હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

પંચમહાલ જીલ્‍લામાં તા.૩૦/૧૨/૨૦૧૯ થી તા.૦૫/૦૧/૨૦૨૦ સુધી પોલીસ ધ્‍વારા કરવામાં આવેલ સારી કામગીરીની વિગત નીચે મુજબ છે. 

નાસ્તા ફરતા પકડેલ આરોપીઓ-૦૫

(૧) ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૭૩/૨૦૧૯ ઇ.પી.કો. કલમ ૩૦૭, ૩૩૨, ૩૫૩, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૧૮૬, ૨૭૯, ૫૦૪, ૫૦૬(ર), ૧૨૦બી, ૩૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ (ર) ગોધરા તાલુકા પો.સ્ટે.સે.ગુ.ર.નં.૬૨/૨૦૧૯ ઇ.પી.કો. કલમ ૩૨૩,૫૦૪,૫૦૬(ર) ,૧૧૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫  મુજબના ગુનાના કામના વોન્ટેડ આરોપી લુકમાન ઐયુબ કમલી રહે. ખાડી ફળીયા હુસેની મસ્જીદ પાસે ગોધરા નાઓને પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ દ્વારા તા.૨/૦૧/૨૦૨૦ ના ક.૧૯/૩૦ વાગે સી.આર.પી.સી. કલમ ૪૧(૧) આઇ મુજબ અટકાયત કરી ગોધરા શહેર બી ડીવીઝન  પો.સ્ટે. ને સુપ્રત કરવામાં આવેલ છે.

(૨) મહારાષ્ટ્ર રાજયના જલગાવ જિલ્લાના ચાલ્લીસગાવ પો.સ્ટે.ગુ.ર.નં. ૩૦૭/૨૦૧૩ ઇ.પી.કો. કલમ ૪૦૭,૪૨૦ મુજબના ગુનાના કામે નાસતો ફરતો વોન્ટેડ આરોપી ગોધરા શહેર એ ડીવીઝન પો.સ્ટે. એમ.કેસ. નં.૧૦/૨૦૦૭ ઇ.પી.કો. કમલ ૪૦૫,૪૦૬,૪૨૦, ૫૦૪,૫૦૬(ર),૧૧૪ મુજબના ગુનાના કામના વોન્ટેડ આરોપી રાજેન્દ્રસિંહ અમરસિંહ વાઘેલા રહે. વાવડીબુર્ઝગ સ્કુલની સામે ગોધરા તા.ગોધરા નાઓને પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ દ્વારા તા.૫/૦૧/૨૦૨૦ ના ક.૧૨/૧૫ વાગે સી.આર.પી.સી. કલમ ૪૧(૧) આઇ મુજબ અટકાયત કરી ચાલ્લીસગાવ પો.સ્ટે. ને સુપ્રત કરવામાં આવેલ છે.

(૩) મધ્યપ્રદેશ રાજયના ઝાબુઆ જીલ્લાના (૧) પેટલાવદ પો.સ્ટે. ગુ.ર.નં.૦૪૭૧/૨૦૧૯ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ તથા (૨) પેટલાવદ પો.સ્ટે. ગુ.ર.નં.૦૩૬૭/૨૦૧૯ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ તથા (૩) મેઘનગર પો.સ્ટે. ગુ.ર.નં.૦૨૬૭/૨૦૧૯ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ તથા (૪) થાંદલા પો.સ્ટે. ગુ.ર.નં.૦૩૬૩/૨૦૧૯ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ તથા (૫) રાયપુરીયા પો.સ્ટે. ગુ.ર.નં.૦૧૮૦/૨૦૧૯ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબના મુજબના ગુનાના કામના વોન્ટેડ આરોપી મોહસીન સુલેમાન મીંઢી રહે.ગુહ્યા મહોલ્લા ચોકી નંબર-૪ પાસે ગોધરા જી.પંચમહાલ નાઓને પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ દ્વારા તા.૫/૦૧/૨૦૨૦ ના ક.૧૩/૩૦ વાગે સી.આર.પી.સી. કલમ ૪૧(૧) આઇ મુજબ અટકાયત કરી મધયપ્રદેશ પોલીસને સુપ્રત કરવામાં આવેલ છે.

