાયટી વેજલપુર રોડ ગોધરા નાને તા.૨/૭/૧૫ ના ક.૧૦/૩૦ વાગે પો.ઇન્સ. ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે. ધ્વારા અટક કરવામા આવેલ છે.
- ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે. સે.ગુ.ર.નં.૧૦૦/૧૫ ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમની ક.૫ઘ, ૬, ૮, ૧૦ વિગેરે મુજબના ગુનાના નાસ્તા ફરતા આરોપી મહેબુબ યાકુબ કલોટા ઉર્ફે મીયાં રહે.અબ્રાહમ મસ્જીદ સામે ગોધરા નાને તા.૨/૭/૧૫ ના ક.૧૯/૩૦ વાગે પો.ઇન્સ. ગોધરા શહેર બી ડીવીઝન ધ્વારા અટક કરવામા આવેલ છે.
- ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે. સે.ગુ.ર.નં.૧૮૫/૧૫ ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમની ક.૫(ક)ઘ(ક), ૬, ૮, ૧૦ વિગેરે મુજબના ગુનાના નાસ્તા ફરતા આરોપી સુફીયાન અબ્દુલ સલામ પટેલ રહે.મુસ્લીમ સી. સોસાયટી સાતપુલ ગોધરા નાને તા.૩/૭/૧૫ ના ક.૧૯/૪૫ વાગે પો.ઇન્સ. ગોધરા શહેર બી ડીવીઝન ધ્વારા અટક કરવામા આવેલ છે.
- ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે. સ્ટે.ડા. એન્ટ્રી નં.૩/૧૫ ના કામે એક ટ્રક નં.જીજે-૧૭ ટી-૯૭૯૨ નાની તેના ચાલક સાથે શકમંદ હાલતમા ખાતર ભરેલી ટ્રક સહિત ખાતરની કુલ કિ.રૂ.૪,૪૫,૦૦૦/- ની ગણી સી.આર.પી.સી. ક.૪૧(૧) ડી મુજબ આરોપીને અટક કરી સી.આર.પી.સી. ક.૧૦૨ મુજબ મુધ્દામાલ કબજે લેવામા આવેલ છે.
- ગોધરા શહેર એ ડીવીઝન પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૫૩/૧૫ ઇ.પી.કો.ક. ૩૯૨ મુજબના કામે આરોપી દિનેશભાઇ તોલારામ ચૌહાણ રહે.ચમાર મહોલ્લા બલેડી તા.વડનગર જી.ઉજૈન નાને તા.૪/૭/૧૫ ના ક.૨૦/૩૦ વાગે પો.ઇન્સ. ગોધરા શહેર એ ડીવીઝન ધ્વારા અટક કરવામા આવેલ છે.
પાસા અટકાયત
(૧) જીલ્લા મેજી.શ્રી પંચમહાલ ગોધરાના હુકમ નં.એમએજી/પાસા/૧૧૧/૨૦૧૪ તા.૦૨/૦૧/૧૪ થી ગોરજીભાઇ રામજીભાઇ નાયક રહે.સદનપુર પતંગડી તા.શહેરા જી.પંચમહાલ નાઓને ગુજરાત અસામાજીક પ્રવૃતિઓ અટકાવવા બાબતના અધિનિયમ-૧૯૮૫ ની ક.૩(ર) અન્વયે અટકાયત હુકમની બજવણી કરવા આવતા સદરહું અટકાયતીની બાતમી હકીકત મેળવી તા.૪/૭/૧૫ ના રોજ મળી આવતા તેને મધ્યસ્થ જેલ રાજકોટ ખાતે સુપ્રત કરવા એલ.સી.બી પોલીસ ધ્વારા આગળની કાર્યવાહી કરવામા આવેલ છે.
