હું શોધું છું

હોમ  |

સાફલ્‍યગાથા
Rating :  Star Star Star Star Star   

તા.૧૨/૧૦/૧૫ થી તા.૧૮/૧૦/૨૦૧૫ દરમ્‍યાન પોલીસ ધ્‍વારા કરવામાં આવેલ સારી કામગીરી

  • ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્‍ટે. સ્‍ટે.ડા. એન્‍ટ્રી નં.૧૪/૧૫ તા.૧૬/૧૦/૨૦૧૫ ના કામે સામાવાળા (૧)સિદ્રીક મુસા મદાર રહે.અશરફી મસ્‍જીદપાસે ખંખારીયા પ્‍લોટ ગોધરા તથા (ર) સફી અહેમદ ઇબ્રાહીમ ભાગલીયા રહે.ચુચલા પ્‍લોટ એસ.ટી. વર્કશોપની પાસે ગોધરા તથા (૩) મહેબુબ ઇશાક ભમેડી રહે.વચલા ઓઢા મુસ્‍લીમ એ સોસાયટી વેજલપુર રોડ ગોધરા નાઓને સી.આર.પી.સી. ૪૧(૧)ડી મુજબ તા.૧૬/૧૦/૨૦૧૫ ના ક.૧૫/૩૦ વાગે અટકાયત કરવામા આવેલ છે.

ઉપરોકત ત્રણેય ઇસમો પૈકી સિદ્રીક મુસા મદાર રહે.અશરફી મસ્‍જીદ પાસે ખંખારીયા પ્‍લોટ ગોધરા ના રહેણાંક ઘરમાંથી મોટર સાયકલોના છુટા પાડેલ જુદા જુદા સ્‍પેરપાર્ટો તથા મોટર સાયકલની ચેચીસો જેમા ચેચીસ નંબર (૧) MD2DDJKZZRPJ17983 (ર) MD2DDD222NWB29971 (૩) MBLHA10ABBHH03869 નો મળી કુલ-૧૬,૧૯૦/- મુધ્‍દામાલ શંકાસ્‍પદ હાલતમા સી.આર.પી.સી. ૧૦૨ મુજબ તપાસ અર્થે કબજે કરવામા આવેલ છે.

ઉપરોકત ત્રણેય ઇસમોની સઘન પુછપરછ કરતા તથા ઉપરોકત છુટા પાડેલા સ્‍પેરપાર્ટો સબંધે તપાસ કરતા ઉપરોકત ચેચીસ પૈકી ચેચીસ નં. MD2DDJKZZRPJ17983 ની મોટર સાયકલનો રજીસ્‍ટ્રેશન નંબર અંગે તપાસ કરતા બજાજ પ્‍લેટીના મો.સા. નં.જીજે-૦૭ બી.એ-૫૦૪૨ નો હોવાનું તપાસમા જણાયેલ અને આ મોટર સાયકલ સબંધે તપાસ કરતા ગોધરા કનેલાવ સ્‍પોર્ટ કોમ્‍પલેક્ષ પાસેથી ચોરાયેલ હોવાનું જણાવે છે જે અંગે તપાસ કરતા

(૧) ગોધરા શહેર એ ડીવીઝન પો.સ્‍ટે.ફ.ગુ.ર.નં.૧૪૩/૧૫ ઇ.પી.કો.ક. ૩૭૯ મુજબનો અન ડીટેકટ ગુનો પો.ઇન્‍સ. એલ.સી.બી. ધ્‍વારા ડીટેકટ કરવામા આવેલ છે.

રાજગઢ પો.સ્‍ટે. સ્‍ટે.ડા. એન્‍ટ્રી નં.૦૫/૧૫ તા.૧૭/૧૦/૨૦૧૫ ક.૧૦/૧૫ મુજબના કામે કાયદાના સંઘર્ષમા આવેલા બાળક જાવેદ સુલેમાન સમોલ રહે.મેદા પ્‍લોટ અબુબક્કર મસ્‍જીદ પાસે ગોધરા નાઓના કબજા માંથી કોમ્‍પેકટ કંપનીનું લેપટોપ નંગ-૧ કિ.રૂ.૨૦,૦૦૦/- તથા રોકડા રૂ.૧૦૦૦/- એમ મળી કુલ રૂ.૨૧,૦૦૦/- નો મુધ્‍દામાલ શંકાસ્‍પદ હાલતમા સી.આર.પી.સી. ક.૧૦૨ મુજબ તપાસ અર્થે કબજે કરવામા આવેલ છે.

