હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

પંચમહાલ જીલ્‍લામાં તા.૦૯/૦૯/૨૦૧૯ થી તા.૧૫/૦૯/૨૦૧૯ સુધી પોલીસ ધ્‍વારા કરવામાં આવેલ સારી કામગીરીની વિગત નીચે મુજબ છે. 

ગુન્હા ડીટેકટ-૦૫

(૧)       મધ્યપ્રદેશ રાજયના ઝાબુઆ જિલ્લાના પેટલાવદ પો.સ્ટે. ગુ.ર.નં.૦૪૭૧/૨૦૧૯ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબનો ગુનો તા. ૫/૦૯/૨૦૧૯ ક. ૨૦/૦૦ થી તા. ૬/૦૯/૨૦૧૯ ક. ૭/૩૦ દરમ્યાન મોજે.મોહનખેડા કીરાણા સ્ટોરની પાસે થાંદલા ખાતે  આ કામના ફરીયાદીની પીકઅપ ગાડી નંબર એમ.પી. ૦૯ જી.એફ. ૬૪૨૪ ની કિ.રૂ. ૪,૧૫,૦૦૦/- ની કોઇ ચોર ઇસમો ચોરી કરી લઇ ગયા વિ. બાબતનો ગુનો રજી. કરવામા આવેલ આ કામે ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે. સ્ટેશન ડાયરી એન્ટ્રી નંબર  ૧૨/૨૦૧૯ તા. ૧૧/૦૯/૨૦૧૯ ના કામે સામાવાળા (૧) મજીદ તૈયબ અસલા રહે. ચેતનદાસ પ્લોટ વેજલપુર રોડ ગોધરા (ર) ખાલીદ ઉર્ફે ડાંગલી યાકુબ ચરખા રહે.ગોહયા મહોલ્લા ચોકી નં.૪ ની સામે ગોધરા (૩) મેહબુબ સીદ્દીક ચાંદલીયા ઉર્ફે મેહબુબ કાળો રહે. સીંગલ યળીયા ગોધરા (૪) ઇકબાલ સુલેમાન સુરતી રહે. ધંત્યા પ્લોટ જુના જકાતનાકા પાછળ ગોધરા (પ) મેહફુજ ફારૂક હસન રહે.સીંગલ ફળીયા ગીતેલી પ્લોટ ગોધરા નાઓને સી.આર.પી.સી. ક.૪૧(૧)એ  મુજબ તા.૧૧/૦૯/૨૦૧૯ ક.૧૭/૩૦  વાગે અટક કરી તઓના કબજામાંથી પીકઅપ ગાડી કિ.રૂ. ૪,૦૦,૦૦૦/-  ના મુદ્દામાલ સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ કબજે કરી  ઉપરોકત ઇસમોની પુછપરછ કરતા હકીકત જણાવેલ છે કે ઉપરોકત પીકઅપ ગાડી મધ્યપ્રદેશ રાજયના મોહનખેડા કીરાણા સ્ટોરની પાસે થાંદલા પાસેથી ચોરી કરેલાની કબુલાત કરેલ છે. જે અંગે તપાસ કરતા મધ્યપ્રદેશ રાજયના ઝાબુઆ જિલ્લાના પેટલાવદ પો.સ્ટે. ગુ.ર.નં.૦૪૭૧/૨૦૧૯ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબનો અનડીટેકટ ગુનો પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ દ્વારા ડીટેકટ કરવામા આવેલ છે.