(ર) જીલ્લા મેજી.શ્રી પંચમહાલ ગોધરાના હુકમ નં.એમએજી/પાસા/૧૧૨/૨૦૧૪ તા.૦૨/૦૧/૧૪ થી મંગળાભાઇ ભલાભાઇ નાયક રહે.સદનપુર પતંગડી તા.શહેરા જી.પંચમહાલ નાઓને ગુજરાત અસામાજીક પ્રવૃતિઓ અટકાવવા બાબતના અધિનિયમ-૧૯૮૫ ની ક.૩(ર) અન્વયે અટકાયત હુકમની બજવણી કરવા આવતા સદરહું અટકાયતીની બાતમી હકીકત મેળવી તા.૪/૭/૧૫ ના રોજ મળી આવતા તેને મધ્યસ્થ જેલ સુરત ખાતે સુપ્રત કરવા એલ.સી.બી પોલીસ ધ્વારા આગળની કાર્યવાહી કરવામા આવેલ છે.
(૩) જીલ્લા મેજી.શ્રી પંચમહાલ ગોધરાના હુકમ નં.એમએજી/પાસા/૧૧૮/૨૦૧૪ તા.૨૩/૦૩/૧૫ થી લક્ષમણભાઇ પુનાભાઇ નાયક રહે.સદનપુર પતંગડી તા.શહેરા જી.પંચમહાલ નાઓને ગુજરાત અસામાજીક પ્રવૃતિઓ અટકાવવા બાબતના અધિનિયમ-૧૯૮૫ ની ક.૩(ર) અન્વયે અટકાયત હુકમની બજવણી કરવા આવતા સદરહું અટકાયતીની બાતમી હકીકત મેળવી તા.૪/૭/૧૫ ના રોજ મળી આવતા તેને મધ્યસ્થ જેલ અમદાવાદ ખાતે સુપ્રત કરવા એલ.સી.બી પોલીસ ધ્વારા આગળની કાર્યવાહી કરવામા આવેલ છે.
- ગોધરા મિલકત સબંધી ગુનાઓ બનતા અટકાવવા સારુ જિલ્લામાં નાકાબંધીના ૩૮ જેટલા પોઇન્ટો શરૂ કરવામાં આવેલ છે. જેમાં પોલીસ/જી.આર.ડી./હોમગાર્ડ ના સભ્યો ધ્વારા બે સીફટમાં સઘન વાહન ચેકીંગ રાખવામાં આવેલ છે. સુપરવિઝન અધિકારીશ્રી ધ્વારા અસરકારક સુપરવિઝન કરવામાં આવે છે.
- વાહન અકસ્માતના બનાવો બનતા અટકાવવા માટે તા.૨૯/૦૬/૨૦૧૫ થી તા.૦૫/૦૭/૨૦૧૫ દરમ્યાન ટ્રાફીક ડ્રાઇવ રાખી કુલ-૧૦૫૪ એન.સી. ફરીયાદ, ૫૪૫ વાહન ડીટેઇન કરવામાં આવેલ છે અને કુલ રૂ.૨,૦૬,૧૭૫/- નો દંડ વસુલ કરવામાં આવેલ છે.
- તા.૦૧/૦૬/૨૦૧૫ થી તા.૦૭/૦૬/૨૦૧૫ ખોવાયેલ/વિખુટા પડેલ બાળક મહીલા કે વૃધ્ધને તેના વાલીવારસને સોપેલ હોય
(૧) ગોધરા શહેર એ ડીવીઝન પો.સ્ટે. જા.જોગ નંબર ૧૪/૧૫ તા.૨૦/૫/૧૫ ના કામે તા.૨૦/૫/૧૫ ના રોજ ગુમથનાર લાલાભાઇ રત્નાજી મારવાડી રહે અટલનગર કુટણ તલાવડી ગોધરા તા ગોધરા જી.પંચમહાલ નાને તા. ૨૯/૬/૧૫ ના રોજ પરત મળી આવતા તેમના વાલી વારસોને સોંપવામાં આવેલ છે.
(ર) હાલોલ પો.સ્ટે. જા.જોગ નંબર ૪૧/૧૫ ના કામે તા.૧૯/૬/૧૫ ના રોજ ગુમથનાર દિપીકાબેન D/O ચંદ્રકાન્ત પરમાર રહે.અપર્ણ સોસાયટી કંજરી રોડ હાલોલ તા હાલોલ જી.પંચમહાલ નાને તા. ૨૯/૬/૧૫ ના રોજ પરત મળી આવતા તેમના વાલી વારસોને સોંપવામાં આવેલ છે.
