હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

પંચમહાલ જીલ્‍લામાં તા.૨૮/૦૧/૨૦૧૯ થી તા.૦૩/૦૨/૨૦૧૯ સુધી પોલીસ ધ્‍વારા કરવામાં આવેલ સારી કામગીરીની વિગત નીચે મુજબ છે. 

ગુના ડીટેકટ-૦૨

(૧)     હાલોલ રૂરલ પો.સ્‍ટે.ફ.ગુ.ર.નં.૯૫/૨૦૧૮ ઇ.પી.કો. ૪૫૭, ૩૮૦  મુજબના કામે તા.૦૧/૧૨/૨૦૧૮ ક.૨૧/૦૦ થી તા.૦૨/૧૨/૨૦૧૮  ક.૭/૦૦ દરમ્યાન મોજે.કંજરી ગોવીંદ નગરમા કોઇ ચોર ઇસમોએ ફરીયાદીના ઘરના દરવાજાનુ નકુચો તોડી ઘરમાં પ્રવેશ કરી તીજોરીના ખાનામાં મુકી રાખેલ રોકડા રૂ.૨૫,૦૦૦/- તથા બે મોબાઇલ ફોન તથા એ.ટી.એમ. એમ મળી કુલ રૂ.૩૩,૫૦૦/- ની ચોરી કરી લઇ  ગયા વિ. બાબતનો ગુનો રજી. કરવામા આવેલ. આ કામે હાલોલ રૂલર પો.સ્‍ટે. સ્‍ટે.ડા. એન્‍ટ્રી નં.૯/૨૦૧૯ તા.૨૮/૧/૨૦૧૯ મુજબના કામે સામાવાળાનાને સી.આર.પી.સી. ક.૪૧(૧)ડી મુજબ તા.૨૮/૦૧/૨૦૧૯ ના ક.૧૬/૦૦ વાગે અટક કરી તેના કબજાનો ઇનટેક્ષ કંપનીનો કાળા કલરનો બે સીમ કાર્ડ વળો છે. જેનો IMEI નંબર જોતા IMEI No- (1) 911597903395005 (2) 911597903395013 નો તથા એક સીમ કાર્ડ નાખેલ હોય જેનો મોબાઇલ નંબર 8511211869 એરટેલ કંપનીનુ સીમ જેની આશરે કિ.રૂ.૫૦૦/- સી.આર.પી.સી. ક.૧૦૨ મુજબ તપાસ અર્થે કબજે કરી ઉપરોકત ઇસમને મોબાઇલ ફોન સંબધે તપાસ કરતા તેમજ આ કામના ઇસમે પોતે તથા તેની સાથેના લાખનસીંગ શેરસીંગ સીકલીગર રહે.વડોદરા હનુમાન ટેકરી સોમા તળાવ યમુના મિલ નજીક એમ બન્ને જણાએ કંજરી ગામ તરફ જતા સોસાયટી માંથી આશરે પોણા બે મહિના ઉપર બંધ મકાનના દરવાજાને મારેલ તાળાનો નકુચો તોડી નાખી રોકડા રૂપિયા તથા બે મોબાઇલ ફોનની ચોરી કરેલ હોવાની કબુલાત કરેલ હોય જે બાબતે તપાસ કરતા હાલોલ રૂરલ પો.સ્‍ટે.ફ.ગુ.ર.નં.૯૫/૨૦૧૮ ઇ.પી.કો. ૪૫૭, ૩૮૦ મુજબનો ગુનાના કામે ચોરીમાં ગયેલ મુદ્દામાલનો મોબાઇલ ફોન હોય જે મુદ્દામાલ રીકવર કરી અનડીટેકટ ગુનો પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ દ્વારા ડીટેકટ કરવામા આવેલ છે.

