હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

પંચમહાલ જીલ્‍લામાં તા.૦૭/૧૦/૨૦૧૯ થી તા.૧૩/૧૦/૨૦૧૯ સુધી પોલીસ ધ્‍વારા કરવામાં આવેલ સારી કામગીરીની વિગત નીચે મુજબ છે. 

નાસ્તા ફરતા પકડેલ આરોપીઓ- ૦૨

(૧)  વેજલપુર પો.સ્ટે.પ્રોહી.ગુ.ર.નં.૧૮૧/૨૦૧૯ પ્રોહી એકટ ક.૬૫એ, ૬૫ઇ, ૮૧, ૯૮(૨) મુજબના ગુન્હાના કામનો  નાસતો ફરતો વોન્ટેડ આરોપી રાજનભાઇ કનુભાઇ તળપદા રહે.ઓડ ગીતાનગર સામે તા.જી.આણંદનાનો ઉપરોકત ગુન્હામાં નાસતો ફરતો હોય જેથી અંગત બાતમીદારથી બાતમી મેળવી તા.૧૩/૧૦/૨૦૧૯ ના ક.૧૬/૪૫ વાગ્‍યે મોજે. ઓડ તા.જી.આણંદ મુકામેથી સી.આર.પી.સી ક.૪૧(૧) આઇ મુજબ પો.સ.ઇ. પેરોલ ફર્લો સ્કોડ,  પંચમહાલ ગોધરા નાઓ દ્વારા અટક કરી આરોપીને આગળની  વધુ તપાસ માટે  વેજલપુર પો.સ્ટે.માં સોંપવામાં  આવેલ છે

 

(ર)   (૧) ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૭૩/૨૦૧૯ ઇ.પી.કો.ક.૩૦૭, ૩૩૨, ૩૫૩, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૧૮૬, ૨૭૯, ૫૦૪, ૫૦૬(ર), ૧૨૦બી, ૩૪ તથા જી.પી.એકટ ક.૧૩૫ મુજબ (ર) ઝાલોદ પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૨૪/૨૦૧૯ ઇ.પી.કો.ક. ૪૫૭, ૩૮૦ મુજબ (૩) મેઘરજ પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૧૦/૨૦૧૯ ઇ.પી.કો.ક.૪૫૭, ૩૮૦ મુજબ (૪) શહેરા પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૪૫/૨૦૧૯ ઇ.પી.કો.ક.૪૫૭, ૩૮૦ મુજબ (૫) ગોધરા શહેર એ ડીવીઝન પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૩૧/૨૦૧૯ ઇ.પી.કો.ક. ૩૭૯ મુજબના કામનો નાસતો ફરતો વોન્ટેડ આરોપી વાહીદ યુસુફ મીઠા રહે. મીઠીખાન મહોલ્લા દારૂ સલામ મસ્જીદ પાસે ગોધરાનાને તા.૧૧/૧૦/૨૦૧૯ ના ક.૧૬/૦૦ વાગે સી.આર.પી.સી. ક.૪૧(૧)આઇ મુજબ પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા અટક કરી ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે. સુપ્રત કરવામા આવેલ છે.

