હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

પંચમહાલ જીલ્‍લામાં તા.૨૩/૧૨/૨૦૧૯ થી તા.૨૯/૧૨/૨૦૧૯ સુધી પોલીસ ધ્‍વારા કરવામાં આવેલ સારી કામગીરીની વિગત નીચે મુજબ છે. 

નાસ્તા ફરતા પકડેલ આરોપીઓ-૦૩

(૧) ગોધરા શહેર એ ડીવીઝન પો.સ્ટે. એમ.કેસ. નં.૧૦/૨૦૦૭ ઇ.પી.કો. ક.૪૦૫, ૪૦૬, ૪૨૦, ૫૦૪, ૫૦૬(ર), ૧૧૪ મુજબના ગુનાના કામના વોન્ટેડ આરોપી કાઇદ કુરબાની હુસેન વોરા રહે. વોરવાડ ગોધરા નાઓને પો.ઇન્સ. એલ.સી.બી. શાખા, ગોધરા નાઓ દ્વારા તા.૨૬/૧૨/૨૦૧૯ ના ક.૧૩/૩૦ વાગે સી.આર.પી.સી. ક.૪૧(૧) આઇ મુજબ અટક કરી ગોધરા શહેર એ ડીવીઝન  પો.સ્ટે. ને સુપ્રત કરવામાં આવેલ છે.

(૨)  વડોદરા જીલ્લાના સાવલી  પો.સ્ટે.સે.ગુ.ર.નં ૮૭/૨૦૧૯ પશુ સંરક્ષણ અધિનીયમ ક. ૬(બી)૩, ૮(૨) તથા પશુઓ પ્રત્યે પ્રતિબંધ અધિનિયમ (બી) ૩ તથા ઇ.પી.કો.ક.૨૭૯, ૧૮૪, ૧૧૪ તથા એમ.વી.એકટ.ક.૧૯૨, ૧૭૭, ૨૭૯, ૧૮૪ મુજબના ગુન્હાના કામનો  નાસતો ફરતો વોન્ટેડ આરોપી  તરૂણભાઇ મફતભાઇ ચૌહાણ રહે.મુળ બગીડોળ હાલ રહે.ચેતદદાસ પ્લોટ હમીરપુર રોડ ગોધરા તા ગોધરા જી.પંચમહાલનાનો ઉપરોકત ગુન્હાના કામે નાસતો ફરતો હોય જેથી અંગત બાતમીદારથી બાતમી મેળવી પો.સ.ઇ. પેરોલ ફર્લો સ્કવોડ ગોધરા નાઓ દ્વારા તા.૨૩/૧૨/૨૦૧૯ ના ક.૧૬/૦૫ વાગ્‍યે મોજે.ગોધરા ગોન્દ્રા મુકામેથી સી.આર.પી.સી કલમ ૪૧ (૧) આઇ મુજબ અટક કરી આરોપીને આગળની  વધુ તપાસ માટે સાવલી પો.સ્ટે.માં સોંપવામાં  આવેલ છે.          

(૩) ગોધરા તાલુકા પો.સ્ટે.સે.ગુ.ર.નં.૩૮/૨૦૧૮ ૩૬૩, ૩૬૬,૧૪૪ તથા પોસ્કો ૪ તથા અ.જ.જા. અત્યાચાર નિવારણ સુધારા અધિ.ની ક.૩(૨), (૫-અ) મુજબના ગુન્હાના કામનો  નાસતો ફરતો વોન્ટેડ આરોપી  કિરણસિંહ રાયસીહ પટેલ રહે.દહીકોટ હાલ રહે.સરસાવ તા.ગોધરા જી.પંચમહાલનાનો ઉપરોકત ગુન્હાના કામે નાસતો ફરતો હોય જેથી અંગત બાતમીદારથી બાતમી મેળવી પો.સ.ઇ. પેરોલ ફર્લો સ્કવોડ ગોધરા નાઓ દ્વારા તા.૨૮/૧૨/૨૦૧૯ ના ક.૧૧/૨૦ વાગ્‍યે મોજે.સરસાવ તા.ગોધરા મુકામેથી સી.આર.પી.સી ક.૪૧(૧) આઇ મુજબ અટક કરી આરોપીને આગળની  વધુ તપાસ માટે ગોધરા તાલુકા પો.સ્ટે.માં સોંપવામાં  આવેલ છે.      