(ર)     હાલોલ ટાઉન પો.સ્‍ટે.ફ.ગુ.ર.નં.૯૦/૨૦૧૮ ઇ.પી.કો. ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબનો ગુનો  તા.૯/૧૦/૨૦૧૮ ક.૮/૩૦ થી તા.૧૦/૧૦/૨૦૧૮  ક.૫/૦૦ દરમ્યાન મોજે.મનુસ્મૃતી સોસાયટી મકાન નંબર ૪૪ વડોદરા રોડ હાલોલ  ખાતે આ કામના ચોર ઇસમોએ ફરીયાદીના ઘરની જાળીનો નકુચો કોઇ સાઘનથી કાપી ઘરમાં પ્રવેશ કરી તીજોરીના લોકર તોડી તેમાંથી સોના ચાંદીના દાગીના તથા રોકડા મળી કુલ રૂ.૪,૭૮,૭૦૦/- ની ચોરી કરી ગુનો કર્યો વિ. બાબતે ગુનો રજી. કરવામા આવેલ છે. આ કામે હાલોલ રૂલર પો.સ્‍ટે. સ્‍ટે.ડા. એન્‍ટ્રી નં.૯/૨૦૧૯ તા.૨૮/૧/૨૦૧૯ મુજબના કામે સામાવાળાનાને સી.આર.પી.સી. કલમ ૪૧(૧)ડી મુજબ તા.૨૮/૦૧/૨૦૧૯ ના ક.૧૬/૦૦  વાગે અટક કરી તેના કબજાનો ઇનટેક્ષ કંપનીનો કાળા કલરનો બે સીમ કાર્ડ વળો છે. જેનો IMEI નંબર જોતા IMEI No- (1) 911597903395005 (2) 911597903395013 નો તથા એક સીમ કાર્ડ નાખેલ હોય જેનો મોબાઇલ નંબર 8511211869 એરટેલ કંપનીનુ સીમ જેની આશરે કિ.રૂ.૫૦૦/- સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ તપાસ અર્થે કબજે કરી આ કામના ઇસમે પોતે તથા તેની સાથેના લાખનસીંગ શેરસીંગ સીકલીગર રહે.વડોદરા હનુમાન ટેકરી સોમા તળાવ યમુના મિલ નજીક એમ બન્ને જણાએ આશરે સાડા ત્રણેક મહિના અગાઉ હાલોલ સી.એન.જી. ગેસ પેટ્રોલપંપથી થોડે આગળ સ્મશાનની સામે આવેલ સોસયટીમાં આવેલ બંધ મકાનના દરવાજાને મારેલ તાળાનો નકુચો તોડી નાખી સોના ચાંદીના ઘરેણા તથા રોકડા રૂપિયાની ચોરી કરેલ હોવાની કબુલાત કરતા હાલોલ શહેર પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં.૯૦/૨૦૧૮ ઇ.પી.કો. ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબ નો અનડીટેકટ ગુનો પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ દ્વારા ડીટેકટ કરવામા આવેલ છે.

વોન્ટેડ પકડયા-૦૬

(૧) ભરૂચ સીટી એ ડીવીઝન પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૧૦૬/૨૦૧૮ ઇ.પી.કો. ક.૩૭૯ મુજબના ગુનાના કામનો નાસતો ફરતો વોન્ટેડ આરોપી અકરમ યામીન સૈયા ઉર્ફે સાઇ રહે. ગોધરા મેદા પ્લોટ નાઓને તા.૨૮/૧/૨૦૧૯ ના ક.૧૨/૧૫  વાગે સી.આર.પી.સી. કલમ ૪૧(૧) આઇ મુજબ પો.ઇન્સ. એલ.સી.બી. નાઓ દ્વારા અટક કરી ભરૂચ સીટી એ ડીવીઝન  પો.સ્ટે. ને સુપ્રત કરવામાં આવેલ છે.

(૨) વડોદરા રૂરલ જિલ્લાના ભાદરવા પો.સ્ટે.ફ.ગુ.ર.નં. ૪૨/૨૦૧૮ ઇ.પી.કો. ક.૩૭૯, ૧૧૪ તથા પ્રાણી ક્રુરતા અધિનિયમની કલમ ૧૧(૧)(ક)(ચ)(જ)(૮) મુજબના ગુનાના કામનો નાસતો ફરતો વોન્ટેડ આરોપી લીયાકતભાઇ સુલેમાન યાયમન રહે. મુસ્લીમ બી સોસાયટી ગોધરા નાઓને તા.૨/૦૨/૨૦૧૯ ના ક.૧૫/૩૦  વાગે સી.આર.પી.સી. કલમ ૪૧(૧) આઇ મુજબ પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ દ્વારા અટક કરી ભાદરવા પો.સ્ટે. ને સુપ્રત કરવામાં આવેલ છે.

