|
પંચમહાલ જીલ્લામાં તા.૧૫/૦૬/૨૦૨૦ થી તા.૨૧/૦૬/૨૦૨૦ સુધી પોલીસ ધ્વારા કરવામાં આવેલ સારી કામગીરીની વિગત નીચે મુજબ છે.
પકડેલ નાસ્તા ફરતા આરોપીઓ-૦૪
(૧) જાંબુઘોડા પો.સ્ટે. પ્રોહી.ગુ.ર.નં.૧૧૬/૨૦૧૯ પ્રોહી એકટ ૬૫એ, ૬૫ઇ, ૮૧ મુજબ (ર) જાંબુઘોડા પો.સ્ટે. પ્રોહી.ગુ.ર.નં.૧૧૭/૨૦૧૯ એકટ ૬૫એ, ૬૫ઇ, ૮૧ મુજબ (૩) જાંબુઘોડા પો.સ્ટે.પ્રોહી.ગુ.ર.નં. ૧૧૮/૨૦૧૯ એકટ ૬૫એ, ૬૫ઇ, ૮૧ મુજબ (૪) જાંબુઘોડા પો.સ્ટે. પ્રોહી.ગુ.ર.નં.૧૧૯/૨૦૧૯ એકટ ૬૫એ, ૬૫ઇ, ૮૧ મુજબ (૫) જાંબુઘોડા પો.સ્ટે. પ્રોહી. ગુ.ર.નં.૧૩૧/૨૦૧૯ એકટ ૬૫એ, ૬૫ઇ, ૮૧ મુજબ વિગેરે મુજબ મુજબના ગુનાના કામે નાસતો ફરતો વોન્ટેડ આરોપી અનિલભાઇ પોપટભાઇ રાઠવા રહે.ઝબાણ તા.જાંબુઘોડા જી.પંચમહાલ નાઓને તા.૧૭/૦૬/૨૦૨૦ ના ક.૧૧/૧૫ વાગે સી.આર.પી.સી. કલમ ૪૧(૧) આઇ મુજબ અટક કરી પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ દ્વારા જાંબુઘોડા પો.સ્ટે. ને સુપ્રત કરવામાં આવેલ છે.
(૨) મોરવા (હ) પો.સ્ટે.પ્રોહી.ગુ.ર.નં.૨૪૦/૨૦૨૦ પ્રોહી એકટ ક.૬૫એ, ૬૫ઇ, ૮૧, ૯૮(૨), ૧૧૬બી. મુજબના ગુન્હાના કામનો ના.ફ./વોન્ટેડ આરોપી નરેશભાઇ ઉર્ફ ભયલુ દુલભાઇ લુહાણા રહે.પીપલોદ જલારામ સોસાયટી તા.દે.બારીઆ જી દાહોદનાનો ઉપરોકત ગુન્હાના કામે નાસતો ફરતો હોય જેથી અંગત બાતમીદારથી બાતમી મેળવી પો.સ.ઇ. પેરોલ ફર્લો સકોડ ગોધરા નાઓએ તા.૧૬/૦૬/૨૦૨૦ ના રોજ મોજે.પીપલોદ તા.દે.બારીઆ જી દાહોદ મુકામેથી હસ્તગત કરી આગળની વધુ તપાસ માટે મોરવા (હ) પો.સ્ટે.માં સોંપવામાં આવેલ છે.
(૩) મોરવા (હ) પો.સ્ટે.પ્રોહી.ગુ.ર.નં.૧૪૦/૨૦૨૦ પ્રોહી એકટ કલમ કલમ ૬૫એ, ૬૫ઇ,૮૧,૯૮(૨),૧૧૬બી. મુજબના ગુન્હાના કામનો ના.ફ./વોન્ટેડ આરોપી જીતેન્દ્રકુમાર ઉર્ફે જીગરભાઇ ગણપતભાઇ પટેલ રહે.પેટ્રોલ પંપ સામે વેજલપુર તા.કાલોલ જી.પંચમહાલનાનો ઉપરોકત ગુન્હાના કામે નાસતો ફરતો હોય જેથી અંગત બાતમીદારથી બાતમી મેળવી પો.સ.ઇ. પેરોલ ફર્લો સકોડ ગોધરા નાઓએ તા.૧૮/૦૬/૨૦૨૦ ના રોજ મોજે.વેજલપુર તા.કાલોલ મુકામેથી હસ્તગત કરી આગળની વધુ તપાસ માટે મોરવા(હ) પો.સ્ટે.માં સોંપવામાં આવેલ છે.