પ્રોહીબિશન હેઠળ શોધી કાઢવામા આવેલ ગણનાપાત્ર કેસો-૦૯

(૧)      જાંબુઘોડા પો.સ્ટે. પ્રોહી.ગુ.ર.નં.૨૦૯/૨૦૧૯ પ્રોહી ક.૬૫એ, ૬૫ઇ, ૯૮(૨), ૮૧ મુજબના કામે તા.૨૪/૧૨/૨૦૧૯  ક.૦૧/૪૫ વાગે આરોપીઓ (૧) જયપાલભાઇ ભાવસિંગભાઇ રાઠવા રહે ચાલવડ તા. જાંબુઘોડા (૨) સ્કોર્પીયો ગાડી નં જી.જે.૨૩ એ-૦૯૮૩ નો ચાલક નાઓએ  પ્રોહી પ્રતિબંધક એરીયામા વગર પાસ પરમીટે આરોપી (૨) તથા સ્કોર્પીયો ગાડી નં- જી.જે.૨૩.એ.૦૯૮૩ ના ચાલક પાસે ભારતીય બનાવટનો વિદેશી દારૂ જેની કિ.રૂ.૭૧,૪૦૦/- નો  સ્કોર્પીયો ગાડીમા ભરાવી મંગાવી  પરીવહન કરી પોલીસ નાકબંધી દરમ્યાન સ્કોર્પીયો ગાડી નં.જી.જે.૨૩.એ.૦૯૮૩ કિ.રૂ.૨,૫૦,૦૦૦/- તથા ભારતીય બનાવટનો વિદેશી દારૂ જેની કિ.રૂ. ૭૧,૪૦૦/- મળી કુલ રૂ.૩,૨૧,૪૦૦/- નો મુદ્દામાલ સાથે આરોપી નં.૧ નો પકડાઇ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.સ.ઇ. જાંબુઘોડા પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.  

