હું શોધું છું

હોમ  |

સાફલ્‍યગાથા
Rating :  Star Star Star Star Star   

તા.૩૧/૦૮/૨૦૧૫ થી તા.૦૬/૦૯/૨૦૧૫ દરમ્‍યાન પોલીસ ધ્‍વારા કરવામાં આવેલ સારી કામગીરી

 

  • ગુના ડીટકેટ-૩
  • ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્‍ટે. સ્‍ટે.ડા. એન્‍ટ્રી નં.૧૫/૧૫ સી.આર.પી.સી. ૪૧(૧)ડી, ૧૦ર મુજબના કામે અશરફ અબ્‍દુલરહી મુલ્‍લા રહે.સીંગલ ફળીયા રોડ નીશાત હોટલની બાજુમા રાજારામ પટેલ કંપાઉન્‍ડ ગોધરા નાઓને તા.૩૧/૦૮/૨૦૧૫ ના ક.૧૭/૧૫ વાગે સી.આર.પી.સી. ક.૪૧(૧)ડી મુજબ અટકાયત કરેલ છે. સદરહું ઇસમના કબજા માંથી એક એલ.પી. ટ્રક નં.જીજે-૦૧ ટીટી-૭૪૫૬ જેનો ચેચીસ નં.360324DSQ11049 તથા એન્‍જીન નંબર 687D22KQQ770921 નો જણાયેલ હોય સદરહું ટ્રક શંકાસ્‍પદ હાલતમા મળી આવતા કિ.રૂ.૩,૦૦,૦૦૦/- ગણી સી.આર.પી.સી. ક.૧૦૨ મુજબ તપાસ અર્થે કબજે કરવામા આવેલ છે.

 

 

 

સદરહું કબજે કરેલ ટ્રક સબંધે સદરહું અટકાયતીની સઘન પુછપરછ કરી તપાસ કરતા

(૧)   મહારાષ્‍ટ્ર રાજયના ધુલીયા જીલ્‍લાના દોંડાચચા પોલીસ સ્‍ટેશન ફ.ગુ.ર.નં.૭૧/૨૦૧૫ ઇ.પી.કો.ક. ૩૭૯ મુજબના ગુનાના કામે ચોરીમા ગયેલ મુધ્‍દામાલની ટ્રક હોય જેથી મહારાષ્‍ટ્ર રાજયના ધુલીયા જીલ્‍લાના દોંડાયચા પોલીસ સ્‍ટેશનમા મુધ્‍દામાલની ટ્રક તથા ઉપરોકત અટકાયતીને સુપ્રત કરી પો.ઇન્‍સ. એલ.સી.બી ધ્‍વારા અનડીટેકટ ગુનો ડીટકેટક કરવામા આવેલ છે.

(ર)   ગોધરા શહેર એ ડીવીઝન પો.સ્‍ટે.ફ.ગુ.ર.નં.૧૧૮/૧૫ ઇ.પી.કો.ક. ૩૯૩, ૧૧૪ મુજબના ગુનાના કામે આરોપી શીવાનંદ ઉર્ફે શૈલેષ નારણભાઇ ચૌહાણ રહે.નંદનવન સોસાયટી પાછળ બામરોલી રોડ ગોધરાને તાત્‍કાલીક પકડી ગોધરા શહેર એ ડીવીઝન પો.સટે.મા સુપ્રત કરી તા.૦૧/૦૯/૨૦૧૫ ક.૧૫/૩૦ વાગે અટક કરી પો.ઇન્‍સ. એલ.સી.બી. ગોધરા નાઓએ અનડીટેકટ ગુનો ડીટેકટ કરેલ છે.

