પંચમહાલ જીલ્લામાં તા.૨૭/૦૫/૨૦૧૯ થી તા.૦૨/૦૬/૨૦૧૯ સુધી પોલીસ ધ્વારા કરવામાં આવેલ સારી કામગીરીની વિગત નીચે મુજબ છે.
પકડેલ નાસ્તા ફરતા આરોપીઓ – ૦૨
(૧) દામાવાવ પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૦૫/૨૦૧૯ ઇ.પી.કો ક.૩૨૪, ૩૨૩, ૩૩૭, ૫૦૪, ૫૦૬(૨), ૧૪૩ , ૧૪૭, ૧૪૮, ૧૪૯ તથા જી.પી.એકટ ક.૧૩૫ મુજબના ગુન્હાના કામનો નાસતો ફરતો વોન્ટેડ આરોપી મહેન્દ્રસિહ લક્ષ્મણસિહ બારીયા રહે.રૂપારેલ તા.ઘોઘંબા નાઓ ઉપરોકત ગુન્હામાં નાસતો ફરતો હોય જેથી અંગત બાતમી આધારે પો.સ.ઇ. પેરોલ ફર્લો સ્કોવ્ડ પંચમહાલ ગોધરા નાઓએ તા.૦૧/૦૬/૨૦૧૯ ના ક.૧૪/૩૦ વાગ્યે મોજે.રૂપારેલ તા.ધોધંબા મુકામેથી સી.આર.પી.સી ક.૪૧(૧) આઇ મુજબ અટક કરી આરોપી આગળની વધુ તપાસ માટે દામાવાવ પો.સ્ટે.માં સોંપવામાં આવેલ છે.
(૨) દામાવાવ પો.સ્ટે. સે.ગુ.ર.નં.૪૫/૨૦૧૮ ઇ.પી.કો ક.૩૨૩, ૫૦૪, ૧૧૪ તથા જી.પી.એકટ ક.૧૩૫ મુજબના ગુન્હાના કામનો નાસતો ફરતો વોન્ટેડ આરોપી ભાવેશભાઇ નરવતભાઇ હરીજન રહે.ખેડા ફળીયુ ચાઠી તા.ઘોઘંબા જી.પંચમહાલ નાનો ઉપરોકત ગુન્હામાં નાસતો ફરતો હોય જેથી અંગત બાતમીદારથી બાતમી મેળવી પો.સ.ઇ. પેરોલ ફર્લો સ્કોવ્ડ પંચમહાલ ગોધરા નાઓએ તા.૦૨/૦૬/૨૦૧૯ ના ક.૧૨/૩૦ વાગ્યે મોજે.તાજપુરા તા.હાલોલ મુકામેથી સી.આર.પી.સી કલમ ૪૧(૧) આઇ મુજબ અટક કરી આરોપી ને આગળની વધુ તપાસ માટે દામાવાવ પો.સ્ટે માં સોંપવામાં આવેલ છે.
પ્રોહીબિશન હેઠળ શોધી કાઢવામા આવેલ ગણનાપાત્ર કેસો- ૦૩
(૧) દામાવાવ પો.સ્ટે. પ્રોહી.૧૦૪/૨૦૧૯ પ્રોહી એક્ટ ક.૬૫.(ઇ), ૬૫(એ), ૯૮(૨), ૧૧૬(બી), ૮૧ મુજબના કામે તા.૨૯/૫/૨૦૧૯ ક.૨૦/૦૫ મોજે.રાણીપુરા ગામે આરોપીઓ (૧) દિનેશભાઇ નારસીંગભાઇ પટેલ રહે.ખીલોડી તા.ઘોઘંબા (૨) અરવીંદભાઇ નારસીંગભાઇ પટેલ રહે.ખીલોડી તા.ઘોઘંબા (૩) વિનોદભાઇ રતનભાઇ બારીઆ રહે.રાણીપુરા તા.ઘોઘંબા નાઓએ ભેગા મળી ટવેરા ગાડી નંબર જી.જે.૦૬ વાય-વાય ૫૨૯૬ માં હાઇઝ ટાઇમ પ્રીમીયમ વ્હીસ્કી ના માર્કાવાળા ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલ પ્લાસ્ટીકના સીલબંધ કવાટરીયા ભરેલ પેટીઓ નંગ-૩૮ જેમાં કવાટરીયા નંગ-૧૮૨૪ તથા છુટા કવાટરીયા નંગ-૪૪ મળી કુલ કવાટરીયા નંગ-૧૮૬૮ કિ.રૂા.૯૩.૪૦૦/- નો મુદ્દામાલ ભરી લઇ આવી ખાલી કરતા ઉપરોકત મુદ્દામાલ તથા ટવેરા ગાડી નંબર જી.જે.૦૬ વાય વાય ૫૨૯૬ ની કિ.રૂા.