હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

પંચમહાલ જીલ્‍લામાં તા.૧૦/૦૬/૨૦૧૯ થી તા.૧૬/૦૬/૨૦૧૯ સુધી પોલીસ ધ્‍વારા કરવામાં આવેલ સારી કામગીરીની વિગત નીચે મુજબ છે. 

ગુન્હો ડીટેકટ-૦૨

(૧)       ગોધરા તાલુકા પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૪૫/૨૦૧૯ ઇ.પી.કો. ક.૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબના કામે તા.૨૨/૦૪/૨૦૧૯ ક. ૧૧/૩૦ થી તા.૨૪/૦૪/૨૦૧૯ ક.૭/૦૦ દરમ્યાન ગદુકપુર ભીલવાસ ફળીયા વર્ગ સ્કુલ , ગામ. ગદુકપુર, તા. ગોધરા, જી. પંચમહાલ ખાતે કોઇ ચોર ઇસમે પ્રાથમીક શાળાના મધ્યાહન ભોજનના રૂમનું તાળુ તોડી અંદર પ્રવેશ કરી મધ્યાહન ભોજનના રૂમમાં રાખેલ કુલ- ગેસ સિલેન્ડર- નંગ ૭ કિમત રૂ.૭૦૦૦/- ના મતાની ચોરી કરી લઇ જઇ ગુનો કર્યા વિ. બાબતનો ગુનો દાખલ કરવામા આવેલ. આ કામે ગોધરા તાલુકા  પો.સ્‍ટે.સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં.૧૩/૨૦૧૯ તા.૧૦/૦૬/૨૦૧૯  મુજબના કામે સામાવાળા ફેસલ યાકુબ હોકલા ઉ.વ.૩૦ રહે.રહેમતનગર ગુજરાતી સ્કુલ ની સામે ગોધરા  નોઓને સી.આર.પી.સી. કલમ ૪૧(૧)ડી મુજબ તા.૧૦/૦૬/૨૦૧૯ ના ક.૧૫/૧૫ વાગે અટક કરી ઉપરોકત ઇસમના કબજામાંથી ગેસના ખાલી બોટલો નંગ-૩ કિ.રૂ. ૩,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૧  કિ.રૂ.૬,૦૦૦/- તથા રોડકા રૂ.૪,૦૦૦/- મોટર સાયકલ નંબર જી.જે. ૧૭ એએ ૪૫૫૫ કિ.રૂ.૨૦,૦૦૦/- એમ મળી કુલ રૂ.૩૩,૦૦૦/- નો મુદ્દામાલ સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ તપાસ અર્થે કબજે કરી ઉપરોકત પકડાયેલ ઇસમને ઉપરોકત મુદ્દામાલ સંબધે પુછપરછ કરતા હકીકત જણાવેલ છે કે આજથી આશરે દોઢેક મહીના ઉપર રાતના સમયે હુ તથા મારી સાથેના મહેબુબ આદમ વાલીયા રહે. મહંમદી મહોલ્લા ગોધરા નાઓ બંને જણા ભેગા મળી મોટર સાયકલ સી.બી.ઝેડ નંબર જી.જે. ૧૭ એએ ૪૫૫૫ નાની ઉપર બેસી ગદુકપુર ગામે ગયેલા અને ગદુકપુર ગામની પ્રાથમિક સ્કુલના મધ્યાહન ભોજન રૂમને મારેલ તાળુ તોડી તે રૂમમાં પ્રવેશ કરી રૂમમાંથી ગેસના ત્રણ બોટલોની ચોરી કરેલી તે ચોરીના ઉપરોકત ત્રણ ગેસના બોટલો હોવાની કબુલાત કરેલ છે. આ ઉપરાંત આ ચોરી કર્યાના અગાઉ દયાળકાકરા ગામની પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજનના રૂમમાંથી ચાર ગેસના બોટલોની ચોરી કરેલાની કબુલતા કરેલ છે જે અંગે તપાસ કરતા ગોધરા તાલુકા પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૪૫/૨૦૧૯ ઇ.પી.કો. કલમ ૪૫૪,૪૫૭,૩૮૦ મુજબનો અનડીટેકટ ગુનો પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ દ્વારા ડીટેકટ કરવામા આવેલ છે.

