હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

પંચમહાલ જીલ્‍લામાં તા.૧૧/૦૩/૨૦૧૯ થી તા.૧૭/૦૩/૨૦૧૯ સુધી પોલીસ ધ્‍વારા કરવામાં આવેલ સારી કામગીરીની વિગત નીચે મુજબ છે. 

ડીટેકટ ગુના-૬

(૧)    ગોધરા શહેર એ ડીવીઝન પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૨૭/૧૯ ઇ.પી.કો. ક.૩૭૯ મુજબનો ગુનો   તા.૧૫/૧૧/૨૦૧૮ ક.૨૩/૦૦ થી તા.૧૭/૧૧/૨૦૧૮ ક.૨૩/૦૦ સુધી મોજે.દશામાં ફાટક નજીક સુભાષપાર્ક સોસાયટી ગોધરામા કોઇ અજાણ્યા ચોર ઇસમોએ ફરીયાદી તથા સાહેદની લોખંડની સેન્ટીંગની જુની નાની મોટી પ્લેટો નંગ-૧૭૪ કિ.રૂ.૮૦,૬૦૦/- ચોરી કરી લઇ ગયા વિ. બાબતનો ગુનો રજી. કરવામા આવેલ. આ કામે ગોધરા શહેર એ ડીવીઝન પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નં. /૨૦૧૯ ના કામે સામાવાળા (૧) અર્જુનભાઇ છગનભાઇ મારવાડી (ર) ભાવીન ઉર્ફે સન્ની મુકેશભાઇ મારવાડી બંને રહે.દશા માં મંદીર પાસે મારવાડીવાસ ગોધરા નોઓને સી.આર.પી.સી. ક.૪૧(૧)એ મુજબ તા.૨૧/૦૨/૨૦૧૯ ના ક.૧૫/૩૦ વાગે અટક કરી તેના કબજામાંથી સેન્ટીંગની પ્લેટો નંગ-૧૭૪ કિ.રૂ.૮૦,૬૦૦/- તથા ઓટો રીક્ષા કિ.રૂ. ૫૦,૦૦૦/- એમ મળી કુલ રૂ.,૩૦,૬૦૦/- નો મુદ્દામાલ સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ તપાસ અર્થે કબજે કરી ઉપરોકત બંને ઇસમોની પુછપરછ કરતા જણાવેલ છે કે આજથી ચારેક મહીના પહેલા દશા માં ફાટક નજીક સુભાષ પાર્ક સોસાયટીમાં તથા બામરોલી રોડ દીપાલી સોસાયટી તથા સાંપા રોડ ઉપર આવેલ સતકેવલ સોસાયટીની બાજુમાં નવા બનતા મકાનો પાસેથી અલગ અલગ દિવસે રાતના સમયે ઉપરોકત રીક્ષામાં ભરી ચોરી કરી લાવી ભેગી કરેલ હોવાની કબુલાત કરેલ છે જે પ્લેટો સંબધે તપાસ કરતા ગોધરા શહેર એ ડીવીઝન પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૨૭/૨૦૧૯ ઇ.પી.કો.ક.૩૭૯ મુજબનો અનડીટેકટ ગુનો પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ દ્વારા ડીટેકટ કરવામા આવેલ છે.

