હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

પંચમહાલ જીલ્‍લામાં તા.૧૮/૦૩/૨૦૧૯ થી તા.૨૪/૦૩/૨૦૧૯ સુધી પોલીસ ધ્‍વારા કરવામાં આવેલ સારી કામગીરીની વિગત નીચે મુજબ છે. 

પ્રોહીબિશન ધારા હેઠળ કુલ-૦૫ પ્રોહી કવોલીટી કેસ શોધી કાઢવામા આવેલ છે. 

(૧)    શહેરા પોલીસ સ્ટેશન  પ્રોહી ગુ.ર.નં.૧૨૨/૧૯ પ્રોહી એક્ટ કલમ ૬૫એ, ૬૫ઇ મુજબ તા.૧૮/૦૩/૧૯ ક.૧૯/૦૦ વાગ્યે મોજે.જેથરીબોર ગામે આરોપી રમેશભાઇ વાઘાભાઇ પટેલીયા રહે.જેથરીબોર સુકા ટીંબા ફળીયુ તા.શહેરા નાઓએ પ્રોહી પ્રતિબંધક એરીયામાં પોતાના કબજા ભોગવટાના રહેણાંક મકાનમાં ભારતીય બનાવટના માઉન્સ ૬૦૦૦ સુપર સ્ટ્રોગ ટીન બીયર ૫૦૦ મિ.લી. ભરેલ ઇન્દોર–મધ્યપ્રદેશ બનાવટના કંપની શીલબંધ

        કુલ-નંગ-૨૫૮ કિ.રૂા.૨૫,૮૦૦/- નો ગે.કા.નો રાખી પોલીસની રેઇડ દરમ્યાન પોતાના રહેણાંક મકાને હાજર નહી મળી આવતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.ઇન્સ. શહેરા પો.સ્ટે. નાઓ દ્વવારા કાયદેસરની કાર્યવાહી કરવમા આવેલ છે.  

(ર)     રાજગઢ પો.સ્ટે.પ્રોહી.ગુ.ર.નં-૬૦/૧૯ પ્રોહી એકટ ક.૬૫(એ), ૬૫(ઇ), ૧૧૬(બી), ૯૮(૨) મુજબના કામે તા.૧૯/૦૩/૧૯ ના ક.૧૧/૦૦ વાગે મોજે.પાલ્લા ગામે, કરાડ ડેમની પાસેથી પસાર થતા ડામર રોડ ઉપર આરોપી દીનેશભાઇ લીમજીભાઇ રાઠવા ઉ.વ.૩૮ રહે.પાલ્લા, પટેલ ફળીયા તા.ઘોઘંબા નાએ પોતાના કબજાની મહીન્દ્રા પીકઅપ ફોરવ્હીલ ગાડી નંબર જી.જે.૧૭ ટી.ટી.૬૯૩૧ માં ભારતીય બનાવટના ૫૦૦ મીલીના માઉન્ટસ ૬૦૦૦ ના ટીન બીયરની પેટીઓ નંગ-૧૬ કુલ ટીન બીયર નંગ-૩૮૪ જેની કુલ કિ.રૂ.૩૮,૪૦૦/- તથા ૭૫૦ મીલીના કીંગ વ્હીસ્કીની પ્લાસ્ટીકની બોટલોની પેટીઓ નંગ-૭ જેમા કુલ બોટલો નંગ-૮૪ જેની કિં.રૂા.૨૮,૧૪૦/- મળી કુલ કિ.રૂ.૬૬,૫૪૦/- તથા ફોરવ્હીલ પીકઅપ ગાડીની કિ.રૂ.૧,૫૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૨,૧૬,૫૪૦/- મુદ્દામાલ પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગે.કા.નો લઇ આવતા નાકાબંધી દરમ્યાન પકડાઇ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.સ.ઇ. રાજગઢ પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૩)    દામાવાવ પો.સ્ટે. પ્રોહી.૫૫/૨૦૧૯ પ્રોહી એક્ટ ક.૬૫(ઇ), ૬૫ (એ), ૧૧૬(બી)  મુજબના કામે  તા.૧૯/૦૩/૨૦૧૯  ક.૦૫/૩૦ વાગે મોજે.ગામ-ઝાંબકુવામા નવખેડાવાળા ખુલ્લા ખેતરમા આવેલ મકાઇના પુળામા આરોપી રંગીતભાઇ પ્રવિણભાઇ જાતે-બારીઆ રહે-ગામ-ઝાંબકુવા પાદરડી ફળીયુ તા-ઘોઘંબા નાએ પ્રોહી પ્રતિબંધક એરીયામા વગર પાસ પરમીટે ગામ-ઝાંબકુવામા આવેલ પોતાના નવખેડાવાળા  ખેતરમા મકાઇના પુળામા ભારતીય બનાવટનો વિદેશીદારૂની નાની મોટી બોટલો નંગ-૬૧૨ તથા બીયરના ટીન નંગ-૨૬૪ મળી નાની મોટી બોટલો નં-૮૭૬ કુલ કિ.રૂ.૧,૦૯,૦૨૦/- જથ્થો સંતાડી રાખી પોલીસની રેઇડ દરમ્યાન રાત્રીના અંધારનો લાભ લઇ મો.સા.લઇને ખુલ્લા ખેતરોમા થઇને નાસી જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.સ.ઇ. દામાવાવ પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૪)       કાલોલ પો.સ્ટે. પ્રોહી.ગુ.ર.નં.૮૮/૨૦૧૯ ગુજરાત પ્રોહીબીશન સુધારા અધિનિયમ-૨૦૧૬ ની ક.૬૫(એ), ૬૫(ઇ) મુજબના કામે તા.૨૦/૦૩/૨૦૧૯ ક.૧૮/૧૫ વાગ્યે  મોજે.મોટી શામળદેવી ગામની સીમમાં સ્મશાનથી થોડે આગળ દિવેલાના પાકવાળા ખેતરમાં આરોપી રાહુલ ઉર્ફે ભુરો કિરણસિંહ રાઠોડ રહે.ઝાંખરીપુરા તા.કાલોલ જી.પંચમહાલ નાએ પ્રોહી પ્રતીબંધક એરીયામાં મોટી શામળદેવી ગામની સીમમાં સ્મશાનથી થોડે આગળ દિવેલાના પાકવાળા ખેતરમાં જુદી જુદી બ્રાન્ડના ભારતીય બનાવટના વિદેશી દારૂના પ્લાસ્ટીકના તથા કાચના ક્વાટરીયા નંગ-૧૩૩૧ જેની કિમત રૂ.૭૭,૯૦૦/- તથા ટીન બીયર નંગ-૭૨ જેની કિ.રૂ.૭૨૦૦/- મળી કુલ કિં.રૂ.૮૫,૧૦૦/- નો મુદ્દામાલ મંગાવી ખેતરમાં સંતાડી રાખી ઉપરોકત આરોપી પોલીસની રેઇડ દરમ્યાન નાસી જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.સ.ઇ. કાલોલ પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૫)    રાજગઢ પો.સ્ટે.પ્રોહી.ગુ.ર.નં.૭૦/૧૯ પ્રોહી એકટ કલમ ૬૫એ, ૬૫ઇ, ૧૧૬બી, ૯૮(૨) મુજબના કામે તા.૨૪/૦૩/૧૯ ના ક.૧૬/૦૦ વાગે મોજે.અદેપુર ગામે ડેમ ફળીયામાં, કરાડ ડેમના કિનારે, આરોપી ભારતભાઇ સેગાભાઇ રાઠવા ઉ.વ.૩૨ રહે.ઝોઝ, લવાર ફળીયા તા.ઘોઘંબા નાએ પોતાના કબજા ભોગવટાની નાવડીમાં ભારતીય બનાવટના ૭૫૦ મીલીની ટોમકેટ ફાઇન વ્હીસ્કીની પ્લાસ્ટીકની છુટી બોટલો નંગ-૭૬ કિ.રૂ.૨૫,૪૬૦/- નો પ્રોહી મુદ્દામાલ અદેપુર ગામે આવેલ કરાડ ડેમના કિનારેથી સામે આવેલ ડેમ ફળીયાના કિનારે પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગે.કા. રીતે લઇ આવતા પોલીસની રેઇડ દરમયાન પકડાઇ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.સ.ઇ. રાજગઢ પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

