હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

પંચમહાલ જીલ્‍લામાં તા.૦૪/૦૩/૨૦૧૯ થી તા.૧૦/૦૩/૨૦૧૯ સુધી પોલીસ ધ્‍વારા કરવામાં આવેલ સારી કામગીરીની વિગત નીચે મુજબ છે. 

વોન્ટેડ પકડયા-૦૫

(૧) મોરવા પો.સ્ટે.પ્રોહી.ગુ.ર.નં.૪૩૪/૨૦૧૮ પ્રોહી એકટ ક.૬૫એએ મુજબના ગુનાના કામનો નાસતો ફરતો વોન્ટેડ આરોપી ભારતભાઇ સુરસીંગભાઇ ઝાલૈયા રહે.મેથાણ તા.સીંગવડ જી.દાહોદ નાઓને તા.૪/૦૩/૨૦૧૯ ના ક.૯/૩૦ વાગે સી.આર.પી.સી. કલમ ૪૧(૧) આઇ મુજબ પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ દ્વારા અટક કરી મોરવા પો.સ્ટે. ને સુપ્રત કરવામાં આવેલ છે.

(૨) (૧) ગોધરા શહેર એ ડીવીઝન  પો.સ્ટે. પ્રોહી.ગુ.ર.નં.૧૭૩/૨૦૧૫ ઇ.પી.કો. કલમ ૧૪૩,૧૪૯,૩૦૭ વિગેર મુજબ (ર) ગોધરા શહેર એ ડીવીઝન  પો.સ્ટે. પ્રોહી.ગુ.ર.નં.૧૭૪/૨૦૧૫ ઇ.પી.કો. કલમ ૩૦૭ વિગેર મુજબના ગુનાના કામનો નાસતો ફરતો વોન્ટેડ આરોપી ઇલ્યાસ સોકત ગોરા રહે. સુલતાન ફળીયા મહમદી મહોલ્લા ગોધરા નાઓને તા.૬/૦૩/૨૦૧૯ ના ક.૧૧/૧૫ વાગે સી.આર.પી.સી. કલમ ૪૧(૧) આઇ મુજબ પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ દ્વારા અટક કરી ગોધરા શહેર એ ડીવીઝન  પો.સ્ટે. ને સુપ્રત કરવામાં આવેલ છે.

(૩) ગોધરા શહેર એ ડીવીઝન પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૧૧/૨૦૧૯ ઇ.પી.કો. કલમ ૪૫૭,૩૮૦,૧૧૪ મુજબના ગુનાના કામનો નાસતો ફરતો વોન્ટેડ આરોપી અકરમ યામીન સૈયા ઉર્ફે મોટો સૈયો રહે. મેદા પ્લોટ ગોધરા નાઓને તા.૭/૦૩/૨૦૧૯ ના ક.૧૯/૪૫ વાગે સી.આર.પી.સી. કલમ ૪૧(૧) આઇ મુજબ પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ દ્વારા અટક કરી ગોધરા શહેર એ ડીવીઝન પો.સ્ટે. ને સુપ્રત કરવામાં આવેલ છે.

(૪) વાપી ઉધોગનગર પો.સ્ટે.ફ.ગુ.ર. નં.૧૦૯/૨૦૧૫ ઇ.પી.કો. કલમ ૩૭૯,૧૧૪ મુજબના ગુનાના કામનો નાસતો ફરતો વોન્ટેડ આરોપી સાજીદ ઇલ્યાસ ભમેડી રહે. પોલન બજાર મહમંદી મોહલ્લા ગોધરા નાઓને તા.૮/૦૩/૨૦૧૯ ના ક.૧૫/૩૦ વાગે સી.આર.પી.સી. કલમ ૪૧(૧) આઇ મુજબ પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ દ્વારા અટક કરી વાપી ઉધોગનગર પો.સ્ટે. ને સુપ્રત કરવામાં આવેલ છે.

