હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

પંચમહાલ જીલ્‍લામાં તા.૦૪/૦૨/૨૦૧૯ થી તા.૧૦/૦૨/૨૦૧૯ સુધી પોલીસ ધ્‍વારા કરવામાં આવેલ સારી કામગીરીની વિગત નીચે મુજબ છે. 

ગુના ડીટેકટ-૦૧

(૧)     વડોદરા શહેર માંજલપુર પો.સ્‍ટે.ફ.ગુ.ર.નં.૩૫/૨૦૧૯ ઇ.પી.કો. ૩૭૯ મુજબનો ગુનો તા.૩૦/૧૦/૨૦૧૮ ક.૭/૪૫ થી ક.૧૭/૩૦ વાગે મોજે. મકરપુરા જી.આઇ.ડી.સી. વડોદરામા ફરીયાદીના હીરો હોન્ડા પ્લસ મોટર સાયકલ નંબર જી.જે. ૦૬ એફએન ૫૭૬૫ બલ્યુ સીલ્વર કલરની કિ.રૂ. ૨૫૦૦૦/- ની કોઇ ચોર ઇસમે ડુપ્લીકેટ ચાવી વડે લોક ખોલી ચોરી કરી લઇ ગયા વિ. બાબતનો ગુનો રજી થયેલ.  આ કામે શહેરા પો.સ્‍ટે. સ્‍ટે.ડા. એન્‍ટ્રી નં.૧૦/૨૦૧૯ તા.૯/૦૨/૨૦૧૯ મુજબના કામે સામાવાળા અશોકભાઇ બોડાભાઇ પટેલ રહે. નાંદરવા ડાંગરીયા ફળીયુ તા. શહેરા જી. પંચમહાલ નોઓને સી.આર.પી.સી. કલમ ૪૧(૧)ડી મુજબ તા.૯/૦૨/૨૦૧૯ ના ક.૧૭/૪૫ વાગે અટક કરી તેના કબજાની હીરો સ્પેલેન્ડર પ્લસ બલ્યુ સીલ્વર કલરની  રજીસ્‍ટ્રેશન નંબર વગરની મોટર સાયકલ ચેચીસ નંબર MBLHA10AMDHA00205 તથા એન્‍જીન નંબર HA10EJDHA10104 ની  જેની આશરે કિ.રૂ.૨૫,૦૦૦/- સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ તપાસ અર્થે કબજે કરી                      ઉપરોકત ઇસમને મોટર સાયકલ સંબધે તપાસ કરતા વડોદરા શહેર માંજલપુર  પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં.૩૫/૨૦૧૯ ઇ.પી.કો.૩૭૯ મુજબનો ગુનાના કામે ચોરીમાં ગયેલ મુદ્દામાલની મોટર સાયકલ હોય જેથી ઉપરોકત અનડીટેકટ ગુનો પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ દ્વારા ડીટેકટ કરવામા આવેલ છે.     

 

એન.ડી.પી.એસ. એકટ હેઠળ કરેલ સારી કામગીરી કુલ-૦૧ કેસ શોધી કાઢવામા આવેલ છે. 

(૧) શહેરા પો.સ્ટે.સે.ગુ.ર.નંબર ૦૯/૧૯ એન.ડી.પી.એસ. એકટ ક.૨૦(એ), ૨૯ મુજબના કામે તા.૭/૨/૧૯ ના ક.૦૦/૧૫ વાગ્યે મોજે.વાઘજીપુર ગામે આરોપીઓ (૧) પ્રતાપભાઇ નાનસિહ બારીયા રહે.રાઠવા ફળીયુ વાઘજીપુર તા.શહેરા (૨) એહમદ યુસુફ પીજારા રહે.બારીયા ફળીયુ ધામણોદ રોડ વાઘજીપુર તા.શહેરા નાઓએ એકબીજાની મદદગારી કરી પોતાના આર્થિક ફાયદા સારૂ આરોપી નં.૧ નાએ આરોપી નં.૨ પાસેથી ગાંજાના બીજ મેળવી તેને વેચાણ કરવાના ઇરાદાથી આરોપી નં.૧ નાએ પોતાના કબજા ભોગવટાના ખેતરમા મકાઇ સાથે ગેર કાયદેસર રીતે ગાંજાના છોડ ઉગાડેલ  જેનુ વજન ૪૩૫ કિલો કિ.રૂ.૪૩,૫૦,૦૦૦/- નો મુદ્દામાલ રાખી આરોપી નં.૧ નો પકડાઇ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.ઇન્સ. એસ.ઓ.જી. શાખા, ગોધરા નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

આમ્સૅ એકટ હેઠળ કરેલ સારી કામગીરી કુલ-૦૧ કેસ શોધી કાઢવામા આવેલ છે. 

