હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

પંચમહાલ જીલ્‍લામાં તા.૩૦/૦૯/૨૦૧૯ થી તા.૦૬/૧૦/૨૦૧૯ સુધી પોલીસ ધ્‍વારા કરવામાં આવેલ સારી કામગીરીની વિગત નીચે મુજબ છે. 

નાસ્તા ફરતા પકડેલ આરોપીઓ- ૦૨

()   શહેરા પો.સ્ટે..ગુ..નં.૩૩/૨૦૧૯ ઇ.પી.કો ક.૩૬૩, ૩૬૬ તથા પોકસો ક.૧૨ મુજબના ગુન્હાના કામનો  નાસતો ફરતો વોન્ટેડ આરોપી અનિલભાઇ બાબુભાઇ પટેલ રહે.સાંપા માલગુણ મંદીર ફળીયું તા.ગોધરા જી.પંચમહાલનાનો ઉપરોકત ગુન્હામાં નાસતો ફરતો હોય જેથી અંગત બાતમીદારથી બાતમી મેળવી તા./૧૦/૨૦૧૯ ના ક.૧૯/૦૫ વાગ્‍યે મોજે. લુવારા તા.વાગરા જી. ભરૂચ મુકામેથી સી.આર.પી.સી કલમ ૪૧ () આઇ મુજબ પો.સ.ઇ. પેરોલ-ફર્લો સ્કોડ નાઓ દ્વારા અટક કરી આરોપી તેમજ ભોગબનનારને  આગળની  વધુ તપાસ માટે  શહેરા  પો.સ્ટે.માં સોંપવામાં  આવેલ છે.          

()   ગોધરા તાલુકા પો.સ્ટે..ગુ..નં.૬૧/૨૦૧૮ ઇ.પી.કો ક.૩૬૩, ૩૬૬ તથા પોકસો ક.૧૨ મુજબના ગુન્હાના કામનો  નાસતો ફરતો વોન્ટેડ આરોપી જીગર ઉર્ફે જીગો ભાવસિહ બારીઆ રહે.લાર ફળીયુ ડાંગરીયા તા.મોરવા () જી.પંચમહાલનાનો ઉપરોકત ગુન્હામાં નાસતો ફરતો  હોય જેથી અંગત બાતમીદારથી બાતમી મેળવી તા.૦૩/૧૦/૨૦૧૯ ના ક.૧૨/૩૦ વાગ્‍યે મોજે. સીમર તા.બગવદર જી.પોરબંદર મુકામેથી સી.આર.પી.સી કલમ ૪૧ () આઇ મુજબ પો.સ.ઇ. પેરોલ-ફર્લો સ્કોડ નાઓ દ્વારા અટક કરી આરોપી તેમજ ભોગબનનારને  આગળની  વધુ તપાસ માટે  ગોધરા તાલુકા પો.સ્ટે.માં સોંપવામાં  આવેલ છે.       