(૩)    કાલોલ પો.સ્‍ટે.ફ.ગુ.ર.નં.૫૧/૧૫ ઇ.પી.કો.ક. ૩૦૨, ૧૨૦બી, ૨૦૧, ૧૧૪ મુજબના ગુનાના કામે પો.સ.ઇ. કાલોલ નાઓના સતત સંપર્કમા રહી જરૂરી સુચના માર્યદર્શન પુરૂ પાડી આ ગુનાની ઉંડાણપુર્વક તપાસ કરી આરોપીઓની શોધખોળ કરી પકડી આરોપીઓની ધનિષ્‍ઠ પુછપરછ કરતા આ ખુનના ગુનાની કબુલાત કરેલ આ ગુનાના કામે આરોપી નં.ર ને તા.૦૩/૦૯/૨૦૧૫ ના ક.૨૨/૩૦ વાગે અટક કરી ખુનનો ગુનો પો.ઇન્‍સ. એલ.સી.બી. ગોધરા નાઓ ધ્‍વારા ડીટેકટ કરેલ છે.

  • હાલોલ પો.સ્‍ટે ફ.ગુ.ર.નં.૧૩૮/૨૦૧૫ ઇ.પી.કો કલમ ૩૦૨, ૪૫૪, ૩૮૦ મુજબનો ગુન્‍હો તા.૨૦/૯/૨૦૧૫ ના રોજ દાખલ થયેલ છે. જે અનડીટેકટ ગુન્‍હો પો.ઇન્‍સ હાલોલ નાઓ ધ્‍વારા ડીટેકટ  કરી આરોપી કિર્તીસિહ ઉર્ફે વિકાસલાલ લાલસિંહ ઝાલા રહે.સુથાર ફળિયા હાલોલ નાઓને અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

ગોધરા તાલુકા પો.સ્‍ટે પ્રોહી ગુ.ર.નં. ૮૪/૨૦૧૫ પ્રોહી એકટ કલમ ૬૬બી, ૬૫એ,ઇ ૧૧૬ બી વિગેરે મુંજબના ગુન્‍હાનો નાસ્‍તો ફરતો આરોપી કિરણ ઉર્ફે કિરીયો રતનસિહ બારીયા રહે. કંકુથાભલા તા.ગોધરા નાને પેરોલ સ્‍કોડ ગોધરા ધ્‍વારા તા.૨/૯/૨૦૧૫ ના રોજ ક. ૧૮/૩૦ વાગે સી.આર.પી.સી. ક. ૪૧(૧)આઇ મુજબ અટક કરી ગોધરા તાલુકા પો.સ્‍ટે સોંપવામા આવેલ છે.

  • ગોધરા મિલ્‍કત સબંધી ગુનાઓ બનતા અટકાવવા સારુ જિલ્‍લામાં નાકાબંધીના ૩૮ જેટલા પોઇન્‍ટો શરૂ કરવામાં આવેલ છે. જેમાં પોલીસ/જી.આર.ડી./હોમગાર્ડ ના સભ્‍યો ધ્‍વારા બે સીફટમાં સઘન વાહન ચેકીંગ રાખવામાં આવેલ છે. સુપરવિઝન અધિકારીશ્રી ધ્‍વારા અસરકારક સુપરવિઝન કરવામાં આવે છે.
  • વાહન અકસ્‍માતના બનાવો બનતા અટકાવવા માટે તા.૩૧/૦૮/૨૦૧૫ થી તા.૦૬/૦૯/૨૦૧૫ દરમ્‍યાન ટ્રાફીક ડ્રાઇવ રાખી  કુલ-૧૧૯૮ એન.સી. ફરીયાદ,  ૧૩૮ વાહન ડીટેઇન કરવામાં આવેલ છે અને કુલ રૂ.૧,૬૦,૧૦૦/- નો  દંડ વસુલ કરવામાં આવેલ છે.
  • કોઇ મોટા પ્રમાણમાં વિસ્‍ફોટ પદાર્થ, હથીયારો, માદક દૃવ્‍યોના કેસો શોધી કાઢેલ હોય

 

 

 

 

 

