હું શોધું છું

હોમ  |

સાફલ્‍યગાથા
Rating :  Star Star Star Star Star   

તા.૧૭/૦૮/૨૦૧૫ થી તા.૨૩/૦૮/૨૦૧૫ દરમ્‍યાન પોલીસ ધ્‍વારા કરવામાં આવેલ સારી કામગીરી

 

  • દાહોદ તાલુકાના નાનીબેન મહેશભાઇ બબેરીયાને સાપ કરડતા દાહોદ સરકારી હોસ્‍પીટલમા લાવતા મરણ ગયેલ અને લાશ પોસ્‍પમોર્ટ રૂમમા મુકવામા આવેલ અને મરણ જાહેર કર્યા પછી કયારેય જીવીત થઇ શકે નહી તેમ છતા ભુવો નામે નાસીરખાન પઠાણ તથા તેની સાથેના બીજો માણસ પુરેપુર નામ ઠામ જણાયેલ નથી તેવો મરણ જનારના પતિને તમારી પત્‍ની નાનીબેનને જીવીત કરી દઇએ વિધી કરવી પડશે તેમ જણાવી વિધીનું ગેરકાયદેસર રીતે સરસામાન મંગાવી મરણજનારના પતિને ખોટું નુકશાન પહોચાડી ખોટી હકીકત જણાવી મરણજનારના સ્‍વજનો  સાથે છેતરપીંડી કરેલ હોવાની હકીકત ધ્‍યાને આવતા સદર બનાવ અત્રેના જીલ્‍લાના બહારનો હોવા છતા અરજદારશ્રીની અરજી રજુઆત ધ્‍યાને લઇ અમોએ અંગત રસ લઇ ગ્રામ્‍ય પ્રજાને અંધશ્રધ્‍ધાના વહેમમા રાખી તેઓનું શોષણ ન થાય તે હેતુ થી અરજદારશ્રીની ફરીયાદ લઇ ગોધરા શહેર એ ડીવીઝન પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં.૦૦/૧૫ ઇ.પી.કો.ક. ૪૨૦, ૧૧૪, તથા ધ ડ્રગ્‍સ મેજીક રેમીડી ૧૯૫૪ ની ક.૭(૧) મુજબની ફરીયાદ લઇ સદર બનાવ દાહોદ જીલ્‍લાનો હોય સબંધિત પોલીસ સ્‍ટેશનમા ગુનો રજીસ્‍ટર કરવા મોકલી આપેલ છે.

 

  • તા.૧૧/૦૮/૨૦૧૫ ના રોજ ક.૧૨/૧૦ વાગે ગોધરા શેહર એ ડીવઝન પો.સ્‍ટે.ના  પી.સી.આર. મોબાઇલ નાઇટ પેટ્રોલીંગ હતી દરમયાન એક બાળક નામ વિજય કિરણભાઇ વાદી ઉ.વ.૪ ના આશરાનો મળી આવતા તેની પુછપરછ કરતા ગામ કેવડીયા રેલની જોડે રહેતો હોવાનુ; જણાવતા તેને ગોધરા નારી કેન્‍દ્ર ખાતે ચાઇલ્‍ડ લાઇન મા મુકવામા આવેલ અને આજુબાજુમા પુછપરછ કરતા તેના વાલી વારસો કાકા રમેશભાઇ લક્ષમણભાઇ વાદી નાઓને સદર બાળક પરત સોંપી પોલીસ ધ્‍વરા સારી કામગીરી કરવામા આવેલ છે.

 

 

  • ગુના ડીટેકટ-૬
  • ગોધરા શહેર એ ડીવી પો.સ્‍ટે. જાણવા જોગ નં.૨/૨૦૧૫ સ્‍ટે.ડા એ. નં. ૮/૨૦૧૫ તા. ૨૫/૦૧/૨૦૧૫ આધારે ગુમ થયેલ સરોજબેન W/O ઉમંગભાઇ ગણપતભાઇ બારીયા ઉ.વ. ૨૩ રહે. નવાગામ સુલીયાત તા. મોરવા હડફ જેઓ સી.આર.પી.એફ.માં શ્રીનગર ખાતે નોકરી કરે છે. તેઓ ગઇ તા.૧૩/૧૧/૨૦૧૪ ના રોજ ક.૧૧/૩૦ વાગે નોકરી પર જવા સારૂ ગોધરા મુકામે પ્રેસીડેન્‍ટ ગાડીમાં બેસાડેલ ત્‍યાર બાદ તા.૧૬/૧૧/૨૦૧૪ ના રોજ સદરહુ ગુમ થનાર સરોજબેન ફરજપર હાજર નહી થયેલાનુ જણાયેલ જે સંબધે ગુમ થયા અંગેની જાહેરાત ગોધરા શહેર એ ડીવીઝન પો.સ્‍ટે. માં કલ્‍પેશકુમાર ભોપતસિંહ બારીયા રહે. સુલીયાત તા.મોરવા નાઓએ આપેલ હતી.