  પ્રોહીબિશન હેઠળ શોધી કાઢવામા આવેલ ગણનાપાત્ર કેસો-૦૫

(૧) રાજગઢ પો.સ્ટે.પ્રોહી.ગુ.ર.નં.૨૧૨/૨૦૧૯ પ્રોહી એક્ટ ક.૬૫(એ)(ઇ), ૯૮(ર) મુજબના કામે તા.૦૨/૧૦/૨૦૧૯  ક.૧૯/૦૦ વાગે મોજે.વેલકોતર ગામે રોડ ઉપર આરોપી બારીયા ગીરવરસિહ રણજીતસિહ રહે.ચુંદડી રોડ, સીંગવડ તા.રણધીકપુર જી.દાહોદ નાએ પોતાના કબજા-માલીકીની મારૂતી ઇક્કો ગાડીમા વગરપાસ પરમીટે ઇગ્લીસ દારૂની ૭૫૦ મી.લી ની પ્લાસ્ટીકના બોટલ કુલ નંગ-૪૭ ની કિ.રૂા.૧૭,૧૫૫/- તથા બીયર નંગ-૯૬ ની કુલ કિ.રૂા.૧૩,૪૪૦/- મળી કુલ કિ.રૂા.૩૦,૫૯૫/- નો મુદામાલ તથા મારૂતી ઇક્કો ગાડીની આશરે કિ.રૂા.૩,૦૦,૦૦૦/-  ગણી તમામ મુધ્દામાલની રૂા.૩,૩૦,૫૯૫/-  નો કબજે કરી પકડાઇ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.ઇન્સ. એસ.ઓ.જી. શાખા, ગોધરા નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(ર) હાલોલ ટાઉન પો.સ્ટે. પ્રોહી.ગુ.ર.નં.૩૩૧/૧૯ પ્રોહી એક્ટ ક.૬૫(એ)(એ) મુજબના કામે તા.૨/૧૦/૧૯ ના ક.૧૯/૪૫ થી ક.૨૦/૪૫ સુધી  મોજે. હાલોલ બસ સ્ટેશનના કંપાઉન્ડમાં આરોપી નિલેશ બચુભાઈ બારીયા રહે.દેવધા સીમવાળુ ફળીયુ તા.ગરબાડા જી.દાહોદ નાએ પ્રોહી પ્રતિબંધ એરીયામાં વગર પાસ પરમીટે ગેરકાયદેર ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો હેરાફેરી કરવા સારૂ આરોપીએ પોતાના કબજામાં ભારતીય બનાવટના વિદેશી દારૂના ૧૮૦ મી.લી.ના પ્લાસ્ટીકના રોયલ નાઈટ મેલ્ટ વ્હિસ્કીના ક્વાર્ટરીયા નંગ-૩૧૨ કુલ કિં.રૂા.૩૧,૨૦૦/- તથા આરોપીની અંગઝડતી માંથી રોકડ રૂા.૨૮૦/- તથા સેમસંગ મોબાઇલ-૧ કિં.રૂા.૫૦૦/-, બસની ટીકીટ નંગ-૨ કિં.રૂા.૦૦/- ના મુદ્દામાલ સાથે પકડાઈ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.ઇન્સ. હાલોલ ટાઉન પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૩) હાલોલ રૂરલ પો.સ્ટે.પ્રોહી.ગુ.ર.નં.૩૦૯/૨૦૧૯ પ્રોહી એકટ ક.૬૫એ, ૬૫ઇ, ૧૧૬બી, ૯૮(૨) મુજબના કામે તા.૦૫/૧૦/૨૦૧૯ ક:૦૯/૩૦ થી ક.૧૦/૩૦ વાગે મોજે.બાસ્કા ત્રણ રસ્તા રોડ ઉપર આરોપી ટાટા કંપનીની નેનો ગાડી રજીસ્ટ્રેશન નં.જી.જે.૧૭ એન.૭૩૨૮ ના  ચાલકે પ્રોહી પ્રતિબંધક એરીયામાંથી પોતાના કબ્જાની એક સિલ્વર કલર ની ટાટા કંપની ની નેનો  ગાડીમાં વગર પાસ પરમીટે અને ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો પર પ્રાંતિય ઇગ્લીશ દારૂનો જથ્થો જેમાં ૭૫૦ મી.લી.ની બોટલો નંગ-૨૦૪  કિં.રૂ.૮૧,૬૦૦/-  માં ભરી લાવી ગેર કાયદેસર રીતે વહન કરી લઇ આવી અને બાસ્કા ત્રણ રસ્તા પાસે રોડ પર મુદ્દામાલ તથા ગાડીની કિ.રૂ.૩૫,૦૦૦/- ગણી કુલ કિં.રૂ.૧,૧૬,૬૦૦/- નો મુદામાલ મુકી ગાડી નો ચાલક આરોપી નાસી જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.