જુગાર ધારા હેઠળ કુલ-૦૧ કવોલીટી કેસ શોધી કાઢવામા આવેલ છે. 

(૧)     હાલોલ રૂરલ પો.સ્ટે.સે.ગુ.ર.નં.૧૪/૧૮ જુગાર ધારા ક.૧૨ મુજબના કામે તા.૧૯/૦૩/૨૦૧૯ ક.૧૮/૧૫ વાગે મોજે-કંજરી ગામની સીમમાં ખેતર ની પાછળ ઝાડીઓ માં ખુલ્લામાં આરોપીઓ (૧) સલીમ ઈસુબ હોટલવાલા  ઉ.વ.૪૫  ધંધો ડ્રાયવીંગ રહે.મહમદી સ્ટ્રીટ તા.હાલોલ (૨) આફ્તાબ નિશાર અન્સારી  ઉ.વ.૩૩, ધંધો બેકરી રહે.મહમદી સ્ટ્રીટ તા.હાલોલ (૩) સલીમ મુસા લાકડાવાલા  ઉ.વ.૪૫  ધંધો ડ્રાયવીંગ રહે.લીમડી ફળિયા હાલોલ (૪) હસન મહમદ બાગવાલા  ઉ.વ.૪૪  ધંધો પાન નો ગલ્લો  રહે.મહમદી સ્ટ્રીટ નાઓ ભેગા મળી કંજરી ગામની સીમમાં ખેતર ની પાછળ ઝાડીઓ માં ખુલ્લામાં પત્તાપાનાનો જુગાર રમી રમતા પોલીસ ની રેઇડ દરમ્યાન સ્થળ ઉપરથી પકડાઈ જતા જેઓની અંગ ઝડતી માંથી રૂ.૯૮૦૦/- તથા દાવ ઉપરના રૂ.૫૫૦૦/- તથા પત્તાપાના નંગ-૫૨ જેની કી.રૂ.૦૦/૦૦ તથા પ્લાસ્ટીકની તાડપત્રી નંગ- ૦૧ કી રૂ.૦૦/૦૦ ગણી કુલ રૂ.૧૫૩૦૦/- ના મુદામાલ સાથે પકડાઈ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.ઇન્સ. હાલોલ રૂરલ પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

 

 

(ડૉ. લીના પાટીલ)

પોલીસ અધિક્ષક

પંચમહાલ ગોધરા

નકલ સવિનય રવાનાઃ-

(૧) પોલીસ મહાનિદેશક અને મુખ્‍ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગર

(ર) અધિક પોલીસ મહાનિદેશક શ્રી સ્‍ટેટ ક્રાઇમ રેકર્ડ બ્‍યુરો ગુ.રા.ગાંધીનગર

(૩) અધિક પોલીસ મહાનિદેશક શ્રી પંચમહાલ ગોધરા રેન્‍જ ગોધરા. 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ

Last updated on 26-03-2019