(૩)  અમદાવાદ સેન્ટ્રલ જેલના પાકા કેદી નંબર ૧૫૦૬૭ ખીમાભાઇ રામાભાઇ નાયક  હાલ રહે. ૨૨૫ -૧ એફ વોર્ડ  કુબેરનગર સિંધી  ર્ધમશાળા પાસે અમદાવાદ શહેર મુળ રહે.  લાબડાધરા તા.ઘોઘંબા જી.પંચમહાલ નાનો તા ૨૧/૦૮/૨૦૧૬ ના રોજથી પેરોલ રજા પરથી ફરાર હતો  જેને અંગત બાતમીદારો આધારે બાતમી મેળવી તા.૨૯/૦૧/૧૯ ના રોજ કલાક.૧૪/૩૦ વાગ્યે મોજે.હાલોલ બસ સ્ટેશન મુકામેથી પો.સ.ઇ. પેરોલ ફર્લો સ્કોડ ગોધરા નાઓ દ્વારા અટક કરી બાકીની સજા  ભોગવવા સારૂ અમદાવાદ સેન્ટ્રલ જેલ  ખાતે સોપવામાં આવેલ   છે.

(૪)  રાજગઢ પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૧૦૦/૨૦૧૧ ઇ.પી.કો  કલમ ૩૯૫, ૩૯૭ મુજબના ગુન્હાના કામનો નાસતો ફરતો/વોન્ટેડ આરોપી રાજેશકુમાર ઉર્ફે રાજુભાઇ ચુનીલાલ પંચાલ રહે.ચીલાકોટા તા.લીમખેડા જી.દાહોદ નાનો છેલ્લા આઠ વર્ષ થી ઉપરોકત લુટ ધાડના ગુન્હામાં  નાસતો ફરતો  હોય જેથી અંગત બાતમીદારથી બાતમી મેળવી પેરોલ ફર્લો સ્‍કવોડ પંચમહાલ ગોધરાનાઓએ તા.૩૦/૦૧/૨૦૧૯ ના ક.૧૪/૩૦ વાગ્‍યે મોજે  ગોધરા મુનલાઇટ વાવડી મુકામેથી સી.આર.પી.સી કલમ ૪૧ (૧) આઇ મુજબ અટક કરી આરોપીને આગળની  વધુ તપાસ માટે  રાજગઢ પો.સ્ટે માં સોંપવામાં  આવેલ છે.

(૫) કાલોલ પો.સ્ટે.પ્રોહી.ગુ.ર.નં૩૨૧/૨૦૧૮ પ્રોહી એકટ કલમ ૬૫ ઇએ મુજબના ગુન્હાના કામનો નાસતો ફરતો/વોન્ટેડ આરોપી વિકમસિંહ ઉર્ફ વિકો રતનસિંહ રાઠોડ રહે નાહરપુરા તા.ડેસર જી.વડોદરા નાનો છેલ્લા એક વર્ષ થી ઉપરોકત પ્રોહીબીશનના ગુન્હામાં  નાસતો ફરતો  હોય જેથી અંગત બાતમીદારથી બાતમી મેળવી પો.સ.ઇ. પેરોલ ફર્લો સ્‍કવોડ પંચમહાલ ગોધરા નાઓએ તા.૦૩/૦૨/૨૦૧૯ ના ક.૧૭/૦૦ વાગ્‍યે મોજે  હાલોલ નવજીવન હોટલ પાસેથી સી.આર.પી.સી કલમ ૪૧ (૧) આઇ મુજબ અટક કરી આરોપીને આગળની  વધુ તપાસ માટે  કાલોલ પો.સ્ટે માં સોંપવામાં  આવેલ છે.  