ઇન્સ. હાલોલ રૂરલ પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૪) પાવાગઢ પો.સ્ટે.પ્રોહી.ગુ.ર.નં.૨૬૭/૨૦૧૯ પ્રોહી એકટ ક.૬૫ઇ, ૬૫એ, ૮૧ મુજબના કામે તા.૦૫/૧૦/૨૦૧૯   ક.૦૯/૧૫ વાગે મોજે.ધનકુવા ચોકડીથી વડતાળાવ તરફ જતા બાયપાસ રોડ ઉપર જતાં છાજદિવાળી ગામ પાસે આરોપીઓ (૧) મહેશભાઇ છગનભાઇ બારીયા રહે.કંબોઇ તા.લીમખેડા જી.દાહોદ (૨) વિષ્ણુભાઇ મીના રહે. વડોદરા મો.નં. ૮૭૮૦૯૦૯૨૩૮ નાઓએ પ્રોહી પ્રતિબંધક એરીયામાં વગર પાસ પરમીટે ગે.કા.રીતે પોતાના કબજામાં ભારતીય બનાવટના વિદેશી દારૂની ૭૫૦ મી.લીની બોટલ નંગ- ૬૦ કિ.રૂા.૨૫,૪૪૦/- તથા મોબાઇલ નંગ-૧ કિ.રૂા.૧,૦૦૦/- મળી કુલ કિ.રૂા.૨૬,૪૪૦/- ના મુદ્દામાલ સાથે આરોપી નં.૨ નાએ સદર મુદ્દામાલ મંગાવી આરોપી નંબર-૧ નો મુદ્દામાલ સાથે પકડાઇ જતા આરોપી નં.-૨ મળી નહિ આવતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.સ.ઇ. પાવાગઢ પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૫) મોરવા  પો.સ્‍ટે.પ્રોહી.ગુ.ર.નં.૪૨૪/૦૧૯ પ્રોહી એક્ટ ૬૫(એ), ૬૫(ઇ), ૯૮(૨) મુજબના કામે તા.૦૬/૧૦/૧૯ ક.૧૬/૦૦ વાગ્યે મોજે.ખાબડા ગામે નિશાળ પાસે આરોપી મારૂતિ સુઝુકી કંપનીની સફેદ કલરની એસ્ટીમ ગાડી નં.જી.જે.૬ બી.એલ ૩૦૦૮ નો ચાલક નાઓએ પોતાના કબજાની એસ્ટીમ ગાડીની વચ્ચેની સીટના ભાગે તથા પાછળની ડીકીમા હેવડર્સ ૫૦૦૦ માર્કાની ખાખી પુઠાની પેટીઓ નંગ-૭ માં ભરેલ ભારતીય બનાવટના ૫૦૦ મી.લી.ના ટીન બીયર નંગ-૧૬૮ ની કિં.રૂ.૨૧,૦૦૦/- તથા સફેદ પુઠાની મેજીક મુમેન્ટ માર્કાની પેટી નંગ-૧  માં ભરેલ ભારતીય બનાવટની ૭૫૦ મી.લી.ની મેજીક મુમેન્ટ માર્કાની કાચની બોટલો નંગ-૧૨  ની કિં.રૂ.૯,૦૦૦/- મળી ઇંગ્લીશ દારૂ ભરેલ ટીન બીયરની પેટીઓ કુલ નંગ-૭ તથા કાચની બોટલો ભરેલ પેટી નંગ-૧ મળી કુલ પેટીઓ નંગ-૮ માં ભરેલ ઇંગલીશ દારૂના ટીન બીયર તથા કાચની બોટલો નંગ- ૧૮૦ ની કુલ કિંમત રૂ.૩૦,૦૦૦/- નો પ્રોહી જથ્થો ભરી પ્રોહી પ્રતિબંધક એરીયામાં વગર પાસ પરમીટે એક જગ્યાએથી બીજી જગ્યાએ હેરાફેરી કરી પોલીસની ગાડી જોઇ જતા પોતાના કબજાની ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરેલ એસ્ટીમ ગાડી નંબર જી.જે.-૬-બી.એલ.૩૦૦૮  જેનો ચેસીસ નંબર MA3EBE41S00444560 તથા એન્જીન નંબર G13BBN236153 ની કિં.રૂ.૧,૦૦,૦૦૦/- ગણી મળી કુલ કિં.રૂ.૧,૩૦,૦૦૦/- નો મુદ્દામાલ ખાબડા ગામે રોડની સાઇડમા આવેલ નિશાળ પાસે મુકી એસ્ટીમ ગાડીને લોક મારી મકાઇના ખેતરમાં થઇ નાસી  જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.સ.ઇ. મોરવા પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

