હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

પંચમહાલ જીલ્‍લામાં તા.૧૮/૦૫/૨૦૨૦ થી તા.૨૪/૦૫/૨૦૨૦ સુધી પોલીસ ધ્‍વારા કરવામાં આવેલ સારી કામગીરીની વિગત નીચે મુજબ છે. ‍

પ્રોહીબિશન ધારા હેઠળ શોધી કાઢવામા આવેલ ગણનાપાત્ર કેસ-૦૪

 (૧)    હાલોલ રૂરલ પો.સ્ટે. સી પાર્ટ નં.૧૧૨૦૭૦૭૯૨૦૦૦૨૧૭/૨૦૨૦ પ્રોહી એક્ટ ક.૬૫એ, ૬૫, ૧૧૬ બી, ૮૧, ૯૮(૨) મુજબના કામે તા.૧૮/૦૫/૨૦૨૦ ક.૨૩/૩૦ વાગે આરોપીઓ (૧) પ્રવીણભાઈ ઉર્ફે મિથુન શંકરભાઈ પરમાર ઉ.વ.૨૩, ધંધો ખેતી રહે.પરબડી ફળિયું, રામેશરા તા.હાલોલ (૨) ગૌરાંગભાઈ ગણપતભાઈ ચૌહાણ રહે.બળિયાદેવ તા.હાલોલ (૩) હરી નામનો ઇસમ રહે.વારસીયા, વડોદરા જેનો મોબાઈલ નંબર- ૯૮૨૫૫૩૯૨૭૮ નો છે તે નાઓ એક સિલ્વર કલરની ટાટા કંપની ની ઈન્ડીકા ગાડી રજીસ્ટ્રેશન નં. જી.જે. ૧૬ એ.એ. ૮૧૨૯ માં પ્રોહી પ્રતિબંધક એરીયામાં વગર પાસ પરમીટે ભારતીય બનાવટનો પરપ્રાંતીય ઇગ્લીશ દારૂનો જથ્થો ૭૫૦ મિલી ની કુલ બોટલ નંગ ૬૬ કુલ કી. રૂ. ૨૩,૫૧૦/- તથા ૧૮૦ મિલી ના કવાટરિયા નંગ-૨૪ ની કી રૂ.૨૦૪૦/- મળી બોટલ તથા કવાટરિયા મળી કુલ નંગ -૯૦/- જેની કુલ કી.રૂ ૨૫,૫૫૦/- નો તથા સદર ગાડીની આશરે કિંમત રૂ.૧,૫૦,૦૦૦/- ની ગણી તથા સેમસંગ કંપની નો મોબાઈલ જેની કી રૂ.૫૦૦/- ગણી કુલ રૂ. ૧,૭૬,૦૫૦/- નો પ્રોહી મુદામાલ ગેર કાયદેસર રીતે વહન કરી લઇ આવી હરી નામનો ઇસમ રહે વારસીયા, વડોદરા જેનો મોબાઈલ નંબર- ૯૮૨૫૫૩૯૨૭૮ નો છે તેને આપવા સારું લઇ આવી એક બીજા ને મદદગારી કરી આરોપી ન ૧.નાનો પકડાય જઈ તથા આરોપી ન ૨. નાનો નાસી  જઈ તથા આરોપી નં.-૩ નાનો હાજર નહિ મળી આવતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.ઇન્સ. હાલોલ રુરલ પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.   