  પ્રોહીબિશન હેઠળ શોધી કાઢવામા આવેલ ગણનાપાત્ર કેસો-૦૭

(૧) રાજગઢ પો.સ્ટે. પ્રોહી.ગુ.ર.નં.૨૧૩/૧૯ પ્રોહી એકટ ક.૬૫(એ), ૬૫(ઇ), ૧૧૬બી, ૯૮(૨), ૮૧ મુજબના કામે તા.૦૯/૧૦/૨૦૧૯ ક.૧૪/૩૦ વાગ્યે મોજે.ગમાણી ચોકડી ઉપર, માલમહુડી થી ગોદલી તરફ જવાના રોડ ઉપર આરોપીઓ (૧) સોમાભાઇ બળવતભાઇ બારીયા રહે.ગોદલી, કાચલી ફળીયુ તા.ઘોઘંબા (૨) ભોદુભાઇ લીમજીભાઇ રાઠવા રહે.ગોદલી, નવા ફળીયુ તા.ઘોઘંબા (૩) લાલાભાઇ ઉર્ફે વિનોદભાઇ ચીમનભાઇ ઉર્ફે ભંગડાભાઇ રાઠવા રહે.ખરોડ, મંદીર ફળીયા તા.ઘોઘંબા નાઓએ નંબર વગરની બજાજ ડીસ્કવર મો.સા. ઉપર પ્રોહી પ્રતિબંધક એરીયામાં વગર પાસ પરમીટે ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂ ભરેલ કંપની શીલ બંધ ૭૫૦ મીલીની રોયલ નાઇટ વ્હીસ્કીની પ્લાસ્ટીકની બોટલો નંગ-૭૨ કિં.રૂ.૨૩,૭૬૦/- તથા માઉન્ટ ૬૦૦૦ સુપર સ્ટ્રોન્ગ  બિયર માર્કાની ૫૦૦ મી.લી.ની ટીન બિયર નંગ-૪૮ કિ.રૂ.૪૮૦૦/- મળી કુલ કિ.રૂ.૨૮,૫૬૦/- તથા મો.સા.ની કિ.રૂ.૨૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૪૮,૫૬૦/- નો મુદ્દામાલ લઇ આવતા નાકાબંધી દરમ્યાન આરોપી નં-૧ નાનો પડકાઇ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.સ.ઇ. રાજગઢ પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(ર) ગોધરા તાલુકા પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૩૯૬/૧૯ પ્રોહી એકટ ક. ૬૫એ, ૬૫ઇ, ૮૧, ૮૨, ૯૮(ર) મુજબના કામે  તા.૧૦/૧૦/૨૦૧૯ ક.૧૫/૦૦ વાગે મોજે.ભેખડીયા ગામની સીમમાં જંગલના ભાગે  આરોપીઓ (૧) સ્કોડા ગાડી નં.જી.જે.૦૧ આર.બી.૨૬૯૩  નો ચાલાક (ર)  સ્કોડા ગાડી માં સાથે બેઠેલ ઇસમ (૩) દારૂનો જથ્થો ભરાવી આપનાર તથા તેની સાથે સંકળાયેલ ઇસમો નાઓએ પોતાના કબજાની સ્કોડા ગાડી નંબર જી.જે.૦૧ આર.બી ૨૬૯૩ માં ગે.કા રીતે દારૂ બીયર ની પેટીઓ નંગ-૨૪  બોટલો નંગ-૭૩૨ કિં.રૂ.૭૫,૧૦૮/- નો ભરાવી  પ્રોહી પ્રતિબંઘક વિસ્તારમાં થી વહન કરી લઇ આવતા ભેખડીયા ગામની સીમમાં જંગલ ના ભાગે આવી ગાડી ફસાઇ જતા ગાડી મુકી નાશી ગયેલ હોય જે ગાડી ની કિં.રૂ. ૫,૦૦૦૦૦/- ગણી તમામ મુદામાલ ની કિં.રૂ.૫,૭૫,૧૦૮/-નો મુદામાલ કબજે કરી પો.ઇન્સ. ગોધરા તાલુકા પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૩) મોરવા(હ) પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં.૪૨૮/૨૦૧૯ પ્રોહી એક્ટ ક.૬૫એ, ૬૫ઇ, ૯૮(ર) મુજબના કમે તા.૧૦/૧૦/૨૦૧૯ ક.૧૩/૧૫ મોજે.સાલીયા ગામે આવેલ મસ્જીદની સામે, રોડ ઉપર આરોપી બારીયા ગીરવતસિહ રણજીતસિહ રહે.ચુંદડી રોડ, સીંગવડ તા.સીંગવડ જી.દાહોદ નાએ પોતાના કબજા-માલીકીની મારૂતી સ્વીફટ ડીઝાયર ગાડીમા ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ગેરકાયદેસર રીતે પ્રોહી પ્રતિબંધક એરીયામાં બિયર ટીન તથા પ્લાસ્ટીકના કવાટરીયા મળી કુલ નંગ-૩૧૨ જેની કુલ કિ.રૂા.૩૩,૧૨૦/- નો પ્રોહી મુદામાલ તથા મારૂતી સ્વીફટ ડીઝાયર ગાડીની આશરે કિ.રૂા.૪,૦૦,૦૦૦/-  મળી કુલ કિ.રૂ.૪,૩૩,૧૨૦/- નો  મુદ્દામાલ મુકી આરોપી  રેઇડ દરમ્યાન નાસી જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.  