(૫) શહેરા પો.સ્ટે.પ્રોહી.ગુ.ર.નં.૮૪/૨૦૧૬ ઇ.પી.કો.ક.૪૨૦, ૧૨૦બી વિગેરે મુજબના ગુન્હાના કામનો નાસતો ફરતો વોન્ટેડ આરોપી મહેબુબ મહમદ હાજી ઉર્ફે હાજીયા રહે.વેજલપુર રોડ મુસ્લીમ સોસાયટી સાતપુલ ગોધરા જી.પંચમહાલનાનો  ઉપરોકત  ગુન્હામાં  નાસતો ફરતો  હોય જેથી અંગત બાતમીદારથી બાતમી મળેલ કે સદર આરોપી પોલન બજાર ખાતે હાજર હોવાની પાકી બાતમી આધારે પો.સ.ઇ. પેરોલ ફર્લો સ્‍કવોડ પંચમહાલ ગોધરા નાઓએ તા.૧૦/૦૩/૨૦૧૯ ના ક.૧૧/૩૫ વાગ્‍યે મોજે.પોલન બજાર મુકામેથી સી.આર.પી.સી ક.૪૧(૧) આઇ મુજબ અટક કરી આરોપીને આગળની  વધુ તપાસ માટે  શહેરા પો.સ્ટે માં સોંપવામાં  આવેલ છે.          

પ્રોહીબિશન ધારા હેઠળ કુલ-૦૬ પ્રોહી કવોલીટી કેસ શોધી કાઢવામા આવેલ છે. 

(૧)    રાજગઢ પો.સ્ટે. પ્રોહી.ગુ.ર.નં.૪૬/૨૦૧૯ પ્રોહી એક્ટ ક.૬૫(ઇ), ૬૫(એ), ૧૧૬બી મુજબના કામે તા.૦૪/૦૩/૨૦૧૯ ક.૧૮/૦૦ વાગે મોજે.ગરમોટીયા ખાડા ફળીયા આરોપી લક્ષ્મણભાઇ બચુભાઇ રાઠવા રહે.ગરમોટીયા ખાડા ફળીયા તા.ઘોઘંબા નાઓએ પોતાના રહેણાંક મકાનમાં ઇગ્લીસ દારૂ  ની  બોટલો કુલ નંગ-૧૦૭ ની કુલ કિ.રૂ.૨૯,૦૨૦/- નો જથ્થો  રાખી રેડ દરમ્યાન ઘરે હાજર નહી મળી આવતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.ઇન્સ. એસ.ઓ.જી. શાખા, ગોધરા નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.  

(ર)       દામાવાવ પો.સ્ટે.પ્રોહી.૩૯/૨૦૧૯ પ્રોહી એક્ટ ક.૬૫(), ૬૫(), ૮૧, ૮૨, ૯૮ () મુજબના કામે તા.૦૬/૦૩/૨૦૧૯  ક.૧૨/૩૦ વાગ્યે  મોજે. કોઠાયડી સુકલા નદી બ્રીજ પાસે દામાવાવ ઘોઘંબા મેઇન રોડ ઉપર આરોપી ટવેરા ગાડી નંબર નં.જી.જે. ૦૫ સી.એલ. ૧૭૩૦ નો ચાલક ડ્રાઇવર તથા ટવેરા ગાડીના હાલના માલીક નાઓએ પોતાના કબજાની ઉપરોકત ટવેરા ગાડીમાં ભારતીય બનાવટના વિદેશી દારૂ ભરેલ પેટીઓ નંગ-૨૧ જેમાં કવાટરીયા નંગ-૧૦૦૮ કિ.રૂ.૮૦,૬૪૦/- તથા છુટી બોટલો નંગ-૧૨૪ કિ.રૂ.૪૧,૫૪૦/- એમ મળી કુલ રૂ.,૨૨,૧૮૦/- નો પ્રોહી ગુનાનો જથ્થો ઉપરોકત ટવેરા ગાડી જેની કિ.રૂ.,૫૦,૦૦૦/- ની માં ગેરકાયદેસર ભરી હેરાફેરી કરી પ્રોહી પ્રતિબંધક એરીયામાં પ્રોહી મુદ્દામાલનો જથ્થો ઘુસાડી વહન કરી લઇ આવતા નાકાબંધી દરમ્યાન પોતાના કબજાની ઉપરોકત ગાડીમાં ભરેલ ઉપર જણાવ્યા પ્રમાણેના પ્રોહી મુદ્દામાલના જથ્થા સાથે ગાડી છોડી દઇ નાસી જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.  