(૪) દાહોદ જીલ્લાના સાગટાળા પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૧૨૧/૨૦૧૮ પ્રોહી એકટ ક.૬૫ઇ, ૯૮ક(ર) તથા ઇ.પી.કો.ક.૪૩૫ તથા એમ.વી.એકટ ૩(૧), ૧૮૧, ૧૯૬, ૫૬(૧) તથા (ર) સાગટાળા પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૩૨/૨૦૧૯ પ્રોહી એકટ ક.૬૫ઇ, ૮૧, ૯૮ક(ર) તથા એમ.વી.એકટ ક.૩(૧), ૧૮૧ મુજબના ગુન્હાના કામનો નાસ્તો ફરતો વોન્ટેડ આરોપી અસ્લમભાઇ મહંમદ ચુચલા રહે.સાતપુલ સી. સોસાયટી વેજલપુર રોડ ગોધરા તા.ગોધરા નાનો ઉપરોકત ગુનામા નાસ્તો ફરતો હોય જેથી અંગત બાતમીદારથી બાતમી મળેલ કે ઉપરોકત આરોપી ગોધરા સબજેલ પાસે ઉભો હોવાની પાકી બાતમી આધારે પો.સ.ઇ. પેરોલ ફર્લો સ્કોડ ગોધરા નાઓને તા.૦૧/૦૧/૨૦૨૦ ના ક.૧૧/૦૦ વાગે મોજે.ગોધરા મુકામેથી સી.આર.પી.સી. ક.૪૧(૧) આઇ મુજબ અટક કરી આરોપીની  વધુ તપાસ માટે સાગટાળા પો.સ્ટે.મા સુપ્રત કરવામા આવેલ છે.

(૫) સુરત જીલ્લાના બારડોલી પો.સ્ટે. સે.ગુ.ર.નં.૧૧૫/૨૦૧૩ ગુજરાત પશુ સંરક્ષણ-૨૦૧૧ ની ક.૧(ક), (છા, (ખ) તથા એમ.વી.એકટ ક.૧૭૭, ૧૮૦, ૧૮૩, ૧૮૪, ૧૮૮ તથા ઇ.પી.કો.ક. ૨૯૫(ક), ૧૧૪ મુજબના ગુન્હાના કામનો નાસ્તો ફરતો વોન્ટેડ આરોપી અબ્બાસ સુલેમાન હયાત રહે.સાતપુલ સી. સોસાયટી વેજલપુર રોડ ગોધરા તા.ગોધરા નાનો ઉપરોકત ગુનામા નાસ્તો ફરતો હોય જેથી અંગત બાતમીદારથી બાતમી મળેલ કે ઉપરોકત આરોપી ગોધરા ભુરાવાવ ચોકડી પાસે ઉભો હોવાની પાકી બાતમી આધારે પો.સ.ઇ. પેરોલ ફર્લો સ્કોડ ગોધરા નાઓને તા.૦૧/૦૧/૨૦૨૦ ના ક.૧૪/૫૦ વાગે મોજે.ગોધરા ભુરાવાવ ચોકડી  મુકામેથી સી.આર.પી.સી. ક.૪૧(૧) આઇ મુજબ અટક કરી આરોપીની  વધુ તપાસ માટે બારડોલી પો.સ્ટે.મા સુપ્રત કરવામા આવેલ છે.