(ર)       કાલોલ પો.સ્‍ટે.ફ.ગુ.ર.નં.૨૪/૨૦૧૯ ઇ.પી.કો ક.૩૭૯ મુજબના કામે તા.૦૨/૦૩/૨૦૧૯ ના ક.૨૦/૩૦ વાગ્યાના  સુમારે  મોજે.ડેરોલસ્ટેશન રેલવે ફાટકથી કાલોલ તરફ આવતા રસ્તે રોડની બાજુમાં આ કામના ફરીયાદી ની મો.સા નં- નંબર જી.જે ૧૭ એ.સી.૫૫૦૩ની જેની આશરે કિ.રૂ.૯,૦૦૦/- તથા સાહેદ તુષારભાઇ શંકરભાઇ ઠાકોર ની બજાજ પલ્સર કંપનીની મોટર સાયકલ નં.જી.જે.૨૩ બી.એફ.૪૮૫૧ કિ રૂ.૨૫.૦૦૦ /- ની તથા સાહેદ કાળુભાઇ શેનાભાઇ ભરવાડ ની હીરો હોન્ડા પેશન પ્રો જેનો રજીસ્ટર નંબર જી.જે.૧૭. એ.આર.૪૨૧૨ જેની આશરે કિ.રૂ.૧૨,૦૦૦/- ની મળી કુલ કિ રૂ.૪૬,૦૦૦/- ની મત્તાની કોઇ પણ ચોર ઇસમોએ કોઇ પણ સાધન વડે તાળુ તોડી/ખોલી ચોરી કરી લઇ ગયા વિ. બાબતનો ગુનો રજી. કરવામા આવેલ. આ કામે તા.૧૫/૦૩/૨૦૧૯ ના રોજ પો.સ.ઇ. કાલોલ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બાતમી હકીકત મળેલ કે એક ઇસમ નામે મોઇન ઉર્ફે ઝફર ઉમરભાઇ કાજી રહે.કાલોલ તથા તેના મીત્રો અંકીત રામભવન મિશ્રા તથા સાજીદ અબ્દુલ સમદ અંન્સારી તથા સમીર ઇસ્માઇલ શેખ તમામ રહે.કાલોલ નાઓ કાલોલ પો.સ્ટે.ફસ્ટ ગુરનં-૨૪/૧૯ ઇપીકો કલમ-૩૭૯ મુજબના કામે ચોરીમાં ગયેલ બજાજ ડીસ્કવર મોટર સાયકલ ગાડી નં-GJ-17-AC-5503  તથા એકટીવા તથા સ્પ્લેન્ડર પ્રો બાઇક સાથે હાલમાં કાલોલ પુરૂસોત્તમનગર સોસાયટીમાં ચોક આગળ તેમની પાસેની મોસાઓ ચોરી કરેલ હોય તેને સગેવગે કરવા માટે ભેગા થયેલ છે. તેવી મળેલ બાતમી હકીકત આધારે નજીકમાંથી પંચોના માણસો બોલાવી પંચો સાથે સાથે બાતમી વાળી જગ્યાએ જતા એક નંબર વગરની બજાજ ડીસ્કવર મોટર સાયકલ ઉપર બેઠેલ ઇસમનુ નામ ઠામ પુછતા તેણે પોતાનુ નામ મોઇન ઉર્ફે ઝફર ઉમરભાઇ કાજી રહે.કાલોલ નો હોવાનુ જણાવેલ તથા તેની બાજુમાં બીજી એક મોટર સાયકલ સ્પ્લેન્ડર બાજુમાં પાર્ક કરેલ હતી. તથા તેની બાજુમાં એક એકટીવા પડેલ હતી. તથા તેની બાજુમાં બીજા ત્રણ ઇસમો ઉભા હતા. જેઓના નામ પુછતા તેઓએ પોતાના નામ અંકીત રામભવન મિશ્રા ઉવ-૧૯ રહે.કાલોલ વૃન્દાવન સોસાયટી તથા સાજીદ અબ્દુલ સમદ અંન્સારી ઉવ-૨૪ રહે.કાલોલ પરસોત્તમ સોસાયટી તથા સમીર ઇસ્માઇલ શેખ ઉવ-૧૭ રહે.કાલોલ પરસોત્તમ સોસાયટી નો હોવાનુ જણાવે છે. જેથી સદર ઇસમ પાસેની બજાજ ડીસ્કવર મોટર સાયકલ ગાડીના રજીસ્ટ્રેશન કાગળો તથા માલીક બાબતે આધાર પુરાવા માગતા તે પોતાની પાસે કોઇ આધાર નહી હોવાનુ જણાવતા સદર ઇસમો પાસેથી મળી આવેલ મો.સા ગાડીઓના એન્જીન, ચેચીસ નંબરો ઉપરથી ઇગુજકોપ (પોકેટ કોપ) મોબાઇલમાં ખરાઇ કરવા સદર ગાડીનો ચેચીસ નં-MD2DSPAZZTPG50485 એન્જી નં-JBUBTG39098 નાખી જોતા તેનો રજી.નંબર નં-GJ-17-AC-5503 નો હોવાનુ જણાય આવેલ કે જે કાલોલ પો.સ્ટે.ના ઉપરોકત ગુન્હામાં ચોરીમાં ગયેલ હોવાનુ જણાય આવેલ તેમજ અન્ય મો.સા તથા એકટીવા ગાડીના માલીક તેમજ રજી.કાગળો બાબતે પુછપરછ કરતા કોઇ સંતોષ કારક જવાબ ન આપતા તમામ ચારેય ઇસમોને તથા મોટર સાયકલોને પો.સ્ટે. લાવી ચારેય ઇસમોને યુકિત પ્રયુકિતથી ઘનીષ્ટ પુછપરછ કરતા સદર ડીસ્કવર મોટર સાયકલ નં-GJ-17-AC-5503 ની મોઇન ઉર્ફે ઝફર ઉમરભાઇ કાજી રહે.કાલોલ નાઓએ ડેરોલ સ્ટેશન રેલ્વે ફાટક પાસેથી ચોરી કરેલ હોવાનુ જણાવેલ. તેમજ એક નંબર વગરની એકટીવા ગાડી જેનો ચેચીસ નં-ME4JF501LDT143803 તથા એન્જીન નં-JF50ET0143913 (GJ-17-AN-3901) હાલોલ તેણે પોતે ચોરી કરેલ તેમજ મોટર સાયકલ સ્પ્લેન્ડર જેનો ચેચીસ નંબર-MBLHAR076HHE28222 તથા એન્જી નં-HA10AGHHE30902 નં-GJ-07-CV-3329 ની હાલોલ ખાતેથી તેણે પોતે ચોરી કરેલ હોવાનુ જણાવેલ. તેમજ મોઇન ઉર્ફે ઝફરે અંકીત રામભવન મિશ્રાની સાથે મળીને કુલ-૩ મોટર સાયકલોની ચોરી કરેલ જેમાં (૧)મોટર સાયકલ નો ચેચીસ નં-MBLHA10CFHL19897 એન્જી નં-HA10EYFHL49652 નં-GJ-17-BE-6535 હાલોલથી ચોરી કરેલ હોવાનુ જણાવેલ તથા (૨)મોટર સાયકલ ચેચીસ નં-ME3U3S5C1FA154498 તથા એન્જી નં-U3S5C0FA660187 નં-GJ-18-CG-5432 (૩) મો.સા ચેચીસ નં- MBLHA10ASCHJ17270 તથા તેનો એન્જીન નં-HA10ELCHJ18188  નં-GJ-17-AJ-6733 સ્પ્લેન્ડર પ્રો હાલોલથી ચોરી કરેલ હોવાનુ જણાવેલ તેમજ મોઇન ઉર્ફે ઝફરે સમીર ઇસ્માઇલ શેખની સાથે મળી (૩) મો.સા કે જેનો ચેચીસ નં-MBLHA10AMCHK20879 તથા એન્જી નં-HA10EJCHK51500 નં-GJ-06-FN-0113 સ્પ્લેન્ડર પ્લસની હાલોલથી ચોરી કરેલ હોવાનુ જણાવેલ તથા મોઇન ઉર્ફે ઝફરે સાજીદ અબ્દુલ સમદ અન્સારીની સાથે મળીને એક મો.સા જેનો ચેચીસ નં-MBLHA10AMC9L09413 તથા એન્જીન નં-HA10EJC9L10782 નં-GJ-17-AJ-8445 ની હાલોલથી ચોરી કરેલ હોવાનુ કબુલાત કરેલ હોય. અને સદર પકડાયેલ મોટર સાયકલો બાબતે ખાત્રી  તપાસ કરતા નીચે મુજબના પો.સ્ટે.ના ગુનાના કામે ચોરીમાં ગયેલ હોવાનુ જણાય આવેલ છે.