(ર)     ગોધરા તાલુકા પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૬૭/૨૦૧૯ ઇ.પી.કો. કલમ ૩૭૯  મુજબ તા.૨/૦૬/૨૦૧૯ ક. ૧૧/૦૦ થી ક.૧૧/૧૫ વાગે મોજે તુપ્તી હોટલ કંમ્પાઉન્ડ પોપટપુરા ખાતે આ કામના સાહેદ જગદીશ શ્યામલાલ પ્રસાદ નાઓ તુપ્તી હોટલ ખાતે નાહવા માટે ગયેલ તે વખતે આ કામના કોઇ અજાણ્યા આરોપીએ સાહેદ જગદીશ ભાઇનો રેડમી કંપનીનો મોબાઇલ ફોન કિ.રૂા. ૬૦૦૦/-  તથા પાકિટના મુકી રાખેલ રોકડા રૂા.૪૦૦૦/- ની મળી કુલ કિ.રૂા.૧૦૦૦૦/- ચોરી કરી લઇ ગયા  વિ. બાબત નો ગુનો દાખલ કરવામા આવેલ. આ કામે ગોધરા તાલુકા  પો.સ્‍ટે. સ્‍ટે.ડા. એન્‍ટ્રી નં.૧૩/૨૦૧૯ તા.૧૦/૦૬/૨૦૧૯  મુજબના કામે સામાવાળા ફેસલ યાકુબ હોકલા ઉ.વ. ૩૦ રહે. રહેમતનગર ગુજરાતી સ્કુોની સામે ગોધરા  નોઓને સી.આર.પી.સી. કલમ ૪૧(૧)ડી મુજબ તા.૧૦/૦૬/૨૦૧૯ ના ક.૧૫/૧૫ વાગે અટકાયત કરવામાં આવેલ છે. ઉપરોકત ઇસમના કબજામાંથી ગેસના ખાલી બોટલો નંગ- ૩ કિ.રૂ. ૩,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૧  કિ.રૂ. ૬,૦૦૦/- તથા રોડકા રૂ.૪,૦૦૦/- મોટર સાયકલ નંબર જી.જે. ૧૭ એએ ૪૫૫૫ કિ.રૂ. ૨૦,૦૦૦/- એમ મળી કુલ રૂ.૩૩,૦૦૦/- નો મુદ્દામાલ સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ તપાસ અર્થે કબજે કરી ઉપરોકત પકડાયેલ ઇસમ પાસેથી મળી આવેલ રેડમી કંપનીનો મોબાઇલ ફોન કિ.રૂ. ૬૦૦૦/- તથા રોડકા રૂપિયા ૪૦૦૦/- ની તુપ્તી હોટલના ખુલ્લા કંપાઉન્ડ માંથી ચોરી કરેલાની કબુલાત કરેલ છે જે અંગે તપાસ કરતા ગોધરા તાલુકા પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૬૭/૨૦૧૯ ઇ.પી.કો. કલમ ૩૭૯  મુજબનો અનડીટેકટ ગુનો પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ દ્વારા ડીટેકટ કરવામા આવેલ છે.

પ્રોહીબિશન હેઠળ શોધી કાઢવામા આવેલ ગણનાપાત્ર કેસો-

(૧) વેજલપુર પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં.૨૩૪/૧૯ પ્રોહી એક્ટ ક.૬૫એ., ૬૫ઇ. મુજબના કામે તા.૦૯/૦૬/૨૦૧૯  ક.૧૯/૦૦ વાગે   મોજે- વડીયા ગામે આરોપી મંગળસિહ રામસિંહ ચૌહાણ રહે.વડીયા તા.ગોધરા નાએ પોતાના રહેણાંક મકાનમાં પ્રોહી પ્રતિબંધક એરીયામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂના કવાટરીયા નંગ-૩૬૬ કિ.રૂ.૪૪,૯૪૦/- નો પ્રોહી મુદ્દામાલ રાખી ઘરે હાજર નહી મળી આવતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.ઇન્સ. એલ.સી.બી. શાખા, ગોધરા નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.  