(૧)    ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે.સે.ગુ.ર.નં૧૪/૨૦૧૯ ધી આર્મ્સ એકટ-૧૯૫૯ અધિનિયમ ક.૨૫(૧-એએ) મુજબના કામે તા.૦૮/૦૨/૨૦૧૯ ક.૨૦/૩૦ વાગે મોજે.ઝુલેલાલ સોસાયટી, એફ.સી.આઇ. ગોડાઉન સામે આરોપીઓ (૧) પ્રકાશકુમાર ઉર્ફે પકીયો કુંદનદાસ લાલવાણી ઉ.વ.ર૧ રહે.શીવમ સોસાયટી, શહેરા જી.પંચમહાલ (ર) નેપાલ ઉર્ફે નેપાલીયો પ્રતાપભાઇ નટ હાલ રહે.ઝાલોદ ચાકલીયા રોડ તરફના ખુલ્લી જગ્યામાં મૂળ રહે.બામરોલી તા.શહેરા જી.પંચમહાલ પાસેથી ખરીદી કરી લાવેલ અને પોતાના કબજામા તમંચો અને કારતુસ નંગ-૮ કિ.રૂા.૫,૮૦૦/- ના કોઇપણ જાતના લાઈસન્સ કે આધાર વિના ગેરકાયદેસર રાખી આરોપી નં.૧ નાઓ પકડાઇ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.ઇન્સ. એસ.ઓ.જી. શાખા ગોધરા નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

વોન્ટેડ પકડયા-૦૬

(૧) ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે.સે.ગુ.ર.નં.૧૬૭/૨૦૧૭ ગુજરાત પશુ સરક્ષણ સુધારા અધિનિયમ-૨૦૦૭ ની ક.૬એ, (૪), (૩), (૮) વિગેરે  મુજબના ગુનાના કામનો નાસતો ફરતો વોન્ટેડ આરોપી સુફીયાન સંઇદ એહમ સિદ્દીક રહે. અલહનિફીયા સોસાયટી અલીફ નગરની પાસે નંદીમ સ્કુલની સામે કેનાલ રોડ નારોલ અમદાવાદ નાઓને તા.૮/૦૨/૨૦૧૯ ના ક.૧/૫૦ વાગે સી.આર.પી.સી. કલમ ૪૧(૧) આઇ મુજબ પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ દ્વારા અટક કરી ગોધરા શહેર બી ડીવીઝન  પો.સ્ટે. ને સુપ્રત કરવામાં આવેલ છે.

(૨) રાજગઢ પો.સ્ટે. પ્રોહી.ગુ.ર.નં.૧૩૩/૨૦૧૭ પ્રોહી એકટ કલમ ૬૫ઇ મુજબના મુજબના ગુનાના કામનો નાસતો ફરતો વોન્ટેડ આરોપી રાજુભાઇ પારસીંગભાઇ રાઠવા રહે. સનાડા તા.જી.છોટાઉદેપુર નાઓને તા. ૮/૦૨/૨૦૧૯ ના ક.૧૭/૧૫  વાગે સી.આર.પી.સી. કલમ ૪૧(૧) આઇ મુજબ પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ દ્વારા અટક કરી રાજગઢ  પો.સ્ટે. ને સુપ્રત કરવામાં આવેલ છે.

(૩) વેજલપુર પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૬૧/૨૦૧૮ ઇ.પી.કો. કલમ ૩૯૨,૧૧૪ મુજબના મુજબના ગુનાના કામનો નાસતો ફરતો વોન્ટેડ આરોપી સલમાન ઉર્ફે સલમાન દલ્લો હુસેન ચરખા રહે. વચલા ઓઢા ગોધરા નાઓને તા. ૮/૦૨/૨૦૧૯ ના ક.૧૯/૦૫  વાગે સી.આર.પી.સી. કલમ ૪૧(૧) આઇ મુજબ પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ દ્વારા અટક કરી રાજગઢ  પો.સ્ટે. ને સુપ્રત કરવામાં આવેલ છે.