પ્રોહીબિશન હેઠળ શોધી કાઢવામા આવેલ ગણનાપાત્ર કેસો-૦૯

(૧)     ગોધરા તાલુકા પો.સ્ટે. પાર્ટ સી-૧૧૨૦૭૦૨૪૨૦૦૦૦૫ પ્રોહી એક્ટ ક.૬૫એ, ૬૫ઇ મુજબના કામે  તા.૦૨/૦૧/૨૦૨૦  ક.૧૬/૩૦ વાગે મોજે.મીરપ ગામે આરોપી અર્જુનભાઇ દિનેશભાઇ પટેલ રહે.મીરપ તા.ગોધરા નાઓએ પ્રોહી પ્રતિબંધક એરીયામાં પોતાના કબજા ભોગવટાના રહેણાંક મકાનમાં ભારતીય બનાવટનો વીદેશી દારૂ ભરેલ જુદા જુદા બ્રાન્ડના પ્લાસ્ટીકના તથા કાચના કવાટરીયા તથા બીયર જુદા જુદા બ્રાન્ડના ટીન નંગ મળી કુલ નંગ-૫૧૮ કિ.રૂ.૪૯,૪૨૫/- નો પ્રોહી ગુનાનો જથ્થો ગેરકાયદેસર રીતે રાખી પોલીસની રેઇડ દરમ્યાન ઘરે હાજર નહી મળી આવતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(ર)     હાલોલ રૂરલ પો.સ્ટે. C11207079200011/૨૦૨૦  ગુજરાત પ્રોહી એકટ ક. ૬૫એ ઇ,  ૧૧૬બી મુજબના કામે તા.૫/૧/૨૦૨૦ ક.૧૮/૩૦ વાગે મોજે-મઘાસર ગામે  આરોપી જશવતસિહ ઉર્ફે જગુ છગનસિહ રાઠોડ  રહે.મઘાસર તા.હાલોલ જી.પંચમહાલ નાઓએ પ્રોહી પ્રતિબંધક એરીયામાં પોતાના રહેણાંક ઘરમાં ભારતીય બનાવટની ઇગ્‍લીસ દારૂની ૧૮૦ મી.લી. પ્લાસ્ટીક કવાટરીયા ક્રેઝી રોમીયો વિસ્કી એક નંગ ની કિ.રૂ.૮૦/- લેખે કુલ-૭૩ ક્વાટીરીયા ની કુલ કિ.રૂ.૫૮૪૦/- નો ગે.કા.નો મળી આવેલ તથા ૭૫૦ મી.લી. પ્લાસ્ટીકની બોટલ રોયલ નાઇટ માલ્ટ વિસ્કી જે ડીસ્ટેડ બ્લેન્ડેડ બોટલેડ બાય ગ્રેટ ગેલન વિસ્કી સેજવા ડીસ્ટીક કુલ બોટલ નંગ-૨૦ જે એક નંગ ની કીમત રૂ.૩૫૫/- લેખે કુલ ૨૦ બોટલ ની કુલ કિ ૭૧૦૦/- નો ગે.કા.નો મળી આવેલ તથા ૫૦૦ મી.લી. સુપર સ્ટ્રોગ બીયર ટીન કુલ બીયર ટીન નંગ-૯૬ જે એક નંગ ની કીમત રૂ.૧૦૦/- લેખે કુલ ૯૬ ટીન બીયર ની કુલ કિ ૯૬૦૦/- નો ગે.કા.નો મળી આવેલ તથા ૭૫૦ મી.લી. ની રોયલ ચેલેન્જ કલાસીક પ્રિમિયમ વિસ્કી કુલ બોટલ નંગ- ૦૬ જે એક નંગ ની કીમત રૂ.૫૦૦/- લેખે કુલ ૦૬ બોટલ ની કુલ કિ ૩૦૦૦/- નો ગે.કા.નો મળી કુલ કિમત રૂપિયા ૨૫૫૪૦/-  પ્રોહી મુદામાલ ગે.કા.નો રાખી પોલીસ ની રેઇડ દરમ્યાન ઘરે હાજર નહી મળી આવતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.ઇન્સ. હાલોલ રૂરલ પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.  

(૩)     દામાવાવ પો.સ્ટે  પાર્ટ c11207077200003 પ્રોહી એક્ટ કલમ ૬૫એ, ૬૫ઇ, ૮૧ મુજબના કામે તા.૧/૦૧/૨૦૨૦ ક.૧૭/૩૦ મોજે.શેરપુરા ગામે નદીકાંઠાવાળા ખેતરમાં આવેલ મકાનમાં આરોપીઓ (૧) વનરાજસિંહ ઉર્ફે વનીયો જયમલસિંહ પરમાર રહે.શેરપુરા તા.ઘોઘંબા (ર) વિઠ્ઠલભાઇ દલપતભાઇ પરમાર રહે.શેરપુરા તા.ઘોઘંબા નાઓએ પ્રોહી પ્રતિબંધક એરીયામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો બોટલો તથા બીયરના ટીનની નાની મોટી બોટલો મળી કુલ નંગ-૨૨૦ કિ.રૂ.૩૯,૪૪૦/- નો પ્રોહી મુદ્દામાલ લાવી મંગાવી વિઠ્ઠલભાઇ દલપતભાઇ પરમાર રહે. શેરપુરા તા.ઘોઘંબા નાઓની માલીકીના નદીકાંઠાવાળા ખેતરમાં આવેલ મકાનમાં સંતાડી રાખી રેઇડ દરમ્યાન હાજર નહી મળી આવતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.ઇન્સ. એલ.સી.બી.