ઉપરોકત જાહેરાતના કામે ગુમથનાર સરોજબેનની ખંત અને કુનેહ પુર્વક તપાસ કરતા ગુમ થનાર સરોજબેનનુ ખુન થયેલાનુ ફલીત થયેલ હોય જે સંબધે વિષ્‍ણુજી છનાજી ઠાકોર રહે. ગામ. સૈજ તા. કલોલ જી. ગાંધીનગર નાઓએ આરોપી નવીનભાઇ પાંડોર રહે. નવાગામ તા. મોરવા જી.પંચમહાલ નાઓ વિરૂધ્‍ધની ફરીયાદ દાખલ કરાવેલ હોય જે નીચે મુજબનો ખુનનો ગુનો ડીટેક થયેલ છે.

 

  • (૧) ગોધરા શહેર એ ડીવીઝન પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં. ૧૦૭/૨૦૧૫ ઇ.પી.કો. કલમ ૩૦૨, ૨૦૧, ૫૦૬(ર) મુજબ તા.૧૭/૦૮/૨૦૧૫ ના રોજ ગુનો દાખલ થયેલ હોય આ કામે જાણવા જોગ આધારે ઉપરોકત ખુનનો ગુનો શોધી કાઢી એલ.સી.બી. પોલીસ ધ્‍વારા ગુનો ડીટેકટ કરવામાં આવેલ છે.
  •        ગોધરા શહેર એ ડીવીઝન પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં.૧૩/૧૫ સી.આર.પી.સી. ૪૧(૧) આઇ. મુજબના કામે ત્‍હોદાર યાસીન યુસુફ જર્દા ઉર્ફે ગાંડો ઉ.વ. ૩૦ રહે. મેદા પ્‍લોટ અબુબક્કર મસ્‍જીદની સામે ગોધરા  જી.પંચમહાલ નાને  તા.૧૯/૦૮/ર૦૧૫ ના કલાક ૧૪/૩૦ વાગે અટકાયત  કરી સદરહુ ત્‍હોદારને ગોધરા શહેર એ ડીવીઝન પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં. ૪૪/૨૦૧૫ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબના ગુનાના કામે અટકાયત કરી સદરહુ તહોદારની યુકતી પ્રયુકતીથી ઉંડાણપુર્વક પુછપરછ કરતા નિવેદન લેતા પોતે તથા પોતાની સાથેના સહ આરોપી (૧) હારૂન રફીક વલીવાંકા રહે. વચલા ઓઢા ગોધરા (ર) અરવિંદ ઉર્ફે લાવારીસ રહે. ગદુકપુર તા.ગોધરા  (૩) ખાલીદ ઢુઢીંયા ઉર્ફે ભુરીયો રહે. રેહમત નગર સદર ગોધરા એમ મળી ચોરીઓ કરેલાની કબુલાત કરેલ હોય જે સંબધે એલ.સી.બી. પોલીસ ધ્‍વારા નીચે મુજબના ગુનાઓ ડીટેકટ થયેલ છે. અને તે ગુનાઓમાં આરોપી અટક કરવા સારૂ જે તે પો.સ્‍ટે. માં અટક કરવા મેસેજથી જાણ કરેલ છે.
  • (૨) હાલોલ પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં.૧૪૧/૨૦૧૪ ઇ.પી.કો. કલમ ૩૭૯
  • (૩)  હાલોલ પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં. ૧૮૧/૨૦૧૪  ઇ.પી.કો. કલમ ૩૭૯
  • (૪) હાલોલ પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં. ૨૮/૨૦૧૫  ઇ.પી.કો. કલમ ૩૭૯
  • (૫) હાલોલ પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં. ૧૧૪/૨૦૧૫  ઇ.પી.કો. કલમ ૩૭૯