૪,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂા.૪,૯૩,૪૦૦/- ના મુદ્દામાલ સાથે આ.નં.૧ નો સ્થળ ઉપર પકડાઇ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.સ.ઇ. દામાવાવ પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(ર) દામાવાવ પો.સ્ટે. પ્રોહી.ગુ.ર.નં.૧૦૬/૨૦૧૯ ગુજરાત પ્રોહી એકટ ક.૬૫-એ.ઇ, ૮૧, ૮૩, ૯૮(૨), ૧૧૬(બી), મુજબના કામે તા.૨૯/૦૫/૨૦૧૯ ના ક.૨૧/૧૫ થી ક.૨૩/૧૫ વાગ્યા દરમ્યાન આરોપી ઉપેન્દ્રભાઇ કાળુભાઇ ભેદી રહે.સાચીકપુર, તા.સીગવડ, જી.દાહોદ (૨) મુકુન્દભાઇ બારીઆ રહે.ઝાલોદ, જી.દાહોદ (૩) ડ્રાયવર ભાવીકભાઇ માનસીંગભાઇ બારીઆ રહે.મુનાવાડી તા.સીગવડ જી.દાહોદ (૪) ડ્રાયવર સાથેનો બીજા એક ઇસમ જેનું નામ સરનામું મળેલ નથી તેઓ પૈકી આરોપીઓ ઉપેન્દ્રભાઇ કાળુભાઇ ભેદી રહે.સાચીકપુર, તા.સીગવડ, જી.દાહોદ તથા તેનો ભાગીદાર મુકુન્દભાઇ ભરતભાઇ પટેલ રહે.ઝાલોદ, જી.દાહોદ નાઓ રાજસ્થાન મોનાડુંગરમાં આવેલ વિદેશી દારૂના ઠેકા ઉપરથી વાહનોમાં વિદેશી દારૂનો જથ્થો ભરાવી ગુજરાતમાં સપ્લાય કરતા હોય તેઓએ એક સફેદ કલરની નંબર વગરની મારૂતી સ્વીફટ કારમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરાવી ડ્રાયવર ભાવીકભાઇ માનસીંગભાઇ બારીઆ રહે.મુનાવાડી તા.સીગવડ જી.દાહોદ તથા તેની સાથે બીજા એક ઇસમને વિદેશી દારૂનો જથ્થો વડોદરા શહેરમાં કોઇ બુટલેગરને આપવા માટે રવાના કરતા ડ્રાયવર ભાવીકભાઇ માનસીંગભાઇ બારીઆ તથા તેની સાથેનો ઇસમ ઉપરોકત વિદેશી દારૂનો જથ્થો ભરેલી સ્વીફટ કાર લઇ વડોદરાના બુટલેગરને આપવા જતા પ્રોહી. નાકાબંધી દરમ્યાન ડ્રાયવર ભાવીકભાઇ માનસીંગભાઇ બારીઆ તથા તેની સાથેનો ઇસમ તેઓના કબજાની નંબર વગરની સફેદ કલરની મારૂતિ સ્વફીટ કારમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂના કુલ બોક્ષ નંગ–૨૪, કુલ બોટલ/કવાર્ટર નંગ–૮૬૯, કુલ કિ.રૂ.૧,૪૩,૧૭૬/- નો પ્રોહી. મુદ્દામાલ લઇ આવતા મારૂતિ સ્વીફટ કારની કિ.રૂ.૪,૦૦,૦૦૦/- તથા રજી. નં. GJ-06-EQ-3961 ની પતરાની નંબર પ્લેટ નંગ-૦૨ તથા ફાયબરની નંબર પ્લેટ નંગ-૦૨ મળી કુલ ૦૪ નંબર પ્લેટ કિ.રૂા.૦૦/૦૦ મળી કુલ રૂ.૫,૪૩,૧૭૬/- નો મુદ્દામાલ સ્થળ ઉપર મુકી નાંસી જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી સ્ટેટ મોનિટરીંગ સેલ, ગુ.રા.ગાંધીનગર નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(૩) દામાવાવ પો.