(ર)      દામાવાવ પો.સ્ટે. પ્રોહી.ગુ.ર.નં.૨૪૫/૨૦૧૯ પ્રોહી એક્ટ ક.૬૫(ઇ), ૬૫(એ), ૯૮(૨), ૧૧૬(બી) મુજબના કામે તા.૨૪/૧૨/૨૦૧૯  ક.૪/૩૦ વાગ્યે મોજે.માલુ ફાટક પાસે આરોપી રંગીતભાઇ ઉર્ફે રણજીત પ્રવીણભાઇ બારીઆ રહે.ઝાબકુવા નિશાળ ફળીયુ તા.ઘોઘંબા જી.પંચમહાલ નાઓએ પોતાના કબજાની બજાજ ડીસ્કવર મોટર સાયકલ નં. જી.જે ૧૭ એ.પી ૨૭૯૧ ની ઉપર કંતાનના કોથળામા ભારતીય બનાવટના વિદેશી દારૂ ની પેટીઓ નંગ-૭ જેમા ૧૮૦ મી.લી ના પ્લાસ્ટિકના કવાટરીયા નંગ-૩૫૦ ની  કિ.રૂ.૨૯,૭૫૦/- તથા પકડાયેલ બજાજ ડીસ્કવર મોટર સાયકલ નં.જી.જે.૧૭ એ.પી.૨૭૯૧ ની કી.રૂ.૨૦,૦૦૦/- મળી કુલ કી.રૂ,૪૯,૭૫૦/- નો મુદામાલ પ્રોહી પ્રતિબંધક એરીયામા વગર પાસ પરમીટે વહન કરી લાવી પકડાઇ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.સ.ઇ. દામાવાવ પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૩)      પાવાગઢ પો.સ્ટે. પ્રોહી.ગુ.ર.નં.૩૨૮/૨૦૧૯ પ્રોહી એકટ ક.૬૫એ, ૬૫ઇ, ૮૨, ૯૮(૨) મુજબના કામે તા.૨૪/૧૨/૨૦૧૯  ક.૧૫/૪૫ વાગે મોજે-વડાતળાવ ચોકડી ઉપર આરોપી છકડા નંબર GJ 07 AT 1845 નો ચાલક પોતાના કબજાના છકડા નંબર GJ 07 AT 1845 માં ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરી કરતા છકડામાંથી દારૂ રોયલ નાઇટ વ્હીસ્કીની પ્લાસ્ટીકની ૭૫૦ મી.લી.ની બોટલ-૮૪ કિ.રૂા. ૨૯,૮૨૦ તથા છકડાની કિ. રૂા.૧,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂા.૧,૨૯,૮૨૦/-  નો મુદૃામાલ પાસે હાજર મળી નહી આવતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.સ.ઇ. પાવાગઢ પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૪)      ગોધરા શહેર ‘એ‘ ડીવીઝન પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં.૪૪૪/૨૦૧૯ પ્રોહી. એક્ટ ક.૬૫(ઇ), ૬૫(એ), ૯૮(૨) મુજબના કામે  તા.૨૫/૧૨/૨૦૧૯ ક.૮/૩૦ વાગે મોજે.સમ્રાટ નગર ગદુકપુર ત્રણ રસ્તા ઉપર આરોપી તુફાન ગાડી નં.જી.જે.૦૬.કે.ડી.૨૩૬૫ નો ચાલક નામઠામ સરનામુ જણાયેલ નથી  નાઓએ પ્રોહી પ્રતિબંધક એરીયામાં પોતાના કબજાની તુફાન ગાડી નં.જી.જે.૦૬.કે.ડી.૨૩૬૫ માં ભારતીય બનાવટના  વિદેશી દારૂની પેટીઓ નંગ-૨૨ માં પ્‍લાસ્‍ટીકના કવાટરીયા નંગ-૧૦૫૬ કિ.રૂ.૮૯,૭૬૦/- તથા ગાડીની કિ.રૂ.૨,૦૦,૦૦૦/-ની મળી કુલ કિ.રૂ.રૂ.૨,૮૯,૭૬૦/-નો  ભરી લઇ વહન કરી લઇ આવતા પોલીસની નાકાબંધી જોઇ નાસવા લાગતા પીછો કરતા ઇલેકટ્રીક થાભલાને ટકકર મારી ઉભી રાખી નાસી જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.ઇન્સ. ગોધરા શહેર એ ડીવીઝન પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૫)      ગોધરા તાલુકા પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં.૪૯૮/૨૦૧૯  પ્રોહી એક્ટ ક.૬૫એ, ૬૫ઇ, ૮૨, ૯૮(ર)  મુજબના કામે તા.૨૫/૧૨/૨૦૧૯  ક.૨૩/૩૦ વાગે અંબાલી છાત્રાલય નજીક રોડ ઉપર આરોપી મારૂતી વેગનઆર ગાડી નંબર જી.જે.૫ સી.એન.૫૬૦૭ નો ચાલક ડ્રાઇવરે પોતાના કબજાની ઉપરોકત વેગનઆર ગાડીમાં ભારતીય બનાવટના વિદેશી દારૂ ભરેલ કવાટરીયાની પેટીઓ નંગ-૧૦ જેમાં કવાટરીયા નંગ- ૪૮૦ કિ.રૂ.૪૦,૮૦૦/- તથા બીયર ટીનની પેટી નંગ-૧ જેમા બીયર ટીન નંગ-૨૪ કિ.રૂ.૩૩૬૦ એમ મળી કુલ રૂ.૪૪,૧૬૦/- નો પ્રોહી ગુનાનો જથ્થો ઉપરોકત વેગનઆર  ગાડી નંબર જી.જે. ૫ સી.એન.૫૬૦૭  જેની કિ.રૂ.૧,૫૦,૦૦૦/- ની માં ગેરકાયદેસર ભરી હેરાફેરી કરી પ્રોહીપ્રતિબંધક એરીયામાં પ્રોહી મુદ્દમાલનો જથ્થો ઘુસાડી વહન કરી લઇ આવતા નાકાબંધી દરમ્યાન પોતાના કબજાની ઉપરોકત ગાડીમાં ભરેલ ઉપર જણાવ્યા પ્રમાણેના પ્રોહી મુદ્દામાલના જથ્થા સાથે ગાડી છોડી દઇ નાસી જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૬)      ગોધરા શહેર એ ડીવીઝન પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.ન.૪૪૫/૧૯ પ્રોહી એકટ ક.૬૫(ઇ), ૬૫(એ), ૮૧ મુજબના કામે  તા.૨૬/૧૨/૧૯ ક.૧૬/૦૦ મોજે.ગો.ટા એસ.ટી ડેપો ઉપર આરોપી (૧) પંકજભાઇ મનસુખભાઇ મેડા ઉ.વ.૧૯ ધંધો.મજુરી રહે.હાથીયાવન સભડીયા ફળીયુ તા.લીમખેડા જી. દાહોદ (૨) ભુપેન્દ્રકુમાર નરવતભાઇ બારીયા ઉ.વ.૧૯ રહે.નવાગામ તલાવ ફળીયુ તા.શહેરા જી.પંચમહાલ (૩) વિજયકુમાર રાજેશભાઇ માળી ઉ.વ.૨૪ રહે.વડોદરા નવાપુરા માળી મહોલ્લો એસ.એસ.સી.બોર્ડ પાસે આરોપીઓએ પ્રોહી પ્રતિબંધક એરીયામાં પોતાના કબજાના થેલાઓ નંગ-૩ માં ભારતીય બનાવટના  વિદેશી દારૂના ભરેલ કાચના કવાટરીયાઓ નંગ-૨૦૭ કિ.રૂ.૨૫,૮૭૫/-ના રાખી એક બીજાની મદદગારી કરી પકડાઇ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.ઇન્સ. ગોધરા શહેર એ ડીવીઝન પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૭)      મોરવા(હ) પો.સ્ટે. પ્રોહી.ગુ.ર.નં.૫૬૭/૨૦૧૯ પ્રોહી એક્ટ ક.૬૫એ, ૬૫ઇ, ૮૨, ૯૮(ર) મુજબ ના કામે તા.૨૭/૧૨/૨૦૧૯ ક.૧૬/૩૫ વાગે મોજે.સંતરોડ ચેક પોસ્ટ પાસે આરોપી રસીકભાઇ ગનુભાઇ મીનામા રહે.મોટી ખરજ થાનથળી ફળીયુ તા.જી. દાહોદ નાઓએ પ્રોહી પ્રતિબંધક એરીયામાં વગર પાસ પરમીટે પોતાના કબજાના અતુલ શકિત છકડા નંબર જી.જે. ૨૭ ટી.એ.૨૧૧૦ કિ.રૂ.૮૦,૦૦૦/- નીમાં બોડીના ભાગે ગુપ્ત ખાનાઓ બનાવી વિદેશી દારૂ ભરેલ નાની માટી બોટલો નંગ-૨૮૬ કિ.રૂ.૫૪,૨૩૦/- એમ મળી કુલ કિ.રૂ.૧,૩૪,૨૩૦/- ના પ્રોહી ગનાના મુદ્દામાલ વહન કરી લઇ આવતા નાકાબંધી દરમ્યાન પકડાય જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૮)      રાજગઢ પો.સ્ટે. રાજગઢ પો.સ્ટે. પ્રોહી. ગુ.ર.નં.૨૭૫/૧૯ પ્રોહી એકટ ક.૬૫(એ), ૬૫(ઇ), ૯૮(૨) ૮૧ મુજબના કામે તા.