હું શોધું છું

હોમ  |

સાફલ્‍યગાથા
Rating :  Star Star Star Star Star   

તા.૧૬/૧૧/૨૦૧૫ થી તા.૨૨/૧૧/૨૦૧૫ સુધી પોલીસ ધ્‍વારા કરવામાં આવેલ સારી કામગીરીની વિગત નીચે મુજબ છે. જે આપશ્રીને વિદીત થાય.

  • કાલોલ પોલીસ સ્‍ટેશન સ્‍ટેશન ડાયરી એન્‍ટ્રી નં.૧૨/૧૫ તા.૧૯/૧૧/૧૫ ના ક.૧૬/૧૫ વાગે સી.આર.પી.સી. ૪૧(૧)ડી, ૧૦ર મુજબના કામે ટ્રક નં.જી.જે-૦૧ એ.ટી.-૧૮૩૦ તથા ટ્રક નં.જી.જે-૧૮ યુ-૭૮૦૦ મા ઘઉં નો જથ્‍થો મળી આવતા જે પૈકી ટ્રક નં.જી.જે -૧ એ.ટી-૧૮૬૩ મા ૨૧૦ નંગ કટ્ટા ઘઉં વજન ૧૦,૬૭૫ કિલો ગ્રામ જેની કિ.રૂ.૧૦/- લેખે. કિલો ૧૦,૬૭૫ ઘઉં ની કિ.રૂ.૧૦,૬૭૫૦/- તથા ટ્રક નં.જી.જે-૧૮ યુ-૭૮૦૦ મા ૩૫૦ ઘઉંના કટ્ટા ઘઉંનુ વજન ૧૭૨૯૨ કિલો જે એક કિલો ઘઉંની કિ.૧૦ લેખે ૧૭૨૯૨ કિલો ગ્રામ ઘઉંની કિ.રૂ.૧૭૨૯૨૦/- મળી કુલ ઘઉંના કટ્ટા નંગ-૫૬૦ કિલો ગ્રામ ૨૭૬૬૭ કુલ કિ.રૂ.૨૭૯૬૭૦/- બંને ટ્રક સાથે કુલ કિ.રૂ.૧૬૭૯૬૭૦/- નો મુધ્‍દૃામાલ સી.આર.પી.સી. ૧૦૨, ૪૧(૧)ડી મુજબ તપાસ અર્થે કબજે કરી કાલોલ પો.સ્‍ટે. સ્‍ટેશન ડાયરી ન.૧૨/૧૫ વાગે નોંધ કરી ઉપરોકત ઘઉંનો જથ્‍થો જે બંને ટ્રકોની બિલ્‍ટી ચેક કરતા બિલ્‍ટીમા કોઇપણ પ્રકારના સહી સિક્કા નથી જેથી ઉપરોકત ઘઉંનો જથ્થો શંકાસ્‍પદ  જણાતા સદર મુધ્‍દામાલ પો.સ.ઇ. કાલોલ પો.સ્‍ટે. ધ્‍વારા કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
  • ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્‍ટે.સે.ગુ.ર.નં.૧૨૬/૧૩ ઇ.પી.કો.ક. ૩૨૩, ૫૦૪, ૫૦૬(ર) વિગેરે મુજબના ગુનાના નાસ્‍તા ફરતા આરોપી જુબેર યાકુબ મોહન ઉર્ફે ગેની રહે.ગેની પ્‍લોટ ગોધરા નાને તા.૧૬/૧૧/૧૫ ના ક.૧૬/૧૫ વાગે પો.ઇન્‍સ. ગોધરા શહેર બી ડીવીઝન ધ્‍વારા અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.  
  • ગોધરા તાલુકા પો.સ્‍ટે.ફ.ગુ.ર.નં.૨૮૮/૧૧ ઇ.પી.કો.ક. ૩૬૩, ૩૬૬, ૧૧૪ મુજબના ગુનાનો નાસ્‍તો ફરતો આરોપી બળવંતભાઇ અર્જુનભાઇ પટેલ રહે.ગાજીપુર તા.મોરવા(હ) નાને તા.૨૦/૧૧/૨૦૧૫ ના ક.૦૯/૩૦ વાગે પો.સ.ઇ. પેરોલ સ્‍કોડ ધ્‍વારા સી.આર.પી.સી. ક.૪૧(૧)આઇ મુજબ અટક કરી ગોધરા તાલુકા પો.સ્‍ટે. સોંપવામા આવેલ છે. 
  • વાહન અકસ્‍માતના બનાવો બનતા અટકાવવા માટે તા.૧૬/૧૧/૨૦૧૫ થી તા.૨૨/૧૧/૨૦૧૫ દરમ્‍યાન ટ્રાફીક ડ્રાઇવ રાખી  કુલ-૧૦૭૨ એન.સી. ફરીયાદ,  ૧૭૭ વાહન ડીટેઇન કરવામાં આવેલ છે અને કુલ રૂ.૧,૩૩,૧૫૦/- નો  દંડ વસુલ કરવામાં આવેલ છે.
  • તા.૧૬/૧૧/૨૦૧૫ થી તા.૨૨/૧૧/૨૦૧૫ ખોવાયેલ/વિખુટા પડેલ બાળક મહીલા કે વૃધ્‍ધને તેના વાલીવારસને સોપેલ હોય