(૪)  ગોધરા તાલુકા પો.સ્ટે.ફ.ગુ.ર.નં-૨૨૮/૨૦૧૬ ઇ.પી.કો કલમ ૩૬૩,૩૬૬ વિ. મુજબના ગુન્હાના કામનો નાસતો ફરતો વોન્ટેડ આરોપી બળવંતભાઇ બાપુભાઇ વાદી રહે.ચોરબારીયા પટેલ ફળીયુ તા.ધાનપુર જી.દાહોદનાનો છેલ્લા અઢી વર્ષથી  ઉપરોકત  અપહરણના ગુન્હામાં  નાસતો ફરતો  હોય જેથી અંગત બાતમીદારથી બાતમી મળેલ કે ઉપરોકત આરોપી  મોજે.દંત્રાલ તા.ખેડબ્રમા જી.સાબરકાંઠા ખાતે  મજુરી કામ ધંધો કરતો હોવાની પાકી બાતમી આધારે પો.સ.ઇ. પેરોલ ફર્લો સ્‍કવોડ પંચમહાલ ગોધરા નાઓએ તા.૦૭/૦૨/૨૦૧૯ ના ક.૧૯/૩૦ વાગ્‍યે મોજે દંત્રાલ તા.ખેડબ્રમા જી.સાબરકાંઠા મુકામેથી સી.આર.પી.સી કલમ ૪૧ (૧) આઇ મુજબ અટક કરી આરોપીને આગળની  વધુ તપાસ માટે  ગોધરા તાલુકા પો.સ્ટે માં સોંપવામાં  આવેલ છે.   

(૫)  ગોધરા તાલુકા પો.સ્ટે.ફ.ગુ.ર.નં-૧૬૫/૨૦૧૭ ઇ.પી.કો કલમ ૩૬૩,૩૬૬,૧૧૪  વિ. મુજબના ગુન્હાના કામનો નાસતો ફરતો વોન્ટેડ આરોપી અર્જુનભાઇ  લક્ષ્મણભાઇ કટારા રહે.કનેલાવની મુવાડી વાવડી બુઝર્ગ તા.ગોધરા જી.પંચમહાલનાનો છેલ્લા બે વર્ષથી  ઉપરોકત અપહરણના ગુન્હામાં  નાસતો ફરતો  હોય જેથી અંગત બાતમીદારથી બાતમી મળેલ કે ઉપરોકત આરોપી  મોજે.ગાધકડા તા.સાવર કુંડલા  જી.અમરેલી ખાતે  ખેત મજુરી કામ ધંધો કરતો હોવાની પાકી બાતમી આધારે પો.સ.ઇ. પેરોલ ફર્લો સ્‍કવોડ પંચમહાલ ગોધરા નાઓએ તા.૦૯/૦૨/૨૦૧૯ ના ક.૧૪/૦૫ વાગ્‍યે મોજે ગાધકડા  તા.સાવર કુંડલા  જી.અમરેલી મુકામેથી સી.આર.પી.સી કલમ ૪૧ (૧) આઇ મુજબ અટક કરી આરોપી તેમજ ભોગબનનારને  આગળની  વધુ તપાસ માટે  ગોધરા તાલુકા પો.સ્ટે માં સોંપવામાં  આવેલ છે

(૬)  વેજલપુર પો.સ્ટે.સે.ગુ.ર.નં-૯૦/૨૦૧૮ ઇલેકટ્રીક સીટી એકટ ૧૩૬(૧)એ વિ. મુજબના ગુન્હાના કામનો નાસતો ફરતો વોન્ટેડ આરોપી મોહમદ સુલેમાન બાંડી રહે.સાતપુલ સી સોસાયટી રોજી હોટલ પાછળ ગોધરા તા.ગોધરા જી.પંચમહાલનાનો છેલ્લા એક વર્ષથી  ઉપરોકત  ગુન્હામાં  નાસતો ફરતો  હોય જેથી અંગત બાતમીદારથી બાતમી મળેલ કે સદર આરોપી  ચીખોદ્રા ચોકડી પાસે ઉભો હોવાની પાકી બાતમી આધારે પો.સ.ઇ. પેરોલ ફર્લો સ્‍કવોડ પંચમહાલ ગોધરાનાઓએ તા.૧૦/૦૨/૨૦૧૯ ના ક.૧૬/૨૦ વાગ્‍યે મોજે ચીખોદ્રા ચોકડી ગોધરા મુકામેથી સી.આર.પી.સી કલમ ૪૧ (૧) આઇ મુજબ અટક કરી આરોપીને આગળની  વધુ તપાસ માટે  વેજલપુર પો.સ્ટે માં સોંપવામાં  આવેલ છે.

પ્રોહીબિશન હેઠળ કરેલ સારી કામગીરી કુલ-૦૬ પ્રોહી કવોલીટી કેસ શોધી કાઢવામા આવેલ છે. 