(૩)     ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે. પ્રોહી.૪૮/૨૦૧૯ પ્રોહી એકટ ક.૬૫એ, ૬૫ઇ, ૮૧, ૮૨, ૮૩, ૯૮(ર) મુજબના કામે તા.૭/૦૩/૨૦૧૯ ક.૨/૩૦ વાગે મોજે.છબનપુર ગામે આવેલ નહેર નજીક આરોપીઓ (૧) દિનેશભાઇ ગોરજીભાઇ સંગોડ રહે.ધોળાકુવા પ્રાથમિક શાળા પાછળ માવી ફળીયુ તા.ગોધરા (ર) શૈલેષભાઇ ચંદુભાઇ માવી રહે.ધોળાકુવા તા.ગોધરા (૩) રૂપસિંહ ઉર્ફે. બકો ધનાભાઇ બારીઆ રહે.કાલીયાવાવ નળુ ફળીયુ તા.ગોધરા. નાઓ પૈકી આરોપી નંબર-૧ તથા ૨ નાઓ ઇકો ગાડી નંબર જી.જે. ૦૯ બી.એ. ૫૦૭૨ માં ભારતીય બનાવટનો વિદેશી બીયર ટીનની પેટીઓ નંગ-૩૧ ભરી નંબર-૩ નાને આપવા જતા નંબર-૧ નાનો પકડાય જઇ તથા નંબર-૨ નાનો નાસી જઇ તથા ઇકો ગાડીમાં બીયર ટીન નંગ- ૭૪૪ કિ.રૂ. ૧,૦૦,૪૪૦/- તથા ઇકો કિ.રૂ.૧,૦૦,૦૦૦/- એમ મળી કુલ રૂ.૨,૦૦,૪૪૦/- નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ બીયર ટીન ભરી લાવી વહન કરી એક બીજાની મદદગારી કરતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.  

(૪)     ગોધરા તાલુકા પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૮૨ /૨૦૧૯ પ્રોહી એકટ ક.૬૫એ. ૬૫ઇ ૯૮(ર) મુજબના કામે તા.૦૭/૦૩/૨૦૧૯ ક.૧૩/૦૦ વાગે મોજે.ગોલ્લાવ પેટે બાકળીયા ફળીયામા આરોપી મો.સા નંબર જી.જે.૨૦ એ.એફ.૧૪૦૩ ના ચાલક નાએ પોતાના કબજાની મો.સા ઉપર ભારતીય બનાવટ નો ઇગ્લીશ દારૂની નાની મોટી બોટલો નંગ-૩૨૯ કિ.રૂ.૨૬,૫૬૦/- તથા મો.સા ની કિં.રૂ.૨૦,૦૦૦/-  જેના ઉપર ભરાવી  ગે.કા વહન કરી પોલીસ વોચ દરમ્યાન મો.સા મુકી નાશી જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.ઇન્સ. ગોધરા તાલુકા પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૫)     કાલોલ પો.સ્ટે.પ્રોહી.ગુ.ર.નં.૬૦/૨૦૧૯ ગુજરાત પ્રોહીબીશન સુધારા-૨૦૧૬ ની ક.૬૫(ઇ), ૬૫(એ), ૧૧૬બી, ૯૮(૨), ૮૧ મુજબના કામે તા.૦૮/૦૩/૧૯ ક.૦૧/૧૫ વાગ્યે મોજે-અલીન્દ્રા ગામે મલાવ ચોકડી આરોપીઓ (૧) અંકુર રમેશભાઇ પટેલ રહે. સી-૫૨ જયાબા નગર સોસાયટી દશરથ ગામ તા.જી.વડોદરા (૨) વિજયભાઇ શકરાભાઇ બારીયા મો.નં.૯૭૨૬૮૯૮૬૮૦ રહે.વરમખેડા તા.દાહોદ (૩) મિલનભાઇ મો.નં.૭૪૩૫૮૬૬૬૨૮, રહે.વરમખેડા ગામ તા.દાહોદ (૪) મહેશભાઇ બી માળી રહે.વડોદરા સમા ભરવાડ વાસ વડોદરા શહેર મો.નં. ૯૯૯૮૭૩૦૭૧૫ નાઓએ પ્રોહી પ્રતિબંધક એરીયામાં એકબીજાની મદદગારીમાં આરોપી નં.૧ નાએ પોતાના કબ્જાની મારૂતિ સુઝુકી સ્વીફટ ડીઝાઇર એલ.ડી.આઇ. ફોર વ્હીલ ગાડી નં. જી.જે. ૦૬ એ.વી. ૧૦૫૩ માં વગર પાસ પરમીટે ભારતીય બનાવટની પર પ્રાંતિય ઇગ્લીશ દારૂની ૫૦૦ મીલી.ની ટીન બિરયરની બોટલો નંગ-૨૩૯ કિં.રૂ.૩૨,૨૬૫/- નો પોતાની માલીકી કબ્જાની મારૂતિ સ્વીફટ ગાડીમાં હેરાફેરી (વહન) કરી લઇ જતાં મળી આવી ગાડીની કિં.રૂ.૨,૦૦,૦૦૦/- તેમજ અંગ ઝડતી માંથી મળી આવેલ મોબાઇલ નંગ-૧ કિં.રૂ.૧૦,૦૦૦/- મળી કુલ કિં.રૂ.૨,૪૨,૨૬૫/- ના મુદામાલ સાથે પકડાઇ ગયેલ હોય અને આ પકડાયેલ મુદામાલ નં.,૨,૩ નાઓએ પોતાના ગામથી ભરી આપી તેમજ આરોપી નં.૪ નાએ મુદામાલ મંગાવી એકબીજાના મેળાપીપણુ કરતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.સ.ઇ. કાલોલ પો.સ્ટે. નાઓ દ્વારા કબજે કરવામા આવેલ છે.