 (ર)      દામાવાવ પો.સ્ટે PART (C) 11207077200183/2020 પ્રોહી એક્ટ ક.૬૫એ, ૬૫(ઈ),  ૧૧૬(બી) મુજબના કામે તા.૨૨/૦૫/૨૦૨૦ ક:૧૧/૩૦ વાગે મોજે.ખાનપાટલા બારીઆ ફળીયા ગામે આરોપી નરવતભાઇ બુધાભાઇ બારીઆ રહે.ખાનપાટલા બારીઆ ફળીયા  તા. ઘોઘંબા નાએ પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગે.કા. રીતે પોતાના કબજા ભોગવટાના ધરમાં રોયલ  નાઈટ મલ્ટ વ્હીસ્કી ના ૧૮૦ એમ.એલ.ના પ્લાસ્ટીકના ઇંગ્લીશ દારૂ ભરેલા કંપની સીલબંધ કવાટરીયા નંગ-૧૩૨  કિ.રૂ.૧૧,૨૨૦/- તથા રોયલ સીલેકટ ડીલક્ષ વ્હીસ્કીના માર્કા વાળા ૧૮૦ મીલી પ્રમાણેના ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલ સીલબંધ કવાટરીયા નંગ-૧૭૩  કિ.રૂા.૧૪૭૦૫ /- મળી કુલ કવાટરીયા  નંગ-૩૦૫  કુલ કિ.રૂ.૨૫,૯૨૫/-  નો પ્રોહી મુદામાલ  સંતાડી રાખી ઘરે હાજર મળી નહી આવતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.સ.ઇ. દામાવાવ પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૩)        રાજગઢ પોલીસ સ્ટેશન C PART NO. 112070552000249/2020 પ્રોહી એક્ટ ક.૬૫એ. ૬૫ઈ. ૯૮(૨), ૮૧ મુજબના કામે તા.૨૩/૦૫/૨૦૨૦ ના ક.૦૮/૩૦ ના સુમારે મોજે.બાકરોલ બજાર ફળીયામા આરોપીઓ (૧) એકટીવા રજી. નં- જી.જે ૦૬ જેજી ૫૫૨૪નો ચાલક ડ્રાઇવર મનોજભાઇ સુરેશભાઇ જેઠવા ઉ.વ ૩૫ રહે-૩૮૫, સ્વાદ કોલોની, સંગમ ચાર રસ્તા, દસ દુકાન પાછળ, હરણી રોડ, વડોદરા (૨) અનિલભાઇ દત્તારામ ફલાસકર ઉ.વ.૨૫ રહે-૩૯૨, સ્વાદ કોલોની, સંગમ ચાર રસ્તા, દસ દુકાન પાછળ, હરણી રોડ, વડોદરા નાઓએ પ્રોહિ પ્રતિબંધક એરીયામા પોતાના કબજાની એકટીવા નં- જીજે ૦૬ જેજી ૫૫૨૪માં વગર પાસ પરમીટે ભારતીય બનાવટની ઈગ્લિશ દારુની રોયલ નાઇટ માલ્ટ વ્હીસ્કીની પ્લાસ્ટિકની કંપની શીલબંધ બોટલ નંગ-૭૨ કિમત રૂ.૨૫,૫૬૦/- નો પ્રોહી મુદ્દામાલ રાખી તથા સદરહું આરોપીની અંગ ઝડતી દરમ્યાન મળી આવેલ મોબાઇલ નંગ-૧ ની કુલ કિમંત રૂ-૩૦૦૦/- તથા સફેદ કલરની એકટીવા રજી.નં-જીજે ૦૬ જેજી ૫૫૨૪ની કિમંત રૂ.૧૫,૦૦૦/- મળી કુલ કિમંત રૂ. ૪3,૬૫૦ /- નો મુદામાલ રાખી પકડાઇ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.સ.ઇ. રાજગઢ પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

 (૪)    દામાવાવ પો.સ્ટે. PART (C) 11207077200187/2020 પ્રોહી એક્ટ ક.૬૫એ. ૬૫(ઈ), ૧૧૬(બી) મુજબના કામે તા.૨૪/૦૫/૨૦૨૦ ક.૧૩/૩૦ વાગે મોજે.ગોરાડપાણી ગામે આરોપી દિનેશભાઇ અદરાભાઇ રાઠવા  રહે.  ગોરાડપાણી  તા.ઘોઘંબા નાઓએ પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગે.કા. રીતે પોતાના કબજા ભોગવટાના મકાનમાં  જુદા જુદા માર્કાની ૭૫૦ એમ.એલ. પ્રમાણેની   ભારતીય બનાવટની વિદેશી દારૂ ભરેલ સીલબંધ બોટલો નંગ-૮૫  કિ.રૂા.૩૭,૦૬૦/- નો પ્રોહી મુદામાલ સંતાડી રાખી ઘરે હાજર મળી નહી આવતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.સ.ઇ. દામાવાવ પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

