હું શોધું છું

હોમ  |

સાફલ્‍યગાથા
Rating :  Star Star Star Star Star   

તા.૨૮/૦૯/૧૫ થી તા.૦૪/૧૦/૨૦૧૫ દરમ્‍યાન પોલીસ ધ્‍વારા કરવામાં આવેલ સારી કામગીરી

 

  • ગોધરા તાલુકા પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં.૫૫/ર૦૧૫ પ્રોહી એકટ ક.૬૬બી, ૬પએઇ, ૧૧૬બી મુજબના ગુનાના કામે વોન્‍ટેડ આરોપી રમેશભાઇ ધમીરભાઇ ડાભી રહે.નવા નદીસર તા.ગોધરા જી.પંચમહાલ નાઓને તા.૦૧/૧૦/ર૦૧૫ ના ક.૧૭/ર૦ વાગે સી.આર.પી.સી. ક.૪૧(૧) આઇ મુજબ પો.ઇન્‍સ. એલ.સી.બી. ધ્‍વારા અટક કરી ગોધરા તાલુકા પો.સ્‍ટે.મા સોંપવામા આવેલ છે.
  • વેજલપુર પો.સ્‍ટે.ફ.ગુ.ર.નં.૫૮/૧૪ ઇ.પી.કો.ક.૩૬૩, ૩૬૬, ૧૧૪ તથા પો.સ્‍કો એકટ ક.૩, ૪ મુજબના કામના નાસ્‍તા ફરતા વોન્‍ટેડ આરોપી (૧) રતનસિંહ પારસીંગ બારીયા (ર) રમેશભાઇ પ્રભાતભાઇ બારીયા (૩) પિન્‍ટુ ઉર્ફે પર્વતભાઇ પ્રભાતભાઇ બારીયા તમામ રહે.સાજોરા નિશાળ ફળીયું તા.ઘોઘંબા નાઓને તા.૨૮/૦૯/૧૫ ના રોજ ક.૧૧/૪૫ વાગે પો.સ.ઇ. પેરોલ સ્‍કોડ ધ્‍વારા સી.આર.પી.સી. ક.૪૧(૧)આઇ મુજબ અટક કરી વેજલપુર પો.સ્‍ટે. સોંપવામા આવેલ છે.
  • રાજગઢ પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં.૯૩/૧૪પ્રોહી એકટ ક.૬૬બી, ૬૫એઇ, ૧૧૬બી, ૮૧ મુજબના ગુનાનો નાસ્‍તો ફરતો વોન્‍ટેડ આરોપી હસમુખભાઇ ઉર્ફે ટીનો કાળુભાઇ બારીયા રહે.ચાંઠી  તા.ઘોઘંબા નાઓને તા.૦૧/૧૦/૧૫ ના રોજ ક.૦૪/૫૦ વાગે પો.સ.ઇ. પેરોલ સ્‍કોડ ધ્‍વારા સી.આર.પી.સી. ક.૪૧(૧)આઇ મુજબ અટક કરી રાજગઢ પો.સ્‍ટે. સોંપવામા આવેલ છે.
  • ગોધરા તાલુકા પો.સ્‍ટે. સે.ગુ.ર.નં.૨૭/૧૫ ઇ.પી.કો.ક. ૩૨૩, ૫૦૪, તથા જી.પી.એકટ ૧૩૫ મુજબના ગુનાનો નાસ્‍તો ફરતો વોન્‍ટેડ આરોપી મોહનભાઇ રામસીંગભાઇ મોહનીયા રહે.ગોલ્‍લાવ તા.ગોધરા નાઓને તા.૦૩/૧૦/૧૫ ના રોજ ક.૧૩/૦૫ વાગે પો.સ.ઇ. પેરોલ સ્‍કોડ ધ્‍વારા સી.આર.પી.સી. ક.૪૧(૧)આઇ મુજબ અટક કરી રાજગઢ પો.સ્‍ટે. સોંપવામા આવેલ છે.
  • ગોધરા મિલ્‍કત સબંધી ગુનાઓ બનતા અટકાવવા સારુ જિલ્‍લામાં નાકાબંધીના ૩૮ જેટલા પોઇન્‍ટો શરૂ કરવામાં આવેલ છે. જેમાં પોલીસ/જી.આર.ડી./હોમગાર્ડ ના સભ્‍યો ધ્‍વારા બે સીફટમાં સઘન વાહન ચેકીંગ રાખવામાં આવેલ છે. સુપરવિઝન અધિકારીશ્રી ધ્‍વારા અસરકારક સુપરવિઝન કરવામાં આવે છે.
  • વાહન અકસ્‍માતના બનાવો બનતા અટકાવવા માટે તા.૨૮/૦૯/૨૦૧૫ થી તા.૦૪/૧૦/૨૦૧૫ દરમ્‍યાન ટ્રાફીક ડ્રાઇવ રાખી  કુલ-૧૦૯૯ એન.સી. ફરીયાદ,  ૧૦૪ વાહન ડીટેઇન કરવામાં આવેલ છે અને કુલ રૂ.૧,૪૦,૧૫૦/- નો  દંડ વસુલ કરવામાં આવેલ છે.
  • કોઇ મોટા પ્રમાણમાં વિસ્‍ફોટ પદાર્થ, હથીયારો, માદક દૃવ્‍યોના કેસો શોધી કાઢેલ હોય