(૩) શહેરા પો.સ્ટે જા જોગ નં ૨૮/૧૫ ના કામે તા ૪/૬/૧૫ ના રોજ ગુમથનાર સવિતાબેન ડો/ઓ પરમાભાઇ કાળુભાઇ વણકર રહે રેણા મોરવા તા શહેરા જી પંચમહાલ નાને તા. ૩૦/૬/૧૫ ના રોજ પરત મળી આવતા તેમના વાલી વારસોને સોંપવામાં આવેલ છે.
(૪) ગોધરા તાલુકા પો.સ્ટે. જા.જોગ નંબર ૬૭/૨૦૧૨ ના કામે તા. ૬/૮/૧૫ ના રોજ ગુમથનાર કોકીલાબેન ખુમાભાઇ કલાભાઇ બામણીયા રહે.આંગળીયા તા ગોધરા જી.પંચમહાલ નાને તા. ૧/૭/૧૫ ના રોજ પરત મળી આવતા તેમના વાલી વારસોને સોંપવામાં આવેલ છે.
(૫) ગોધરા શહેર એ ડીવીઝન પો.સ્ટે. જા.જોગ નંબર ૧૯/૨૦૧૫ ના કામે તા. ૧/૭/૧૫ ના રોજ ગુમથનાર હંસાબેન d/o બાબુભાઇ ડીંડોર રહે.ભુરાવાવ વાગડીયા વાસ સતગુરુ હોટલ પાસે ગોધરા તા ગોધરા નાને તા. ૩/૭/૧૫ ના રોજ પરત મળી આવતા તેમના વાલી વારસોને સોંપવામાં આવેલ છે.
(૬) ગોધરા શહેર એ ડીવીઝન પો.સ્ટે. જા.જોગ નંબર ૧૫/૨૦૧૫ ના કામે તા. ૨૮/૫/૧૫ ના રોજ ગુમથનાર વિનોદભાઇ મુળજીભાઇ પરમાર રહે.નિલકંઠ સોસાયટી સાંપા રોડ ગોધરા તા ગોધરા જી.પંચમહાલ નાને તા. ૩/૭/૧૫ ના રોજ પરત મળી આવતા તેમના વાલી વારસોને સોંપવામાં આવેલ છે.
(૭) ગોધરા શહેર એ ડીવીઝન પો.સ્ટે. જા.જોગ નંબર૨૦/૧૫ સ્ટે.ડા ૭/૧૫ ના કામે તા.૩/૭/૧૫ ના રોજ ગુમથનાર લીલાબેન સુરેશભાઇ પગી રહે. પગી ફળીયા મંગલીયાણા તા શહેરા જી.પંચમહાલ નાને તા. ૪/૭/૧૫ ના રોજ પરત મળી આવતા તેમના વાલી વારસોને સોંપવામાં આવેલ છે
(૮) ગોધરા શહેર એ ડીવીઝન પો.સ્ટે. જા.જોગ નંબર ૨૦/૧૫ સ્ટે.ડા ૭/૧૫ ના કામે તા.૩/૭/૧૫ ના રોજ ગુમથનાર નીતાબેન મહેશચંદ્ર બારીઆ રહે.બોડીદ્રા બુર્ઝગ તા ગોધરા જી.પંચમહાલ નાને તા. ૫/૭/૧૫ ના રોજ પરત મળી આવતા તેમના વાલી વારસોને સોંપવામાં આવેલ છે
- કોઇ મોટા પ્રમાણમાં વિસ્ફોટ પદાર્થ, હથીયારો, માદક દૃવ્યોના કેસો શોધી કાઢેલ હોય
(૧) વેજલપુર પો.સ્ટે. પ્રોહી ગુ.ર.ન.૮૮/૧૫ પ્રોહી એકટ ક.૬૬બી, ૬૫એઇ, ૧૧૬બી, ૮૧ મુજબના કામે તા.૨૯/૬/૨૦૧૫ ક.૧૭/૧૫ મોજે વડોદરા હાઇવે રોડ પર સહયોગ હોટલ નજીક ટ્રક નં.એચ.આર-૩૮ કે-૧૮૬ નો ચાલક ડ્રાઇવર તથા ટ્રકના હાલના માલીક તથા માલ મોકલનાર તથા લેનાર જે તપાસમાં નિકળે તે તમામ ઇસમોએ ટ્રક નં.