હું શોધું છું

હોમ  |

સાફલ્‍યગાથા
Rating :  Star Star Star Star Star   

તા.૨૧/૦૯/૧૫ થી તા.ર૭/૦૯/૨૦૧૫ દરમ્‍યાન પોલીસ ધ્‍વારા કરવામાં આવેલ સારી કામગીરી

 

  • વેજલપુર પો.સ્‍ટે.ફ.ગુ.ર.નં.૫૮/૨૦૧૪ ઇ.પી.કો.ક. ૩૬૩, ૩૬૬, ૧૧૪ તથા પોસ્‍કો એકટ ક.૩, ૪ મુજબના કામે આરોપી પ્રભાતભાઇ પારસીંગભાઇ બારીઆ રહે.સાજોરા નિશાળ ફળીયું તા.ઘોઘંબા જી.પંચમહાલ નાને તા.ર૬/૦૯/ર૦૧૫ ના ક.૦૪/૧૫ વાગે મોજે.સાજોરા ગામેથી સી.આર.પી.સી. ક.૪૧(૧)આઇ મુજબ અટક કરી આગળની તપાસ માટે વેજલપુર પો.સ્‍ટે. સોંપવામા આવેલ છે.
  • હાલોલ પો.સ્‍ટે.ફ.ગુ.ર.નં.૧૫૪/૧૫ ઇ.પી.કો.ક. ૩૬૩, ૩૭૬(એ), ૩૪૨, ૫૦૬(ર) તથા પોસ્‍કો એકટ ક.૪ મુજબના ગુનાના કામે એક અજાણ્‍યા મોટર સાયકલ વાળો ૪૦ થી ૪૫ વર્ષની આશરાનો શ્‍યામ વર્ણનો ફરીયાદી ની બાળકી સોનલ ઉ.વ.૧૨ વર્ષ અને ૪ માસ નાનીને તથા અન્‍ય સાહેદ બાળકી તથા બેનોને રસોડાના કામ માટે જવાનુ છે તેમ કહી ફરીયાદીની બાળકીને વાસણો લેવા જઇએ તેમ કહ મો.સા. ઉપર બેસાડી અપહણ કરી હાલોલ થી કાલોલ બાજુ આવેલ જંગલમા એકાંતવાળી જગ્‍યામા લઇ જઇ અટકાયતમા રાખી પાંચ થી છ વખત બળજબરીથી શારીરીક સબંધ બાંધી બાળકીને છોડી નાશી ગયેલ હોય જે ગુનો સૌપ્રથમ અનડીટકેટ હોય જે ગુનો પો.ઇન્‍સ. હાલોલ ધ્‍વારા ડીટેકટ કરી આરોપી અર્જુનભાઇ સોમાભાઇ વાદી રહે.પ્રતાપપુરા વાદી ફળીયું તા.ગોધરા નાને તા.૨૭/૯/૧૫ ના ક.૧૬/૩૦ વાગે અટક કરવામા આવેલ છે. 
  • ગોધરા મિલ્‍કત સબંધી ગુનાઓ બનતા અટકાવવા સારુ જિલ્‍લામાં નાકાબંધીના ૩૮ જેટલા પોઇન્‍ટો શરૂ કરવામાં આવેલ છે. જેમાં પોલીસ/જી.આર.ડી./હોમગાર્ડ ના સભ્‍યો ધ્‍વારા બે સીફટમાં સઘન વાહન ચેકીંગ રાખવામાં આવેલ છે. સુપરવિઝન અધિકારીશ્રી ધ્‍વારા અસરકારક સુપરવિઝન કરવામાં આવે છે.
  • વાહન અકસ્‍માતના બનાવો બનતા અટકાવવા માટે તા.૨૧/૦૯/૨૦૧૫ થી તા.૨૭/૦૯/૨૦૧૫ દરમ્‍યાન ટ્રાફીક ડ્રાઇવ રાખી  કુલ-૬૩૫ એન.સી. ફરીયાદ,  ૭૧ વાહન ડીટેઇન કરવામાં આવેલ છે અને કુલ રૂ.૭૮,૧૭૫/- નો  દંડ વસુલ કરવામાં આવેલ છે.
  •  
  • તા.૨૧/૦૯/૨૦૧૫ થી તા.૨૭/૦૯/૨૦૧૫ ખોવાયેલ/વિખુટા પડેલ બાળક મહીલા કે વૃધ્‍ધને તેના વાલીવારસને સોપેલ હોય

 

(૧)    વેજલપુર પો.સ્ટે. જા.જોગ નંબર ૧૪/૧૫ તા.૨૨/૭/૧૫ ના કામે તા.૧૫/૭/૧૫ ના રોજ ગુમથનાર રંગીતસિંહ ગણપતસિંહ રાઠોડ રહે.સગનપુરા તા.કાલોલ જી.પંચમહાલ નાનો  તા.૨૩/૯/૧૫ ના રોજ પરત મળી આવતા તેમના વાલી વારસોને સોંપવામાં આવેલ છે.

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ

Last updated on 29-09-2015