૨૭/૧૨/૨૦૧૯ વાગે મોજે.ખરોડ ગામે રોડ ઉપર આરોપીઓ (૧) ગોપાલભાઇ લક્ષ્મણભાઇ બારીયા ઉ.વ.૨૧ રહે.એરાલ, બગીચા ફળીયુ તા.કાલોલ નં-(૨) અરવીદભાઇ અનોપભાઇ બારીયા ઉવ.૨૯ રહે.એરાલ, મોખોલ ફળીયુ તા.કાલોલ નાએ પોતાના કબજા ભોગવટાની રીક્ષા નં જી.જે.૦૬ એ.ટી.૬૩૨૨માં આરોપી નં-(૨) ની મદદગારીથી ભારતીય બનાવટની ૭૫૦ મીલીની બોમ્બે સ્પેશીયલ વ્હીસ્કી નંગ-૭૫ કિમત રૂ.૨૯,૨૦૦/- તથા રીક્ષાની કિમત રૂ.૫૦,૦૦૦/-મળી કુલ રૂ.૭૯,૨૦૦/-નો મુદૃામાલ લઇ આવતા પોલીસની નાકાબંધી દરમ્યાન પકડાઇ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.સ.ઇ. રાજગઢ પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૯)      મોરવા  પો.સ્‍ટે. પ્રોહી.ગુ.ર.નં.૫૭૧/૧૯ પ્રોહી એક્ટ  ૬૫(ઇ), ૬૫(એ), ૮૧, ૯૮(ર)  મુજબના કામે  તા.૨૯/૧૨/૦૧૯ ક.૦૧/૧૫ વાગ્યે મોજે.ખાબડા ગામે આરોપીઓ  (૧) જશવંતભાઇ કચરાભાઇ ગારી રહે.મોટી પિટોલ કાલાન આઝાદચોક તા.જી. ઝાબુઆ એમ.પી તથા (ર) શશીકાન્ત શ્રવણકુમાર જામુનીયા ઉ.વ.૨૦ રહે.મોટીપીટોલ કાલન આઝાદચોક ફળીયુ  તા.જી.ઝાબુઆ એમ.પી નાઓએ પોતાના કબ્જાની સેવરોલેટ ગાડી નં-જી.જે. ૦૧ એચ.એકસ ૦૬૫૭ ની વચ્ચેની સીટના ભાગે તથા પાછળની ડીકીમાં હેવડર્સ ૫૦૦૦ સુપર સ્ટ્રોગ ટીન બીયર માર્કાની ખાખી પુઠાની પેટીઓ નંગ-૮ મા ભરેલ ૫૦૦ મી.લી.ના  ટીન બીયર નંગ-૧૯૨ કિ.રૂ.૩૦,૭૨૦/- તથા બેગ પાઇપર ડીલક્ષ વ્હીસ્કી માર્કાની ખાખી પુઠાની પેટીઓ નંગ-ર માં ભરેલ ૧૮૦ મી.લી.ના કવાટરીયા નંગ-૯૬ કિ.રૂ. ૧૨,૦૦૦/- તથા મેગડોવેલ્સ નં-૧ સેલીબ્રેસન મટરેડ ત્રીપલ એકસ રમ માર્કાની પેટી નંગ-૧ માં ભરેલ ૧૮૦ મી.લી.ના કાચના કવાટરીયા નંગ-૪૮ કિ.રૂ.૬૦૦૦/- મળી કુલ પેટીઓ નંગ-૧૧ મા ભરેલ નાની મોટી બોટલો નંગ-૩૩૬ ની કુલ કિ.રૂ.૪૮,૭૨૦/- નો પ્રોહી જથ્થો ભરી પ્રોહી પ્રતિબંધક એરીયામાં વગર પાસ પરમીટે એક જગ્યાએથી બીજી જગ્યાએ હેરાફેરી કરવા જતા પોલીસ પેટ્રોલીગ જોઇ નાસવા જતા તેઓનો પીછો કરતા સેવરોલેટ ગાડી રોડની સાઇડમાં આવેલ ખેતરમા મુકી નાસવા જતા આ કામના આરોપી શશીકાન્ત શ્રવણકુમાર જામુનીયા ઉ.વ.૨૦ રહે.મોટીપીટોલ કાલન આઝાદચોક ફળીયુ  તા.જી.ઝાબુઆ એમ.પી નાઓ પકડાઇ જતા અંગ ઝડતી માથી તથા ગાડીમાથી મળી આવેલ મોબાઇલ ફોન નંગ-૩ કિ.રૂ.૬૦૦૦/- તથા સફેદ કલરની સેવરોલેટ ગાડી નંબર- જી.જે.૦૧ એચ.એકસ ૦૬૫૭ જેનો ચેચીસ નંબર- MA6JF69DEAH005028 તથા એન્જીન નં.Z2051346972K ની કિ.રૂ.૩,૦૦,૦૦૦/- ની ગણી મળી કુલ કિ.રૂ.૩,૫૪,૭૨૦/- ના મુદદામાલ સાથે આરોપી નંબર-૧ નાઓ નાસી જઇ તથા આરોપી નંબર-ર નાઓ પકડાઇ  જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.સ.ઇ. મોરવા(હ) પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