(ર)       મધ્યપ્રદેશ રાજયના ઝાબુઆ જિલ્લાના મેઘનગર  પો.સ્ટે. ગુ.ર.નં.૨૬૪/૨૦૧૯ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબનો ગુનો તા. ૮/૦૯/૨૦૧૮૯ ક. ૫/૩૦ થી ક. ૬/૦૦ દરમ્યાન મોજે.સ્ટેશન રોડ મેઘનગર ખાતે  આ કામના ફરીયાદીની સફેદ કલરની બોલેરો ગાડી નંબર એમ.પી.૧૨ જી.એ.૦૨૯૮ કિ.રૂ. ૫,૦૦,૦૦૦/-  ની કોઇ ચોર ઇસમો ચોરી કરી લઇ ગયા વિ. બાબતનો ગુનો રજી કરવામા આવેલ. આ કામે ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે. સ્ટેશન ડાયરી એન્ટ્રી નંબર ૧૨/૨૦૧૯ તા. ૧૧/૦૯/૨૦૧૯ ના કામે સામાવાળા (૧) મજીદ તૈયબ અસલા રહે. ચેતનદાસ પ્લોટ વેજલપુર રોડ ગોધરા (ર) ખાલીદ ઉર્ફે ડાંગલી યાકુબ ચરખા રહે. ગોહયા મહોલ્લા ચોકી નં. ૪ ની સામે ગોધરા (૩) મેહબુબ સીદ્દીક ચાંદલીયા ઉર્ફે મેહબુબ કાળો રહે. સીંગલ યળીયા ગોધરા (૪) ઇકબાલ સુલેમાન સુરતી રહે. ધંત્યા પ્લોટ જુના જકાતનાકા પાછળ ગોધરા (પ) મેહફુજ ફારૂક હસન રહે. સીંગલ ફળીયા ગીતેલી પ્લોટ ગોધરા નાઓને સી.આર.પી.સી. કલમ ૪૧(૧) એ મુજબ તા.૧૧/૦૯/૨૦૧૯ ક.૧૭/૩૦  વાગે અટક કરી તઓના કબજામાંથી પીકઅપ ગાડી કિ.રૂ. ૪,૦૦,૦૦૦/- ના મુદ્દામાલ સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ કબજે કરી ઉપરોકત ઇસમોની પુછપરછ કરતા હકીકત જણાવેલ છે કે બોલેરો ગાડી નંબર એમ.પી. ૧૨ જી.એ. ૦૨૯૮ મેઘનગરથી ચોરી કરેલાની કબુલાત કરેલ છે. જે અંગે તપાસ કરતા મધ્યપ્રદેશ રાજયના ઝાબુઆ જિલ્લાના મેઘનગર  પો.સ્ટે. ગુ.ર.નં.૨૬૪/૨૦૧૯ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબનો અનડીટેકટ ગુનો પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ દ્વારા ડીટેકટ કરવામાં આવેલ છે.

(૩)       મધ્યપ્રદેશ રાજયના ઝાબુઆ જિલ્લાના પેટલાવદ  પો.સ્ટે. ગુ.ર.નં.૩૬૭/૨૦૧૯ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબનો ગુનો  તા.૨/૦૬/૨૦૧૯ ક.૧૮/૦૦ થી તા. ૩/૦૬/૨૦૧૯ ક. ૭/૦૦ દરમ્યાન મોજે.ગાયત્રી મંદીરની સામે રાયપુરીયા રોડ પેટલાવદ ખાતે આ કામના ફરીયાદીની બોલેરો પીકઅપ ગાડી નંબર એમ.પી. ૬૯ જી. ૦૧૪૪ કિ.રૂ. ૬૦,૦૦૦/- ની કોઇ ચોર ઇસમો ચોરી કરી લઇ ગયા વિ. બાબતનો ગુનો રજી. કરવામા આવેલ. આ કામે ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે. સ્ટેશન ડાયરી એન્ટ્રી નંબર ૧૨/૨૦૧૯ તા.૧૧/૦૯/૨૦૧૯ ના કામે સામાવાળા (૧) મજીદ તૈયબ અસલા રહે. ચેતનદાસ પ્લોટ વેજલપુર રોડ ગોધરા (ર) ખાલીદ ઉર્ફે ડાંગલી યાકુબ ચરખા રહે. ગોહયા મહોલ્લા ચોકી નં. ૪ ની સામે ગોધરા (૩) મેહબુબ સીદ્દીક ચાંદલીયા ઉર્ફે મેહબુબ કાળો રહે. સીંગલ યળીયા ગોધરા (૪) ઇકબાલ સુલેમાન સુરતી રહે. ધંત્યા પ્લોટ જુના જકાતનાકા પાછળ ગોધરા (પ) મેહફુજ ફારૂક હસન રહે. સીંગલ ફળીયા ગીતેલી પ્લોટ ગોધરા નાઓને સી.આર.પી.સી. કલમ ૪૧(૧) એ  મુજબ તા.૧૧/૦૯/૨૦૧૯ ક.૧૭/૩૦ વાગે અટક કરી તેઓના કબજામાંથી પીકઅપ ગાડી કિ.રૂ.૪,૦૦,૦૦૦/- ના મુદ્દામાલ સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ કબજે કરી  ઉપરોકત ઇસમોની પુછપરછ કરતા હકીકત જણાવેલ છે કે બોલેરો પીકઅપ ગાડી નંબર એમ.પી. ૬૯ જી. ૦૧૪૪ ની ગાયત્રી મંદીરની સામે રાયપુરીયા રોડ પેટલાવદથી  ચોરી કરેલાની કબુલાત કરેલ છે. જે અંગે તપાસ કરતા મધ્યપ્રદેશ રાજયના ઝાબુઆ જિલ્લાના પેટલાવદ  પો.સ્ટે.ગુ.ર.નં.૩૬૭/૨૦૧૯ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ નો અનડીટેકટ ગુનો પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ દ્વારા ડીટેકટ કરવામાં આવેલ છે.