તથા ગયા રમઝાન માસના દસેક દિવસ પછી પોતે તથા મહંમદ યુસુફ ઉર્ફે કુતુબનાટી અબ્‍દુલાબાંડી રહે.મુસ્‍લીમ એ સોસાયટી ગોધરા તથા ખાલીદ ઢુઢીંયા ઉર્ફે ભુરીયો રહે. ગોધરા  નાઓ સાથે મળી મેઘરજથી આગળ ત્રણેક કિલો મીટર દુર રાત્રીના વખતે એક એલ.પી. ટ્રક જી.જે. ૯ પાર્સીંગમાં ઘઉની ગુણો ભરેલ હતી તે ટ્રકની ચોરી કરેલાની કબુલાત કરેલ છે. જે સંબધે તપાસ કરતા અરવલ્‍લી જિલ્‍લાનો 

 

 

  • (૬) મેઘરજ પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં. ૨૨/૨૦૧૫ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબનો ગુનો દાખલ થયેલ છે.

 

  • વોન્‍ટેડ પકડયાઃ-૦૨
  • (૧) ગોધરા ટાઉન એ ડીવીઝન પો.સ્‍ટે. ફ.ગુ.ર..નં.૪૪/૧૫ ઇ.પી.કો કલમ ૩૭૯  મુજબના ગુનાના કામે વોન્ટેડ ત્‍હોમતદાર યાસીન યુસુફ જર્દા ઉર્ફે.ગાંડો રહે.મેદા પ્‍લોટ અબુબક્કર મસ્‍જીદ સામે ગોધરા નાઓને તા.૧૪/૦૮/૨૦૧૫ ના ક.૧૪/૩૦ વાગે સી.આર.પી.સી. ૪૧(૧)આઇ. મુજબ અટકાયત કરી ગોધરા શહેર એ ડીવઝન પો.સ્‍ટે.માં સુપ્રત કરવામાં આવેલ છે.
  • (૨)  (૧) ગોધરા ટાઉન એ ડીવીઝન પો.સ્‍ટે. ફ.ગુ.ર..નં.૪૪/૧૫ ઇ.પી.કો કલમ ૩૭૯ (ર) હાલોલ પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં. ૧૪૧/૨૦૧૪ ઇ.પી.કો. કલમ ૩૭૯ (૩) હાલોલ પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં. ૧૮૧/૨૦૧૪  ઇ.પી.કો. કલમ ૩૭૯ (૪) હાલોલ પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં. ૨૮/૨૦૧૫ ઇ.પી.કો. કલમ ૩૭૯ (૫) હાલોલ પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં. ૧૧૪/૨૦૧૫  ઇ.પી.કો. કલમ ૩૭૯ (૬) મેઘરજ પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં. ૨૨/૨૦૧૫ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબના ગુનાના કામે વોન્ટેડ ત્‍હોમતદાર ખાદીલ મુસ્‍તાફ ઢુઢીયા ઉર્ફે ભુરીય ઉર્ફે મામો ઉ.વ. ૨૧ રહે. રહેમતનગર પ્રાથમિક શાળા પાસે ગોધરા નાને તા.૨૦/૦૮/૨૦૧૫ ના ક.૧૭/૩૦ વાગે સી.આર.પી.સી. ૪૧(૧)આઇ. મુજબ અટકાયત કરી ગોધરા શહેર એ ડીવઝન પો.સ્‍ટે.માં સુપ્રત કરવામાં આવેલ છે. અને બાકીના ગુનાઓમાં અટક કરવા જે તે પો.સ્‍ટે. માં મેસેજથી જાણ કરવામાં આવેલ છે.  