(૬)     મોરવા પો.સ્‍ટે. પ્રોહી.ગુ.ર.નં.૮૫/૧૯ પ્રોહી એક્ટ ૬૫(ઇ), ૬૫(એ),૮૧, ૯૮(ર)  મુજબના કામે તા.૦૯/૦૩/૨૦૧૯ ક.૦૪/૪૫ વાગ્યે મોજે.સાલીયા સંતરોડ હાઇ-વે રોડ ઉપર આરોપીઓ (૧) રમણભાઇ રૂપાભાઇ ભુરીયા રહે.રૂપાખેડા ભુરીયા ફળીયુ  તા.ઝાલોદ જી.દાહોદ (૨) બીજો એક ઇસમ નામ-ઠામ જણાયેલ નથી તે નાઓએ  એક નંબર વગરના અતુલ શક્તિ છકડાના ચાલક ડ્રાઇવર રમણભાઇ રૂપાભાઇ ભુરીયા રહે.રૂપાખેડા તા.ઝાલોદ જી.દાહોદ તથા તેની બાજુની સીટમાં બેઠેલ ઇસમે પોતાના કબજાના છકડામાં વચ્ચેની સીટના ભાગે તથા પાછળની સીટના ભાગે રોયલ નાઇટ મલ્ટ વ્હીસ્કી માર્કાના ૧૮૦ મી.લી.ના પ્લાસ્ટીકના ર્ક્વાટરીયા ભરેલ ખાખી પુઠ્ઠાની પેટીઓ કુલ નંગ-૧૨ જેમા  ભરેલ પ્લાસ્ટીકના ર્ક્વાટરીયા કુલ નંગ-૫૭૬ ની કુલ કિં.રૂ.૫૧,૮૪૦/- નો પ્રોહી જથ્થો ભરી પ્રોહી પ્રતિબંધક એરીયામાં એક જગ્યાએથી બીજી જગ્યાએ હેરા ફેરી કરવા જતા પોલીસની નાકાબંધી દરમ્યાન ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરેલ નંબર વગરનો અતુલ શક્તી છકડો મુકી નાસી ગયેલ હોય સદરહુ નંબર વગરના અતુલ શક્તી છકડાનો એન્જીન નંબર જોતા A8G1217023 તથા ચેસીસ નંબર જોતા તે MCG27P3DKG1817821 નો લખેલ હોય જેથી નંબર વગરના અતુલ શક્તી છકડાની કિં.રૂ.૮૦,૦૦૦/- ગણી મળી કુલ કિં.રૂ.૧,૩૧,૮૪૦/- નો મુદ્દામાલ આરોપી નંબર નં.૧,૨ નાઓ પોલીસની નાકાબંધી દરમ્યાન મુકી નાસી જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.સ.ઇ. મોરવા પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

જુગાર ધારા હેઠળ કુલ-૦૧ કવોલીટી કેસ શોધી કાઢવામા આવેલ છે. 