  • પ્રોહીબિશનની કરેલ સારી કામગીરી

(૧)     હાલોલ પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં.૪૦૨/૧૫ પ્રોહી એકટ ક.૬૬બી, ૬૫એઇ, ૮૧ મુજબના કામે તા.૦૪/૦૯/૧૫ ક.૨૨/૩૦ વાગ્યે મોજે ટીમ્બી ગામથી જેપુરા કંબોલા ચોકડી પાસે આરોપી મારૂતી અલ્ટો K-10 ગાડી નં.GJ 23 AN 4283 ના ચાલક તથા માલીક નાઓએ પોતાના કબજાની ગાડીમાં પરપ્રાંતીય દારૂની પેટીઓ તથા છુટક બોટલો મળી કુલ નંગ-૩૦૦ કિં.રૂા.૧,૨૦,૦૦૦/- તેમજ ટીન બીયરની પેટીઓ તથા છુટક નંગ મળી કુલ-૪૮૦ જેની કિં.રૂા.૭૨,૦૦૦/-મળી કુલ રૂા.૧,૯૨,૦૦૦/-તથા ગાડી ની કિં.રૂા.૨,૦૦,૦૦૦/-મળી કુલ રૂા.૩,૯૨,૦૦૦/- નો મુદ્દામાલ પ્રોહી પ્રતિબંધ એરીયામાંથી પકડાઇ ગયેલ તેમજ ચાલક નાસી ગયેલ હોય તથા ગાડીના માલીકે પ્રોહી મુદ્દામાલ લાવવા માટે ગાડીનો ઉપયોગ માટે આપી એકબીજાએ મદદગારી કરતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.ઇન્‍સ. હાલોલ પો.સ્‍ટે. ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૨)     પાવાગઢ પો.સ્‍ટે.પ્રોહી ગુ.ર.નં.૧૮૯/૧૫ પ્રોહી એકટ ક.૬૬બી, ૬૫એઇ, ૧૧૬બી મુજબના કામે તા.૦૪/૦૯/૨૦૧૫ ક.૦૭/૩૫ વાગ્‍યે મોજે મોટી ઉભરવાણ ગામે રોડ ઉપર આરોપી રંગીતભાઇ બાબુભાઇ સોલંકી રહે.સોનાવીટી તા.હાલોલ નાએ પ્રોહી પ્રતિબંધક એરીયામાં વગર પાસ પરમીટે પોતાના કબજાની મારૂતિ ફંટી ૮૦૦ કાર નં.GJ 6 AB 4137 માં પરપ્રાંતિય વિદેશી દારૂ તથા બિયરનો જથ્થો કુલ બોટલ ટીન નંગ–૨૫૨ કિંમત રૂા.૨૮,૮૦૦/- નો ભરી લઇ આવી મારૂતિની કિંમત રૂા.૭૫,૦૦૦/- તથા મોબાઇલની કિંમત રૂા.૧,૦૦૦/- મળી કુલ રૂા.૧,૦૪,૮૦૦/- ની સાથે પકડાઇ જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.સ.ઇ. પાવાગઢ પો.સ્‍ટે. ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

 