(૪)       મધ્યપ્રદેશ રાજયના ઝાબુઆ જિલ્લાના રાયપુરીયા પો.સ્ટે. ગુ.ર.નં.૧૮૦/૨૦૧૯ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબનો ગુનો તા.૨૪/૦૭/૨૦૧૯ ક. ૩/૩૦ થી ક. ૪/૦૦ દરમ્યાન મોજે.થાંદલા ખવાસા રોડ ઉપર આ કામના ફરીયાદીની બોલેરો પીકઅપ ગાડી નંબર એમ.પી. ૪૩ જી. ૨૨૭૦  કિ.રૂ.૧,૦૦,૦૦૦/-   ની કોઇ ચોર ઇસમો ચોરી કરી લઇ ગયા વિ. બાબતનો ગુનો રજી કરવામા આવેલ.  આ કામે ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે. સ્ટેશન ડાયરી એન્ટ્રી નંબર ૧૨/૨૦૧૯ તા.૧૧/૦૯/૨૦૧૯   ના કામે સામાવાળા (૧) મજીદ તૈયબ અસલા રહે. ચેતનદાસ પ્લોટ વેજલપુર રોડ ગોધરા (ર) ખાલીદ ઉર્ફે ડાંગલી યાકુબ ચરખા રહે.ગોહયા મહોલ્લા ચોકી નં.૪ ની સામે ગોધરા (૩) મેહબુબ સીદ્દીક ચાંદલીયા ઉર્ફે મેહબુબ કાળો રહે. સીંગલ યળીયા ગોધરા (૪) ઇકબાલ સુલેમાન સુરતી રહે. ધંત્યા પ્લોટ જુના જકાતનાકા પાછળ ગોધરા (પ) મેહફુજ ફારૂક હસન રહે. સીંગલ ફળીયા ગીતેલી પ્લોટ ગોધરા નાઓને સી.આર.પી.સી. ક. ૪૧(૧) એ  મુજબ તા.૧૧/૦૯/૨૦૧૯ ક.૧૭/૩૦ વાગે અટક કરી તઓના કબજામાંથી પીકઅપ ગાડી કિ.રૂ. ૪,૦૦,૦૦૦/- ના મુદ્દામાલ સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ કબજે કરી  ઉપરોકત ઇસમોની પુછપરછ કરતા હકીકત જણાવેલ છે કે બોલેરો પીકઅપ ગાડી નંબર એમ.પી. ૪૩ જી. ૨૨૭૦ ની થાંદલા ખવાસા રોડથી ચોરી કરેલાની કબુલાત કરેલ છે. જે અંગે તપાસ કરતા મધ્યપ્રદેશ રાજયના ઝાબુઆ જિલ્લાના પેટલાવદ  પો.સ્ટે. ગુ.ર.નં.૩૬૭/૨૦૧૯ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ નો અનડીટેકટ ગુનો પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ દ્વારા ડીટેકટ કરવામાં આવેલ છે.