  • ગોધરા તાલુકા પો.સ્‍ટે.ફ.ગુ.ર.નં.૧૦૫/૧૧ ઇ.પી.કો.ક. ૪૯૮(ક), ૩૬૬, ૫૦૭ મુજબના ગુનાનો નાસતો ફરતો વોન્‍ટેડ આરોપી પ્રદિપભાઇ ઇશ્વરભાઇ ચૌહાણ (ભૈયા) રહે.સમા સંજયનગર-૮ વડોદરા શહેરા નાને તા.૨૩/૮/૧૫ ના રોજ ક.૧૯/૧૫ વાગે વડોદરા મુકામેથી પેરોલ સ્‍કોડ ધ્‍વારા સી.આર.પી.સી. ક. ૪૧(૧) આઇ મુજબ અટક કરી ગોધરા તાલુકા પો.સ્‍ટે. સોંપવામા આવેલ છે. 
  • હાલોલ પો.સ્‍ટે. સ્‍ટે.ડા. એન્‍ટ્રી નં.૧૨/૧૫ સી.આર.પી.સી. ક.૪૧(૧) ડી , ૧૦ર મુજબના કામે (૧) રમણભાઇ અર્જુનભાઇ બારીયા (ર) ચંદ્રસિંહ ધનસુખભાઇ બારીયા બંને રહે.આંકલી મોટા ફળીયા તા.બારીયા જી.દાહોદ નાઓને તા.૨૦/૮/૧૫ ના રોજ ક.૧૬/૦૦ વાગે એક હીરો હોન્‍ડા પેશન પ્રો. મો.સા. જેનો ચેચીસ નં.MDLHAIOEWB GJ-2 2079  સાથે શંકાસ્‍પદ હાલતમા પકડાતા સદર ઇસમોને  સી.આર.પી.સી ક૪૧(૧) ડી મુજબ અટક કરી સદર મુધ્‍દામાલ સી.આર.પી.સી. ક.૧૦૨ મુજબ કબજે લેવામા આવેલ છે. સદર મો.સા. ડેસર પો.સ્‍ટે.ફ.ગુ.ર.નં.૪૬/૧૫ ઇ.પી.કો.ક. ૩૭૯ મુજબના કામે ચોરીમા ગયેલ હોય સદર ગુનો અનડીટેકટ હોય જે ગુનો પો.ઇન્‍સ. હાલોલ ધ્‍વારા ડીટેકટ કરી સદર મુધ્‍દૃામાલ તથા આરોપીઓએ ડેસર પો.સ્‍ટે. સોપવામા આવેલ છે.
  • ગોધરા મિલકત સબંધી ગુનાઓ બનતા અટકાવવા સારુ જિલ્‍લામાં નાકાબંધીના ૩૮ જેટલા પોઇન્‍ટો શરૂ કરવામાં આવેલ છે. જેમાં પોલીસ/જી.આર.ડી./હોમગાર્ડ ના સભ્‍યો ધ્‍વારા બે સીફટમાં સઘન વાહન ચેકીંગ રાખવામાં આવેલ છે. સુપરવિઝન અધિકારીશ્રી ધ્‍વારા અસરકારક સુપરવિઝન કરવામાં આવે છે.
  • વાહન અકસ્‍માતના બનાવો બનતા અટકાવવા માટે તા.૧૭/૦૮/૨૦૧૫ થી તા.૨૩/૦૮/૨૦૧૫ દરમ્‍યાન ટ્રાફીક ડ્રાઇવ રાખી  કુલ-૧૨૭૪ એન.સી. ફરીયાદ,  ૧૭૩ વાહન ડીટેઇન કરવામાં આવેલ છે અને કુલ રૂ.૧,૬૭,૧૫૦/- નો  દંડ વસુલ કરવામાં આવેલ છે.
  • કોઇ મોટા પ્રમાણમાં વિસ્‍ફોટ પદાર્થ, હથીયારો, માદક દૃવ્‍યોના કેસો શોધી કાઢેલ હોય