  • જુગારઅંગે કરેલ સારી કામગીરી

 (૧)   હાલોલ પો.સ્ટે. સે.ગુ.ર.નં.૧૧૨/૧૫ જુગારધારા ક.૧૨ મુજબ તા.૦૧/૦૯/૧૫ ના ક.૧/૩૦ વાગ્યે મોજે હાલોલ ટાઉન  આશિષનગર ખાત. આરોપીઓ (૧) સુનિલભાઇ વ્રલાલભાઇ  પટેલ ઉ.વ. ૨૨ રહે  ઇદિરાનગર  હાલોલ (ર) અકુરભાઇ લાલાભાઇ  ગઢવી  ઉ.વ. ૨૦ રહે ઇદિરાનગર (૩) મયુરભાઇ  મહેન્દ્રભાઇ  પરમાર રહે આશીષનગર હાલોલ (૪)  અજીતકુમાર  દિલીપસિંહ  રાઠોડ રહે ઇદિરાનગર  (૫) ધર્મેદ્રકુમાર  પ્રભાતસિંહ  ૩૨ રહે  આશિષનગર  તા. હાલોલ નાઓએ આશિષનગરમાં ખુલ્લામાં સ્ટ્રીટ લાઇટના અજવાળામાં  શ્રાવણીયો  ગજી પત્તાનો જુગાર રમી રમાડી અંગ ઝડતીમાંથી  રૂ.૪૪૦૦/- તથા દાવ પરના રૂ. ૭૩૦૦/-  મળી કુલ રૂ. ૧૨,૧૦૦/-  તથા ગજીપાના કિ.રૂ. ૦૦/૦૦  મળી કુલ  રૂ. ૧૨,૧૦૦/-  ના મુદ્દામાલ  સાથે પકડાઇ જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.ઇન્‍સ. હાલોલ ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(ર)     ગોધરા તાલુકા પો.સ્ટે.સે.ગુ.ર.નં.૧૬૬/૧૫ જુગાર ધારા ક.૧ર મુજબના કામે તા.૦૨/૦૯/૧૫ ક.૧૭/૩૦ વાગે મોજે રામપુરા ગામે આરોપીઓ (૧) પારસીંગભાઇ ભયલાભાઇ રાઠવા રહે.શીવપુરી તા.ગોધરા (ર) હરીભાઇ શનાભાઇ નાયક રહે.ચલાલી ગુજરાતી સ્કુલની પાછળ તા.શહેરા (૩) નવનીતલાલ શાંતીલાલ પટેલ રહે.રામપુરા મંદીર ફળીયુ તા.ગોધરા (૪) ભુપતભાઇ મોહનભાઇ પટેલ રહે.રામપુરા મંદીર ફળીયુ તા.ગોધરા (પ) રાજેશભાઇ રવાભાઇ ચૌહાણ રહે.રામપુરા પાછલુ ફળીયુ તા.ગોધરા (૬) સુરેશભાઇ પુનમભાઇ ચૌહાણ રહે.રામપુરા લવાર ફળીયુ તા.ગોધરા (૭) સુરેશભાઇ લલ્લુભાઇ સીંધવા રહે.કાકણપુર આંટા ફળીયુ તા.ગોધરા (૮) સ્નેહલકુમાર કાંતીભાઇ પટેલ રહે.રામપુરા તા.ગોધરા નાઓએ જાહેરમાં પાના પત્તા વડે હાર જીતનો જુગાર રમી રમાડતા તેઓની અંગ ઝડતીમાંથી કુલ રૂ.૬,૭૦૦/- તથા દાવ ઉપરના રૂ.૪,૫૦૦/- તથા મોબાઇલ નંગ-૪  કી.રૂ.૩,પ૦૦/- તથા જુગારના સાધનો પાના પત્તા નંગ-૧૦૪ કિ.રૂ.૦૦/- મળી કુલ રૂ.૧૪,૭૦૦/- ના મુદામાલ સાથે પકડાઇ જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.