(૫)       મધ્યપ્રદેશ રાજયના ઝાબુઆ જિલ્લાના રાયપુરીયા  પો.સ્ટે. ગુ.ર.નં.૦૧૮૦/૨૦૧૯ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબનો ગુનો તા.૦૨/૦૬/૨૦૧૯ ક.૨૨/૩૦ થી તા.૩/૦૭/૨૦૧૯ ક.૭/૩૦ દરમ્યાન મોજે. રાયપુરીયા એસ.આર.પેટ્રોલપંપની પાસે પેટલાવદ રોડ ઉપર આ કામના ફરીયાદીની મહીન્દ્રા પીકઅપ ગાડી નંબર એમ.પી. ૪૩ જી.૦૩૭૬ કિ.રૂ. ૭૫,૦૦૦/-  ની કોઇ ચોર ઇસમો ચોરી કરી લઇ ગયા વિ. બાબતનો ગુનો રજી. કરવામા આવેલ. આ કામે  ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે. સ્ટેશન ડાયરી એન્ટ્રી નંબર ૧૨/૨૦૧૯ તા.૧૧/૦૯/૨૦૧૯ ના કામે સામાવાળા (૧) મજીદ તૈયબ અસલા રહે. ચેતનદાસ પ્લોટ વેજલપુર રોડ ગોધરા (ર) ખાલીદ ઉર્ફે ડાંગલી યાકુબ ચરખા રહે. ગોહયા મહોલ્લા ચોકી નં. ૪ ની સામે ગોધરા (૩) મેહબુબ સીદ્દીક ચાંદલીયા ઉર્ફે મેહબુબ કાળો રહે. સીંગલ યળીયા ગોધરા (૪) ઇકબાલ સુલેમાન સુરતી રહે. ધંત્યા પ્લોટ જુના જકાતનાકા પાછળ ગોધરા (પ) મેહફુજ ફારૂક હસન રહે. સીંગલ ફળીયા ગીતેલી પ્લોટ ગોધરા નાઓને સી.આર.પી.સી. કલમ ૪૧(૧) એ  મુજબ તા.૧૧/૦૯/૨૦૧૯ ક. ૧૭/૩૦ વાગે અટક કરી તઓના કબજામાંથી પીકઅપ ગાડી કિ.રૂ. ૪,૦૦,૦૦૦/- ના મુદ્દામાલ સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ કબજે કરી ઉપરોકત ઇસમોની પુછપરછ કરતા હકીકત જણાવેલ છે કે મહીન્દ્રા પીકઅપ ગાડી નંબર એમ.પી.૪૩ જી.૦૩૭૬ ની રાયપુરીયા એસ.આર.પેટ્રોલપંપની પાસેથી  ચોરી કરેલાની કબુલાત કરેલ છે. જે અંગે તપાસ કરતા મધ્યપ્રદેશ રાજયના ઝાબુઆ જિલ્લાના રાયપુરીયા  પો.સ્ટે. ગુ.ર.નં.૦૧૮૦ /૨૦૧૯ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબનો અનડીટેકટ ગુનો પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ દ્વારા ડીટેકટ કરવામાં આવેલ છે.

નાસ્તા ફરતા પકડેલ આરોપીઓ- ૦૧

(૧)     (૧) મોરવા(હ) પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૩૬/૨૦૧૫ ઇ.પી.કો. કલમ ૩૯૫ વિગેરે મુજબ તથા (ર) રાજગઢ પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૦૪/૨૦૧૫ ઇ.પી.કો. કલમ ૩૯૫ વિગેરે મુજબના કામનો નાસતો ફરતો વોન્ટેડ આરોપી પરથીભાઇ પારીયાભાઇ મોહનીયા રહે.ઉંડાર હોળી ફળીયા તા. ધાનપુર જી. દાહોદ નાઓને પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ દ્વારા તા.૯/૦૯/૨૦૧૯ ના ક.૧૬/૦૦  વાગે સી.આર.પી.સી. કલમ ૪૧(૧) આઇ મુજબ અટકાયત કરી મોરવા(હ) પો.સ્ટે. ને સુપ્રત કરવામાં આવેલ છે.