(ર) મોરવા પો.સ્‍ટે.પ્રોહી.ગુ.ર.નં.૨૭૫/૦૧૯ પ્રોહી એક્ટ ૬૫(ઇ), ૬૫(એ), ૮૧  મુજબના કામે તા.૧૦/૦૬/૨૦૧૯ ક.૦૧/૦૫ વાગ્યે મોજે સાલીયા સંતરોડ હાઇ-વે રોડ બસ સ્ટેન્ડ ઉપર આરોપીઓ (૧) લલીતાબેન તે મેહાભાઇ હુરજીભાઇ મીનામા ઉ.વ.૪૫ રહે.ખરોદા મોટી બારમ તા.જી.દાહોદ તથા (૨) કલીતાબેન W/O કાજુભાઇ જવસિગભાઇ મોહનીયા ઉ.વ.૨૮ રહે.ઉડાર તા.ધાનપુર જી.દાહોદ નાઓએ પોતાના કબજાના વિમલના થેલામાં પ્લાસ્ટીકના તથા કાચના કુલ ર્ક્વાટરીયા નંગ-૨૫૦ ની કુલ કિં.રૂ.૨૭,૬૫૦/- નો ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી વગર પાસ પરમીટે પ્રોહી પ્રતિબંધક એરીયામાં એક જગ્યાએથી બીજી જગ્યાએ હેરા ફેરી કરવા જતા પકડાઇ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.સ.ઇ. મોરવા(હ) પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૩) દામાવાવ પો.સ્ટે III ૧૨૨/૨૦૧૯ પ્રોહી એક્ટ ક.૬૫(ઇ), ૬૫(એ), ૧૧૬(બી), ૯૮(ર) મુજબ. તા.૧૦/૦૬/૨૦૧૮ ક.૧૮/૧૫ વાગે મોજે. દેવલી કુવાથી આગળ ઉટાળા ફળીયા પાસે રોડ ઉપર આરોપી નંબર વગરની કાળા કલરની પલ્સર મો.સા.નો ચાલક જેનો એન્જીન નંબર MD2A12DZ2FCG32346 તથા ચેચીસ નંબર DJZCFG62821 નામ ઠામ જણાયેલ નથી. નાઓએ પોતાના કબજાની નંબર વગરની કાળા કલરની પલ્સર મોટર સાયકલ ઉપર બે કંતાનાના  થેલાઓમાં ૭૫૦એમ.એલના પ્લાસ્ટીકના હોલ નંગ-૮૪ ની કી.રૂ.૨૯,૪૦૦/- તથા નંબર વગરની પલ્સર મોટર સાયકલની કી.રૂ,૨૦,૦૦૦/-ની મળી કુલ કી.રૂ,૪૯,૪૦૦/-નો મુદામાલ પ્રોહી પ્રતિબંધક એરીયામાં વહન કરી લઇ આવતા પોલીસની રેઇડ જોઇ પોતાની મોટર સાયકલ રોડ ઉપર નાખી દઇ નાસી જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.સ.ઇ. દામાવાવ પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૪) મોરવા  પો.સ્‍ટે. પ્રોહી.ગુ.ર.નં.૨૮૦/૧૯ પ્રોહી એક્ટ  ૬૫(ઇ), ૬૫(એ),૮૧,૯૮(ર)  મુજબના કામે તા.૧૫/૦૯/૧૯ ક.૧૨/૦૦ વાગ્યે મોજે.મોજરી ગામે આરોપીઓ (૧) પંકજભાઇ છગનભાઇ બારીયા રહેવાસી તોયણી તા.શીગવડ જી.દાહોદ (ર) દીપકભાઇ જીવાભાઇ વણકર રહેવાસી ધામણોદ તા.શહેરા નાઓ મળી ઇન્ડીકા ગાડીમાં વચ્ચેની સીટના ભાગે તથા પાછળની ડીકીમાં કાચ તથા પ્લાસ્ટીકના કુલ કવાટરીયા નંગ- ૫૯૦ કિ.રૂ.૫૧,૬૦૦/-ની મત્તાનો પરપ્રાન્તીય ઇગ્લીશ  દારુનો જથ્થો પ્રોહી પ્રતિબંધક એરીયામાં એક જગ્યાએથી બીજી જગ્યાએ ગે.કા.રીતે હેરાફેરી કરવા જતાં પોલીસની નાકાબંધી દરમ્યાન મરુન કલરની ઇન્ડીકા ગાડી નં.જી.જે.૯.એ.જી.૮૦૪૪ ની કિ.રૂ.૮૦,૦૦૦/- મળી કુલ રૂ.૧,૩૧,૬૦૦/- ના મુદદામાલ રોડની સાઇડમા આવેલ ગટરમા પલ્ટી ખવડાવી ગાડીનો ચાલક નાસી જઇ તથા દીપકભાઇ જીવાભાઇ વણકર નાઓ મળી  આવતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.સ.ઇ. મોરવા પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

શુ સંરક્ષણ ધારા  હેઠળ શોધી કાઢવામા આવેલ કેસ-૧  

(૧) ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે.સે.ગુ.ર.નં.૮૫/૧૯ ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ-૨૦૧૭ ની ક.૫(ક)(ખ), ૮(ર) તથા જી.પી.એકટ ક.૧૧૯ મુજબના કામે આરોપી ખેરુનીશા યાકુબ કલોટા ઉર્ફે જાડેખા રહે.ગેની પ્લોટ ગોધરા નાનીએ પશુને ઘાસચારો કે પીવાના પાણીની કોઇ વ્યવસ્થા રાખ્યા વગર ગળામા તેમજ પગમા ટુંકાટુંકા દોરડા થી ક્રુરતા પુર્વક દયનીય હાલતમા કતલ કરવાના ઇરાદે બળદ આશરે કિ.રૂ.૧૫,૦૦૦/- ને બાંધી રાખી આરોપી ઘરે હાજર નહી મળી આવતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.ઇન્સ. ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

 

(ડૉ. લીના પાટીલ)

પોલીસ અધિક્ષક

પંચમહાલ ગોધરા

નકલ સવિનય રવાનાઃ-

(૧) પોલીસ મહાનિદેશક અને મુખ્‍ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગર

(ર) અધિક પોલીસ મહાનિદેશક શ્રી સ્‍ટેટ ક્રાઇમ રેકર્ડ બ્‍યુરો ગુ.રા.ગાંધીનગર

(૩) અધિક પોલીસ મહાનિદેશક શ્રી પંચમહાલ ગોધરા રેન્‍જ ગોધરા. 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ

Last updated on 17-06-2019