જુગારધારા હેઠળ શોધી કાઢવામા આવેલ ગણનાપાત્ર કેસો-૦૨  

(૧) ગોધરા શહેર એ ડીવીઝન પો.સ્‍ટે.સે.ગુ.ર.ન.૧૫૭/૧૯ જુગારા ધારા ક.૪, ૫ મુજબના કામે આરોપીઓ (૧) હરેશ જગતરામ કજીયાણી રહે.બહારપુરા સિવીલરોડ ગોધરા (૨) મહેન્દ્રભાઇ લલ્લુભાઇ પટેલ  રહે.રામપુરા કાકણપુર તા.ગોધરા (૩) વાસુદેવ દેવજીભાઇ દેવાણી રહે.બામરોલી રોડ બાલાજી-૨ એપાર્ટમેન્ટ ગોધરા (૪) અલ્કેશ ચંન્દ્રકાન્ત પંડયા રહે.બહારપુરા ગોધરા (૫) મિહીરભાઇ નવીનભાઇ સોની રહે.ભગવતનગર બામરોલીરોડ  ગોધરા (૬) ગોવિદભાઇ જેઠામંદ રોહડા રહે.ઝુલેલાલ સોસાયટી ભુરાવાવ ગોધરા (૭) પ્રકાશભાઇ કિશનચંદ ધરમાણી  રહે.બામરોલી રોડ શ્રીનાથજી કોમ્પલેક્ષ મ.નં.૬  નાઓ  બંધ મકાનમાં પાના પત્તા ના હાર-જીતનો જુગાર રમી દાવ ઉપર થી મળેલ રોકડ રૂ.૩૪,૬૦૦/- તથા આરોપીઓની  અંગ જડતીમાંથી મળેલ રોકડ રૂ.૪૧,૮૫૦/- તથા આરોપીઓની અંગ જડતી માંથી મળેલ ફોન નંગ-૯ ની કિં.રૂ.૬૦,૦૦૦/- ગણી કુલ રૂ.૧,૩૬,૪૫૦/- મુદ્દામાલ સાથે પકડાઈ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.ઇન્સ. ગોધરા શહેર એ ડીવી. પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(ર) હાલોલ ટાઉન પો.સ્ટે. ગુ.ર.નં.સે.૧૦૨/૨૦૧૯  જુગાર ધારા ક.૪, ૫ મુજબના કામે તા.૩૦/૯/૨૦૧૯ ના ક.૧૬/૪૫ થી ક.૧૯/૪૫ વાગે મોજે.રમીઝ ઉર્ફે બેદો અલ્લારખા ઘાંચીના ઘરમાં પ્રથમ માળે મોઘાવાડા પાવાગઢ રોડ ઉપર આરોપીઓ (૧) રમીઝ ઉર્ફે બેદો અલ્લારખા ઘાંચી રહે.મોઘાવાડા પાવાગઢ રોડ હાલોલ તા. હાલોલ (૨) રમીઝ અલ્લારખા ઘાંચી રહે. મોંઘાવાડા પાવાગઢ રોડ હાલોલ તા.હાલોલ (૩) જાબીર ઉર્ફે ટોટો રહે.કુંભારવાડા પાવાગઢ રોડ હાલોલ તા.હાલોલ (૪) જાવેદ ઉર્ફે બોથમ રહે.મહંમદી સ્ટ્રીટ પાવાગઢ રોડ હાલોલ તા.હાલોલ નાઓએ પોતાના ઘરમાં ક્રિકેટ સટ્ટો રમાડવા આરોપીઓને બેસાડી તથા આ ક્રિકેટનો સટ્ટો આરોપી નં.(૩) નાઓ રમાડતા હોય રેડ દરમ્યાન ટી.વી.-૧, રૂમ રેકોર્ડર-૧ તથા તેની સાથે જોડેલ મોબાઈલ નંગ-૧૨, કેલ્યક્યુલેટર-૨, કેશ કાઉન્ટર મશીન-૧, રાઉટર-૧, કી બોર્ડ-૪, સેટ ટોપ બોક્ષ-૧, સ્વીચ બોર્ડ-૨, લેપટોપ-૧, મોબાઈલ-૩૧, ચાર્જર-૧૨, કેબલો, રફ કાગળો, ચાદર-૧, સાઉન્ડ સીસ્ટમ-૧ તથા રોકડ રૂ.૧૫,૪૪૦/- મળી કુલ કિં.રૂા.૧,૮૬,૪૪૦/- નો મુદ્દામાલ મળી આવેલ તેમજ આરોપી નં. ૧, ૨ નાઓ પકડાઈ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.ઇન્સ. હાલોલ ટાઉન પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