(૧)    ગોધરા શહેર એ ડીવીઝન પો.સ્‍ટે.સે.ગુ.ર.ન.૨૨/૧૯ જુગારા ધારા ક.૧૨મુજબના કામે તા.૮/૦૩/૧૯ ક.૧૮/૧૫ વાગ્યે  મોજે.ગોધરા શહેર ગોવિંદી હરી જામ્બા ફળીયા પાસે આવેલ ખુલ્લા ખેતરોમા આરોપીઓ  (૧) ઉત્તમભાઇ વાડીલાલ જાતે-મકવાણા રહે-ભુરાવાવ વાગડીયાવાસ ગોધરા (૨) જેકીભાઇ રાજુભાઇ જાતે-ભોજવાણી રહે- યોગેશ્વરરોડ આનંદનગર સોસાયટી ભુરાવાવ ગોધરા (૩) રમેશભાઇ કરશનભાઇ જાતે-મકવાણા રહે-એસ.ટી વર્કશોપની પાછળ લક્ષ્મીનગર ભુરાવાવ ગોધરા (૪) મિત્રાંગ ઉર્ફે મયુરભાઇ જશવંતભાઇ જાતે-પરમાર રહે- પાવરહાઉસ તીરગરવાસ ગોધરા (૫) પુનાભાઇ વાલાભાઇ જાતે-ચારણ રહે-ગામ-નસીરપુર ચારણ ફળીયુ તા-ગોધરા (૬) વિજયકુમાર ઘનશ્યામભાઇ જાતે-સુખવાણી રહે-દડીની ચાલ ગીંદવાણીરોડ ગોધરા (૭) ભરતભાઇ મોતીભાઇ જાતે-ઢોલી રહે-પાવરહાઉસ પાસે ઢોલીવાસ ગોધરા (૮) ગોપાળભાઇ માણસુરભાઇ જાતે-ચારણ રહે-કંકુ થાંભલા ચારણ ફળીયુ તા-ગોધરા (૯)  જગદીશભાઇ વાલાભાઇ જાતે-ચારણ રહે-ગામ-નસીરપુર ડામોર ફળીયુ તા-ગોધરા નાઓએ ખુલ્લા ખેતરોમા નીચે બેસી ગંજી પાના પતા વડે જુગાર રમી રમાડતા તેઓની અંગ ઝડતીમાંથી મળેલ જુદા જુદા દરની ચલણી નોટો રૂ.૧૦,૯૮૦/- તથા દાવ ઉપરથી રૂ.૩૧૭૦/- તથા ગંજી પાના પતા નંગ-૧૦૪ કિ.રૂ.૦૦/૦૦ તથા મો.ફોન નં-૪ કિ.રૂ.૨૦૦૦/-મળી કુલ રૂ.૧૬,૧૫૦/-ના મુદ્રામાલ સાથે પકડાઇ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.ઇન્સ. ગોધરા શહેર એ ડીવીઝન પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

પશુસરક્ષણ ધારા હેઠળ કરેલ સારી કામગીરી કુલ-૦૩ કેસ શોધી કાઢવામા આવેલ છે. 

(૧)    ગોધરા શહેર બી ડીવીઝન પોલીસ સ્‍ટેશન સેકન્‍ડ ગુ.ર.નં.૩૧/૨૦૧૯ ગુજરાત પશુ સરક્ષણ સુધારા અધિનિયમ-૨૦૧૭ ની ક.૬(એ), (૪) (૩), ૮(૨) મુજબ મોજે.અલી મસ્જીદ પાસે સિગલ ફળીયા ગોધરામા તા.૮/૦૩/૧૯ ના ક.૧૯/૧૫ વાગે આરોપીઓ (૧) શાહનવાઝ મુસ્તુફા શેખ રહે.હમીરપુર સીગલ ફળીયા ગોધરા તથા (૨) નિશાર ઉર્ફે જીનો હાફાજી  ખાલપા ઉર્ફે બંડોર રહે.ધંન્ત્યા પ્લોટ સિગલ ફળીયા ઇ કેબીન સામે આરોપીઓએ મહીન્દ્રા પીકપ નંબર જી.જે.૦૨ એકસ ૨૪૪૧ માં ગાય તથા વાછરડાઓને કતલ કરવાના ઇરાદે ઘાસચારો કે પીવાના પાણીની વ્‍યવસ્‍થા નહી રાખી પશુઓની હેરાફેરી કરી જરૂરી પાસ પરમીટના કાગળો નહી રાખી પશુઓને એકબીજાના ગળામાં તેમજ પગમાં ટુકા ટુકા દોરડાથી કુ્રતા પુર્વક દયનીય હાલતમાં બાંધી રાખેલ જે ગાય-૧ તથા વાછરડાઓ-૩ કુલ પશુઓ નંગ-૪ ની કિ.રૂ.૨૫,૦૦૦/- તથા મહીન્દ્રા પીકપ નં.જી.જે.૦૨ એકસ-૨૪૪૧ જેની કિ.રૂ.૫,૦૦,૦૦૦/- ગણી  કુલ કિ રૂ.૫,૨૫,૦૦૦/-નો મુદદામાલ રાખી આ.નં.૧ નાનો પકડાઇ જઇ તથા આ.નં.૨ નાએ પશુ કતલ કરવાના ઇરાદે મંગાવી એકબીજાની મદદગારી કરતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.ઇન્સ. ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે. 