(૬) કાલોલ પો.સ્ટે.સે .ગુ.ર.નં ૮૩/૨૦૧૮ ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ સને ૨૦૧૭ ની કલમ ૬,(ક),(૨),(૩),૪,૮,મુજબ તથા જી.પી. એકટ કલમ ૧૧૯ તથા એમ.વી. એકટ કલમ ૧૭૭,૧૮૪ મુજબના ગુન્હાના કામનો નાસતો ફરતો/વોન્ટેડ આરોપી ગુલાબસિંહ અંદરસિંહ સોલંકી રહે વરસડા  ગોવિદપુરી વચલુ ફળિયુ તા હાલોલ નાનો છેલ્લા આઠ માસ થી ઉપરોકત  ગુન્હામાં  નાસતો ફરતો  હોય જેથી અંગત બાતમીદારથી બાતમી મેળવી પો.સ.ઇ. પેરોલ ફર્લો સ્‍કવોડ પંચમહાલ ગોધરાનાઓએ  તા.૦૩/૦૨/૨૦૧૯ ના ક.૧૮/૦૫ વાગ્‍યે મોજે  ડેરોલગામ માંથી સી.આર.પી.સી કલમ ૪૧ (૧) આઇ મુજબ અટક કરી આરોપીને આગળની  વધુ તપાસ માટે  કાલોલ પો.સ્ટે માં સોંપવામાં  આવેલ છે.   

 

  

પ્રોહીબિશન હેઠળ કરેલ સારી કામગીરી કુલ-૦૬ પ્રોહી કવોલીટી કેસ શોધી કાઢવામા આવેલ છે. 

(૧)   દામાવાવ પો.સ્ટે. પ્રોહી. ગુ.ર.નં.૧૦/૨૦૧૯ પ્રોહી એક્ટ ક.૬૫(ઇ), ૬૫(એ), ૯૮(૨), ૧૧૬(બી) મુજબના કામે  તા.૨૮/૦૧/૨૦૧૯  ક.૧૫/૦૦ વાગે મોજે.રીછવાણી તડવી ફળીયામા આરોપી વિક્રમભાઇ ભુપતભાઇ બારીયા રહે.રીછવાણી તડવી ફળીયુ તા.ઘોઘંબા નાઓની હીરો કંપનીની પેશન પ્રો મો.સા નં.જી.જે.૧૭  બી.ડી.૭૮૪૮ ની  ઉપર થી તથા પોતાના રહેણાંક મકાન માંથી ઇગ્લીસ દારૂ તથા બીયરના ટીન મળી કુલ નાની મોટી બોટલો નંગ-૨૮૦ ની કુલ કિ.રૂ.૨૬૫૦૦/- નો જથ્થો પોતાના કબજામા રાખી તથા પકડાયેલ મો.સા ની કી.રૂ.૩૦,૦૦૦/- મળી કુ કિ.રૂ.૫૬.૫૦૦/-  નો મુદ્દામાલ રાખી નાશી જતા પો.ઇન્સ. એસ.ઓ.જી. ગોધરા નાઓ દ્વારા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.  