આમ ઉપરોક્ત ગુન્હાની એક મો.સા.નં.GJ-17-AC-5503  કિં. રૂ.૯૦૦૦/- ની આરોપી મોઇન ઉર્ફે ઝફર ઉમરભાઇ કાજી રહે.કાલોલ તા.કાલોલ નાએ ચોરી કરેલ હતી અને તેને પકડી સદર મુદ્દામાલ રીકવર કરવામાં આવેલ છે અને તેની સાથેના સહ આરોપીઓ અંકીત રામભવન મિશ્રા તથા સાજીદ અબ્દુલ સમદ અંન્સારી તથા સમીર ઇસ્માઇલ શેખ તમામ રહે.કાલોલ નાઓને પકડી બીજી ૦૭ મોટર સાઇકલ રીકવર કરવામાં આવેલ છે અને જે ૦૭ મો.સા. બાબતે તપાસ કરતા હાલોલ ટાઉન તેમજ હાલોલ રૂરલ પો.સ્ટ.માં ગુન્હો દાખલ થયેલ છે તેથી બીજા આરોપીઓ તથા કબ્જે કરેલ મુદ્દામાલ હાલોલ પો.સ્ટે. સોપવાની તજવીજ કરવામાં આવેલ છે. હાલોલ ટાઉન તેમજ રુરલ પો.સ્ટે.ના નીચે મુજબના ગુન્હાઓ પો.સ.ઇ. કાલોલ પો.સ્ટે. નાઓ દ્વારા ડીટેકટ કરવામા આવેલ છે.