(૧)    વેજલપુર પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૧૨૦/૧૫ પ્રોહી એકટ ક.૬૬બી, ૬૫એઇ, ૧૧૬બી, ૮૧ મુજબના કામે તા.૧૭/૦૮/૨૦૧૫ ક.૧૯/૧૫ વાગે મોજે અડાદરા તથા એરાલ ગામના નાકા પાસે આરોપીઓ (૧) મનહર ઉર્ફે લાલો છત્રસિંહ જાદવ રહે.રીછા અડાદરા તા.કાલોલ (૨) નાકાબંધી દરમ્યાન તુફાન ગાડીમાથી નાસી છુટેલ ઇસમ (૩) તુફાન ગાડી નં.જીજે ૧૭ ડબલ્યુ ૬૨૮ નો હાલનો માલીક નાએ તથા તેની સાથેના નાસી જનાર ઇસમ એમ બન્ને જણાએ એકબીજાની મદદગારીથી તુફાન ગાડી નં.જીજે ૧૭ ડબલ્યુ ૬૨૮માં ઇગ્લીંશ દારૂ કિંગ એકસ્પોર્ટ કવોલીટી વ્હીસ્કીની પેટીઓ નંગ-૧૦૦ જેમાં કુલ પ્લાસ્ટીકની બોટલો નંગ-૧૨૦૦ કિ.રૂ.૨,૪૦,૦૦૦/- પુરા કંપની શીલબંધ ૭૫૦ મી.લી.ની તથા તુફાન ગાડી એક કિ.રૂ.૨,૦૦,૦૦૦/- મળી કુલ રૂ.૪,૪૦,૦૦૦/- નો પ્રોહી મુદ્દામાલ એરાલ ગામના નાકા પાસે છોડી દઇ બન્ને ઇસમો નાસી જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી એલ.સી.બી. પોલીસ ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે. 

(ર)    ગોધરા તાલુકા પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં.૨૭૦/૧૫ પ્રોહી એકટ ક.૬૬બી, ૬૫એઇ, ૧૧૬બી મુજબના કામે તા.૧૮/૦૮/૨૦૧૫ ના ક.૧૧/૩૦ વાગે મોજે.ગદુકપુર ચોકડી પાસે આરોપી સીટી હોન્‍ડા કાર નં.જીજે-૬ ઇ.કયુ-૯૦૪૭ ના ચાલક/માલીક નાએ પોતાના કબજાની સીટી હોન્‍ડા કાર કિ.રૂ.૧,૦૦,૦૦૦/- મા  પ્રોહી પ્રતિબંધક એરીયામા ગે.કા. રીતેનો ઇગ્‍લીંશ દારુનો જ્થથો જેમા ઇગ્‍લીંશ દારૂ ના કવાટરીયા નંગ-૫૧૭ કિ.રૂ.૨૫, ૮૫૦ નો રાખી પલ્‍ટી ખવડાવી નાશી જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.ઇન્‍સ. ગોધરા તાલુકા પો.સ્‍ટે. ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૩)    રાજગઢ પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં.૧૮૦/૧૫ પ્રોહી એકટ ક.૬૬બી, ૬૫એઇ, ૧૧૬ મુજબના કામે તા.૧૮/૮/૧૫ ના ક.૧૮/૩૦ વાગે આરોપી હરપાલસિંહ દિલીપસિંહ ઠાકોર રહે.નાની નિકોલ સીમલીયા તા.ઘોઘંબા નાએ પ્રોહી પ્રતિબંધક એરીયામા વગર પાસ પરમીટે પોતાના આર્થિક ફાયદા માટે વિદેશી ઇગ્‍લીંશ દારૂની પેટીઓ નંગ-૧૧ તેમા પ્‍લાસ્‍ટીકના ૧૮૦ મી.લી.ના કવાટરીયા નંગ-૫૨૮ જેની કિ.રૂ.૨૬,૪૦૦/- નો રાખી નાશી જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.સ.ઇ. રાજગઢ પો.સ્‍ટે. ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

 

 