ઇન્‍સ. ગોધરા તાલુકા પો.સ્‍ટે. ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૩)     ગોધરા તાલુકા પો.સ્ટે. સેકન્ડ ગુ.ર.નં.૧૬૯/૧૫ જુગાર ધારા ક.૧ર મુજબના કામે  તા.૫/૯/૧૫ ક.૦૨/૩૦ વાગે મોજે કાંકણપુર  પેટે  રામપુરા ગામે આરોપીઓ (૧) વસંતકુમાર ભીખાભાઇ પટેલ રહે.રામપુરા મંદિરવાળુ ફળીયુ, તા.ગોધરા (૨) ગુણવંતસિંહ ઇશ્વરભાઇ  સોલંકી રહે.  કાંકણપુર તા.ગોધરા (૩) ધર્મેશકુમાર સોમાભાઇ પટેલ રહે. રામપુરા મંદિરવાળુ ફળીયુ તા-ગોધરા નાઓએ જાહેરમાં પાના પત્તા વડે હારજીતનો જુગાર રમી રમાડતા તેઓની અંગ ઝડતીમાંથી કુલ રૂ.૬૮૦૦/- તથા દાવ ઉપરના રૂ.૪૩૦૦/- તથા મોબાઇલ નંગ-૧  કી.રૂ.૫૦૦/- તથા જુગારના સાધનો પાના પત્તા નંગ-પર કિ.રૂ.૦૦/- મળી કુલ રૂ.૧૧,૬૦૦/-ના મુદામાલ સાથે પકડાઇ જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.ઇન્‍સ. ગોધરા તાલુકા ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૪)     ગોધરા શહેર બી.ડીવી.પો.સ્‍ટે.સે. ગુ.ર.નં.૧૫૬/૧૫ જુગારધારા ક.૧૨ મુજબના કામે તા.૫/૯/૧૫ ના ક.૨/૦૦ વાગ્‍યે માજે .ઝુલેલાલ સોસાયટીમાં ખુલ્‍લી જગ્‍યામાં આરોપીઓ (૧) નરેશભાઇ અશોકભાઇ જાતે પુરુષવાણી રહે, ઝુલેલાલ સોસાયટી સાંઇનગર ગોધરા (૨) વાસુદેવ જમદાસ પ્રીતવાણી રહે.ઝુલેલાલ સોસાયટી ગોધરા (૩) ગીરધારીલાલ નાથુમલ કરમચંદાણી રહે.ઝુલેલાલ સાસયટી ગોધરા (૪) લક્ષ્‍મણભાઇ લીલારામ આઇલીયાણી રહે,ઝુલેલાલ સાસાયટી હરીયાળી નગર ગોધરા (૫) ભાવેશકુમાર જામનદાસ ધમવાણી રહ,ઝુલેલાલ સોસાયટી હરીયાળી નગર ગોધરા (૬) મુકેશભાઇ કિશોરદાસ મુલચંદાણી રહે,ઝુલેલાલ સોસાયટી ગોધરાઆ કામના આરોપીઓએ જાહેર માં ખુલ્‍લી જગ્‍યામાં સ્‍ટ્રીટ લાઇટના અજવાળે પાના પત્‍તાનો હારજીતનો જુગાર રમી રમાડી પોતાના ફાયદા સારૂ જુગાર રમવાના સાધનો પાના પત્‍તા નંગ.૫૨ તથા દાવ ઉપરથી મળેલ રોકડા રૂ.૧૧૫૦/- તથા આરોપીઓની અંગ ઝડતી માંથી મળેલ રોકડા રૂ.૧૫૯૫૦/- ના મળી કુલ્‍લે રૂ.૧૭૧૦૦/- ના મુદામાલ સાથે જાહેરમાં જુગાર રમતા પકડાઇ જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી ગોધરા શહેર બી ડીવીજન પો.