(૧) હાલોલ રૂરલ પોલીસ સ્ટેશન ફસ્ટ ગુરનં-૨૫/૧૯ IPC કલમ-૩૭૯ મુજબ (ર) હાલોલ ટાઉન પોલીસ સ્ટેશન ફસ્ટ ગુરનં-૦૯/૧૯ IPC કલમ-૩૭૯ મુજબ (૩) હાલોલ ટાઉન પોલીસ સ્ટેશન  ફસ્ટ ગુરનં-૧૬/૧૯ IPC કલમ-૩૭૯ મુજબ (૪) હાલોલ ટાઉન પોલીસ સ્ટેશન ફસ્ટ ગુરનં-૧૧૮/૧૮ IPC કલમ-૩૭૯ મુજબ

વોન્ટેડ પકડયા-૦૧

(૧)     ગોધરા શહેર બી ડિવિઝન  પો.સ્ટે.સે.ગુ.ર.નં.૧૪૫/૨૦૧૬ ઇ.પી.કો ક.૨૭૯, ૧૧૪ તથા  પશુ ધારા અધિનીયમ-૨૦૧૧ ની ક.૫(ક), ૬(ક), ૮, ૧૦ તથા એમ.વી એકટ ક.૨૭૭, ૧૮૪ મુજબના ગુન્હાના કામનો નાસતો ફરતો  વોન્ટેડ આરોપી ખાલીદ ઉર્ફે બુચો અહેમદ ચાંદા રહે.મુળ ગેની પ્લોટ ગોધરા હાલ રહે.ઇદગાહ મોહલ્લા ગોન્દ્રા ગોધરા તા.ગોધરા જી.પંચમહાલ નાનો ઉપરોકત  ગુન્હામાં  વોન્ટેડ હોય જેથી અંગત બાતમીદારથી બાતમી મળેલ કે સદર આરોપી  ઇદગાહ મોહલ્લા ગોધરા ખાતે હોવાની પાકી બાતમી આધારે પો.સ.ઇ. પેરોલ ફર્લો સ્કવોડ પંચમહાલ ગોધરા નાઓએ તા.૧૩/૦૩/૨૦૧૯ ના ક.૨૨/૨૦ વાગ્‍યે ઇદગાહ મોહલ્લા ગોન્દ્રા ગોધરા મુકામેથી સી.આર.પી.સી ક.૪૧(૧) આઇ મુજબ અટક કરી આરોપી ને આગળની  વધુ તપાસ માટે   ગોધરા શહેર બી ડિવિઝન  પો.સ્ટે.માં સોંપવામાં  આવેલ છે.   

 

પ્રોહીબિશન ધારા હેઠળ કુલ-૦૫ પ્રોહી કવોલીટી કેસ શોધી કાઢવામા આવેલ છે. 