પ્રોહીબિશન હેઠળ શોધી કાઢવામા આવેલ ગણનાપાત્ર કેસો-૦૪

(૧) દામાવાવ પો.સ્ટે. પ્રોહી.૧૬૩/૨૦૧૯ પ્રોહી એક્ટ કલમ ૬૫.(ઇ), ૬૫(એ), ૧૧૬(બી) મુજબના કામે  તા.૧૧/૦૯/૨૦૧૯ ક.૧૫/૦૦ વાગે મોજે.ગામ-ગુણેશીયા ગામે આરોપી ગોપાલસિંહ અર્જુનસીંહ પરમાર રહે.ગામ-ગુણેશીયા તા-ઘોઘંબા જી.પંચમહાલ નાએ પ્રોહી પ્રતિબંધક એરીયામા વગર પાસ પરમીટે પોતાના રહેણાંક મકાનમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલો નંગ-૧૦૮ ની કિ.રૂા.૩૨,૪૦૦/- તથા બીયરના ટીન નંગ-૨૪ કિ.રૂા.૨૪૦૦/- ની મળી કુલ કિ.રૂ.૩૪,૮૦૦/- જથ્થો સંતાડી રાખી પોલીસની રેઇડ દરમ્યાન ઘરે હાજર નહી મળી આવતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.સ.ઇ. દામાવાવ પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(ર)   ગોધરા ટાઉન એ ડીવીઝન પો.સ્ટે.પ્રોહી. ગુ.ર.નં.૩૨૦/૨૦૧૯ ગુજરાત નશાબંધી અધિનિયમ ૧૯૪૯ તથા ગુજરાત નશાબંધી (સુધારા) અધિનિયમ-૨૦૧૬  ક.૬૫(એ)(ઇ), ૮૧ તા.૧૧/૦૯/૨૦૧૯ ના ક.૧૬/૦૦ થી ૧૨/૦૯/૨૦૧૯ ના ક. ૦૧/૦૦ દરમ્યાન મોજે.વાવડી બુઝર્ગ, વચલુ ફળીયામા આરોપીઓ (૧) પુનીબેન W/O સુરેશભાઇ ઉર્ફે ચુકી બારીયા રહે.વાસણા બુઝર્ગ, વચલુ ફળીયુ, ગોધરા જિ.પંચમહાલ (૨) ધર્મેન્દ્રસિંહ રણજીતસિંહ સુરતીયા રહે.કરજણ (મીંયાગામ), સુરતીયા  ફળીયું, તા.કરજણ, જિલ્લો વડોદરા (૩) રાજેન્દ્રસિંહ દિલીપસિંહ ઝાલા, રહે.ખાડી ફળીયું, ભાથીજી મંદિર સામે, ગોધરા, જિલ્લો પંચમહાલ (૪) મનીષકુમાર દલપતસિંહ પરમાર, ઉવ.૨૭, રહે.ખાડી ફળીયું, ભાથીજી મંદિર સામે, ગોધરા, જિલ્લો પંચમહાલ (૫) સુરેશભાઇ ઉર્ફે ચુકી બારીયા, રહે.વાસણા બુઝર્ગ, વચલુ ફળીયુ, ગોધરા જિ. પંચમહાલ  નાઓએ વિદેશી દારૂની નાની મોટી બોટલ તથા બીયર ટીન નંગ-૩૪૩ કિં.રૂ.૩૮,૮૦૦/- નો તથા આરોપીની અંગ ઝડતીમાંથી મળી આવેલ મોબાઇલ ફોન નંગ-૩ કિ.રૂ.૯૫૦૦/- તથા રોકડા રૂપિયા ૭૨૨૦/- તથા મો.સા નંગ-૧ કિ.રૂ.૨૦૦૦૦ /- મળી કુલ કિ.રૂ.૭૫.૫૨૦/- નો મુદ્દામાલ પુનીબેન W/O સુરેશભાઇ ઉર્ફે ચુકી ઉદેસિંહ બારીયા કબ્જા ભોગવટા વાળા મકાનમાં વગર પાસ પરમીટે રાખી ગેરકાયદેસર રીતે ઉપરોક્ત પકડાયેલ ઇસમોને વેચાણ કરતા મળી આવેલ હોય તેમજ સુરેશભાઇ ઉર્ફે ચુકી ઉદેસિંહ બારીયા રેઇડ દરમ્યાન હાજર નહી મળી આવતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી સ્ટેટ મોનીટરીંગ સેલ, ગુ,રા ગાંધીનગર નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૩) ગોધરા ટાઉન એ ડીવીઝન પોલીસ સ્ટેશન પ્રોહી.