સ્‍ટે. ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૫)    મોરવા પો.સ્ટે. સે.ગુ.ર.ન ૧૦૬/૧૫ જુગારધારા ક.૧૨ મુજબ ના કામે તા.૫/૯/૧૫ ક.૧૩/૩૦ વાગે મોજે સંતરોડ ગામે  આરોપીઓ (૧) હર્ષદકુમાર વશરામભાઇ (ર) રાજેન્દ્રકુમાર બાબુભાઇ વર્મા (૩) જુવાનસિંહ અમરસિંહ પટેલ (૪) હુશેન દાઉદ રહીમ (૫) આરતભાઇ કાળુભાઇ પટેલ તમામ રહે સંતરોડ તા. મોરવા નાઓએ જાહેરમાં પત્તા પાનાનો હાર જીતનો  જુગાર રમી રમાડતા  જુગારના સાધનો  તથા દાવ ઉપરના રૂ. ૧૭૦૦/- તથા આરોપીઓની અંગ ઝડતી માંથી રૂ. ૩૮૫૦/- મળી કુલ રૂ. ૧૪૫૦૦/-  તથા મોબાઇલ નંગ- ૬ કિ.રૂ. ૩૫૦૦/- મળી કુલ રૂ. ૧૮૦૩૦/- ના મુધ્દામાલ સાથે પકડાઇ જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.સ.ઇ. મોરવા પો.સ્‍ટે. ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૬)    ગોધરા શહેર બી ડીવી. પો.સ્‍ટે. II ગુ.ર.નં.૧૫૭/૧૫ જુગાર ધારા ક.૧૨ મુજબના કામે તા.૬/૯/૧૫ ના ક.૧/૪૫ વાગ્‍યે માજે ડોડપા ફળીયા દેવ તલાવડી ખુલ્લા ખેતરમાં આરોપીઓ  (૧) શૈલેષકુમાર પ્રેમાભાઇ ચૌહાણ રહે.બહારપુરા ગોધરા (૨) રાજભાઇ મગનભાઇ પઢીયાર રહે.સ્મશાન રોડ ગોધરા બહારપુરા (૩) ચંદ્રકાંત જામનદાસ મેઘવાણી રહે.સંતકૈવલ સોસાયટી ગોધરા (૪) આસીફ ગફાર મલેક રહે.નવા બહારપુરા ગોધરા (૫) સરફરાજ અબ્દુલ રહેમાન મનસી રહે.તાઇવાડા જુની પોસ્ટ ઓફીસ પાસે ગોધરા નાઓએ ભેગા મળી ગંજી પત્તા પાનાનો તીન પત્તીનો પૈસા વડે હાર જીતનો જુગાર રમી રમાડતા મળી આવેલ અને તેઓની અંગ જડતીમાંથી રોકડ રૂ.૬,૮૦૦/- તથા છુટા છવાયા દાવ ઉપરથી મળેલ રોકડ રૂ.૪,૭૨૦/- તથા પાના પત્તા નંગ-૫૨ તથા તથા નવી પત્તા પાનાની કેટો નંગ-૨ કિ.રૂ.૦૦/૦૦ તથા કંતાનનો થેલો નંગ-૧ કિ.રૂ.૦૦/૦૦ મળી કુલ રોકડ રૂ.૧૧,૫૨૦/- ના મુદ્દામાલ સાથે પકડાઇ જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.ઇન્‍સ. ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્‍ટે. ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે. 