(૪) મોરવા  પો.સ્‍ટે. પ્રોહી.ગુ.ર.નં.૪૩૨/૦૧૯ પ્રોહી એક્ટ  ૬૫(એ), ૬૫(ઇ), ૯૮(૨) મુજબના કામે તા.૧૦/૧૦/૧૯ ક.૨૧/૦૦ વાગ્યે મોજે ખાબડા ગામે રોડ ઉપર આરોપી  ભાવેશકુમાર રમેશભાઇ જાતે જયસ્વાલ ઉ.વ.૨૦ રહેવાસી પહાડ મકવાણા ફળીયુ તા.લીમખેડા જી.દાહોદ નાએ એક સફેદ કલરના છોટાહાથી છકડા નં. જી.જે.૧૭ વાય- ૦૧૮૬ મા પાછળના ભાગે પ્લાસ્ટીકના કેરેટ ભરી તેની આગળ પતરાનો દરવાજો બનાવી તેમા ખાનુ બનાવી જે ખાનામા ખાખી પુઠાની મેગડોવેલ્સ નંબર-૧ માર્કાની પેટીઓ નંગ- ૮ મા ભરેલ ૭૫૦ મી.લી.ની કાચની બોટલો નંગ-૯૬ ની કિ.રૂ.૪૮,૦૦૦/- તથા સફેદ પુઠાની પાર્ટી સ્પેશ્યલ માર્કાની પેટીઓ નંગ-૬ મા ભરેલ ૭૫૦ મી.લી.ની કાચની બોટલો નંગ-૭૨ કિ.રૂ.૨૮,૮૦૦/-  મળી કુલ પેટીઓ નંગ-૧૪ કાચની બોટલો નંગ-૧૬૮ કુલ કિ.રૂ.૭૬,૮૦૦/- નો  પ્રોહી જથ્થો  ભરી પ્રોહી પ્રતિબંધક એરીયામાં વગર પાસ પરમીટે એક જગ્યાએથી બીજી જગ્યાએ હેરાફેરી કરી પોલીસની ગાડી જોઇ જતા ભાગવા જતા પકડાઇ જતા તેની અંગ ઝડતીમાથી મળી આવેલ મોબાઇલ ફોન નંગ-૧ કી.રૂ.૨૦૦૦/- તથા ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરેલ છોટાહાથી ગાડી કિં.રૂ.૨,૦૦,૦૦૦/- મળી કુલ કિં.રૂ.૨,૭૮,૮૦૦/- ના મુદદામાલ સાથે પકડાઇ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.સ.ઇ. મોરવા(હ) પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

 (૫) રાજગઢ પો.સ્ટે. પ્રોહી.ગુ.ર.નં.૨૧૬/૨૦૧૯ પ્રોહી એક્ટ ક.૬૫(એ), ૬૫(ઇ) મુજબના કામે તા.૧૧/૧૦/૨૦૧૯ ક.૧૩/૧૫ વાગે મોજે.ચાંદાપુરી ગામે આરોપી રાહુલસિહ લક્ષ્મણસિહ જાદવ રહે.ચાંદાપુરી તા.ઘોઘંબા જી.પંચમહાલ નાએ ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ગેરકાયદેસર રીતે પ્રોહી પ્રતિબંધક એરીયા માંથી પોતાના કબજા ભોગવટાના રહેણાંક મકાનમા દારૂની બોટલો કુલ નંગ-૧૨૬ જેની કુલ કિ.રૂા.૪૫૩૦૦/- નો રાખી રેઇડ દરમ્યાન ઘરે હાજર નહી મળી આવતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.  