હથિયાર ધારા હેઠળ કરેલ સારી કામગીરી

(૧)    હાલોલ પો.સ્‍ટે. સે.ગુ.ર.નં.૧૨૩/૧૫ આમ્‍સૅ એકટ ક.૨૫(૧)(એ)(એ) મુજબના કામે તા.૧/૧૦/ર૦૧૫ ક.૧૧/૩૫ વાગે મોજે. હાલોલ રામેશ્વર નગર મા આરોપી (૧) ધનજી ઉર્ફે રણજીત દેવજી યાદવ રહે.કણબા તા.જી.ડુંગરપુર રાજસ્‍થાન (ર) સંજય કોકસી કુસવાહા રહે.કાંગરોળ તા.ખેરાગઢ જી.આગ્રા (યુ.પી) નાઓએ હાલોલ મુકામે રામેશ્વર નગરમા મકાન માલીક કાશીબેન તે હિમંતસિંહ મનુભાઇ પટેલના માલીકીના મકાનમા ભાડુઆત તરીકે રહી પોતાના કબજા ભોગવટાના રહેણાંક મકાનમા વગર પાસ પરમીટે હથિયાર લાઇસન્‍સ કે આધાર પુરાવા વગર દેશી હાથ બનાવટના તમંચા નંગ-ર કિ.રૂ.૧૦,૦૦૦/- તથા જીવતા કારતુસ નંગ-ર કિ.રૂ.ર૦૦/- એમ મળી કુલ-૧૦,ર૦૦/- મુધ્‍દામાલ સાથે આરોપી નં.૧ પકડાઇ જઇ તથા આરોપી નં.ર હાજર નહી મળી આવતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.ઇન્‍સ. એલ.સી.બી. ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

તપાસ દરમ્‍યાન આરોપી નં.૧ એ કબુલાત કરેલ કે બીજો એક તમંચો પોતાના વતનમા આવેલ ઘરમા છુપાવી રાખેલ છે. તેમ કબુલાત કરતા તાત્‍કાલીક આ અંગે ડુંગરપુર પોલીસ અધિક્ષકશ્રી નાઓને જાણ કરી તપાસ કરાવતા સદર આરોપીના ઘરેથી તંમચો મળી આવતા રાજસ્‍થાન રાજયના ડુંગરપુર જીલ્‍લાના બીછીવાડા પોલીસ સ્‍ટેશનમા ર૩૩/ર૦૧૫ આમ્‍સૅ એકટ મુજબ ગુનો દાખલ કરવામા આવેલ છે.