 

જુગારધારા હેઠળ શોધી કાઢવામા આવેલ ગણનાપાત્ર કેસ-  

(૧) ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્‍ટે.સે.ગુ.ર.નં.૨૨૭/૨૦૧૯ જુગારધારા ક.૧૨અ મુજબના કામે તા.૨૬/૧૨/૧૯  ના ક.૧૭/૩૦ વાગે  મોજે ગોધરા, રેલ્વે કોલોનીમાં રેલ્વે કવાટર્સની રૂમ  નં.૨૭૫/T તથા રૂમ નં.૨૭૬/T ની વચ્ચેની ખુલ્લી જગ્યા આરોપીઓ (૧) સુનિલ પ્રભુદાસ ક્રિશ્ચયન, રહે.સીંદુરી માતાના મંદીર વિસ્તાર, સ્વામીનારાયણ મંદીર સામે, ગોધરા, (૨) રાહુલકુમાર મફતભાઇ બારીયા, રહે.તળાવ ફળીયુ, વેગનપુર, તા.ગોધરા (૩) નાસીરખાન મજીદખાન પઠાણ, રહે.ખાડીફળીયા, કુભારવાડા, હુસેની મસ્જીદ સામે, ગોધરા, તા.ગોધરા (૪) ઇબ્રાહીમ અયુબ હસન, રહે.ગોહયા મહોલ્લા, ગોધરા, તા.ગોધરા, જી.પંચમહાલ.(૫) સુલેમાન અબ્દુલ સત્તાર ગીતેલી ઉર્ફે, દલ્લી, રહે.પોલનબજાર, ગોધરા, તા.ગોધરા, જી.પંચમહાલ (૬) જીતેન રતીલાલ પ્રજાપતિ, ઉર્ફે બંન્ટુ, રહે.ખાંડી ફળીયા, ગોધરા.(૭) પ્લેટીના મોટર સાઇકલ, ગ્રે કલર રજી. નં.GJ-17-AB-2051 નો માલીક (૮) હોન્ડા ડ્રીમ જીયો ૧૧૦, મોટર સાઇકલ, બ્લેક કલર, રજી. નં.GJ-17-BB-1801 નો માલીક (૯) હોન્ડા ડ્રીમ યોગા મોટર સાઇકલ, બ્લેક કલર, રજી.નં.GJ-35-A-0475 નો માલીક (૧૦) સંજય પ્રભુદાસ ખ્રિસ્તી, રહે.સીંદુરી માતાના મંદીર પાસે, સ્વામીનારાયણ મંદીર સામે, ગોધરા (૧૧) મુખ્ય આંકડાનુ કટીંગ લેનાર ઇસમ, જેના નામ-ઠામની ખબર નથી. (૧૨) અન્ય ભાગી ગયેલ ઇસમો નાઓએ  આંક ફરકનો જુગાર રમી રમાડી આરોપી નં.૧ થી ૫ ના સ્થળ ઉપરથી પકડાઇ જઇ તથા આરોપી નં. ૬ થી ૧૨ નાઓ નાસી જઇ તથા પકડાયેલ આરોપીઓની અંગ ઝડતી માંથી જુદી જુદી રકમ મળી રોકડ રૂ.૧૬,૧૦૦/- તેમજ તથા મોબાઈલ ફોન નંગ-૦૩, કિં.રૂ.૬,૦૦૦/- બોલપેન નંગ-0૨, વરલી મટકાની આંકડાની વપરાયેલ દિવસ મીલન, કલ્યાણ, ટાઇમ બજારની અલગ-અલગ કલરની ચાલુ વપરાયેલ બુક નંગ-૧૦, પેડ નંગ-૦૧, અલગ-અલગ આંકડા લખેલ ચીઠ્ઠી નં-૦૯, તે તમામની કિ.રૂ.૦૦/- તથા મોટર સાઇકલ નંગ-૦૩ કિ.રૂ.૪૫,૦૦૦/- મળી એમ કુલ કિ.રૂ.૬૭,૧૦૦/- નો મુદ્દામાલ સાથે પકડાઇ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી સ્ટેટ મોનીટરીંગ સેલ, ગુ.રા., ગાંધીનગર નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