(૧)   ગોધરા શહેર એ ડીવીઝન પો.સ્‍ટે. પ્રોહી.ગુ.ર.ન.૩૧/૧૯ પ્રોહી એકટ ક.૬પઇ, ૧૧૬બી, ૮૧ મુજબના કામે તા.૦૪/૦૨/૧૯ ક.૧૦/૦૦ વાગે મોજે.ગો.ટા એસ.ટી. ડેપોમા આરોપીઓ (૧) સનુબેન તે શંકરભાઇ કાનજીભાઇ જાતે-સંગાડા રહે-ગામ-ગોવાળી તા-મેઘનગર જિ-ઝાબુઆ (એમ.પી) (૨) સુમીબેન તે હિંમતભાઇ વિછીયાભાઇ જાતે-માવી રહે-તરવડીયા વનીત તા-જિ-દાહોદ (૩) સુરતાબેન તે રાકેશભાઇ વિછીયાભાઇ જાતે-માવી રહે-તરવડીયા વનીત તા-જિ-દાહોદ (૪) દુર્ગાબેન તે દલીયાભાઇ કરશનભાઇ જાતે-દેવધા રહે-લીમડાબરા તા-જિ-દાહોદ (૫) લલીતાબેન તે મેહાભાઇ ગોળજીભાઇ જાતે-નિનામા રહે-બારીમ તા-જિ-દાહોદ (૬) મેહતાબેન કડકીયાભાઇ સળુભાઇ જાતે-નીનામા રહે-બારેમ ખડોદા તા-જિ-દાહોદ  નાઓએ પ્રોહીપ્રતિબંધક વિસ્તારમાં પોતાના કબજામા ભારતીય બનાવટના ઇગ્લીશદારૂના પ્લાસટીકના તથા કાચના કવાટરીયા કુલ નંગ-૭૪૨ કિ.રૂ.૬૧,૫૨૦/- નો રાખી પોલીસની રેઇડ દરમ્યાન પકડાઇ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.ઇન્સ. ગોધરા શહેર એ ડીવીઝન પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(ર)   વેજલપુર પો.સ્ટે. પ્રોહ ગુ.ર.નં.૧૬/૨૦૧૯ પ્રોહી ક.૬૫એ, ૬૫ઈ, ૮૧ મુજબના કામે  તા.૦૮/૦૨/૨૦૧૯ ક.૧૬/૦૦ વાગ્યે મોજે વેજલપુર એકલવ્‍ય સ્‍કુલની સામે રોડ ઉપર  આરોપીઓ (૧) શૈલેષભાઇ રૂપાભાઇ નીનામા રહે.ચાકલીયા, તળાવ ચોકડી પાસે તા.ઝાલોદ જી.દાહોદ (૨) રાહુલભાઇ સુકાભાઇ પણદા રહે.ચાકલીયા નિશાળની પાછળ તા.ઝાલોદ જી.દાહોદ (૩) પંકજભાઇ માનસીંગ પણદા રહે.ચાકલીયા ચોકડી ઉપર તા.ઝાલોદ જી.દાહોદ (૪) અનિશભાઇ કલસિંગભાઇ પણદા રહે.ચાકલીયા, ચોકડી ઉપર તા.ઝાલોદ જી.દાહોદ નાઓએ એકબીજાની મદદગારીથી પ્રોહી પ્રતિબંધક એરિયામાં વગર પાસ પરમીટે પોતાના કબજાના બેગ થેલાઓમાં ઈગ્લીશ દારૂના ક્વોટરીયા કુલ નંગ-૬૭૨ જેની કિ.રૂ.૫૩.૭૬૦/- નો મુદ્દામાલ તથા મોબાઇલ ફોન નંગ.૩ જેની કિમત રૂ.૧૫૦૦/- મળી કુલ રૂપિયા રૂ.૫૫,૨૬૦/ ના મુદૃદામાલ સાથે લીમડી ખંભાત એસ.ટી બસ નં. GJ 18 Z-2206 માં બેસી લઇ જતા વેજલપુર એકલવ્‍ય સ્‍કુલની સામે મુદામાલ સાથે પકડાઈ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.સ.ઇ. વેજલપુર પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૩)   ગોધરા શહેર એ ડીવીઝન પો.સ્‍ટે. પ્રોહી.ગુ.ર.ન.૩૪/૧૯ પ્રોહી એકટ કલમ ૬પઇ, ૧૧૬બી,  ૮૧ મુજબ ના કામે તા.૦૮/૦૨/૧૯ ક.૧૧/૩૦ વાગે મોજે  એસ.ટી ડેપો ગોધરા ખાતે આરોપીઓ (૧) સવલીબેન તે શકરીયાભાઇ હુમજીભાઇ જાતે-ભાભોર રહે-ગામ-મોટી ખરજ તા-જિ-દાહોદ (૨) ચંપાબેન તે ચતુરભાઇ દિપુભાઇ જાતે-માવી (૩) રશીલાબેન ચતુરભાઇ દિપુભાઇ જાતે-માવી બન્ને રહે-વડવા માવી ફળીયુ તા-ગરબાડા જિ.