(૧)    મોરવા(હ) પો.સ્ટે.પ્રોહી ગુ.ર.ન.૧૦૧/૧૯ પ્રોહી એકટ ક.૬૫એ, ૬૫ઇ, ૮૧, ૮૨, ૯૮(ર) મુજબના કામે  તા.૧૨/૦૩/૨૦૧૯ ક.૧૭/૩૦ વાગે મોજે.રામપુર ચોકડી ઉપર આરોપીઓ (૧) અશોકભાઇ અરવિંદભાઇ ભુરીયા રહે.ધોળાકુવા ભુરીયા ફળીયુ વાવડી બુર્ઝગ તા.ગોધરા (ર) મહેન્દ્રભાઇ ચૌહાણ રહે.ડેફોર ગામ નજીક રાજસ્થાન રાજય નાઓ પૈકી આરોપી નં.૧ નાએ આરોપી નં.ર નાઓ પાસેથી જુદા જુદા માર્કાવાળી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો નંગ-૫૫ કિ.રૂ.૨૬,૮૩૬/- નો પ્રોહી ગુનાનો  મુદ્દામાલ મેળવી પોતાના કબજાની ઇન્ડીકા વિસ્તા ગાડી નં.જી.જે.૦૬ એફ.સી.૭૪૬૫ કિ.રૂ.૧,૦૦,૦૦૦/- નીમા ભરી પ્રોહી પ્રતિબંધક એરીયામાં વગર પાસે પરમીટે હેરાફેરી વહન કરી લઇ આવતા રામપુર ચોકડી ઉપર નાકાબંધી દરમ્યાન અશોકભાઇ અરવિંદભાઇ ભુરીયા નાનો પકડાય જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(ર)     મોરવા પો.સ્‍ટે. પ્રોહી.ગુ.ર.નં.૧૦૭/૦૧૯ પ્રોહી એક્ટ ૬૫(ઇ), ૬૫(એ), ૮૧, ૯૮(ર)  મુજબના કામે તા.૧૪/૦૩/૨૦૧૯ ક.૧૩/૪૫ વાગ્યે મોજે.સાલીયા સંતરોડ હાઇ-વે રોડ ઉપર આરોપીઓ (૧)  સુરેશભાઇ મગનભાઇ ભુરીયા રહે.ફુલપરી તા.લીમખેડા જી.દાહોદ તથા (ર) છત્રસિંહ રામસિંહ ભાભોર રહે.ફુલપરી તા.લીમખેડા જી.દાહોદ નાઓએ એક સીલ્વર કલરની મેક્ષ ગાડી નંબર જી.જે.-૨૦-ટી-૯૯૨૦ ના ચાલક ડ્રાઇવર નાએ પોતાના કબજાની મેક્ષ ગાડીમાં ૫૦૦ મી.લી.ની કિંગફીશર એકસ્ટ્રા પ્રિમીયમ બીયર માર્કાની પેટીઓ નંગ-૯ માં ભરેલ ટીન બીયર નંગ-૨૧૬ કિં.રૂ.૩૩,૪૮૦/- તથા ૧૮૦ મી.લી.ના રોયલ સીલેક્ટ ડીલક્ષ વ્હીસ્કી માર્કાની પેટીઓ નંગ-૧૦ માં ભરેલ પ્લાસ્ટીકના ર્ક્વાટરીયા નંગ-૪૮૦ કિં.રૂ.૪૩,૨૦૦/- મળી ટીન બીયર તથા પ્લાસ્ટીકના ર્ક્વાટરીયા કુલ નંગ-૬૯૬ કિં.રૂ.૭૬,૬૮૦/- નો પ્રોહી જથ્થો આરોપી નં.(ર) છત્રસિંહ રામસિંહ ભાભોર રહે.ફુલપરી તા.લીમખેડા જી.દાહોદ નાઓનો ઇગ્લીશ દારુનો જથ્થો ગાડીની વચ્ચેની સીટના ભાગે તથા પાછળના ભાગે ભરી પ્રોહી પ્રતિબંધક એરીયામાં વગર પાસ પરમીટે એક જગ્યાએથી બીજી હેરાફેરી કરવા જતા પોલીસની નાકાબંધી વાહન ચેકીંગ દરમ્યાન આ કામનો આરોપી નં.૧ નાનો પકડાઇ જતા મેક્ષ ગાડી નંબર જી.જે.-૨૦-ટી-૯૯૨૦ ની કિં.રૂ.૨,૦૦,૦૦૦/- મળી કુલ કિં.રૂ.૨,૭૬,૬૮૦/- ના મુદ્દામાલ સાથે આરોપી નં.૧ નાનો પકડાઇ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.સ.ઇ. મોરવા પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૩)    રાજગઢ પો.સ્ટે. પ્રોહી.ગુ.ર.નં.૫૫/૧૯ પ્રોહી એકટ ક.૬૫એ, ૬૫ઇ, ૧૧૬બી મુજબના કામે તા-૧૫/૦૩/૧૯ ક.૧૫/૪૫ વાગ્યે-મોજે તરીયાવેરી ગામે, ધાણીફળીયામાં પ કી.મી.૧૫ રણજીતનગર ઓ.પી. દીલીપભાઇ રણછોડભાઇ રાઠવા રહે.તરીયાવેરી, ધાણીફળીયુ તા.ઘોઘંબા નાઓએ પોતાના કબજા ભોગવટાના રહેણાંક ઘરમાં ભારતીય બનાવટના ઇંગ્લીશ દારુની પ્લાસ્ટીકની ૭૫૦ મી.લી.ની બોટલો નંગ-૯૨ કિં.રૂા.૩૦,૮૨૦/-તથા ટીન બીયરની ૫૦૦ મી.લી.ની બોટલો નંગ-૪૮ કિંમત રૂા.૪૮૦૦/- મળી કુલ ઇંગ્લીશ દારુ તથા ટીન બીયરની કુલ બોટલ નંગ-૧૪૦ કુલ કિં.રૂા.૩૫,૬૨૦/- નો પ્રોહી જથ્થો પોતાના આર્થીક ફાયદા સારૂ પ્રોહી પ્રતિબંધક એરીયામાં લાવી સંતાડી રાખી રેઇડ દરમ્યાન પોતાના ઘરે હાજર નહી  મળી આવતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.સ.ઇ. રાજગઢ પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે. 