(૪) દામાવાવ પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૪૭/૨૦૧૭ ઇ.પી.કો કલમ ૩૬૩,૩૬૬ તથા પોકસો કલમ ૪ તથા એટ્રોસીટી ક.૫(અ) મુજબના ગુન્હાના કામનો ના.ફ./વોન્ટેડ આરોપી સુનીલભાઇ ઉર્ફે ધર્મેન્દ્રભાઇ ભયલાલભાઇ બારીઆ રહે.મંદીર ફળીયું ખરોડ તા.ઘોઘંબા જી.પંચમહાલનાનો ઉપરોકત અપહરણના ગુન્હાના કામે નાસતો ફરતો હોય જેથી અંગત બાતમીદારથી બાતમી મેળવી પો.સ.ઇ. પેરોલ ફર્લો સકોડ ગોધરા નાઓએ તા.૨૦/૦૬/૨૦૨૦ ના રોજ મોજે.ખરોડ તા.ઘોઘંબા મુકામેથી આરોપી તેમજ ભોગબનનારને હસ્તગત કરી આગળની વધુ તપાસ માટે દામાવાવ પો.સ્ટે.માં સોંપવામાં આવેલ છે.
પ્રોહીબિશન ધારા હેઠળ શોધી કાઢવામા આવેલ ગણનાપાત્ર કેસ-૧૦
(૧) કાલોલ પોલીસ સ્ટેશન પાર્ટ સી.ગુ.ર.નં. ૧૧૨૦૭૦૩૬૨૦૦૫૫૨/૨૦૨૦ ગુજરાત પ્રોહી એકટ ક.૬૫(એ)(ઇ), ૮૧, ૯૮(ર), ૧૧૬(બી) મુજબના કામે તા.૧૪/૦૬/૨૦૨૦ ના ક.૨૨/૫૦ થી તા.૧૫/૦૬/૨૦૨૦ ના ક.૦૩/૦૦ વાગ્યા દરમ્યાન મોજે. મધવાસ ચોકડી પાસે હાઇવે રોડ ઉપર આરોપીઓ (૧) સુરેશભાઇ ઉર્ફે જાડો રયજીભાઇ રાઠોડ, રહે.ગોકળપુરા, ડેરોલ સ્ટેશન રોડ, તા.કાલોલ, જી.પંચમહાલ, (ર) અશ્વિન રાજેન્દ્રસિંહ રાઠોડ, રહે.શામળદેવી, આંકલવાવાળુ ફળીયુ, તા.કાલોલ, જી.પંચમહાલ, (૩) મનોજ ગોહિલ રહે.બાકરોલ, તા.કાલોલ, જી.પંચમહાલ, (૪) મનોજ સાથે આવેલ અજાણ્યો ઇસમ જેના નામ-ઠામની ખબર નથી તે નાઓે પ્રોહી પ્રતિબંધક એરિયામા ગે.કા રીતે વગર પાસ પરમીટે ભારતીય બનાવટના પર પ્રાંન્તીય દારૂનો જથ્થો પોતાના કબજાની સ્વીફટ ગાડી નં.જી.જે.૦૬ એફ.સી.૬૪૯૪ માં લાવી જે દારૂના પ્લાસ્ટીકના કવાટરીયા ૧૮૦ મીલીના કુલ નંગ-૩૨૮ કિ.રૂ.૨૭,૮૮૦/- તથા મોબાઇલ ફોન નંગ-ર કિ.રૂ.૧૦૦૦/- તથા અંગ ઝડતી માંથી રૂ.૨,૧૫૦/- તેમજ ગાડીની કિ.રૂ.૩,૦૦,૦૦૦/- ગણી કુલ કિ.રૂ.૩,૩૧,૦૩૦/- નો મુદામાલ રાખી આરોપી નં.૧,૨ નાઓ પકડાઇ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી સ્ટેટ મોનિટરીંગ સેલ, ગુજરાત રાજય, ગાંધીનગર નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(ર) ગોધરા શહેર એ ડીવીઝન પો.સ્ટે. પાર્ટ સી ગુ.ર.નં-11207025200889/૨૦૨૦ ધી ગુજરાત પ્રોહી એકટ ક.૬૫એ, ૬૫ઇ, ૧૧૬બી મુજબના કામે તા.૧૭/૦૬/૨૦ ક.૦૯/૪૫ વાગે મોજે.ગો.ટા એસ.ટી ડેપો ઉપર આરોપી લાલુસિંહ હિરાસિંહ જાતે રઘુવંશી રહે.મકાન નં.૨૦૪ સી.ટી.