હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

પંચમહાલ જીલ્‍લામાં તા.૦૩/૦૨/૨૦૨૦ થી તા.૦૯/૦૨/૨૦૨૦ સુધી પોલીસ ધ્‍વારા કરવામાં આવેલ સારી કામગીરીની વિગત નીચે મુજબ છે. 

પકડેલ નાસતા ફરતા આરોપીઓ-૦૬

(૧)     ગોધરા શહેર બી ડીવીઝન  પો.સ્ટે. ફ. ગુ.ર.નં.૭૩/૨૦૧૯ ઇ.પી.કો. ક.૩૪, ૧૨૦બી, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૧૮૬, ૨૭૯, ૩૦૭, ૩૩૨, ૩૫૩, ૫૦૪, ૫૦૬(ર) તથા જી.પી.એકટ ક.૧૩૫ મુજબના ગુનાના કામના વોન્ટેડ આરોપી સરફરાજ ઉર્ફે બબુલો એહમદહુસેન ગાજી રહે.અબરાર મસ્જીદની પાછળ એટલીવાડી ગોધરા નાઓને પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ દ્વારા  તા૩/૦૨/૨૦૨૦ ના ક.૨૩/૧૫ વાગે સી.આર.પી.સી. ક.૪૧(૧) આઇ મુજબ અટક કરી ગોધરા શહેર બી ડીવીઝન  પો.સ્ટે. ને સુપ્રત કરવામાં આવેલ છે.

(ર)     શહેરા પો.સ્ટે.સે.ગુ.ર.નં.૨૪/૨૦૧૯ જુગારધારા ક.૧૨ મુજબના ગુનાના કામનો નાસતો ફરતો વોન્ટેડ આરોપી પ્રવિણભાઇ કાળુભાઇ ડાભી રહે.બોરીયાવી જુના સરપંચ ફળીયું તા.શહેરા જી.પંચમહાલનાનો ઉપરોકત ગુન્હાના કામે નાસતો ફરતો હોય જેથી અંગત બાતમીદારથી બાતમી મેળવી પો.સ.ઇ. પેરોલ ફર્લો સ્કવોડ પંચમહાલ ગોધરા નાઓએ તા.૦૩/૦૨/૨૦૨૦ ના ક.૦૯/૩૦ વાગે મોજે.ધોળાકુવા ગોધરા મુકામેથી સી.આર.પી.સી. ક.૪૧(૧)આઇ મુજબ અટક કરી આરોપીને આગળની વધુ તપાસ માટે શહેરા પો.સ્ટે.મા સોપવામા આવેલ છે.

(૩)      રાજગઢ પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૩૮/૨૦૧૯ ઇ.પી.કો.ક.૩૬૩, ૩૬૬, ૩૭૬(ર), ૧૧૪ તથા પોકસો એકટ ક.૪, ૬, ૧૭ મુજબના ગુન્હાના કામના નાસતા ફરતા વોન્ટેડ આરોપી (૧) મુકેશભાઇ ગોસલાભાઇ રાઠવા (ર) હિતેશભાઇ નરવતભાઇ રાઠવા બંને રહે.ગરમોટીયા તા.ઘોઘંબા જી.પંચમહાલ નાઓ ઉપરોકત અપહરણ તથા બળાત્કારના ગુન્હાના કામે નાસતા ફરતા હોય જેથી અંગત બાતમીદારથી બાતમી મેળવી પો.સ.ઇ. પેરોલ ફર્લો સ્કવોડ પંચમહાલ ગોધરા નાઓએ તા.૦૪/૦૨/૨૦૨૦ ના ક.૧૯/૦૦ વાગે મોજે.ગઢડા તા.ગઢડા જી.બોટાદ મુકામેથી સી.આર.પી.સી. ક.૪૧(૧)આઇ મુજબ અટક કરી આરોપીને આગળની વધુ તપાસ માટે રાજગઢ પો.સ્ટે.મા સોપવામા આવેલ છે.