એચઆર ૩૮ કે ૧૮૬માં બીયરના ટીન ભરેલ કુલ પેટીઓ નંગ-૧૦૯૫ જેમાં બીયરની બોટલો નંગ-૨૬,૨૮૦ જેની કિ.રૂ.૨૬,૨૮,૦૦૦/- તેમજ બીયરનો જથ્થો ભરેલ ટ્રકની કિ.રૂ.૧૦,૦૦,૦૦૦/- તથા તાડપત્રી-૧ કિ.રૂ.૫,૦૦૦/- તથા દોરડું નંગ-૧ કી.રૂ.૧,૦૦૦/- મળી કુલ રૂ.૩૬,૩૪,૪૦૦/- નો પ્રોહી ગુન્હાનો મુદ્દામાલ પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગે.કા. રીતે હેરાફેરી કરી વહન કરી લઇ આવતા નાકાબંધી દરમ્યાન પોલીસને જોઇ બીયરનો જથ્થો ભરેલી ટ્રક છોડી નાસી જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી એલ.સી.બી. પોલીસ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(ર) પાવાગઢ પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૧૩૬/૧૫ પ્રોહી એકટ કલમ ૬૬બી, ૬૫એઇ, ૧૧૬બી, ૮૧ મુજબના કામે તા.૪/૦૭/૨૦૧૫ ક.૦૪/૩૦ વાગ્યે મોજે ધનકુવા બાયપાસ રસ્તા ઉપર આરોપીઓ (૧) અયાજખાન ફયાજખાન પઠાણ ઉ.વ.૨૩ રહે.ખજુરી તા.જમનીયા જી.ગાજીપુરા થાના બિલદારનગર(ઉત્તરપ્રદેશ) હાલ રહે.વાપી, ગુંજન હાઉસીંગ સોસાયટી મકાન નં.૩૬ (૨) સુરેશભાઇ જેના બાપના નામની ખબર નથી. (૩) દિનેશ ગોવિંદ રાઠવા રહે. ટપલાવાવ તા. હાલોલ નાઓએ પ્રોહી પ્રતિબંધક એરીયામાં વગર પાસ પરમીટે આરોપી નં.૧ નાએ પોતાના કબજાના આઇસર ટેમ્પામાં બિયરનો જથ્થો પારડીથી આરોપી નં.૨ ની પાસેથી મેળવી આરોપી નં.૩ ને આપવા જતા આઇસર ટેમ્પાની કિંમત રૂા.૭,૦૦,૦૦૦/- તથા એક મોબાઇલ ફોન કિંમત રૂા.૫૦૦/- તથા દોરડુ તથા પ્લાસ્ટીકની તાડપત્રી કિંમત રૂા.૫૦૦/- ની તથા કુલ બિયરની પેટીઓ નંગ–૪૬૦ ટીન બિયર નંગ–૧૧,૦૪૦ ની કિંમત રૂા.૧૧,૦૪,૦૦૦/- મળી કુલ રૂા.૧૮,૦૫,૦૦૦/- ના મુદામાલ સાથે પકડાઇ જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી ના.પો.અધિ.શ્રી હાલોલ, સી.પી.આઇ.શ્રી
હાલોલ તથા પો.સ.ઇ. પાવાગઢ ધ્વારા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(૩) હાલોલ પો.સ્ટે. પ્રોહી.ગુ.ર.નં.૨૮૪/૧૫ પ્રોહી એક્ટ કલમ ૬૬બી, ૬૫એઈ મુજબના કામે તા.૦૪/૦૭/૨૦૧૫ ક.૧૬/૩૦ વાગ્યે મોજે કુમ્પાડીયા ગામે આરોપી રાજેશભાઈ ઉર્ફે લાલો અમરસીંહ ગોહિલ રહે.કુમ્પાડીયા તા.હાલોલ નાઓએ અમરસીંહ ગોહિલ રહે.કુમ્પાડીયા તા.હાલોલ નાઓના રહેણાંક ઘરમાં જુદી જુદી વિદેશી દારૂની તેમજ ટીન બીયરની કુલ પેટીઓ નંગ-૧૦૦ તથા બોટલ નંગ-૧૯૦૮ જેની કુલ કિ.