|
ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે. સ્ટે.ડા. એન્ટ્રી નં.૦૮/૧૫ સી.આર.પી.સી. ક.૪૧(૧)(આઇ)(એ) મુજબના કામે મહેબુબ સીદીક ચાંદલીયા ઉર્ફે મહેબુબ કાળો રહે.જહરપુરા પોસ્ટ ઓફીસની બાજુમા ગોધરા નાને તા.૧૫/૧૧/૧૫ ના ક.૧૫/૧૫ વાગે એલ.સી.બી. ધ્વારા અટક કરેલ સદરહું આરોપી મહારાષ્ટ્ર રાજયના ધુલીયા જીલ્લાના દોંડાયચા પોલીસ સ્ટેશન ફ.૭૧/૧૫ ઇ.પી.કો.ક. ૩૭૯ મુજબના ગુનાના કામે વોન્ટેડ હોવાનું જણાઇ આવેલ
ઉપરોકત પકડાયેલ તહોમતદારની સઘન પુછપરછ કરતા પોતે તથા પોતાની સાથેના (૧) કાસમ અબ્દુલ અજીજ મણકી ઉર્ફે કાસમ કાલીયો રહે.ગોહયા મહોલ્લા ગોધરા (ર) અકરમ યામીન સાઇ ઉર્ફે સૈયો રહે.સીંગલ ફળીયા મકસુદ ડેરીની બાજુમા ગોધરા (૩) ઇમરાન યામની ડગુ ઉર્ફે પપ્પુ રહે.બેઠક મંદીર પાસે ગોધરા (૪) સોએબ હુસેન શેખ રહે.સાતપુલ ગોધરા (૫) મોહસીન હારૂન પાડા રહે.જહરપુરા ગોધરા નાઓએ આજથી ર૦ થી રર દિવસ ઉપર રાજસ્થાન રાજયના ડુંગરપુર ગામે ગયેલા અને ડુંગપુર નજીક સરકન ગામના કવોરીના પ્લાન્ટમા મુકી રાખેલ એક ડમ્પર નંબર આર.જે-૧ર જીએ-૧૯૫૯ ની ચોરી કરેલાનું કબુલાત કરેલ છે. જે સંબધે રાજસ્થાન રાજયનો નીચે મુજબ અનડીટેકટ ગુનો ડીટેકટ કરવામા આવેલ છે અને ત્હોમતદારને તે ગુનામા રાજસ્થાન રાજયના ડુંગરપુર મુકામે સોંપવામા આવેલ છે.
- મહારાષ્ટ્ર રાજયના ધુલીયા જીલ્લાના દોંડાયચા પોલીસ સ્ટેશન ફ.૭૧/૧૫ ઇ.પી.કો.ક. ૩૭૯ મુજબના ગુનાના કામે વોન્ટેડ આરોપી મહેબુબ સીદીક ચાંદલીયા ઉર્ફે મહેબુબ કાળો રહે.જહરપુરા પોસ્ટ ઓફીસની બાજુમા ગોધરા નાને તા.૧૫/૧૧/૧૫ ના ક.૧૫/૧૫ વાગે સી.આર.પી.સી. ક.૪૧(૧)(આઇ) મુજબ એલ.સી.બી. ધ્વારા અટક કરી મહારાષ્ટ્ર રાજયના ધુલીયા જીલ્લાના દોંડાયચા પોલીસ સ્ટેશનમા સુપ્રત કરવામા આવેલ છે.
- હાલોલ પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૧૬૮/૧૫ ઇ.પી.કો.ક. ૪૫૭, ૩૮૦ મુજબનો ગુનો સૌપ્રથમ અનડીટેકટ હોય જે ગુનો પો.ઇન્સ. હાલોલ ધ્વારા ડીટેકટ કરી આરોપી રાજેન્દ્રકુમાર દિનેશભાઇ મકવાણા રહે.અંબાલી પો.બગીડોળ તા.ગોધરા હાલ રહે.ભાણપુર તા.ઘોઘંબા નાને તા.૯/૧૧/૧૫ ના ક.૨૧/૦૦ વાગે અટક કરી ચોરીમા ગયેલ પુરેપુરો મુધ્દામાલ રીકવર કરવામા આવેલ છે.
- હાલોલ પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૧૭૬/૧૫ ઇ.પી.કો.ક. ૩૭૯ મુજબનો ગુનો સૌપ્રથમ અનડીટેકટ હોય જે ગુનો પો.ઇન્સ. હાલોલ ધ્વારા ડીટેકટ કરી આરોપી રાજેન્દ્રકુમાર દિનેશભાઇ મકવાણા રહે.અંબાલી પો.બગીડોળ તા.ગોધરા હાલ રહે.ભાણપુર તા.ઘોઘંબા નાને તા.૯/૧૧/૧૫ ના ક.૨૩/૦૦ વાગે અટક કરી ચોરીમા ગયેલ પુરેપુરો મુધ્દામાલ રીકવર કરવામા આવેલ છે.
- હાલોલ પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૧૮૦/૧૧ ઇ.પી.કો.ક. ૩૬૩, ૩૬૬ મુજબના ગુનાનો વોન્ટેડ આરોપી કનુ ઉર્ફે ક્રિશ્ના છત્રસિંહ ચૌહાણ રહે.ચોરા ડુંગરી તા.કાલોલ નાને પો.સ.ઇ. પેરોલ સ્કોડ ધ્વારા તા.૧૫/૧૧/૧૫ ના ક.૧૩/૧૫ વાગે સી.આર.પી.સી. ક.૪૧(૧)આઇ મુજબ અટક કરી હાલોલ પો.સ્ટે. સોંપવામા આવેલ છે.