 

 

પશુ સંરક્ષણ ધારા હેઠળ શોધી કાઢવામા આવેલ કેસો-૦૧  

(૧) શહેરા પો.સ્ટે. સે.ગુ.ર.નં.૧૧૯/૧૯ ઇ.પી.કો.ક. ૨૭૯, ૧૧૪ તથા ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ-૨૦૧૭ ના સુધારા અધિનિયમની કલમ ૬(એ), ૪, ૬(અ)૩, ૮ તથા જી.પી.એકટ ક.૧૯૨ મુજબના કામે તા.૦૩/૧૦/૨૦૧૯ ના ક.૧૪/૩૦ વાગે મોજે.શેખપુર ચોકડી ઉપર આરોપીઓ (૧) હરેશભાઇ કાળુભાઇ ખાંટ રહે.શેખપુર તા.શહેરા (ર) હનીફભાઇ ગુલામભાઇ શેખ રહે.શેખપુર મુળ રહે.ડૉ. ભાવસાર ના દવાખાના સામે શહેરા નાઓએ તેના કબજાની પીકપ બોલેરો જેનો ટેમ્પરરી નં.જીજે-૨૦ યુ.યુ-૫૭૧૯ નો છે જે બોલેરો ગાડીમા ઘાસચારા, પાણીની વ્યવસથા રાખ્યા સિવાય ટુંકા દોરડા વડે ગાયો વડે ગાયો નંગ-ર ને ક્રુર રીતે બાંધી કતલખાને પહોંચતી કરવા લઇ આવતા પાલીસની નાકાબંધી દરમ્યાન ગાયોની કિ.રૂ.૬૦,૦૦૦/- તથા પીકપ બોલેરો ગાડીની કિ.રૂ.૩,૫૦,૦૦૦/- મળી કુલ રૂ.૪,૧૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે આરોપી પકડાઇ જતા ઉપરોકત મુ્દ્દામાલ કબજે કરી પો.ઇન્સ. શહેરા પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

 

 

(ડૉ. લીના પાટીલ)

પોલીસ અધિક્ષક

પંચમહાલ ગોધરા

નકલ સવિનય રવાનાઃ-

(૧) પોલીસ મહાનિદેશક અને મુખ્‍ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગર

(ર) અધિક પોલીસ મહાનિદેશક શ્રી સ્‍ટેટ ક્રાઇમ રેકર્ડ બ્‍યુરો ગુ.રા.ગાંધીનગર

(૩) નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી પંચમહાલ ગોધરા રેન્જ, ગોધરા.

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ

Last updated on 10-10-2019