ઉપરોકત કાયદાના સંઘર્ષમા આવેલ બાળક જાવેદ સુલેમાન સમોલ રહે.મેદા પ્‍લોટ અબુબક્કર મસ્‍જીદ પાસે ગોધરા નાઓની સઘન પુછપરછ કરતા પોતે તથા તેની સાથેના (૧) વસીમ બસીર પઠાણ ઉર્ફે ડગલ રહે.ખંખારીયા પ્‍લોટ ગોધરા (ર) ઇબ્રાહીમ મહેબુબ પીતળ રહે.જી.ઇ.બી. પાસે  ગોધરા નાઓએ ભેગા મળી જોરાપુરા બસ સ્‍ટેન્‍ડ પાસેથી એક દુકાન માંથી ઉપરોકત લેપટોપ તથા રોકડા રૂપીયાની ચોરી કરેલાની કબુલાત કરેલ જે અંગે તપાસ કરતા

(ર) રાજગઢ પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં.૯૪/૨૦૧૫ ઇ.પી.કો.ક. ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબનો ગુનો અન ડીટેકટ ગુનો પો.ઇન્‍સ. એલ.સી.બી. ધ્‍વારા ડીટેકટ કરવામા આવેલ છે.

આ ઉપરાંત વધુ પુછપરછમા ઉપરોકત કાયદાના સંઘર્ષમા આવેલ બાળક તથા તેની સાથેના ઉપરોકત બંને ઇસમો એમ ત્રણેય ભેગા મળી દોઢેક મહીના ઉપર ગોધરા ગોન્‍દ્રા સલામત સોસાયટીમા એક બંધ મકાનમા દરવાજાના નકુચાના તાળા તોડી મકાનમા ચોરી કરવાની કોશીષ કરેલાની કબુલાત કરેલ છે. જે અંગે તપાસ કરતા

(૩) ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્‍ટેફ.ગુ.ર.નં.૭૦/૨૦૧૫ ઇ.પી.કો.ક. ૪૫૪, ૪૫૭, ૫૧૧ મુજબનો અન ડીટેકટ ગુનો પો.ઇન્‍સ. એલ.સી.બી. ધ્‍વારા ડીટેકટ કરવામા આવેલ છે.

  • હાલોલ પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં.૧૬૬/૧૫ ઇ.પી.કો.ક. ૩૭૯ મુજબનો ગુનો તા.૧૭/૧૦/૧૫ ના રોજ જાહેર થયેલ છે. જે ગુનો સૌપ્રથમ અનડીટેકટ હોય જે પો.ઇન્‍સ. હાલોલ ધ્‍વારા ડીટેકટ કરી આરોપી ગણપતભાઇ ગોરધનભાઇ રાઠવા રહે.બીલીયાપુરા તા.હાલોલ નાને તા.૧૮/૧૦/૧૫ ના રોજ ક.૨૦/૩૫ વાગે અટક કરી ચોરીમા ગયેલ પુરેપુરો મુધ્‍દામાલ રીકવર કરવામા આવેલ છે.
  • ગોધરા મિલ્‍કત સબંધી ગુનાઓ બનતા અટકાવવા સારુ જિલ્‍લામાં નાકાબંધીના ૩૮ જેટલા પોઇન્‍ટો શરૂ કરવામાં આવેલ છે. જેમાં પોલીસ/જી.આર.ડી./હોમગાર્ડ ના સભ્‍યો ધ્‍વારા બે સીફટમાં સઘન વાહન ચેકીંગ રાખવામાં આવેલ છે. સુપરવિઝન અધિકારીશ્રી ધ્‍વારા અસરકારક સુપરવિઝન કરવામાં આવે છે.
  • વાહન અકસ્‍માતના બનાવો બનતા અટકાવવા માટે તા.૧૨/૧૦/૨૦૧૫ થી તા.૧૮/૧૦/૨૦૧૫ દરમ્‍યાન ટ્રાફીક ડ્રાઇવ રાખી  કુલ-૬૮૭ એન.સી. ફરીયાદ,  ૫૧ વાહન ડીટેઇન કરવામાં આવેલ છે અને કુલ રૂ.૭૯,૬૭૫/- નો  દંડ વસુલ કરવામાં આવેલ છે.