(૪)     પાવાગઢ પો.સ્‍ટે.પ્રોહી.ગુ.ર.નં.૬૩/૨૦૧૯ પ્રોહી એકટ ક.૬૫-એ, ૬૫-ઇ, ૯૮(૨), ૮૨ મુજબના કામે તા.૧૫/૦૩/૨૦૧૯ ક.૦૮/૪૫ થી ૦૯/૪૫ વાગે મોજે-ધાટા ગામે આરોપી મો.સા. હીરો કંપનીની સ્પેલ્નડર ચેચીસી નંબર MBLHA10BFFHE79929 તથા એન્જીન નં.HA10ERFHE94778 નો ચાલાક ઇસમ નામ ઠામ મળેલ નથી નાએ પોતાના કબજાની મો.સા. ઉપર પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગે.કા. રીતે ભારતીય બનાવટની પરપ્રાંતિય વિદેશી દારૂની પેટીઓ નંગ-૮ જેમાં ભરેલ બોટલો નંગ-૯૬ કિમંત રૂ.૨૮,૮૦૦/- તથા નંબર વગરની મો.સા જેની કિ.રૂ.૨૦,૦૦૦/- નો મળી કુલ મુદામાલ ૪૮,૮૦૦/ નો પોલીસને જોઇ મોટર સાયકલ મુકી નાશી જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.સ.ઇ. પાવાગઢ પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૫)    રાજગઢ પો.સ્ટે.પ્રોહી.ગુ.ર.નં.૫૮/૧૯ પ્રોહી એકટ ક.૬૫એ, ૬૫ઇ, ૯૮(૨), ૧૧૬બી મુજબના કામે તા.૧૭/૦૩/૧૯ ક.૨૨/૩૦  વાગે આરોપી બજાજ પ્લેટીના નંબર વગરની જેનો ચાલક જાડાભાઇ બચુભાઇ રાઠવા રહે.ગોરાડા(પાણી) તા.ઘોઘંબા નાઓએ બજાજ પ્લેટીના નંબર વગરની જેનો ચાલક જાડાભાઇ બચુભાઇ રાઠવા રહે.ગોરાડા(પાણી) તા.ઘોઘંબા નાએ પોતાના કબજાની મો.સા ઉપર ભારતીય બનાવટના ઇગ્લીશ દારૂના કવોટરીયા રોયલ સીલેકટ જે કુલ કવોટરીયા નંગ-૨૭૭ કિમત રૂ.૧૩,૮૫૦/- તથા કીંગ વિસ્કીની ૭૫૦ મીલીની પ્લાસ્ટીકની બોટલો નંગ-૯૯ કિમત રૂ.૩૩,૧૬૫/- મળી કુલ રૂ.૪૭,૦૧૫/-તથા બજાજ ડીસ્કવર મો.સા.ની કિમત રૂ.૨૦,૦૦૦/- લેખે ગણી જોતા કુલ રૂ.૬૭,૦૧૫/- નો મુદૃામાલ પ્રોહી પ્રતિબંધીત એરીયામા લઇ આવતા પોલીસની નાકાબંધી દરમ્યાન પ્રોહી મુદૃામાલ તથા મો.સા. નાખી નાશી જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.સ.ઇ. રાજગઢ પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