દાહોદ નાઓએ પ્રોહી પ્રતિબંધક વિસ્તારમાં પોતાના કબજામા ભારતીય બનાવટના ઇગ્લીશદારૂના પ્લાસટીકના કવાટરીયા કુલ નંગ-૫૨૮ કુલ કિ.રૂ.૪૨,૨૪૦/-નો રાખી પોલીસની રેઇડ દરમ્યાન પકડાઇ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.ઇન્સ. ગોધરા શહેર એ ડીવીઝન પો.સ્ટે. દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૪)   શહેરા પો.સ્ટે.પ્રોહી.ગુ.ર.નં.૫૦/૧૯ પ્રોહી એક્ટ ક.૬૫એ, ૬૫ઇ, ૮૧ મુજબના કામે તા.૧૦/૦૨/૧૯ ના ક.૧૪/૩૦ વાગ્યે મોજે.વાઘજીપુર ડાભી ફળીયામા આરોપીઓ (૧) અર્જુનભાઇ ઉર્ફે ડેબરો રતનસિંહ ડાભી (૨) જશવતભાઇ ઉર્ફે કાળીયો રતનસિહ ડાભી બંન્ને રહે વાઘજીપુર ડાભી ફળીયું તા.શહેરા નાઓએ પોતાના કબજા ભોગવટાના રહેણાક મકાનમાં ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂ તથા ટીન બીયરની બોટલો નંગ-૨૫૨૦ કિ.રૂ.૧,૫૧,૨૦૦/- નો જથ્થો પોતાના આર્થિક લાભ મેળવવાના હેતુથી પ્રોહીનો મુદ્દામાલ લાવી રાખી મુકી રેઇડ દરમ્યાન બન્ને આરોપીઓ પોતાના ઘરે હાજર નહી મળી આવતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.ઇન્સ. શહેરા પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૫)   રાજગઢ પો.સ્ટે. પ્રોહી.ગુ.ર.નં.૨૩/૨૦૧૯ પ્રોહી એક્ટ ક.૬૫એ, ૬૫ઇ, ૧૧૬બી, ૮૧ મુજબના કામે  તા.૧૦/૦૨/૧૯ ક.૧૪/૩૦ વાગ્યે મોજે.ચેલાવાડા ગામે તળાવની પાળ ઉપર આરોપીઓ (૧) વિરેન્દ્રસિહ લક્ષ્મણસિહ પરમાર રહે.ચેલાવાડા તા.ઘોઘંબા (૨) અર્જુનસિહ વિક્રમસિહ બારીયા રહે. નિશાળ ફળીયા ચેલાવાડા તા.ઘોઘંબા નાઓએ એકબીજાની મદદગારીથી ચેલાવાડા ગામે તળાવની પાળ ઉપર પોતાના કબ્જા ભોગવટાના ખેતર માથી ભારતીય બનાવટના ઇગ્લીશ દારૂના પ્લાસ્ટીકના બોટલો નંગ-૪૮ કિ.રૂ.૧૮,૪૮૦/- તથા ૧૮૦ મીલીના ક્વાર્ટરીયા નંગ-૪૮ કિ.રૂ.૪૮૦૦/- તથા ટીન બિયર નંગ–૩૦ કિ.રૂ. ૩૦૦૦/- મળી કુલ નંગ-૧૨૬ કિ.રૂ.૨૬,૨૮૦/- નો પ્રોહી જથ્થો વગર પાસ પરમીટે ગે.કા. રીતેનો વેચાણ કરતા પ્રોહી જથ્થા સાથે બંને ઇસમો પકડાઇ જતા ઉપરોકત મુદ્દમાલ કબજે કરી પો.સ.ઇ. રાજગઢ પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

.   

 (ડૉ. લીના પાટીલ)

પોલીસ અધિક્ષક

પંચમહાલ ગોધરા

નકલ સવિનય રવાનાઃ-

(૧) પોલીસ મહાનિદેશક અને મુખ્‍ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગર

(ર) અધિક પોલીસ મહાનિદેશક શ્રી સ્‍ટેટ ક્રાઇમ રેકર્ડ બ્‍યુરો ગુ.રા.ગાંધીનગર

(૩) પોલીસ મહાનિરીક્ષક શ્રી પંચમહાલ ગોધરા રેન્‍જ ગોધરા. 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ

Last updated on 13-02-2019