પશુ સંરક્ષણધારા હેઠળ કરેલ સારી કામગીરી

(૧)     રાજગઢ પોસ્ટે સે.ગુ.ર.નં.૮૪/૧૫ ગુજરાત પશુ સંરક્ષણ અઘિનિયમ ૨૦૧૧ની ક.૫(ક), (ખ) (ઘ) ૬(ક) ૬(ખ), ૮, ૧૦ તથા જીપી એકટ ક.૧૧૯ મુજબના કામે તા.૧/૯/૧૫ ના ક.૦૦/૧૫ વાગ્યે મોજે કાટુ ચોકડી  ગામે આરોપી ટાટા એ.સી. જી.જે.૧૭. ટી.ટી. ૩૦૪૨ નો ચાલક ડ્રાઇવર પોતાના કબજાની ટાટા એસીમાં વગર પાસ પરમીટે ગાયો નંગ-૩ વાછરડા નંગ-૨ તથા બળદો નંગ-૨ મળી કી.રૂ.૬૧,૦૦૦/- તથા ટાટા એસીમાં ટૂકા દોરડાથી ગાયો તથા વાછરડા તથા બળદોને  ને ગળાના ભાગે તથા પગના ભાગે કૂરર્તા પૂર્વક બાઘી ઘાસ ચારો કે પાણીની સગવડ વગર કતલખાને લઇ જવાના ઇરાદે પોતાની ટાટા એસી મૂકી નાશી જતા ઉપરોકત મુધ્‍દમાલ કબજે કરી પો.સ.ઇ. રાજગ; પો.સ્‍ટે. ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(ર)     ગોધરા શહેર બી ડીવી. પો.સ્‍ટે. II ગુ.ર.નં.૧૫૪/૧૫ ગુજરાત પશુ સરક્ષણ સુધારા અધિનીયમ-૨૦૧૧ ની ક. પ,(ક),(ખ),(ધ), ૬, ૮, ૧૦ તથા જી.પી અકેટ ક.૧૧૯ મુજબના કામે તા.૪/૯/૨૦૧૫ ના ક.૫/૧૫ મોજે સાતપુલ નદીની ધસમાં આરોપી એહમદ હુશેન ચદરીયા રહે.સાતપુલ મુસ્‍લીમ સી.સોસાયટી ગોધરા નાઓએ પતરાના શેડ વાળી ઓરડીમાં બળદો તથા ગાયોને ઘાસચારો કે પાણીની કોઇ વ્‍યવસ્‍થા રાખ્‍યા વગર દયનિય હાલતમાં કતલ કરવાના ઇરાદે પગમાં તેમજ ગળામાં ટુકા ટુકા દોરડાથી કુરતા પુર્વક બાધી બળદ નંગ-૧૫ કિ.રૂ.૧,૦૫,૦૦૦/- તથા ગાયો નંગ-૩૫ કિ.રૂ.૧,૭૫,૦૦૦/- ના મળી કુલ પશુઓ નંગ-૫૦ ની કુલ કિ.રૂ.૨,૮૦,૦૦૦/- ના આ કામના આરોપીએ કતલ કરવાના ઇરાદે રાખીતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.ઇન્‍સ ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્‍ટે. ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૩)     ગોધરા ટાઉન એ ડીવી. પો.સ્ટે સે.ગુ.ર.ન.૧૬૪/૧૫ પશુ સંરક્ષણ સુધારા અધિનીયમ ૨૦૧૧ની કલમ ૫(ઘ)(છ)૮,૧૦ મુજબના કામે તા.૦૪/૯/૨૦૧૫ ક.૧૯/૦૦ મોજે ગોધરા છબનપુર રોડ ઉપર જતા આગળ કાલીયાવાવ પાસે આરોપી અર્જુનસીંહ મોતીસીંહ સોલંકી રહે.ગામ બાહી તા.શહેરા જી.પંચમહાલ નાઓએ બળદો નંગ-૨ કી.રૂ.૨૦,૦૦૦/- ના કતલ કરવાના ઇરાદે ગળામાં દોરડાથી બાંધીને દોરીને ચાલતો ચાલતો લઇ જતા પકડાઇ જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.ઇન્‍સ. ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્‍ટે. ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

 (૪)    ગોધરા તાલુકા પો.સ્ટે. સે.ગુ.ર.નં.૧૭૨/૧૫ ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ ૨૦૧૧ ની કલમ ૫(ક), (ખ) ૬(ક), ૮ ૧૦ મુજબના કામે તા.૦૬/૦૯/૧૫ ના ક.૧૨/૦૦ મોજે મેહુલીયા ચોકડી ઉપર આરોપીઓ (૧) દલપતભાઇ રૂપાભાઇ બારીઆ રહે-ખીલોડી તા.ઘોઘંબા માલ આપનાર (૨) સલીમભાઇ અજીતભાઇ પીઝારા રહે.ખીલોડી તા.ઘોઘંબા નાઓએ આરોપી નં.૧ ના કબ્જાની છોટા હાથી ગાડી નં.જીજે ૧૭ ઝેડ ૯૧૯ ની કિ.રૂા.૧,૦૦,૦૦૦/- તથા આરોપી નં.૨ નાએ ખીચો-ખીચ ભેંસો તથા પાડાઓ ભરાવી કુલ-૫  કિ.રૂા.૧૬,૦૦૦/- ના મુંગા પશુઓ કતલખાને કતલ કરવાના ઇરાદે પશુઓને પગોના ભાગે ત્રાસ દાયેક રીતે દોરડાથી બાંધી ભરી હંકારી લઇ આવતા આરોપી નં.૧ નાનો પકડાઇ જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.ઇન્‍સ. ગોધરા તાલુકા પો.સ્‍ટે. કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે. .

 

 

 (રાઘવેન્‍દ્ર વત્‍સ)

પોલીસ અધિક્ષક

પંચમહાલ ગોધરા 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ

Last updated on 09-09-2015