 

(૧)    હાલોલ પો.સ્ટે. જા.જોગ નંબર ૭૭/૧૫ તા.૧૫/૧૧/૧૫ ના કામે તા.૧૪/૧૧/૧૫ ના રોજ ગુમથનાર પદમાબેન પારસીંગભાઇ થોરી રહે.સતી તલાવડી, થોરીવાસ, તા.હાલોલ ને   તા.૨૦/૧૧/૧૫ ના રોજ પરત મળી આવતા તેમના વાલી વારસોને સોંપવામાં આવેલ છે.

  • પ્રાણી સંરક્ષણ હેઠળ કરેલ સારી કામગીરી

(૧)    વેજલપુર પો.સ્ટે. II ગુ.ર.નં.૧૩૬/૧૫ ગુ.પ.સં.સુધારા અધિ.૨૦૧૧ ની ક.૫(ક), ૬(ક), ૬(ખ), (૧) (૨) (૩) (૧૦) (૫), ઇ, એલ, ડી તથા GP Act ૧૧૯ મુજબના કામે તા.૧૬/૧૧/૧૫ ક.૧૩/૦૦ વાગ્યે મોજે વેજલપુર-ચલાલી ચોકડી પાસે ટેમ્પા નં. GJ-06-U-8123 નો ડ્રાઇવર તથા બીજો એક ઇસમ તથા ટેમ્પાના માલીક તથા તપાસમાં નિકળે તે વિગેરે આરોપીઓએ ટેમ્પા નં. GJ-06-U-8123 માં પાછળની બોડીમાં બળદ નંગ-૭ કિ.રૂ. ૧,૦૫,૦૦૦/- ના કતલ કરવાના ઇરાદે ટેમ્પામાં ખીચોખીચ ભરી એકબીજાને ગળે તથા પગોમાં દોરડા થી ત્રાસદાયક રીતે બાંધી ટેમ્પામાં પાણી કે ઘાસચારાની સુવિધા નહિ રાખી બળદ નંગ-૭, કિ.રૂ. ૧,૦૫,૦૦૦/- તથા ટેમ્પા ની કિ.રૂ. ૧,૫૦,૦૦૦/- ગણી કુલ કિ.રૂ. ૨,૫૫,૦૦૦/- ના મુદ્દામાલ સાથે પોલીસની નાકાબંધી દરમ્યાન ટેમ્પો મુકી નાશી જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.સ.ઇ. વેજલપુર પો.સ્‍ટે. ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(ર)    વેજલપુર પો.સ્ટે. II ગુ.ર.નં.૧૪૨/૧૫ ગુ.પ.સં.અધિ.૨૦૧૧ ની ક.૫(ક), ૬(ક), ૬(ખ) (૧) (૨) (૩) (૧૦) (૫) ઇ, એલ, ડી, તથા GP Act ૧૧૯, મુજબના કામે તા.૨૨/૧૧/૧૫ ક.૧૩/૩૦ મોજે.એરાલ તળાવની પાસે આરોપીઓ (૧) સલમાન એહમદ ભુરા (૨) અલ્તાફ મુસ્તુફા પઠાણ બંને રહે.વેજલપુર નાના મોહલ્લા તા.કાલોલ (૩) મજીદ ઇબ્રાહીમ પાડવા રહે.વેજલપુર મોટા મહોલ્લા તા.કાલોલ તથા ટેમ્પા નં. GJ-09-V-1289 ના માલીક નાઓએ આરોપી નં. ૧, ૨, નાએ આરોપી નં.૩ ના ભરાવેલ મુંગા પશુઓ (બળદો) કોઇ જગ્યાએથી ઉપરોક્ત ટેમ્પામાં ખીચો-ખીચ ભરી બળદોને એક-બીજાના પગે તથા ગળે દોરડા બાંધી ટેમ્પામાં ત્રાસદાયક રીતે ભરી ટેમ્પામાં પાણીની તથા ઘાસચારાની સુવિધા નહી રાખી બળદો નંગ-૬, કિ.રૂ.૯૦,૦૦૦/- તથા ટેમ્પા નં.GJ-09-V-1289 કિ.રૂ.૧,૫૦,૦૦૦/- ગણી કુલ કિ.રૂ.૨,૪૦,૦૦૦/-ના મુદ્દામાલ સાથે ડ્રાઇવર પકડાઇ જઇ તથા બીજો બેઠેલ એક ઇસમ