એમ દરબારનગર અમદાવાદ નાઓએ પ્રોહીપ્રતિબંધક વિસ્તારમાં પોતાના કબજામા ભારતીય બનાવટના ઇગ્લીશદારૂના પ્લાસ્ટીકના કવાટરીયા કુલ નંગ-૩૬૫ કુલ કિ.રૂ.૩૧,૨૦૨૫/- નો રાખી પોલીસની રેઇડ દરમ્યાન પકડાઇ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.ઇન્સ. ગોધરા શહેર એ ડીવી. પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(૩) દામાવાવ પો.સ્ટે. PART (C) 11207077200215/2020 પ્રોહી એક્ટ ક.૬૫(એ), ૬૫(ઇ), ૧૧૬(બી), ૯૮(૨) મુજબના કામે તા.૧૭/૦૬/૨૦૨૦ ક.૧૩/૧૫ વાગે મોજે.બોર ઝાપટા ફળીયામા આરોપી રતનભાઇ કાળુભાઇ બારીઆ રહે.ખાંડણીયા નિશાળ ફળીયું તા.દેવગઢ બારીયા જી.દાહોદ નાએ પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગે.કા. રીતે વગર પાસ પરમીટે પોતાના કબજા ભોગવટાની બજાજ ડીસ્કવર મોટર સાયકલ નંબર જી.જે.૧૭ એ.એફ ૪૪૩૦ ઉપર કંતાનના થેલામાં જુદા જુદા માર્કાની ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની-મોટી બોટલો નંગ-૨૧૬ કિ.રૂા.૨૬,૭૬૦/- તથા બજાજ ડીસ્કવર મોટર સાયકલ ની કિ.રૂા.૨૫,૦૦૦/- ની ગણી કુલ કિમંત રૂપિયા ૫૧,૭૬૦/- નો પ્રોહી મુદ્દામાલ લઇ આવતા પકડાઈ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.સ.ઇ. દામાવાવ પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(૪) વેજલપુર પો.સ્ટે સી પાર્ટ ગુ.ર.નં- ૧૧૨૦૭૦૭૬૨૦૦૩૨૩/૨૦૨૦ પ્રોહિ ક.૬૫એ, ૬૫ઈ, ૮૧, ૮૨, ૮૩, ૯૮(૨) મુજબના કામે તા.૧૭/૦૬/૨૦૨૦ ક.૧૮/૪૫ વાગે મોજે.નાંદરખા ત્રણ રસ્તા ઉપર આરોપીઓ (૧) અબ્દુલકાદીર અબ્દુલઉફ શેખ રહે.સ્લોપાટ તા.ગાંગડતલાઈ જી.બાસવાડા (રાજસ્થાન) (૨) જાબીરખાન મકસુદખાન રહે રહે. સ્લોપાટ તા.ગાંગડતલાઈ જી.બાસવાડા (રાજસ્થાન) (૩) અબ્દુલસઈદ અબ્દુલગની શેખ રહે.સ્લોપાટ તા.ગાંગડતલાઈ જી.બાસવાડા (રાજસ્થાન) નાઓએ ભેગા મળી એકબીજાની મદદગારી થી પ્રોહી પ્રતિબંધક એરીયામાં વિદેશી દારૂ ઘુસાડવાનુ ષડયંત્ર રચી ટ્રક ન.જે.૧૫ યુયુ.૦૨૨૧ કિ.રૂ.૬,૦૦,૦૦૦/- ની માં વિદેશી દારૂ ની કુલ પેટીઓ નંગ-૨૦૨ જેમા નાની મોટી બોટલો નંગ -૮૫૯૨ કુલ કિ.રૂ.૮,૧૬,૪૮૦/- નો પ્રોહી મુદ્દામાલ ભરી સંતાડવા લીધેલ તાટપત્રી નંગ -૧ કિ.રૂ.૨૦૦૦/- તથા અંગ જડતી માથી મળેલ રોકડા રૂ.૩૧૭૦/- તથા મોબાઈલ ફોન નંગ-૧ કિ.રૂ.૧૦,૦૦૦/- એમ મળી કુલ કિ.રૂ.