સ્ટે. પ્રોહી.૧૦૭/૧૯ પ્રોહી એક્ટ ક.૬૫ઇ, ૬૫એ, ૧૧૬(બી) મુજબના કામે તા.૩૦/૦૫/૧૯ ક.૧૧/૦૦ વાગે મોજે.આંબાખુટ ગામે આરોપી ભોદુભાઇ લીમજીભાઇ રાઠવા રહે.ગોદલી તા.ઘોઘંબા જી.પંચમહાલ નાઓએ પ્રોહી પ્રતિબંધક એરીયામા આંબાખુટ જંગલની ઝાડીઓમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ સફેદ કલરના પુઠાના બોક્ષ નંગ-૧૭ માં કવાટરીયા નંગ-૮૧૬ તથા પ્લાસ્ટીકની થેલીમાં છુટા કવાટરીયા નંગ-૧૪૪ મળી કુલ પ્લાસ્ટીકના કવાટરીયા નંગ-૯૬૦ જેની કુલ કિં.રૂા.૪૮.૦૦૦/- નો મુદ્દામાલ ગે.કા. સંતાડી રાખી સ્થળ ઉપર હાજર નહી મળી આવતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો..સ.ઇ. દામાવાવ પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
જુગારના શોધી કાઢવામા આવેલ ગણનાપાત્ર કેસો- ૦૧
(૧) ગોધરા શહેર બી.ડીવી.પો.સ્ટે.સે.ગુ.ર.નં.૮૧/૨૦૧૯ જુગારધારા ક.૧૨ મુજબના કામે તા.૦૨/૦૬/૨૦૧૯ ના ક.૧૮/૪૫ વાગ્યે મોજે.લીલેસરા ગામની સીમમાં ટી.વી. સ્ટેશનની સામે ખુલ્લા ખેતરમાં આરોપીઓ (૧) બીસ્મીલ્લાહ ગફુરખાન પઠાણ રહે.સેશન્સ કોર્ટની સામે ગોધરા (૨) મહેશભાઇ માવજીભાઇ પટેલ રહે.સાંપારોડ પંચવટી ગોધરા (૩) નરેશભાઇ નાથામલ કરમચંદાણી રહે.પાવરહાઉસ ગોધરા (૪) ગોવિંદભાઇ જેઠાનંદ અરોરા રહે.ઝુલેલાલ સોસાયટી ગોધરા (૫) સિકંદર ઇશાક બેલી રહે-ઇદગાહ મહોલ્લા ગોન્દ્રા ગોધરા (૬) મો.નં.૬૩૫૪૪૨૭૦૪૦ ના મોબાઇલ ધારક (૭) મો.નં. ૯૯૭૯૦૫૭૬૬૫ ના મોબાઇલ ધારક (૮) મો.નં. ૭૫૬૭૫૦૯૮૩૧ ના મોબાઇલ ધારક નાઓએ જાહેરમાં ખુલ્લી જગ્યામાં પાના પત્તાથી હાર જીતનો જુગાર રમી રમાડી જુગાર રમવાના પાના પત્તા નંગ-૫૨ તથા અંગ ઝડતીમાંથી મળી આવેલ રોકડા તથા દાવ ઉપરના રોકડા મળી કુલ રૂ.૬૯,૮૬૦/- તથા મોબાઇલ ફોન નંગ-૭ કુલ કિ.રૂ.૧૧.૫૦૦/- મળી કુલ કિ.રૂ.૮૧.૩૬૦/- ના મુદ્દામાલ સાથે ચાર આરોપીઓ પકડાઇ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.ઇન્સ. ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કામગીરી કરવામા આવેલ છે.
(ડૉ. લીના પાટીલ)
પોલીસ અધિક્ષક
પંચમહાલ ગોધરા
નકલ સવિનય રવાનાઃ-
(૧) પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગર
(ર) અધિક પોલીસ મહાનિદેશક શ્રી સ્ટેટ ક્રાઇમ રેકર્ડ બ્યુરો ગુ.રા.ગાંધીનગર
(૩) અધિક પોલીસ મહાનિદેશક શ્રી પંચમહાલ ગોધરા રેન્જ ગોધરા.
|