  • પ્રોહીબિશનની કરેલ સારી કામગીરી

(૧)    ગોધરા તાલુકા પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૨૯૪/૨૦૧૫ પ્રોહી એક્ટ ક.૬૬બી, ૬૫એઇ, ૧૧૬બી મુજબના કામે તા.૩૦/૯/૧પ ક.૧૪/૦૦ વાગ્યે મોજે નસીરપુર ગામે આરોપી અનોપભાઇ કાંતીભાઇ પણદા રહે.નસીરપુર તા.ગોધરા નાએ પોતાના કબજાના રહેણાક મકાનમાં ગે.કા. રીતેનો ઇગ્લીશ દારૂનો જથ્થો જેમાં કાચની બીયર નંગ-૧ર૦ કી.રૂ.૧ર,૦૦૦/- તથા ઇગ્લીશ દારૂના પ્લાસ્ટીક ના ક્વાર્ટરીયા નંગ-૯૬૦ કિ.રૂ.૪૮,૦૦૦/- મળી કુલ રૂ.૬૦,૦૦૦/- નો પ્રોહી મુદ્દામાલ રાખી રેઇડ દરમ્યાન ઘરે હાજર નહી  મળી નહી આવતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.ઇન્‍સ. ગોધરા તાલુકા પો.સ્‍ટે. ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે. 

(ર)    હાલોલ પો.સ્‍ટે.પ્રોહી ગુ.ર.નં.૪૪૬/૧૫ પ્રોહી એકટ ક.૬૬બી, ૬૫એઇ મુજબના કામે તા.૪/૧૦/૧૫ ક.૧૩/૩૦ વાગ્યે મોજે કોટામૈડા ગામે આરોપી યોગેશભાઇ ચંદુભાઇ ઠાકોર રહે.બાસ્કા તા.હાલોલ નાઓએ પોતાના ખેતરમાં બનાવેલ ઓરડીમાં જુદી જુદી પરપ્રાંતીય દારૂની તથા ટીન બિયરની કુલ પેટીઓ નંગ-૧૪ તથા બોટલ છુટી બોટલ નંગ-૩૬ મળી કુલ બોટલ નંગ-૫૪૦ જે કુલ કિં.રૂા.૯૬,૦૦૦/- નો પ્રોહી પ્રતિબંધ એરીયામાં ગેરકાયદેસર નો રાખી રેઇડ દરમ્યાન નાસી જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.ઇન્‍સ. હાલોલ ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

પશુ સંરક્ષણધારા હેઠળ કરેલ સારી કામગીરી

(૧)    રાજગઢ પોસ્ટે સે.ગુ.ર.નં.૯૫/૧૫ ગુજરાત પશુ સંરક્ષણ અઘિ નિયમ-૨૦૧૧ ની ક.૫(ક) (ખ) (ઘ) ૬/ ૬(ક), ૮, ૧૦ તથા જી.પી.એકટ ક.૧૧૯ મુજબના કામે તા.૦૨/૧૦/૧૫ ના ક.૨૩/૪૫ વાગ્યે મોજે ઘોઘંબા ગામે આરોપી ટેમ્પા નં.જી.જે.૧૭ એકસ-૩૨૮૮ નો ચાલક નામ ઠામ જણાવેલ નથી તે આરોપીઓએ પોતાના કબ્જાના ટેમ્પા  નં જીજે-૧૭ એકસ–૩૨૮૮ માં ગાયો નંગ-૧૨  જેની કિ.રૂ.૮૪૦૦૦/-  તથા વાછરડા  નંગ- ૨  જેની કિ.રૂ. ૮૦૦૦/- તથા ટેમ્પાની કિ.રૂ.૪,૦૦,૦૦૦/- મળી કુલ રૂ. ૪,૯૨,૦૦૦/-  ની ગણી  ટેમ્પામાં ટુકા દોરડા વડે ગાયો તથા વાછરડા નાઓને ગળાના ભાગે તથા પગના ભાગે ક્રુરતા પુર્વક બાંધી ઘાસ ચારો કે પાણીની સગવડ નહી રાખી  કતલ ખાને લઇ જવાના ઇરાદે  પોતાનો ટેમ્પો મુકી  નાશી જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.સ.ઇ. રાજગઢ પો.સ્‍ટે. ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે. 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ

Last updated on 07-10-2015