૧૪,૩૧,૬૫૦/- નો મુદ્દામાલ સાથે વહન કરી લઈ આવતા નાંદરખા ત્રણ રસ્તા ખાતે ટ્રક ના ડ્રાઈવર અબ્દુલકાદીર અબ્દુલરઉફ શેખ નાઓ પકડાઈ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(૫) રાજગઢ પોલીસ સ્ટેશન સી-પાર્ટ નં-૧૧૨૦૭૦૫૫૨૦૦૨૯૪/૨૦૨૦ પ્રોહી એક્ટ ક.૬૫એ, ૬૫ઇ, ૯૮(૨), ૮૧ મુજબના કામે તા.૧૯/૦૬/૨૦૨૦ ક.૧૪/૩૦ વાગ્યે મોજે.ઘોઘંબા ફાટક પાસે આરોપીઓ (૧) હિતેશકુમાર ભારતભાઇ ડામોર ઉ.વ.૧૯ રહે.ડુમકા ડામોર ફળીયુ તા.ધાનપુર જિ.દાહોદ (૨) પ્રકાશભાઇ નારસિંગભાઇ ડામોર ઉ.વ.૧૯ રહે.ડુમકા ડામોર ફળીયુ તા.ધાનપુર જિ.દાહોદ (૩) નિલેશભાઇ દેસિંગભાઇ ડામોર ઉ.વ.૧૯ રહે.ડુમકા ડામોર ફળીયુ તા.ધાનપુર જિ.દાહોદ (૪) મો.નં. ૯૫૭૪૦૩૩૦૧૨ નો ધારક જેનુ નામ મળી આવેલ નથી રહે.હાલોલ નાઓએ પોતાના કબજાની હિરો સ્પ્લેંડર મો.સા. નં. જી.જે.૦ એ.એન. ૧૧૦૪ ઉપર ભારતીય બનાવટના ૭૫૦ મિલીના પ્લાસ્ટીકની બોટલ નં. ૭૨ ની કિ.રૂ. ૩૧,૩૨૦/- તથા હોન્ડા સીડી ૧૧૦ મો.સા. નં. જી.જે.૨૦ એ.જી. ૭૭૯૩ ઉપર ભારતીય બનાવટના ૭૫૦ મિલીના પ્લાસ્ટીકની બોટલ નં.૩૦ કિ.રૂ.૧૩,૦૫૦/- નો પ્રોહી મુદ્દામાલ કિ.રૂ.૪૪,૩૭૦/- તથા મો.સા. નં-૨ ની કિ.રૂ. ૪૦,૦૦૦/- તથા વીવો કંપનીના મોબાઇલની કિ.રૂ.૨૫૦૦/- મળી કુલ રૂ.૮૬,૮૭૦/- નો મુદામાલ પ્રોહી પ્રતિબંધક એરીયામા વગર પાસ પરમીટે એકબીજાની મદદગારી થી લઇ આવતા પોલીસની નાકાબંધી દરમ્યાન આરોપી નં. ૧ થી ૩ નાઓ પકડાઇ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.સ.ઇ. રાજગઢ પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(૬) દામાવાવ.પો.સ્ટે PART (C) 11207077200216/2020 પ્રોહી એકટ ક.૬૫(એ), ૬૫(ઇ), ૧૧૬(બી) મુજબના કામે તા.૧૯/૦૬/૨૦૨૦ ક.૧૩/૧૫ વાગે મોજે.ખાનપાટલા આંબલી ફળીયામા આરોપી પ્રકાશભાઇ રમેશભાઇ બારીઆ રહે.ખાનપાટલા આંબલી ફળીયા તા.ઘોઘંબા જી.પંચમહાલ નાએ પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગે.કા. રીતે વગર પાસ પરમીટે પોતાના કબજા ભોગવટાના રહેણાંક ધરમાં એક કંતાનના થેલામાં ભારતીય બનાવટના વિદેશીદારૂના પ્લાસ્ટીકના ૧૮૦ એમ.એલ.ના કવાટરીયા નંગ-૩૧૨ કિ.રૂ.૨૬,૫૨૦/- નો પ્રોહી મુદ્દામાલ રાખી પોલીસની રેઈડ દરમ્યાન પકડાઇ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.સ.ઇ. દામાવાવ પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(૭) હાલોલ રૂરલ પો.સ્ટે સી.પાર્ટ ગુ.નં.