રૂ.૪,૦૬,૮૦૦/- નો પ્રોહી.પ્રતિબંધ એરિયામાં ગેરકાયદેસરનો રાખી રેઈડ દરમ્યાન નાશી જતા ઉપરકોત મુધ્દામાલ કબજે કરી પો.ઇન્સ. હાલોલ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(૪) હાલોલ પો.સ્ટે. પ્રોહી.ગુ.ર.નં.૨૮૫/૧૫ પ્રોહી એક્ટ કલમ ૬૬બી, ૬૫એઈ મુજબના કામે તા.૦૪/૦૭/૨૦૧૫ ક.૨૦/૩૦ વાગ્યે મોજે કુમ્પાડીયા ગામે રાજેશભાઈ ઉર્ફે લાલો અમરસીંહ ગોહિલ રહે.કુમ્પાડીયા તા.હાલોલ નાએ પોતાના રહેણાંક ઘરમાં ગુપ્ત ભોયરા જેવા ખાનામાં સંતાડી રાખેલ હેવર્ડસ ૫૦૦૦ ટીન બીયરની પેટીઓ નંગ-૬૭ જે નંગ-૧૬૦૮ જેની કુલ કિ.રૂ.૧,૬૦,૮૦૦/- નો પ્રોહી પ્રતિબંધ એરિયામાં ગેરકાયદેસરનો રાખી રેઈડ દરમ્યાન નાશી જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.ઇન્સ. હાલોલ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(૫) કાલોલ પો.સ્ટે. સે.ગુ.ર.નં.૮૩/૧૫ જુગારધારા ક.૧૨ મુજબના કામે તા.૦૧/૦૭/૧૫ ક.૧૮/૩૦ વાગ્યે મોજે મગનપુરી ગામે આરોપીઓ (૧) અશ્વિનકુમાર પરસોત્તમદાસ પંચાલ રહે.કંચનનગર સોસાયટી કાલોલ ડેરોલ સ્ટેશન રોડ (૨) મુકેશભાઇ રામસીંગ યાદવ રહે.સનરાઇઝ રેસીડેન્સી મકાન નં.૩૬ જનરલ મોટરની પાછળ હાલોલ (૩) અલ્પેશભાઇ દિનેશભાઇ બારોટ રહે.ડેરોલ સ્ટેશન ધી કાંટા રોડ ચોર મુવાડી તા.કાલોલ (૪) દીલીપભાઇ મનુભાઇ પટેલ રહે.ડેરોલ ગામ બીલીયાપુરા ફળીયુ તા.કાલોલ (૫) વિક્રમ ઉર્ફે લલ્લુભાઇ નાનાભાઇ રાઠોડ રહે.મગનપુરી ડેરોલ સ્ટેશન તા.કાલોલ (૬) ગોવિંદભાઇ શંકરભાઇ રાઠોડ રહે.ગોકળપુરા તા.કાલોલ (૭) મહેન્દ્રભાઇ ભીખાભાઇ રાઠોડ રહે.પંચમહાલ સ્ટીલ કંપનીની બાજુમાં કાલોલ જી.આઇ.ડી.સી. હાઉસીંગ સોસાયટી મકાન નં.૩૩ (૮) સંજયભાઇ ગોવિંદભાઇ પટેલ રહે.સર્વોદય સોસાયટી કોર્ટ સામે કાલોલ (૯) ધીરૂભાઇ નાનાભાઇ રાઠોડ રહે.મગનપુરી તા.કાલોલ (૧૦) સતીષચંન્દ્ર જગદીશચંન્દ્ર પટેલ રહે.ડેરોલ સ્ટેશન માર્કેટીંગ યાર્ડની સામે (૧૧) રીતેષકુમાર છત્રસિંહ ચૌહાણ રહે.ડેરોલ સ્ટેશન ગુરૂકૃપા સોસાયટી તા.કાલોલ (૧૨) અક્ષયકુમાર ઉર્ફે અન્નોશીવકુમાર સોની રહે.ડેરોલ સ્ટેશન ભવૈયા ફળીયુ તા.કાલોલ (૧૩) ભુપેન્દ્રભાઇ મનહરભાઇ પટેલ રહે.