(૪)     જાંબુઘોડા પોલીસ સ્ટેશન c11207031200001 પ્રોહી એકટ કલમ-૬૫એ, ૬૫ઇ, ૧૧૬(બી) મુજબના કામે તા.૦૧/૦૧/૨૦૨૦ ક.૦૦/૫૦ વાગે મોજે-જાંબુઘોડા ક્લબ ફળીયામા આરોપી હિતેશકુમાર રમણભાઇ બારીઆ રહે-જાંબુઘોડા કલ્બ ફળીયુ તા-જાંબુઘોડા નાએ પ્રોહી પ્રતિબંધક એરીયામા પોતાના રહેણાંક મકાનમા વગર પાસ પરમીટે ભારતીય બનાવટનો જુદા જુદા માર્કાનો કંપની સીલબંધ વિદેશી દારૂ કુલ પેટી નંગ-૧૪૪ તથા છુટી બોટલો કુલ નંગ-૧૩૧ મળી કુલ  કિ.રૂ.૮,૪૨,૪૮૩/- નો પ્રોહી મુદૃામાલ રાખી પોલીસની રેઇડ દરમ્યાન ઘરે હાજર નહી મળી આવતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.સ.ઇ. જાંબુઘોડા પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

()     જાંબુઘોડા પોલીસ સ્ટેશન c11207031200002. પ્રોહી .૬૫એ,૬૫ઇ,૮૧,૧૧૬(બી),૯૮() ,૮૩  મુજબના કામે તા.૩૧/૧૨/૨૦૧૯ ના.૧૮/૦૦ થી તા.૦૧/૦૧/૨૦૨૦ ના ક.૧૧/૦૦ મોજે-ખરેડીવાવ ખાતે આરોપી હિતેશભાઇ રમણભાઇ બારીઆ નાએ  ભાડે રાખેલ રાજેશભાઇ બુધાભાઇ બારીઆના ખુલ્લા ખેતરમા બનાવેલ ઓરડી તથા તે ઓરડી પાસે પાર્ક કરેલ ટાટા ઇન્ડીકા  નં-જી.જે.૦૫.સી.એચ.૫૯૦૬ માથી આરોપીઓ (૧) હિતેશભાઇ રમણભાઇ બારીઆ રહે-આંબાવાડી ફળીયુ જાંબુઘોડા તા-જાંબુઘોડા, જી-પંચમહાલ () ચિરાગકુમાર રમણભાઇ બારીઆ રહે-આંબાવાડી બજાર ફળીયુ તા-જાંબુઘોડા જી-પંચમહાલ () નરેશભાઇ પર્વતભાઇ નાયક રહે-નાયક ફળીયુ આઇ.ટી.આઇની પાછળ ગામ ખરેડીવાવ તા-જાંબુઘોડા જી-પંચમહાલ () પો... એસ.આઇ.ગઢવી રહે-જાંબુઘોડા પોલીસ ક્વાર્ટર જી-પંચમહાલ  મુળ  રહ-પુનાજ તા-માતર જી-ખેડા નાઓએ એકબીજાની મદદગારી કરી () ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી બોટલો તથા  બીયર ટીન મળી   કુલ  નંગ-૪૯૪ કિ.રૂ.૯૪,૦૦૪/- () વાહન નંગ-૦૧ કિ.રૂા-,૦૦,૦૦૦/- () મોબાઇલ ફોન નંગ-૭ કિ.રૂા-૨૧,૦૦૦/- () અંગ ઝડતીના રોકડ તથા દારૂ વેચાણના નાણા રૂા-૩૬,૬૪૦/- () વિડીયો રેકોર્ડીગની પેન ડ્રાઇવ નંગ-૦૧ () દારૂના હિસાબની નોટબુક કિ.રૂા-૦૦/૦૦ મળી કુલ મુદ્દામાલની  કિ.રૂા-,૫૧,૬૪૪/-  ના મુદ્દામાલ સાથે આરોપી નં.૧ થી ૩ નાઓ  પકડાય જતા તેમજ રેઇડ દરમ્યાન જાંબુઘોડા પોલીસ સ્ટેશનના પો...શ્રી એસ.આઇ.ગઢવી નાઓએ તેઓના મો.નં.૯૦૨૩૦૪૯૦૦૨ પરથી આરોપી હિતેષ રમણ બારીયાને તેના મો.નં. ૮૪૬૯૯૭૬૧૮૭ ઉપર કોલ કરી ૩૧ ડિસેમ્બર અન્વયે જિલ્લામા કોમ્બીગ નાઇટ રાખેલ હોય તેનો દારૂનો ધંધો બંધ કરવા જણાવી  આ ગે.કા. પ્રવૃત્તિમા મદદગારી કરતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી સ્ટેટ મોનીટરીંગ સેલ ગુ.રા.ગાંધીનગર નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