૧૧૨૦૭૦૭૯૨૦૦૨૪૫/૨૦૨૦ પ્રોહી એક્ટ ક.૬૫એ, ૬૫ઈ, ૧૧૬બી, ૮૧ મુજબના કામે તા.૨૦/૬/૨૦૨૦ ક.૦૨/૫૫ વાગે મોજે.ભગીરથ ચોકડી પાસે નર્મદા કેનાલ ઉપર આરોપી મોટર સાયકલ નં.જી.જે.૦૬ કે.જી.૫૪૮૫ નો ચાલક તથા બીજો એક અજાણ્યો ઇસમ જેમનું નામઠામ મળેલ નથી તે નાઓએ પોતાના કબજાની કાળા કલરની બજાજ કંપનીની પલ્સર -૨૨૦ વાદળી પટ્ટા વાળી મોટર સાયકલ ઉપર પ્રોહી પ્રતિબંધક એરીયામાં વગર પાસ પરમીટે ભારતીય બનાવટનો પરપ્રાંતીય ઇગ્લીશ દારૂનો જથ્થો ૭૫૦ મિલીની પ્લાસ્ટિક ની બોટલો કુલ નંગ-૬૦ ની કુલ કિં.રૂ.૨૬,૧૦૦/- તથા કાચના કવાટરિયા નંગ-૪૦ જેની કુલ કિં.રૂ.૪૦૦૦/- ગણી તથા ૫૦૦ મી.લી.ની ભારતીય બનાવટની માઉન્ટસ ૬૦૦૦ સુપર સ્ટ્રોન્ગ બીયર કુલ નંગ-૯૬, કુલ રૂ.૯,૬૦૦/- નો મળી બોટલ તથા કવાટરિયા તથા ટીન બીયર મળી કુલ નંગ-૧૯૬ ની કુલ કિ.રૂ.૩૯,૭૦૦/- નો મળી તથા સદર મોટર સાયકલની આશરે કિંમત રૂ.૪૦,૦૦૦/- ની ગણી કુલ રૂ.૭૯,૭૦૦/- નો પ્રોહી મુદામાલ ગેર કાયદેસર રીતે વહન કરી લઇ આવતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.ઇન્સ. હાલોલ રૂરલ પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(૮) હાલોલ રૂરલ પો.સ્ટે C PART NO.11207079200246/2020 પ્રોહી એકટ ક.૬૫(એ), ૬૫(ઇ), ૧૧૬બી, ૮૧, ૮૩, ૯૮(૨) મુજબના કામે તા.૨૦/૦૬/૨૦૨૦ ના ક.૦૯/૩૦ થી ક.૧૩/૩૦ વાગ્યા સુધી મોજે.કૌટામૈડા ગામે આરોપીઓ (૧) ટ્રક નં.MP-09-HG-7617ના ડ્રાઇવર ભાવસીંગભાઇ ધાણકાભાઇ રાઠવા (૨) ટ્રક નં.MP-09-HG-7617ના કલીનર અશોકકુમાર શંકરભાઇ રાઠવા બન્ને રહે,કટારવાંટ તા.જી.છોટાઉદેપુર (૩) અલ્કેશભાઇ થાવરીયાભાઇ રાઠવા રહે,ચીસાડીયા તા.જી છોટાઉદેપુર (૪) મહોબતસિંહ જશવંતસિંહ ચૌહાણ રહે,કૌટામૈડા તા.હાલોલ (૫) રાજેશ ઉર્ફે ગુલો સહદેવનભાઇ ઠાકોર રહે,બાસ્કા રાણાવાસ તા.હાલોલ તથા બીજો એક અન્ય ઇસમ નાઓએ એકબીજાની મદદગારીમાં આરોપી નં.૧,૨ નાઓએ પોતાની કબ્જાની ટ્રકમાં પ્રોહી પ્રતિબંધક એરીયામાં વગર પાસે ભારતીય બનાવટનો પર પ્રાંતિય ઇગ્લીશ દારૂનો મુદામાલ જેમાં ૫૦૦ મીલી.ની માઉન્ટ ૬૦૦૦ ટીન બિયરની બોટલ નંગ-૧૦૮૦ તથા ૭૫૦ મીલી.ના કાચના લંડન પ્રાઇડ વ્હીસ્કીના બોટલ નંગ-૧૨૦ તથા ૭૫૦ મી.લી.ના રોયલ સીલેકટ વ્હીસ્કીના બોટલો નંગ.-૧૧૬૪ મળી કુલ બોટલ નંગ-૨૩૬૪ કુલ કિં.રૂ.૫,૯૭,૮૬૦/- નો મુદામાલ છોટાઉદેપુર જીલ્લાના કટારવાંટથી ગેરકાયદેસર ભરીને વહન કરી કૌટામૈડા ગામે લાવેલ જે મુદામાલ આરોપી નં.