(ર)   વેજલપુર પો.સ્ટે. પ્રોહી.ગુ.ર.નં.૦૯/૨૦૧૯ પ્રોહી ક.૬૫એ, ૬૫ઇ, ૮૧, ૯૮(૨) મુજબના કામે તા.૨૯/૦૧/૧૯ ક:૧૫/૩૦ વાગ્યે મોજે ઘૂસર ચોકડી નજીક રોડ ઉપર આરોપીઓ (૧) કેતનકુમાર દિલીપસિંહ પરમાર રહે.સુરેલી પટેલ ફળિયું તા.કાલોલ (૨) લાલો ઉર્ફે વિક્રમ શીવાભાઈ રાઠોડ રહે.સગનપુરા તા.કાલોલ નાઓએ ભેગા મળી મોટર સાયકલ નં.GJ-06-KJ-5566 કિ.રૂ.૩૦,000/ ઉપર પ્રોહી પ્રતિબંધક એરીયામાં પોતાના કબજાની મો.સા. ઉપર ભારતીય બનાવટના પરપ્રાંતીય ઇગ્લીશ દારૂના ૭૫૦ મી.લી. પ્લાસ્ટીકના બોટલ નં-૬૬, જે એક પ્લાસ્ટીકના હોલની કિ.રૂ.૩૮૫/- લેખે કિ.રૂ.૨૫,૪૧૦/- તેમજ મોબાઈલ કિ.રૂ.૫૦૦ મળી કુલ કિ.રૂ.૫૫,૯૧૦/- ના મુદ્દામાલ સાથે મો.સા. ઉપર હેરાફેરી કરી મુ્દ્દામાલ સાથે આરોપી ન.૧ નાનો પકડાઈ જઈ આરોપી ન.૨ નાએ મંગાવતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.સ.ઇ. વેજલપુર પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૩)   ગોધરા શહેર ‘બી‘ ડીવીઝન પોલીસ સ્ટેશન પ્રોહી.ગુ.ર.નં.૦૯/૨૦૧૯ પ્રોહી. એક્ટ ક. ૬૫ઇ, ૬૫એ., ૮૧ મુજબના કામે તા.૩૦/૦૧/૨૦૧૯ ક.૧૨/૩૦ મોજે.લીલેશરા ચોકડી વડોદરા-ગોધરા હાઇવે રોડ ઉપર આરોપીઓ (૧) નંદાબેન મહેશભાઇ મલુભાલઇ ભાભોર રહે.ફુલપરી નદી ફળીયુ તા.લીમખેડા જી.દાહોદ (૨) સુકલીબેન રાકેશભાઇ ગલાભાઇ જાતે ભાભોર રહે.ફુલપરી નદી ફળીયુ તા.લીમખેડા જી.દાહોદ (૩) રાજુભાઇ રામુભાઇ ડામોર રહે.નાનામાળ તા.લીમખેડા જી.દાહોદ નાઓએ પ્રોહી પ્રતિબંધક એરીયામાં વગર પાસ પરમીટે પોતાના અંગ કબજામાં ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂના કવાટરીયા તથા હોલ નંગ-૪૨૦ કિં.રૂ.૫૫,૫૦૦/- નો મુદામાલ પ્રોહી પ્રતિબંધક એરીયામાં મંગાવી એકબીજાના મેળાપીપણાથી પોતાના અંગ કબજામાં રાખી પકડાઇ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.ઇન્સ. ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૪)   રાજગઢ પ્રોહી ગુ.ર.નં- ૧૬/૧૯ પ્રોહી એકટ કલમ. ૬૫એ, ૬૫ઇ, ૯૮(૨),૧૧૬બી,૮૧ મુજબ તા-૦૧/૦૨/૧૯ કલાક ૨૧/૩૫ વાગ્યે મોજે.દુધાપુરા ગામે, રોડ ઉપર પ્રાથમિક શાળા નજીક ડીસ્કવર મો.સ. નં.જી.જે.૦૬ ઇ.એફ.૬૯૫૪ નો ચાલક તથા પાછળ બેઠેલ ઇસમ જેનુ નામ સરનામુ મળી આવેલ નથી તેઓએ પોતાની બજાજ ડીસ્કવર મો.સા નબર જી.જે.૦૬ ઇ.એફ.૬૯૫૪ ઉપર ભારતીય બનાવટના ઇગ્લીશ કીંગ વિસ્કી ડીસ્ટીલ્ડ બ્લેન્ડેડ એન્ડ બોટલેડ બાય ગ્રેટ ગેલીયન વિન્ચર્સ લી. સેઝવાયા ડી –ઘાર (એમ.પી)   ૭૫૦ એમ એલ બનાવટનો જેનો બેચ નં - જોતા ૦૦૫ જુન–૧૮ નાનો હતો જે એક જ માર્કાની એક કંપની સીલબંધ છુટી બોટલો નંગ-૧૪ તથા ખાખી પુઠૃની પેટીઓ નંગ-૮ માં પ્લાસ્ટીકના બોટલો નંગ -૯૬ સાથે કુલ નંગ-૧૧૦ જેની કિમત રૂ.૪૨૩૫૦/-નો પ્રોહી મુદૃામાલ તથા મો.સા.ની કિમત રૂ.૧૫૦૦૦/-મળી કુલ રૂ.૫૭૩૫૦/-નો મુદૃામાલ પ્રોહી પ્રતિબંધીત એરીયામા લઇ આવતા નાકાબંધી દરમ્યાન મો.સા રોડની સાઇડમા નાખી દઇ નાશી જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.સ.ઇ. રાજગઢ પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૫)   મોરવા પો.સ્‍ટે પ્રોહી.ગુ.ર.નં. ૩૬/૦૧૯ પ્રોહી એક્ટ ૬૫(ઇ), ૬૫(એ), ૮૧, ૯૮(ર)  મુજબ. તા.૦૩/૦૨/૨૦૧૯ ક.૧૬/૩૦ વાગ્યે મોજે.મોરવા(હ) ચોકડી પાસે રોડ ઉપર આરોપીઓ (૧) અનીલકુમાર હેમચંન્દ્ર જાતે નટ ઉ.વ.૨૪ રહે. મુગેડ તા.સાબલા જી.ડુંગરપુર (રાજસ્થાન)  (૨) દિપકસીંગ રતનસીંગ જાતે દુલાવત ઉ.વ.૩૦ રહે. નાન્દોદા કા ખેડા તા.જી.રાજસમંદ (રાજસ્થાન) (૩) રાજેન્દ્રસીંગ ભેરૂસીંગ દુલાવત ઉ.વ.૩૪ રહે.શ્રીનાથદ્વારા અબજી કા ખેડા તા.જી.રાજસમન્દ (રાજસ્થાન) (૪) હમેરસીંગ સુલ્તાનસીંગ રાણાવત ઉ.વ.૩૧ રહે.રાણાવત કા ઘુડા નાથદ્વારા તા.જી.રાજસમન્દ (રાજસ્થાન) નાઓએ એક સફેદ કલરની ફોર્સ કંપનીની ટ્રાવેલર ગાડી નં.આર.જે.-૨૭-ટી.બી.-૪૧૪૨  ના ચાલક ડ્રાઇવર આરોપી નં.૧ નાઓના કબજાની ઉપરોક્ત નંબરની ટ્રાવેલર ગાડીમાં સીટોની નીચેના ભાગે કાર્પેટ પાથરી તેની નીચે પ્લાઇવુડના પાટીયા પાથરી તેની નીચે ખાનામાં ભારતીય બનાવટનો પરપ્રાંન્તીય ઇંગ્લીશ દારૂની અલગ-અલગ કંપનીની ૭૫૦ મી.લી કાચની બોટલો નંગ-૫૩૭ કિં.રૂ.૩,૬૩,૦૦૦/- નો પ્રોહી જથ્થો આ કામના આરોપી નં.૨ નાએ ભરાવી આરોપી નં. ૧ થી ૪ નાઓએ એકબીજાની મદદગારીથી પ્રોહી પ્રતિબંધક એરીયામાં વગર પાસ પરમીટે એક જગ્યાએથી બીજી જગ્યાએ હેરા-ફેરી કરવા જતા આ કામના આરોપી નં. ૧ થી ૪ નાઓ પકડાઇ જતા આરોપીઓની અંગ ઝડતીમાંથી મળી આવેલ મોબાઇલ ફોન નંગ-૩ કિં.રૂ.૩૫,૦૦૦/- તથા સફેદ કલરની ફોર્સ કંપનીની ટ્રાવેલર ગાડી નં.આર.જે.-૨૭-ટી.બી.-૪૧૪૨ જેનો એન્જીન નંબર D37024850 તથા ચેસીસ નંબર MC1E4CHAXDP018989 ની કિં.રૂ.૭,૦૦,૦૦૦/- ગણી મળી કુલ કિં.રૂ.૧૦,૬૬,૫૦૦/- ના મુદ્દામાલ સાથે આરોપી નં. ૧ થી ૪ નાઓ પકડાઇ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.સ.ઇ. મોરવા(હ) પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.     