 

 

        નાશી જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.સ.ઇ. વેજલપુર પો.સ્‍ટે. ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૩)    વેજલપુર પો.સ્ટે. II ગુ.ર.નં.૧૪૧/૧૫ ગુ.પ.સં.અધિ.૨૦૧૧ ની ક.૫(ક), ૬(ક), ૬(ખ) (૧) (૨) (૩) (૧૦) (૫) ઇ, એલ, ડી, તથા GP Act ૧૧૯, મુજબના કામે તા.૨૨/૧૧/૧૫ ક.૦૮/૩૦ મોજે સુરેલી ગામે આરોપીઓ (૧) યાકુબ ઇબ્રાહીમ પથીયા (૨) મોટા સીંકંદર બાંડી બંને રહે, વેજલપુર નાના મોહલ્લા તા.કાલોલ (૩) સઇદ આબીદ સાજી રહે.વેજલપુર તા.કાલોલ આરોપી નં. ૧, ૨, નાઓએ આરોપી નં.૩, ના ભરાવેલ મુંગા પશુઓ (બળદો) કોઇ જગ્યાએ લઇ ઉપરોક્ત ટેમ્પામાં ખીંચો-ખીચ ભરી બળદોને એક-બીજાના પગે તથા ગળે દોરડા બાંધી ટેમ્પામાં ત્રાસદાયક રીતે ભરી ટેમ્પામાં પાણીની તથા ઘાસ ચારાની સુવિધા નહી રાખી બળદો નંગ-૬, કિ.રૂ. ૯૦,૦૦૦/- તથા ટેમ્પા નં. GJ-20-T-4793 કિ.રૂ. ૧,૫૦,૦૦૦/- ગણી કુલ કિ.રૂ.૨,૪૦,૦૦૦/-ના મુદ્દામાલ સાથે પોલીસની નાકાબંધી દરમ્યાન ડ્રાઇવર પકડાઇ જઇ તથા બીજો બેઠેલ એક ઇસમ નાશી જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.સ.ઇ. વેજલપુર પો.સ્‍ટે. ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે. 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ

Last updated on 27-11-2015