૩ નાએ ભરી આપી આરોપી નં.૪ નાઓ મંગાવી આરોપી નં.૫ નાએ રસ્તો બતાવવા ટ્રકમાં સાથે બેસીને લાવી કટીંગ કરતાં ટ્રક નં.MP-09-HG-7617ની કિંમત રૂ.૧૦,૦૦,૦૦૦/- તથા મારૂતિ સુઝુકી SX4 ગાડી નં.GJ-18-AM-9351 ની કિં.રૂ.૨,૫૦,૦૦૦/- તથા એકટીવા ગાડી નં.GJ-06-FR-8057 ની કિંમત રૂ.૩૦૦૦૦/- તથા હોન્ડા ડ્રીમ યુગા મોટર સાયકલ નં.GJ-17-BK-1911 ની કિંમત રૂ.૩૦૦૦૦/- તથા આરોપી નં.૧ ની અંગ ઝડતીમાંથી મળી આવેલ વીવો કંપનીનો ટચ સ્ક્રીનવાળો એન્ડ્રોઇડ મોબાઇલ નંગ-૦૧ કિં.રૂ.૫૦૦૦/- તથા રોકડા રૂ.૨૨૦૦/- તથા આરોપી નં.૨ ની અંગ ઝડતી માંથી સેમસંગ કંપનીનો કીપેડ વાળો SM-B310E મોડલ નંગ-૧ કિંમત રૂ.૫૦૦/- મળી કુલ કિંમત રૂ.૧૯,૧૪,૭૬૦/- ના મુદામાલ સાથે નં.૧,૨ નો પકડાઇ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.ઇન્સ. હાલોલ રૂરલ પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(૯) રાજગઢ પોલીસ સ્ટેશન રાજગઢ પો.સ્ટે. સી-પાર્ટ નં-૧૧૨૦૭૦૫૫૨૦૦૨૯૯/૨૦૨૦ પ્રોહી એક્ટ ક.૬૫એ, ૬૫ ઇ, ૯૮(૨), ૮૧ મુજબના કામે તા.૨૧/૦૬/૨૦૨૦ ક.૧૬/૦૦ વાગ્યે મોજે.ધનેશ્વર ગામે તળાવ પાસે રોડ ઉપર આરોપીઓ (૧) નગીનભાઇ ઉર્ફે બટુક સવલાભાઇ કોળી રેઢાણા લવાર ફળીયુ તા.દેવગઢ બારીયા જિ.દાહોદ (૨) સુરેશભાઇ જેના બાપના નામની ખબર નથી તે રહે.ફુલપરા તા.દેવગઢ બારીયા જિ.દાહોદ નાઓએ પોતાના કબ્જાના અતુલ કંપનીના છકડા નંબર જી.જે.૨૦ યુ.૦૦૧૧ મા વગર પાસ પરમીટે ભારતીય બનાવટના ૭૫૦ મીલીના રોયલ સિલેક્ટ ડીલક્ષ વીસ્કીની છુટ્ટી બોટલો નં.૧૪૪ કિ.રૂ.૫૨,૫૬૦/- નો પ્રોહી મુદ્દામાલ તથા અતુલ છકડા નંબર જી.જે.૨૦ યુ.૦૦૧૧ કિ.રૂ.૬૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૧,૧૨,૫૬૦/- નો મુદ્દામાલ એકબીજાની મદદગારીથી લઇ આવતા આરોપી નં-૧ નાનો પકડાઇ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.સ.ઇ. રાજગઢ પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(૧૦) મોરવા(હ) પો.સ્ટે ગુ.ર.નં.૧૧૨૦૭૦૪૮૨૦૦૫૫૭/C/૨૦૨૦ પ્રોહી એકટ કલમ ૬૫(એ), ૬૫(ઇ), ૮૧, ૮૨, ૯૮(૨), ૧૧૬(બી) મુજબના કામે તા.૨૧/૦૬/૨૦૨૦ ક.૧૬/૩૦ વાગે મોજે.સાલીયા સંતરોડ હાઇવે રોડ ઉપર આરોપીઓ (૧) અનીલ રમેશચંદ્ર જાતે રાઠોડ ઉ.વ.૨૬ રહેવાસી રાણાપુર જવાહરમાર્ગ કાલકા મંદીરની પાછળ હાલ રહે.