(૪)    ગોધરા તાલુકા પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં.૨૭૨/૧૫ પ્રોહી એકટ ક.૬૬બી, ૬૫એઇ, ૧૧૬બી, ૮૧ મુજબના કામે તા.૨૨/૮/૨૦૧૫ ના ક.૧૬/૩૦ વાગે મોજે.તૃપ્‍તિ હોટલથી પકવડી બાયપાસ તરફ જતા રોડ ઉપર આવેલ અમીન પટ્રોલીયમ નામના પેટ્રોલપંપની સામે બાયપાસ રોડ ઉપર આરોપીઓ (૧) મનજીતસીંગય ઉર્ફે સોનુ મહેન્‍દરસીંગ જાટ રહે.ગામ બડીબહુ તા.મહમ જી.રોહતક (હરીયાણા) (ર) નાકાબંધી દરમ્‍યાન ભાગી જનાર રાહુલ જાટ રહે.ગામ છોટી બહુ તા.મહમ જી.રોહતક (હરીયાણા) (૩) ઝાયલો ગાડી નં.જીજે-૪ એ.પી.૮૯૦૯ ના હાલના માલીક નાઓએ પ્રોહી પ્રતિબંધક એરીયામા ગે.કા. રીતે એકબીજાની મદદગારી થી હરીયાણા રાજયના રોહતક થી પરપ્રાંતીય બનાવટની જુદાજુદા માર્કાવાળી ઇગ્‍લીંશ દારૂ ભરેલી કુલ નંગ-૬૦૮ બોટલો જેની આશરે કુલ કિ.રૂ.૨,૭૭,૭૦૦/- નો જથ્થો પોતાના કબજાની સફેદ રંગની ઝાયલો નં.જીજે-૪ એ.પી.૮૯૦૯ ની આશરે કિ.રૂ.૫,૦૦,૦૦૦/- એમ મળી કુલ કિ.રૂ.૭,૭૭,૦૦૦/- નો પ્રોહી ગુનાના મુધ્‍દામાલ સાથે અમીન પેટ્રોલીયમ નામના પેટ્રોલપંપની સામે બાયપાસ રોડ ઉપર નાકાબંધી દરમ્‍યાન ઇગ્‍લીંશ દારૂના જથ્થા સાથે આરોપી નં.૧ ના પકડાઇ જઇ તથા નં.ર નો નાશી જતા પ્રોકત મુધ્‍દામાલ કબજે કરી પો.ઇન્‍સ. ગોધરા તાલુકા પો.સ્‍ટે. ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

 

(૪)    ગોધરા શહેર એ ડીવીઝન પો.સ્‍ટે સે.ગુ.ર.નં.૧૫૩/૧૫ જુગારધારા ક.૧૨ અ મુજબના કામે તા.૧૯/૮/૨૦૧૫ ના ક.૧૮/૩૦ વાગે મોજે.ધોળા કુવા ગામે નયુ લાઇફ હોસ્‍પીટલ ની પાછળ પણદા ફળીયા મા આરોપી (૧) ઇલ્‍યાસ બેગ મુતુર્જા મિસરા રહે.કુબા મસ્‍જીદ પાસે હુસેની ચોકી ગોધરા (ર) નરેશભાઇ સુરેશભાઇ ચાંદવાણી રહે.પી.ટી.સી. કોલેજની સામે પી.ટી. મીરાણી દવાખાનાની બાજુમા દાહોદ રોડ ગોધરા (૩) કીરણભાઇ સુરેશભાઇ પણદા રહે.ધોળાકુવા જૈન મંદીર ની પાછળ ગોધરા (૪) સંજયકુમાર સોમાભાઇ પટેલ રહે.પરવડી મંદીર ફળીયું બાયપાસ ની પાસે ગોધરા તથા બીજા છ આરોપીઓએ પોતાના લાભ સારૂ માણસો ભેગા કરી ગંજીપાના પતાનો પૈસા વડે હારજીતનો જુગાર રમી રમાડી જુગારના સાધનો ગંજી પાના પત્તા નંગ-૧૦૪ કિ.૦૦/૦૦ તથા અંગજડતી માથી મળેલ રોકડ રૂ.૫૨,૩૦૦/- તથા દાવ ઉપરથી મળેલ રોકડ રૂ.૫,૭૦૦/- એમ મળી કુલ ૫૮,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૩ કિ.રૂ.૭,૦૦૦/- તથા એકટીવા ગાડી નંગ-૧ કિ.રૂ.૪૦,૦૦૦/- તથા બે મોટરસાયકલો કિ.રૂ.૫૦,૦૦૦/- તથા જુગાર રમવા લીધેલ પાથરણુ કિ.રૂ.૨૦૦/- મળી કુલ કિ.રૂ.૧,૫૫,૦૦૦/- તથા જુગાર ના મુધ્‍દામાલ સાથે ૪ ઇસમો પકડાઇ જઇ તથા ૬ ઇસમો નાશી જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.ઇન્‍સ. ગોધરા શહેર એ ડીવીઝન તથા એલ.સી.બી. પોલીસ ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