- વાહન અકસ્માતના બનાવો બનતા અટકાવવા માટે તા.૦૯/૧૧/૨૦૧૫ થી તા.૧૫/૧૧/૨૦૧૫ દરમ્યાન ટ્રાફીક ડ્રાઇવ રાખી કુલ-૩૬૯ એન.સી. ફરીયાદ, ૭૧ વાહન ડીટેઇન કરવામાં આવેલ છે અને કુલ રૂ.૪૧,૪૫૫/- નો દંડ વસુલ કરવામાં આવેલ છે.
- કોઇ મોટા પ્રમાણમાં વિસ્ફોટ પદાર્થ, હથીયારો, માદક દૃવ્યોના કેસો શોધી કાઢેલ હોય
(૧) મોરવા(હ) પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૩૨૯/૧૫ પ્રોહી એકટ કલમ ૬૬બી, ૬૫એઇ, ૮૧ મુજબના કામે તા.૦૯/૧૧/૧૫ ના ક.૨૧/૩૦ વાગ્યે મોજે સાલીયા સંતરોડ ગામે રોડ પર આરોપી (૧) રાકેશભાઇ મનુભાઇ શર્મા રહે.નડીયાદ ગુ.કા. બોર્ડ ઇ/૪૨ મંજીપુરા રોડ સંતરામનગર કોર્ટની પાછળ જી.ખેડા (૨) મીનાબેન વા.ઓ. રતીલાલ ગલાભાઇ તળપદા રહે.નડીયાદ સંતાના હાઇસ્કુલ પાસે કપડવંજ રોડ જી.ખેડા (૩) હાજી નામનો ઇસમ તથા (૪) ઇશ્વરભાઇ પ્રતાપભાઇ વાખળા રહે.લખના ગોજીયા તા.ધાનપુર જી.દાહોદ નાઓએ એકબીજાની મદદગારી થી પ્રોહી પ્રતિબંધક એરીયામાં વગર પાસ પરમીટે પોતાના કબજાની ગાડીમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ પરપ્રાંતીય દારૂની હેરાફેરી કરવા જતા પોલીસની નાકાબંધી દરમ્યાન પ્રોહી મુદ્દામાલ જુદી-જુદી કંપનીની નાની-મોટી બોટલો નંગ-૩૮૪ કિ.રૂ.૬૭,૨૦૦/- તથા ઇનોવા ગાડી નં.જીજે ૨૩ એ ૭૪૫૩ ની કિ.રૂ.૪,૦૦,૦૦૦/- તથા સેમસંગ કંપનીના મોબાઇલ નંગ-૨ કિ.રૂ.૧,૦૦૦/- મળી કુલ રૂ.૪,૬૮,૨૦૦/- નો મુદામાલ સાથે આરોપી નં.૧ તથા ૨ નાઓ પકડાઇ જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.સ.ઇ. મોરવા પો.સ્ટે. નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(ર) પાવાગઢ પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૨૨૧/૧૫ પ્રોહી એકટ ક.૬૬બી, ૬૫એઇ, ૧૧૬બી, ૮૧ મુજબના કામે તા.૧૦/૧૧/૧૫ ના ક.૧૪/૦૦ વાગ્યે મોજે નવાગામ બાંધેલી ત્રણ રસ્તા પાસે આરોપીઓ (૧) રામસીંગભાઇ રણજીયાભાઇ રાઠવા રહે.કટારવાંટ તા.છોટાઉદેપુર (૨) વેલજી ભયલુ રાઠવા રહે.ચીલીયાવાંટ તા.છોટાઉદેપુર (૩) મહેશભાઇ રેમલાભાઇ રાઠવા રહે.ચીલીયાવાંટ તા.છોટાઉદેપુર (૪) માસુક ઉર્ફે જાડીયો વીરલો રાઠવા રહે.રવાલીયા નવાડ ફળીયાના તા.હાલોલ નાઓએ આઇસર ટેમ્પા નં.GJ 6 VV 6280 ના ડ્રાઇવર રામસીંગભાઇ રણજીયાભાઇ રાઠવા રહે.કટારવાંટ તા.છોટાઉદેપુર તથા કંડકટર વેલજી ભયલુ રાઠવા રહે.ચીલીયાવાંટ તા.છોટાઉદેપુર નાઓએ પ્રોહી પ્રતિબંધક એરીયામાં વગર પાસ પરમીટે પોતાના કબજાની આઇસરમાં ચીલીયાવાંટ ગામના મહેશભાઇ રેમલાભાઇ રાઠવા નાઓ પાસેથી વિદેશી દારૂની કીંગ એકસપોર્ટ કર્વોલીટી વ્હીસ્કી ૭૫૦ મી.લી. બોટલો નંગ–૬૯ તથા રોયલ સ્ટેગ માર્કાની વ્હીસ્ક ૭૫૦ મી.લી.ની બોટલો નંગ-૨૪ તથા વોસ્કો સુપર સ્ટ્રોંગ માર્કાની ૫૦૦ મી.લી.ની ટીન બિયર નંગ-૪૬ મળી કુલ નંગ–૧૩૯ કિંમત રૂા.૨૮,૦૦૦/- ભરી તથા આઇસર ટેમ્પાની કિંમત રૂા.૫,૦૦,૦૦૦/- મળી કુલ કિંમત રૂા.૫,૨૮,૦૦૦/- ના મુદામાલનો રવાલીયા નવાડ ફળીયાના માસુક ઉર્ફે જાડીયો વીરલો રાઠવા નાને આપવા જતા રેઇડ દરમ્યાન પકડાઇ જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.સ.ઇ. પાવાગઢ પો.સ્ટે. ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
|