ગુ.ર.નં.૩૨૧/૨૦૧૯  ગુજરાત નશાબંધી અધિનિયમ ૧૯૪૯ તથા ગુજરાત નશાબંધી (સુધારા) અધિનિયમ-૨૦૧૬  ક.૬૫(એ), (ઇ), ૮૧ મુજબના કામે તા.૧૨/૦૯/૨૦૧૯ ના ક.૦૩/૩૦ વાગે મોજે.વાવડી બુઝર્ગ, વચલુ ફળીયામા આરોપીઓ (૧) મંજુબેન W/O કનુભાઇ ઉદેસિંહ બારીયા રહે.વાસણા બુઝર્ગ, વચલુ ફળીયુ, ગોધરા જિ.પંચમહાલ (ર) કનુભાઇ ઉદેસિંહ બારીયા રહે.વાસણા બુઝર્ગ, વચલુ ફળીયુ, ગોધરા જિ. પંચમહાલ નાઓએ નાની મોટી બોટલ તથા બીયર ટીન કુલ નંગ-૩૬૦ ની કુલ કિ.રૂ. ૬૨,૫૫૦/- નો મુદ્દામાલ મંજુબેન W/O કનુભાઇ ઉદેસિંહ બારીયા  કબ્જાના મકાન માંથી મળી આવી  આરોપી ઘરે હાજર નહી મળી આવતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી સ્ટેટ મોનીટરીંગ સેલ, ગુ.રા., ગાંધીનગર નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૪) દામાવાવ પો.સ્ટે. પ્રોહી.૧૬૫/૧૯ પ્રોહી એક્ટ ક.૬૫(ઇ), ૬૫(એ), ૯૮(૨), ૧૧૬(બી), ૮૧  મુજબના કામે તા.૧૪/૦૯/૨૦૧૯ ના ક.૦૭/૩૦ વાગે મોજે.કોઠાયડી ગામે આરોપીઓ (૧) વિજયકુમાર શનાભાઇ પટેલ રહે.અંતેલા માળુ ફળીયું તા.દેવગઢ બારીયા જી.દાહોદ (૨) રાજુભાઇ બાબુભાઇ રાઠવા રહે.સેવાનીયા તા.દેવગઢ બારીયા જી.દાહોદ (૩) મહેશભાઇ માનસીંગભાઇ પરમાર રહે.ચેલાવાડા તા.ઘોઘંબા જી.પંચમહાલ નાઓએ તેઓના કબજાની ટાટા વિસ્ટા ગાડી નં.જી.જે ૨૦ એ.એચ ૨૦૯૫ માં ભારતીય બનાવટના વિદેશી દારુ ની પેટીઓ નંગ-૦૬ તથા છુટા કાચના કવાટરીયા નંગ-૪૦ મળી કુલ બોટલો નંગ-૨૯૨ ની કી.રૂ.૨૭.૯૮૦/- તથા પતરાના ટીન બીયરની પેટી નંગ-૦૪ કિ.રૂા.૯૬૦૦/- મળી કુલ કિ.રૂા.૩૭૫૮૦/- નો મુદ્દામાલ પ્રોહી પ્રતિબંધક એરીયામાં આ.નં.૩ નાઓને આપવા માટે લઇને આવતા ટાટા વિસ્ટા ગાડી નં. જી.જે ૨૦ એ.એચ ૨૦૯૫ ની કિ. રૂ.૧,૦૦,૦૦૦/-  મળી કુલ કી.રૂ.૧,૩૭,૫૮૦/- નો મુદામાલ સાથે આ.નં.૧ નાઓ પકડાઇ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.સ.ઇ. દામાવાવ પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

 

(ડૉ. લીના પાટીલ)

પોલીસ અધિક્ષક

પંચમહાલ ગોધરા

નકલ સવિનય રવાનાઃ-

(૧) પોલીસ મહાનિદેશક અને મુખ્‍ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગર

(ર) અધિક પોલીસ મહાનિદેશક શ્રી સ્‍ટેટ ક્રાઇમ રેકર્ડ બ્‍યુરો ગુ.રા.ગાંધીનગર

(૩) અધિક પોલીસ મહાનિદેશક શ્રી પંચમહાલ ગોધરા રેન્‍જ ગોધરા. 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ

Last updated on 18-09-2019