(૪)      મોરવા(હ) પો.સ્ટે.પ્રોહી.ગુ.ર.નં.૪૩૨/૨૦૧૯ પ્રોહી એકટ ક.૬૫એ, ૬૫ઇ, ૮૧, ૯૮(ર) મુજબના ગુન્હાના કામના નાસતા ફરતા વોન્ટેડ આરોપી આસીફ જી. સાહેબ રાણા રહે.ગોરવા ગરાસીયા મહોલ્લા વડોદરા તા.જી.વડોદરા નાનો ઉપરોકત ગુન્હાના કામે નાસતો ફરતો હોય જેથી અંગત બાતમીદારથી બાતમી મેળવી પો.સ.ઇ. પેરોલ ફર્લો સ્કવોડ પંચમહાલ ગોધરા નાઓએ તા.૦૬/૦૨/૨૦૨૦ ના ક.૧૩/૨૦ વાગે મોજે.ગોરવા બાપુની દરગાહ ચોકડી વડોદરા મુકામેથી સી.આર.પી.સી. ક.૪૧(૧)આઇ મુજબ અટક કરી આરોપીને આગળની વધુ તપાસ માટે મોરવા(હ) પો.સ્ટે.મા સોપવામા આવેલ છે.

(૫)      ગોધરા તાલુકા પો.સ્ટે.પ્રોહી.ગુ.ર.નં.૦૫/૨૦૧૯ પ્રોહી એકટ ક.૬૫બી, ૬૫એઇ, ૮૧, ૮૨, ૮૩, ૯૮(ર) મુજબના ગુન્હાના કામના નાસતા ફરતા વોન્ટેડ આરોપી મનસુખભાઇ સબુભાઇ ડામોર રહે.નિશાળફળીયું તરવડીયા વજા તા.જી.દાહોદ નાનો ઉપરોકત ગુન્હાના કામે નાસતા ફરતા હોય જેથી અંગત બાતમીદારથી બાતમી મેળવી પો.સ.ઇ. પેરોલ ફર્લો સ્કવોડ પંચમહાલ ગોધરા નાઓએ તા.૦૭/૦૨/૨૦૨૦ ના રોજ મોજે.અસાયડી ચોકડી તા.દેવગઢ બારીયા જી.દાહોદ મુકામેથી સી.આર.પી.સી. ક.૪૧(૧)આઇ મુજબ અટક કરી આરોપીને આગળની વધુ તપાસ માટે ગોધરા તાલુકા પો.સ્ટે.મા સોપવામા આવેલ છે.

પશુસંરક્ષણ ધારા  હેઠળ શોધી કાઢવામા આવેલ કેસ-૦૧

 (૧)    વેજલપુર પો.સ્ટે. પાર્ટ-બી–૧૧૨૦૭૦૭૬૨૦૦૦૫૩/૨૦  ગુજરાત પશુ સુધારા સંરક્ષણ અધિનિયમ-૨૦૧૭ ની ક.૫(ક)(ખ), ૮(૨), ૧૦ તથા જી.પી.એક્ટ ૧૧૯ મુજબના કામે તા,૦૪/૦૨/૨૦૨૦ ક.૧૨/૧૫ વાગે મોજે.વેજલપુર  ચમારવાસમા  આરોપી ફારૂક અબ્દુલ કાદિર જમાલ ઉર્ફે ગુલઝાર  રહે.વેજલપુર તા. કાલોલ નાઓએ ગાય- બળદો મળી નં-૦૬, કુલ કિ.રૂ.૯૦.૦૦૦/- ને ક્રુરતા પુર્વક દયનીય હાલતમાં ગળામાં તથા પગમાં ટુંકા દોરડા થી બાંધી રાખી ઘાસચારા કે પાણી ની કોઇ સગવડ કર્યા વગર કતલ કરવા સારૂ બાંધી રાખી પોલીસની રેઇડ દરમ્યાન હાજર નહી મળી આવતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.સ.ઇ વેજલપુર પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

 

 

(ડૉ. લીના પાટીલ)

પોલીસ અધિક્ષક

પંચમહાલ ગોધરા

નકલ સવિનય રવાનાઃ-

(૧) પોલીસ મહાનિદેશક અને મુખ્‍ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગર

(ર) અધિક પોલીસ મહાનિદેશક શ્રી સ્‍ટેટ ક્રાઇમ રેકર્ડ બ્‍યુરો ગુ.રા.ગાંધીનગર

(૩) નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી પંચમહાલ ગોધરા રેન્જ, ગોધરા.

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ

Last updated on 15-02-2020