(ર)    ગોધરા શહેર બી ડીવીઝન પોલીસ સ્‍ટેશન સેકન્‍ડ ગુ.ર.નં.૩૨/૨૦૧૯ ગુજરાત પશુ સરક્ષણ સુધારા અધિનિયમ-૨૦૧૧ ના સુધારા અન્‍વયે ૨૦૧૭ ની ક.પ, (ક), (ખ), , (૨) તથા જી.પી.એકટ કલમ ૧૧૯  મુજબના કામે તા.૧૦/૩/૨૦૧૯ ના ક.૩/૧૫ વાગે મોજે.સુફી મસ્‍જીદ હઠીલા પ્લોટ ખાતે આરોપી યાકુબ અબ્દુલ સતાર ટુકા રહે.હઠીલા પ્લોટ સુફી મસ્જીદ પાસે ગોધરા નાઓએ પોતાના શેડમાં ગાયો તથા બળદોને ઘાસચારો કે પાણીની કોઇ વ્‍યવસ્‍થા રાખ્‍યા વગર દયનિય હાલતમાં કતલ કરવાના ઇરાદે પગમાં તેમજ ગળામાં ટુકા ટુકા દોરડાથી કુરતા પુર્વક ગાયો નંગ-૨ તથા બળદ નંગ-૬ મળી કુલ-૮ ગૌવંશની કિ.રૂ.૮૦,૦૦૦/- ના આરોપીઓએ કતલ કરવાના ઇરાદે બાધી રાખી હાજર નહી મળી આવતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.ઇન્સ. ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે. 

(૩)     ગોધરા શહેર બી ડીવીઝન પોલીસ સ્‍ટેશન સેકન્‍ડ ગુ.ર.નં.૩૪/૨૦૧૯ ગુજરાત પશુ સરક્ષણ સુધારા અધિનીયમ-૨૦૧૧ ના સુધારા અન્‍વયે ૨૦૧૭ ની ક.પ(ખ), , (૨) તથા જી.પી.એકટ ક.૧૧૯  મુજબના કામે તા.૧૦/૩/૨૦૧૯ ના ક.૧૯/૧૫ મોજે.એમ.એ.ટી.સ્કુલ પાછળ ખુલ્લા ખેતરોમાં આરોપી ઇલ્યાસ મહમદ ભોલ રહે.સાતપુલ સી.સોસાયટી વેજલપુર રોડ ગોધરા નાઓએ બળદોને ઘાસચારો કે પાણીની કોઇ વ્‍યવસ્‍થા રાખ્‍યા વગર દયનિય હાલતમાં પગમાં તેમજ ગળામાં ટુકા ટુકા દોરડાથી કુરતા પુર્વક  બળદ નંગ-૩ કિ.રૂ.૩૦,૦૦૦/- ના આરોપીઓએ કતલ કરવાના ઇરાદે બાધી રાખી હાજર નહી મળી આવતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.ઇન્સ. ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

 

 

(ડૉ. લીના પાટીલ)

પોલીસ અધિક્ષક

પંચમહાલ ગોધરા

નકલ સવિનય રવાનાઃ-

(૧) પોલીસ મહાનિદેશક અને મુખ્‍ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગર

(ર) અધિક પોલીસ મહાનિદેશક શ્રી સ્‍ટેટ ક્રાઇમ રેકર્ડ બ્‍યુરો ગુ.રા.ગાંધીનગર

(૩) અધિક પોલીસ મહાનિદેશક શ્રી પંચમહાલ ગોધરા રેન્‍જ ગોધરા. 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ

Last updated on 13-03-2019