શાન્તીલાલના મકાનમાં રતલામ કસ્તુરબાનગર તા.જી.રતલામ મધ્યપ્રદેશ (ર) ગોલુ નાયક મો.નં.૮૦૮૫૫૦૯૨૮૨ રહે.છાયણ તા.રાણાપુર જી.ઝાબુઆ મધ્યપ્રદેશ નાઓએ એક છોટાહાથી પીકઅપ ગાડી નંબર એમ.પી.૪૩ એલ.૨૩૨૫ ના ચાલક અનીલ રમેશચંદ્ર જાતે રાઠોડ ઉ.વ.૨૬ રહે.રાણાપુર જવાહર માર્ગ કાલકા મંદીર ની પાછળ હાલ રહે.શાન્તીલાલના મકાનમાં રતલામ કસ્તુરબાનગર તા.રતલામ જી.રતલામ મધ્યપ્રદેશ નાઓને આ કામના આરોપી ગોલુરામ રહેવાસી છાયણ તા.જી.રાણાપુર જી.ઝાબુઆ એમ.પી. મો.નં. ૮૦૮૫૫૦૯૨૮૨ નાઓની પાસેથી (૧) દેશી મદીરા માર્કાની પેટીઓ નંગ-૫ મા ભરેલ કુલ કવાટરીયા નંગ-૨૪૦ ની કુલ કિ.રૂ.૧૪,૪૦૦/- (ર) માઉન્ટસ ૬૦૦૦ સુપર સ્ટ્રોગ માર્કાની પેટીઓ નંગ-૩ માં ભરેલ ૫૦૦ મી.લી.ના ટીન બીયર નંગ-૭૨ (૩) ગોવા સ્પ્રીટ ઓફ સ્મુથનેસ માર્કાની ખાખી પુઠાની પેટીઓ નંગ-૫ માં ભરેલ કુલ કવાટરીયા નંગ-૨૪૦ ની કિ.રૂ.૨૮,૮૦૦/- મળી કુલ ટીન બીયર તથા પ્લાસ્ટીકના કવાટરીયા નંગ-૫૫૨ ની કુલ કિ.રૂ.૫૦,૪૦૦/- નો પ્રોહી જથ્થો છોટાહાથી પીકઅપ ગાડી નંબર- એમ.પી. ૪૩ એલ-૨૩૨૫ માં ભરી પ્રોહી પ્રતિબંધક એરીયામાં વગર પાસ પરમીટે એક જગ્યાએથી બીજી જગ્યાએ એક રાજયમાંથી બીજા રાજયમાં વહન કરી લાવી હેરાફેરી કરી છોટાહાથી પીકઅપ ગાડી નંબર- એમ.પી. ૪૩ એલ.૨૩૨૫ ની કિ.રૂ.૧,૫૦,૦૦૦/- તથા પ્રોહી મુદ્દામાલ કિ.રૂ.૫૦,૪૦૦/- તથા અંગ ઝડતીમાંથી મળી આવેલ મોબાઇલ ફોન ની કિ.૨૦૦૦/- મળી કુલ કિ.રૂ.૨,૦૨,૪૦૦/- ના મુદદામાલ સાથે પકડાઇ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.સ.ઇ. મોરવા પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
જુગારધારા હેઠળ શોધી કાઢવામા આવેલ કેસ-૦૧
(૧) ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે. પાર્ટ સી-૧૧૨૦૭૦૦૨૨૦૦૭૩૧/૨૦ જુગારધારા ક.૪, ૫ મુજબના કામે તા.૨૧/૦૬/૨૦૨૦ ના ક.૧૭/૩૦ વાગે આરોપીઓ (૧) સોહેલ મકસુદ મલેક રહે.જેલયાર્ડ કોલોની ખાડી ફળીયા ગોધરા (૨) શબ્બીર ઇબ્રાહીમ મલેક રહે.હુસેની મસ્જીદ પાસે ખાડી ફળીયા ગોધરા (૩) ઇશાક ઇબ્રાહીમ મલેક રહે.હુસેની મસ્જીદ પાસે ખાડી ફળીયા ગોધરા (૪) ઇરફાન કુરબાનશા દિવાન રહે.હુસેની મસ્જીદ કુદરતશાના તકિયા પાસે ખાડી ફળીયા ગોધરા (૫) નરેશકુમાર મંગુભાઇ મકવાણા રહે.ચિત્રા ખાડી સંતોષી માતાના મંદિર પાસે ગોધરા (૬) મોહમંદ શેરઅલીખાન પઠાણ ઉર્ફે મહમંદ બીડી રહે.