પશુ સંરક્ષણ ધારા હેઠળ શોધી કાઢવામા આવેલ ગણનાપાત્ર કેસ- 

(૧)     જાંબુઘોડા પો.સ્ટે.સે.ગુ.ર.નં ૨૮/૨૦૧૯ પ્રાણી ક્રુરતા અધિનિયમ ૧૯૬૦ ની કલમ ૧૧(ડી) (ઇ) ૧૨ (એચ) (એફ) ૧૩ તથા ૨૦૧૭ ની સુધારા ક.૬(એ), ૪(૩), ૮(૨) તથા જી.પી.એકટ ક-૧૧૯ મુજબના કામે તા.૨૭/૧૨/૨૦૧૯ ના ક.૨૩/૧૫ મોજે-ગાંધરા  ગામે રોડ ઉપર આરોપીઓ (૧) મહમદખાલીદ મહમદસાદત મકરાણી રહે-રાજગઢ તા-ઘોઘંબા નાસી જનાર (૨) જીગરઅલી જાકીરઅલી મકરાણી રહે-રાજગઢ તા-ઘોઘંબા નાઓએ સુર્યાસ્તથી સુર્યોદય વચ્ચેના સમયગાળા દરમ્યાન રાતના સમયે આઇસર ટેમ્પો નં-જીજે-૧૮-એ.એક્સ.-૦૬૬૧ માં કતલ કરવાના ઇરાદે ક્રૂરતા પુર્વક એકબીજાના ગળમા તથા પગોમા ટુકાટુકા દોરડાથી ખીંચોખીચ બાંધી પાણી કે ઘાંસ ચારાની કોઇ વ્યવસ્થા  નહી રાખી પુરઝડપે ચલાવી ભેસો નંગ-૧૫ ની કુલ કિં.રૂ.૧,૫૦,૦૦૦/- તથા આઇસર ટેમ્પો કિ.રૂ.૫,૦૦,૦૦૦/- મળી કુલ રૂ.૬,૫૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે આરોપી મહમદખાલીદ મહમદ સાદત મકરાણી નાઓ પકડાઇ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.સ.ઇ. જાંબુઘોડા પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.  

 

 

(ડૉ. લીના પાટીલ)

પોલીસ અધિક્ષક

પંચમહાલ ગોધરા

નકલ સવિનય રવાનાઃ-

(૧) પોલીસ મહાનિદેશક અને મુખ્‍ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગર

(ર) અધિક પોલીસ મહાનિદેશક શ્રી સ્‍ટેટ ક્રાઇમ રેકર્ડ બ્‍યુરો ગુ.રા.ગાંધીનગર

(૩) નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી પંચમહાલ ગોધરા રેન્જ, ગોધરા.

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ

Last updated on 01-01-2020