જુગારધારા હેઠળ શોધી કાઢવામા આવેલ ગણનાપાત્ર કેસ-  

(૧) કાલોલ પોસ્ટે બી પાર્ટૅ ગુ.ર.નં.૧૧૭૦૨૦૩૬૨૦૦૦૧૩/૨૦૨૦ જુગારધારા ક.૧૨ મુજબના કામે તા.૦૫/૦૧/૨૦૨૦ ક.૧૬/૧૫ વાગ્યે મોજે.જંત્રાલગામે આરોપીઓ  (૧) રોહીતભાઈ ઉર્ફે બોડીયો સોમાભાઈ નાયક રહે.જંત્રાલ ગામ ઝારા ફળીયુ તા.કાલોલ તથા (૨) નરેશભાઈ સરદારભાઈ જાદવ રહે.મેવલીગામ કાળજીવાળુ ફળીયુ તા. સાવલી જી.વડોદરા (૩) ગીરવતસિંહ રમણભાઈ પરમાર રહે.ચોર્યાના મુવાડા મંદિરવાળુ ફળીયામા  આરોપીઓ જાહેરમાં ખુલ્લામાં પત્તા-પાનાથી પૈસા વડે હારજીતો જુગાર રમી રમાડતાં પોલીસની રેડ દરમ્યાન આરોપી નં.૧ થી ૩નાઓ પકડાય જઇ પકડાયેલ ઇસમોની અંગ ઝડતીમાંથી મળી આવેલ કુલ રૂપીયા.૮૯૨૦/- તથા દાવ ઉપરના રૂપીયા.૪૦૦૦/- તથા પત્તા પાના નંગ-૫૨ કિમત રૂપીયા.૦૦/-તથા આરોપીઓની અંગઝડતીમાંથી મળી આવેલ મોબાઇલ નંગ ૦૩ કીમત રૂ ૧૭૦૦૦/- મળી કુલ રૂપીયા.૨૯૯૨૦/- ના મુદ્દામાલ સાથે આરોપી નં.૧ થી ૩ નાઓ પકડાઇ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.સ.ઇ. કાલોલ પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

પશુ સંરક્ષણ ધારા હેઠળ શોધી કાઢવામા આવેલ ગણનાપાત્ર કેસ- 

(૧)    વેજલપુર પો.સ્ટે. બી પાર્ટ નં.-૧૧૨૦૭૦૭૬૨૦૦૦૧૩/૨૦૨૦ પશુઓ પ્રત્યે ક્રુરતા પ્રતિબંધ અધિનીયમની ક.૧૧(ડી)(ઇ), ૧૧(એચ), ૧૧(એફ) ૩ તથા જી.પી.એક્ટ ૧૧૯ મુજબ તા,૦૫/૦૧/૨૦૨૦ ક:-૧૧/૪૫ વાગ્યે મોજે.મહેલોલ ગામે આરોપી ઇમરાન અબ્દુલ સત્તાર પાડવા રહે-વેજલપુર નાના મહોલ્લા તા-કાલોલ નાએ ભેસં નંગ-૧ કિમત રૂા-૧૫,૦૦૦/- તથા પાડો નંગ-૧ કિમત રૂા-૩૦૦૦/- મળી મુંગા પશુઓ નંગ-૨ કિમત રૂા-૧૮૦૦૦/- ને ગળામાં તેમજ પગોમાં ટુંકા દોરડાથી ક્રુરતા પુર્વક બાંધી કતલ કરવાના ઇરાદે લઇ જતા પકડાઇ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.સ.ઇ. વેજલપુર પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

 

                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                       ( ડૉ. લીના પાટીલ)

પોલીસ અધિક્ષક

પંચમહાલ ગોધરા

નકલ સવિનય રવાનાઃ-

(૧) પોલીસ મહાનિદેશક અને મુખ્‍ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગર

(ર) અધિક પોલીસ મહાનિદેશક શ્રી સ્‍ટેટ ક્રાઇમ રેકર્ડ બ્‍યુરો ગુ.રા.ગાંધીનગર

(૩) નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી પંચમહાલ ગોધરા રેન્જ, ગોધરા.

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ

Last updated on 09-01-2020