(૫) ગોધરા તાલુકા પો.સ્ટે. પ્રોહી.ગુ.ર.નં.૦૭/૧૯ પ્રોહી એકટ ક.૬૫એ, ૬૫ઇ, ૧૧૬બી, ૮૧, ૮૨, ૮૩, ૯૮(ર) મુજબ ના કામે તા.૦૩/૦૨/૨૦૧૯ ક.૦૧/૩૦ વાગ્યે મોજે.કાલીયાવાવ ગામે આવેલ નહેર નજીક  આરોપીઓ (૧) રાજુભાઇ મુળાભાઇ બારીઆ રહે.ગામ વાંદર ઘોડા ફળીયુ તા.દેવગઢ બારીઆ જી.દાહોદ (ર) ઇન્ડીગો ગાડીનો ચાલક ડ્રાઇવર દિપકભાઇ ઉર્ફે.વિજય ઉર્ફે ખીલો અભેસિંહ ડોબક રહે.કેલીયા તા.દેવગઢ બારીઆ જી.દાહોદ (૩) રૂપસિંહ ઉર્ફે. બકો ધનાભાઇ બારીઆ રહે. કાલીયાવાવ નળુ ફળીયુ તા.ગોધરા નાઓ નંબર વગરની ઇન્ડીગો ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી નંબર-૩ નાને આપવા જતા નંબર-૧ નાનો પકડાય જઇ તથા નંબર-૨ નાનો નાસી જઇ તથા ઇન્ડીગો ગાડીમાં કવાટરીયાઓ કુલ નંગ-૧૪૪૧ કુલ કી.રૂ.૧,૧૫,૨૮૦/- તથા નંબર વગરની ઇન્ડીગો ગાડી કિ.રૂ.૧,૦૦,૦૦૦/- એમ મળી કુલ રૂ.૨,૧૫,૨૮૦/- નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી લાવી વહન કરી એક બીજાની મદદગારી કરતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.ઇન્સ. એલ.સી.બી. શાખા ગોધરા નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે. 