(૬) દામાવાવ પો.સ્ટે. પ્રોહી.ગુ.ર.નં.૧૭૯/૨૦૧૯ પ્રોહી એક્ટ ક.૬૫એ, ૬૫ઇ, ૧૧૬(બી), ૯૮(ર) મુજબના કામે તા.૧૨/૧૦/૨૦૧૯ ક.૨૧/૩૦ વાગે મોજે.કાંટુ ચોકડી થી થોડે દુર આગળ રોડ ઉપર આરોપી બજાજ પલ્સર લાલ પટ્ટાવાળી કાળા કલર રજીસ્ટ્રેશન નં.જી.જે.૧૭ બી.એલ ૫૧૧૩ નો ચાલક આરોપીએ પ્રોહી પ્રતિબંધક એરીયા મા વગર પાસ પરમીટે પોતાના કબજાની ભોગવટાની  મો.સા. કિ.રૂા.૪૫,૦૦૦/- ની ઉપર બે વિમલના થેલામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલ પ્લાસ્ટીકની શીલબંધ બોટલો નંગ-૭૨ કી.રૂ.૨૫,૫૬૦/-ના રાખી કુલ કિ.રૂા.૭૦,૫૬૦/- ના મુદ્દામાલ રોડની સાઇડમાં નાખી નાસી જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.સ.ઇ. દામાવાવ પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

 

(૭) રાજગઢ પો.સ્ટે. પ્રોહી.ગુ.ર.નં.૨૨૧/૧૯ પ્રોહી એકટ ક.૬૫(એ), ૬૫(ઇ), ૧૧૬(બી), ૯૮(૨), ૮૧ મુજબના કામે તા.૧૨/૧૦/૧૯ ના ક.૨૦/૩૦ વાગે મોજે.પરોલી, ત્રણ રસ્તા પાસે આરોપી  ઠાકોરભાઇ ચંદુભાઇ માળી ઉ.વ.૩૦ રહે.દોડકા તા.વડોદરા જી.વડોદરા નાએ પોતાના કબજાની ઇકકો ફોરવ્હીલ ગાડી નંબર GJ-06-MD-6816  માં પ્રોહી પ્રતિબંધક એરીયામાં વગર પાસ પરમીટે ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂ ભરેલ કંપની શીલ બંધ પોલો ડીલક્ષ સુપર વ્હીસ્કીના ૧૮૦મીલીના પ્લાસ્ટીકના કવોટરીયા નંગ-૧૭૯ કિં.રૂ.૧૫,૨૧૫/- તથા  ૫૦૦ મીલીના હેર્વડ ૫૦૦૦ ટીન બીયર નંગ-૪૮ કિ.રૂ.૪૮૦૦/- તથા ૫૦૦ મીલીના માઉન્ટ ૬૦૦૦ સુપર સ્ટ્રોન્ગ  બિયર નંગ-૬૦  કિ.રૂ.૬૦૦૦/- મળી કુલ કિ.રૂ.૨૬,૦૧૫/- નો પ્રોહી  જથ્થો તથા ઇકો ફોરવ્હીલ ગાડીની કિમત રૂ.૨,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૨,૨૬,૦૧૫/- ના મુદૃામાલ સાથે પકડાઇ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.સ.ઇ. રાજગઢ પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

 

(ડૉ. લીના પાટીલ)

પોલીસ અધિક્ષક

પંચમહાલ ગોધરા

નકલ સવિનય રવાનાઃ-

(૧) પોલીસ મહાનિદેશક અને મુખ્‍ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગર

(ર) અધિક પોલીસ મહાનિદેશક શ્રી સ્‍ટેટ ક્રાઇમ રેકર્ડ બ્‍યુરો ગુ.રા.ગાંધીનગર

(૩) નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી પંચમહાલ ગોધરા રેન્જ, ગોધરા.

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ

Last updated on 15-10-2019