જુગારધારા હેઠળ શોધી કાઢવામા આવેલ કેસ-૦૧

(૧)     વેજલપુર પો.સ્ટે.ગુ.ર.નં.પાર્ટ બી.નં.૧૧૨૦૭૦૭૬૨૦૦૨૭૬/૨૦૨૦ જુગાર ધારા ક.૧૨ મુજબના કામે તા.૧૮/૦૫/૨૦૨૦ ક.૧૮/૩૦ વાગ્યે, મોજે.અડાદરા ગામની સીમમા ગેગડીયાથી એરાલ જતા રોડ ઉપર આવેલ રેતીની કંપનીની પાછળ ખુલ્લામા આરોપીઓ (૧) રણવીરસિહ સાલમસિહ ચૌહાણ રહે.બેઢીયા  ગુલાબસિહ કેશરીસીહ ની મુવાડી  ફળીયુ તા.કાલોલ (૨) આરીફભાઇ યુસુબભાઇ શેખ રહે.ઘોઘંબા નિશાળ ફળીયુ. તા.ઘોઘંબા (૩) પરેશકુમાર સુરેશચન્દ્ર  પંચોલી રહે.ઘોઘંબા સ્વામી વિવેકાનંદ સોસાયટી તા.ઘોઘંબા (૪) ગૌતમકુમાર ઉર્ફે ભુરીયો મફતલાલ દરજી રહે.સુરેલી પંચાલ ફળીયુ તા.કાલોલ (૫) સુરેશભાઇ ચન્દુભાઇ પરમાર રહે.રાયણના મુવાડા તા.ઘોઘંબા (૬) નિરવકુમાર ગણપતસિહ રાઠોડ રહે.દેલોલ એલ.આઇ.સી. ગેટની પાસે તા.કાલોલ નાઓ જાહેરમા  ખુલ્લામા  પતા પાના વડે રૂપીયાથી હારજીતનો જુગાર રમી રમાડતા રમતવાળી જગ્યાએથી મળી આવેલ રૂ.૧૬,૮૩૦/- તથા પકડાયેલ છ  ઇસમોની અંગ ઝડતીના રૂપિયા ૧૮,૩૪૦/- તથા પતા પાના નંગ-૫૨ કિમત રૂપિયા ૦૦/૦૦  મળી કુલ રૂ.૩૫,૧૭૦/- ના મુદામાલ સાથે  પકડાઇ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.સ.ઇ. વેજલપુર પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

પશુ સંરક્ષણ ધારા હેઠળ શોધી કાઢવામા આવેલ કેસ-૦૧

(૧)      વેજલપુર પો.સ્ટે. પાર્ટ બી નં.-૧૧૨૦૭૦૭૬૨૦૦૨૭૮/૨૦૨૦ ઇ.પી.કો ક.૧૮૮ તથા ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનીયમ!-૨૦૧૭ ની પ, ૬(એ)૧ તથા જી.પી.એકટ ક.૧૧૯ મુજબના કામે તા.૧૯/૦૫/૨૦૨૦ ક:-૨૨/૧૫ વાગ્યે મોજે.હરકુંડી ધરમપુરી ગામની સીમમાં આરોપીઓ (૧) બુધાભાઇ મોહનભાઇ સીકલીગર રહે-રણછોડપુરા લસબાનીયા ફળીયુ તા-ગોધરા (૨) કિરણભાઇ મગનભાઇ સીકલીગર રહે-રણછોડપુરા ડી.પી. વાળુ ફળીયુ તા-ગોધરા નાઓએ મહે.કલેકટર અને જીલ્લા મેજીસ્ટ્રેટ ની કચેરી પંચમહાલ ગોધરાના જાહેરનામામાં જણાવ્યા મુજબ આવશ્યક સેવાઓમાં ન આવતી હોય તેવી તમામ પ્રવૃતિઓ માટે વ્યકિતઓની અવર ઝવર પર સાંજના ક-૭/૦૦ થી સવારના ક-૭/૦૦ સુધી સંપુર્ણ પ્રતિબંધ હોય તેમ છતા બન્ને ઇસમો રાત્રીના ક-૨૨/૧૫ વાગ્યે કોઇપણ સત્તા અંગેના પ્રમાણપત્ર વગર એક લાલ બળદને ચાલતા લઇ જઇ જતા પકડાઇ જઇ જાહેરનામાનો ભંગ કરતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.સ.ઇ. વેજલપુર પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલછે.

 

(ડૉ. લીના પાટીલ)

પોલીસ અધિક્ષક

પંચમહાલ ગોધરા

નકલ સવિનય રવાનાઃ-

(૧) પોલીસ મહાનિદેશક અને મુખ્‍ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગર

(ર) અધિક પોલીસ મહાનિદેશક શ્રી સ્‍ટેટ ક્રાઇમ રેકર્ડ બ્‍યુરો ગુ.રા.ગાંધીનગર

(૩) નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી પંચમહાલ ગોધરા રેન્જ, ગોધરા.

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ

Last updated on 27-05-2020