પશુસંરક્ષણ ધારા હેઠળ કરેલ સારી કામગીરી કુલ- કેસ શોધી કાઢવામા આવેલ છે

(૧)   ગોધરા શહેર બી ડિવીઝન પો.સ્ટે.સે.ગુ..નં.૧૧/૧૯ ગુજરાત પશુ સરક્ષણ સુધારા અધિનીયમ-૨૦૧ની ક.પ(ક)(ખ), (૨),૧૦ તથા જી.પી.એકટ કલમ ૧૧૯ મુજબના કામે તા.૨૯/૦૧/૨૦૧૯ ના ક.૦૧/૪૫ થી ક.૦૨/૪૫ દરમ્યાન મોજે.ઇદગાહ મહોલ્લા ખાતે ખુલ્લી જગ્યામા આજાણ્યા ઇસમોએ બળદો તથા ગાયોને કતલ કરવાના ઇરાદે પગે તથા ગાળામા તેમજ એકબીજા સાથે ટુકા ટુકા દોરડાથી દયનીય ક્રુરતાપુર્વક હાલતમા બાધી લઇ કુલ-૦૪ બળદો તથા ગયોને બાંધી રાખેલ જેમા બળદો નંગ-૨ તથા ગાયો ન;ગ-ર મળી કુલ કિ.રૂ.૫,૦૦,૦૦૦/- ના બળદો તથા ગાયોને કતલ કરવાના ઇરાદે બાંધી રાખતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.ઇન્સ. ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

.   

 (ડૉ. લીના પાટીલ)

પોલીસ અધિક્ષક

પંચમહાલ ગોધરા

નકલ સવિનય રવાનાઃ-

(૧) પોલીસ મહાનિદેશક અને મુખ્‍ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગર

(ર) અધિક પોલીસ મહાનિદેશક શ્રી સ્‍ટેટ ક્રાઇમ રેકર્ડ બ્‍યુરો ગુ.રા.ગાંધીનગર

(૩) પોલીસ મહાનિરીક્ષક શ્રી પંચમહાલ ગોધરા રેન્‍જ ગોધરા. 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ

Last updated on 06-02-2019