પશુ સંરક્ષણધારા હેઠળ કરેલ સારી કામગીરી

(૧)     ગોધરા શહેર બી ડીવી. પો.સ્‍ટે. સે.ગુ.ર.નં.૧૩૪/૧૫ ગુજરાત પશુ સરક્ષણ સુધારા અધિનીયમ ૨૦૧૧ ની ક. ૬, ૬(ક) ૮,૧૦ તથા જી.પી.એકટ ક.૧૧૯ તથા ઇ.પી.કો. ક.૨૭૯ તથા એમ.વી.એકટ ક.૧૭૭, ૧૮૪ મુજબના કામે તા.૧૭/૮/૧૫ ના ક.૧૭/૩૦ મોજે દરૂણીયા હાઇવે રોડ પાસે આરોપીઓ (૧) વસીમ નિશાર ખાલપા તથા (૨) ઉમર ફારૂક મહમદ યુસુફભાઇ જમાલ બંન્ને રહે.સીગ્નલ ફળીયા ધંન્‍તયા પ્‍લોટ ગોધરા નાઓએ સુપર એ.સી ગાડી નં.જીજે ૧૭ વાય ૮૦૩૭ માં ભેસોને કતલ કરવાના ઇરાદે ઘાસચારો પાણીની વ્‍યવસ્‍થા વગર એકબીજાના ગળામાં તેમજ પગમાં ટુકા ટુકા દોરડાથી કુરતા પુર્વક બાંધી રાખેલ ભેસો નંગ-૨ જે એકની કિ.રૂ.૧૫,૦૦૦/- કુલ કિ.રૂ.૩૦,૦૦૦/- તથા સુપર એ.સી. ગાડી નં.જીજે ૧૭ ટીટી ૨૫૫૨ કિ.રૂ.૭૦,૦૦૦/- ગણી કુલ કિ.રૂ.૧,૦૦,૦૦૦/- નો આરોપીએ કતલ કરવાના ઇરાદે એકબીજાની મદદગારી કરી ભેસો નંગ-૨ રાખી પકડાઇ જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.ઇન્‍સ. ગોધરા શહેર બી ડીવીઝન ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(ર)     કાલોલ પો.સ્ટે સેગુ.ર.નં.૧૦૪/૧૫ ગુજરાત પશુ સરક્ષણ સુધારા અધી.૨૦૧૧ ની કલમ ૫(ઘ),૬ ક(૧)(૨) ક (૩) તથા જી.પી.એકટ ક.૧૧૯ તથા ઇ.પી.કો ક.૨૭૯, ૧૧૪ તથા એમ.વી.એકટ ક.૧૭૭, ૧૮૪ મુજબ ના કામે તા.૧૮/૦૮/૧૫   ક.૦૬/૪૫ વાગ્યે મોજે દોલતપુરા ગામે આરોપીઓ (૧) ૪૦૭ ટેમ્પા નં જી.જે. ૧ એ.ટી. ૨૪૩૭ નો ડ્રાઇવર (૨) ૪૦૭ ટેમ્પા નં જી.જે. ૧ એ.ટી. ૨૪૩૭ નો માલીકે ટેમ્પામાં બળદો ખીચોખીચ ત્રાસદાયક રીતે મુંગા પશુઓને ટુકા દોરડા વડે બાધી પાણી ઘાસચારાની સગવડ નહી રાખી કતલખાને લઇ જવાના ઇરાદે લઇ જતા  ઉભુ રાખવાનો ઇસારો કરતા આરોપી નં ૧ નો ટેમ્પો પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લઇ  જઇ બળદ નંગ ૫ કીમત રૂ ૫૦૦૦૦/- તથા ૪૦૭ ટેમ્પા ની કીમત રૂ ૪૦૦૦૦૦/- મળી કુલ રૂ. ૪૫૦૦૦૦/-ના મુદામાલ રાખી આરોપી નં-૧ નો નાસી જતા તથા  આરોપી-૨ નો  બળદોનો ટેમ્પો આપી હાજર ન મળી આવી મદદગારી કરતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.સ.ઇ. કાલોલ પો.સ્‍ટે. ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.  

 

 

 

 

 (રાઘવેન્‍દ્ર વત્‍સ)

પોલીસ અધિક્ષક

પંચમહાલ ગોધરા 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ

Last updated on 27-08-2015