ડેરોલ ગામ મંદિર ફળીયુ (૧૪) સંજયભાઇ ચંદુભાઇ પટેલ રહે.ડેરોલ ગામ વડવાળુ ફળીયુ તા.કાલોલ નાઓએ ખુલ્લામા જાહેર જગ્યામાં પોતાના આર્થીક લાભ સારુ પત્તા પાના વડે પૈસાથી હાર જીતનો જુગાર રમી રમાડી રેડ દરમ્યાન પકડાઇ જતા તમામ આરોપીઓની અંગ ઝડતીના તથા દાવ ઉપર ના કુલ રૂ.૩૦,૨૨૦/- તથા મોબાઇલ નંગ-૪ કિં.રૂ.૨૦૦૦/- તથા મોટર સાયકલો નંગ-૩ કિં.રૂ.૬૦,૦૦૦/- તથા પત્તા પાના નંગ-૧૫૬ કિં.રૂ.૦૦/૦૦ મળી કૂલ રૂ.૯૨,૨૨૦/- ના મુદામાલ સાથે પકડાઇ જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી એલ.સી.બી. પોલીસ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
પશુ સંરક્ષણ અંગેના ગુના
(૧) ગોધરા શહેર બી ડીવી. પો.સ્ટે. સે.ગુ.ર.નં.૧૧૨/૧૫ ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ ૨૦૧૧ ની ક.૬(ખ) (૧) (ર) (૩), ૮(૪) તથા ઇ.પી.કો.ક.૧૧૪, ૪૨૯ તથા એમ.વી.એકટ ક.૧૭૭, ૧૮૪, ૧૩૪ મુજબના કામે તા.૩/૭/૨૦૧૫ ના ક.૨૩/૩૦ વાગ્યે મોજે. ડોક્ટરના મુવાડા રોડ ઉપર આરોપી મહેફુજ યાકુબ હયાત રહે.ઇદગાહ મહોલ્લા ગોધરા તથા પીકપ ૨૦૭ નં.જીજે ૨ વાય ૬૬૮૫ નો ચાલકે પીકપ ૨૦૭ ગાડી નં.જીજે ૨ વાય ૬૬૮૫ માં ગૌવંશનુ કતલ કરી માંસ વેપાર કરવા સારૂ ગાડીમાં ભરી પ્લાસ્ટીક ઢાકી પેક કરી ગૌમાંસની હેરાફેરી કરી પોલીસની રેઇડ જોઇ સદરહુ ગાડીનો ચાલક પોતાના કબજાની ગાડી મુકી નાસી ગયેલ અને ગૌમાસ ભરેલ ગાડી મળી આવેલ જે ગાડીમાં ગૌમાસ ૨૬૦૦ કિ.ગ્રા જે એક કિગ્રાની કિમત રૂ.૫૦/- લેખે કુલ ગૌમાંસ ની કિ.રૂ.૧,૩૦,૦૦૦/- તથા ગાડીની કિ.રૂ.૨,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૩,૩૦,૦૦૦/- નો મુદ્દામાલ પકડાઇ ગયેલ અને મેહફુજ યાકુબ હયાતનાએ સદર ગાડીમાં ગૌ માંસ ભરાવી અને તેના ચાલકે પોતાના કબજાની ગાડી મુકી નાસી જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.ઇન્સ. ગોધરા શહેર બી ડીવીઝન ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(રાઘવેન્દ્ર વત્સ)
પોલીસ અધિક્ષક
પંચમહાલ ગોધરા
નકલ સવિનય રવાનાઃ-
(૧) પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગર
(ર) પોલીસ મહાનિરીક્ષકશ્રી, વડોદરા વિભાગ, વડોદરા.
(૩) પોલીસ મહાનિરીક્ષકશ્રી સ્ટેટ ક્રાઇમ રેકર્ડ બ્યુરો ગુ
|