ખાડી ફળીયા ગોધરા (૭) મકાન માલીક- જુબેદાબેન તે જાબીરહુસેન ગુલામનબી મલેક રહે.ગોધરા ખાડી ફળીયા હુસેની મસ્જીદની પાછળની ગલીમાં નાઓએ જુબેદાબેન તે જાબીરહુસેન ગુલામનબી મલેકના રહેણાંક મકાનમાં મોહમંદ શેરઅલીખાન પઠાણ ઉર્ફે મહમંદ બીડી નાએ પોતાના આર્થિક લાભ મેળવવા સારૂ પાના પત્તાથી હાર જીતનો જુગાર રમી જુગાર રમવાના પાના પત્તા નંગ-૫૨ તથા અંગ ઝડતીમાંથી મળી આવેલ રોકડા રૂ.૫૭૮૦/- તથા દાવ ઉપરના રોકડા રૂ.૧૦,૦૪૦/- મળી કુલ રોકડા રૂ.૧૫,૮૨૦/- તથા મોબાઇલ ફોન નંગ-૦૪ કુલ કિ.રૂ.૧૮,૦૦૦/- તથા એક મો.સા. કિ.રૂ.૨૫,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૫૮,૮૨૦/- ના મુદ્દામાલ સાથે આરોપીઓ નં.૧ થી ૫ પકડાઇ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.ઇન્સ. ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
પશુસંરક્ષણ ધારા હેઠળ શોધી કાઢવામા આવેલ કેસ-૦૧
(૧) ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે.ગુ.ર.નં.૧૧૨૦૭૦૦૨૨૦૭૨૫/૨૦ ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનીયમ-૨૦૧૧ ના સુધારાની-૨૦૧૭ ની ક.પ(૧)(૨), ૮(૨), ૧૦ તથા જી.પી.એકટ ક.૧૧૯ મુજબના કામે તા.૧૯/૦૬/૨૦૨૦ ના ક.૧૭/૪૫વાગે આરોપીઓ (૧) સાહિલ અલ્તાફ મીર રહે.ઇદગાહ મહોલ્લા ગોન્દ્રા ગોધરા (૨) અમન ઇબ્રાહીમ હયાત રહે. ઇદગાહ મહોલ્લા ગોન્દ્રા ગોધરા (૩) મહેફુઝ યાકુબ હયાત રહે.ઇદગાહ મહોલ્લા ગોધરા (૪) સલમાન ઇશાક જુજારા રહે. ઇદગાહ મહોલ્લા ગોન્દ્રા ગોધરા નાઓએ ગૌવંશને ઘાસ-ચારો કે પીવાના પાણીની કોઇ વ્યવસ્થા રાખ્યા વગર કતલ કરવાના ઇરાદે ગળામાં તેમજ પગમાં ટુકા ટુકા દોરડાથી કુરતા પુર્વક દયનીય હાલતમાં ગૌવંશને બાધી રાખેલ જે બળદ નંગ-૦૬ ની કુલ કિં.રૂ.૯૦,૦૦૦/- ના બાંધી રાખી પોલીસની રેઇડ દરમ્યાન આરોપી નં.૧,૨ પકડાઇ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.ઇન્સ. ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(ડૉ. લીના પાટીલ)
પોલીસ અધિક્ષક
પંચમહાલ ગોધરા
નકલ સવિનય રવાનાઃ-
(૧) પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગર
(ર) અધિક પોલીસ મહાનિદેશક શ્રી સ્ટેટ ક્રાઇમ રેકર્ડ બ્યુરો ગુ.રા.ગાંધીનગર
(૩) નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી પંચમહાલ ગોધરા રેન્જ, ગોધરા.
|