 

  • કોઇ મોટા પ્રમાણમાં વિસ્‍ફોટ પદાર્થ, હથીયારો, માદક દૃવ્‍યોના કેસો શોધી કાઢેલ હોય
  • પ્રોહીબિશનની કરેલ સારી કામગીરી

(૧)    પાવાગઢ પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૨૧૨/૧૫ પ્રોહી એકટ ક.૬૬બી, ૬૫એઇ, ૧૧૬બી, ૮૧ મુજબના કામે તા.૧૪/૧૦/૧૫ ક.૨૨/૦૦ મોજે ધનકુવા ગામ તરફ જતા રસ્તા ઉપર આરોપી બોલેરો ગાડી નં.જીજે ૨૦ વી ૫૮૩૯ નો ચાલક તથા ગાડી માલીક નાઓએ પ્રોહી પ્રતિબંધક એરીયામાં વગર પાસ પરમીટે બોલેરો પીકઅપ મા ગે.કા. રીતે પરપ્રાતિંય બનાવટની ટીન બીયરની પેટીઓ નંગ-૨૨ બિયર નંગ-૫૨૮ કિ.રૂ.૫૨,૮૦૦/- તથા બોલેરો ગાડીની કિ.રૂ.૫,૦૦,૦૦૦/- મળી કુલ રૂ.૫,૫૨,૮૦૦/- નો  મુદ્દામાલ રાખી પોલીસની રેઇડ દરમ્યાન ગાડીનો ચાલક નાસી જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.સ.ઇ. પાવાગઢ પો.સ્‍ટે. ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

  • જુગારધારા હેઠળ કરેલ સારી કામગીરી

(૧)      કાલોલ પો.સ્ટે. સે.ગુ.ર નં.૧૩૪/૧૫ જુગારધારા ક.૧૨ મુજબ તા.૧૫/૧૦/૨૦૧૫ ક:૦૦/૧૫ મોજે ગોકળપુરા ગામે આરોપીઓ (૧)  હારૂનભાઇ મહેબુબભાઇ દીવાન રહે. પોરવાડ ફળીયુ કાલોલ (૨) અંજનભાઇ ભુપતસિહ પરમાર રહે. વૃદાવન સોસાયટી કાલોલ (૩) મનોજભાઇ શનાભાઇ પરમાર રહે. જી.આઇ.ડી.સી કોલોની કાલોલ (૪) દીલીપભાઇ મગનભાઇ સોલંકી રહે. ડેરોલગામ તા.કાલોલ (૫) ગોવિદભાઇ  શંકરભાઇ રાઠોડ રહે. ગોકળપુરા તા.કાલોલ (૬) ખોડાભાઇ ભીખાભાઇ રાઠોડ રહે. જી.આઇ.ડી.સી કાલોલ તા.કાલોલ (૭)  હિમતભાઇ રયજીભાઇ રાઠોડ  રહે.  કાકરના મુવાડા તા.કાલોલ (૮) શંભુ ઉર્ફે સંજય રણજીતસિહ રાઠોડ રહે.ગોકળપુરા કાલોલ (૮) નાગરભાઇ કોયાભાઇ રાઠોડ રહે. ગોકળપુરા કાલોલ (૯) ગોલો ઉર્ફે ગોપાલ ગોવિદભાઇ રાઠોડ રહે. ગોકળપુરા (૧૦) દીલીપ ભાઇ પટેલ રહે. ડેરોલગામ તા.કાલોલ (૧૧) કનકસિહ નરપતસિહ ઝાલા રહે. ડેરોલગામ તા કાલોલઆ કામના આરોપીઓ પૈકી આરોપી નં.૮ અને ૯ નાએ જુગાર રમવા માટે આરોપી નં ૯ ના ઘરની પાછળના ભાગે જાહેરમા ખુલ્લા બલ્બના અજવાળામા પત્તા-પાના વડે રૂપિયાથી હારજીતનો જુગાર રમી રમાડી રેડ દરમ્યાન પકડાઇ ગયેલ હોય સાતેય આરોપીઓની અંગ ઝડતીના કૂલ રૂ. ૯૬૬૦/- તથા દાવ ઉપરના પત્તા-પાના નંગ-૫૨ કિંમત રૂ ૦૦/૦૦ તથા દાવ ઉપરના કૂલ રૂ. ૬૦૪૦/-  મળી કૂલ રૂ. ૧૫,૭૦૦/- ના મુદામાલ સાથે આરોપી નં ૧ થી ૭ પકડાઇ જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.સ.ઇ. કાલોલ પો.સ્‍ટે. ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

 

 

(રાઘવેન્‍દ્ર વત્‍સ)

પોલીસ અધિક્ષક

પંચમહાલ ગોધરા  

નકલ સવિનય રવાનાઃ- 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ

Last updated on 27-10-2015