જુગાર ધારા હેઠળ કુલ-૦૧ કવોલીટી કેસ શોધી કાઢવામા આવેલ છે. 

(૧)     હાલોલ રૂરલ  પો.સ્ટે.સે.ગુ..નં.૧૩/૨૦૧૯  જુગાર ધારા ક.૧૨ મુજબના કામે તા.૧૭/૦૩/૨૦૧૯ ક.૧૭/૦૦ વાગે મોજે.ગોપીપુરા ગામની સીમમા કોતરની ધસમાં આરોપીઓ  (૧) મુસા ઇબ્રાહીમ દાઢી ઉ.વ ૬૨ રહે.હાલોલ બાદશાહ બાવા ની દરગાહ પાસે તા.હાલોલ (ર) તોફીકખાન રશીદખાન બેલીમ ઉ.વ ૨૨ રહે. હાલોલ ૧૦૧ કોલોની મા તા. હાલોલ (૩) કનુભાઇ ધુળાભાઇ વાળંદ ઉ.વ ૪૭ રહે. હાલોલ કંજરી રોડ મંગળ મુર્તી સોસાયટી તા.હાલોલ (૪) આશીફ ઇબ્રાહીમ શેખ ઉ.વ ૨૪ રહે. હાલોલ હુસેની ચોક કસ્બા મા તા. હાલોલ (૫) અમીર અલ્લારખા ઘાંચી (પટેલ) ઉ.વ ૨૮ રહે.કોઠી ફળીયા હાલોલ તા. હાલોલ (૬) હનીફ મહેમુદ વાઘેલા રહે.હાલોલ કસ્બા તા.હાલોલ નાઓ ગોપીપુરા ગામ ની સીમમા પસાર થતા કોતર ની ધસમાં ખુલ્લામાં જાહેરમાં પોતાના આર્થીક લાભ મેળવવા સારૂ ગંજી પાના પત્તાથી પૈસાની હાર જીતનો જુગાર રમી રમાડી રેઇડ દરમ્‍યાન પકડાયેલા ઉપરોકત કુલ-૫ ઇસમોની  અંગ ઝડતીના રોકડા રૂપિયા કુલ રૂ.૯૮૦૦/- તથા દાવ ઉપરના રોક્ડા રૂ.૨૪૦૦/-  તેમજ ગંજી પાના નંગ-૫૨ કિ.રૂ.૦૦/- તથા મીણીયુ પાથરણુ કિ.રૂ. ૦૦/- એમ મળી કુલ રૂ.૧૨,૨૦૦/-ના જુગારના મુદ્દામાલ સાથે પકડાય જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.ઇન્સ. હાલોલ રૂરલ પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

 

(ડૉ. લીના પાટીલ)

પોલીસ અધિક્ષક

પંચમહાલ ગોધરા

નકલ સવિનય રવાનાઃ-

(૧) પોલીસ મહાનિદેશક અને મુખ્‍ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગર

(ર) અધિક પોલીસ મહાનિદેશક શ્રી સ્‍ટેટ ક્રાઇમ રેકર્ડ બ્‍યુરો ગુ.રા.ગાંધીનગર

(૩) અધિક પોલીસ મહાનિદેશક શ્રી પંચમહાલ ગોધરા રેન્‍જ ગોધરા. 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ

Last updated on 20-03-2019