હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

પંચમહાલ જીલ્‍લામાં તા.૨૨/૦૬/૨૦૨૦ થી તા.૨૮/૦૬/૨૦૨૦ સુધી પોલીસ ધ્‍વારા કરવામાં આવેલ સારી કામગીરીની વિગત નીચે મુજબ છે. ‍

પ્રોહીબિશન ધારા હેઠળ શોધી કાઢવામા આવેલ ગણનાપાત્ર કેસ-૦૭

 (૧)    મોરવા(હ) પો.સ્ટે. પાર્ટ સી-ગુ.ર.નં.૧૧૨૦૭૦૪૮૨૦૦૫૫૯/૨૦૨૦ પ્રોહી એકટ ક.૬૫(એ), ૬૫(ઇ), ૮૧, ૯૮(૨), ૧૧૬(બી) મુજબના કામે તા.૨૩/૦૬/૨૦૨૦ ક.૧૩/૦૦ વાગે મોજે.સાલીયા સંતરોડ હાઇવે રોડ ઉપર આરોપીઓ (૧) નિલેશભાઇ ભુપતભાઇ જાતે સોલંકી ઉ.વ.૩૦ રહે.વલ્લી દુવારા ફળીયા તા.તારાપુર જી. આણંદ (ર) વિશાલભાઇ કનુભાઇ સોલંકી ઉ.વ.૨૩ રહે.વલ્લી ઇન્દીરા કોલોની તા.તારાપુર જી.આંણંદ નાઓએ પોતાના કબજાની સફેદ કલરની ટાટા મેજીક ગાડી નં.જી.જે.૨૩ સી.બી.૦૧૬૪ ગાડીમાં (૧) છુટા ૫૦૦ મી.લી.ના માઉન્ટર્સ ૬૦૦૦ સુપર સ્ટ્રોગ માર્કાના ટીન બીયર નંગ-૧૬૮ કિ.રૂ.૧૭,૬૪૦ (ર) છુટા ૧૮૦ મી.લી.ના લંડન પ્રાઇડ પ્રીમીયમ વ્હીસ્કી માર્કાના કાચના કવાટરીયા નંગ-૬૫ મળી ટીન બીયર તથા કાચના કવાટરીયા નંગ-૨૩૩ ની કુલ કિ.રૂ.૨૬,૦૯૦/- નો પ્રોહી જથ્થો ટાટા મેજીક ગાડીમાં ભરી પ્રોહી પ્રતિબંધક એરીયામાં વગર પાસ પરમીટે એક જગ્યાએથી બીજી જગ્યાએ હેરાફેરી કરવા જતા પકડાઇ જતા ટાટા મેજીક ગાડીની કિ.રૂ.૧,૫૦,૦૦૦/- તથા પ્રોહી મુદ્દામાલની કિ.રૂ.૨૬,૦૯૦/- તથા અંગ ઝડતીમાંથી મળી આવેલ મોબાઇલ ફોન નંગ-ર ની કિ.રૂ.૪૦૦૦/- મળી કુલ કિ.રૂ.૧,૮૦,૦૯૦/- ના મુદદામાલ સાથે પકડાઇ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.સ.ઇ. મોરવા(હ) પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(ર)         મોરવા(હ) પો.સ્ટે. પાર્ટ સી-ગુ.ર.નં.૧૧૨૦૭૦૪૮૨૦૦૫૬૪/૨૦૨૦ પ્રોહી એકટ ક.૬૫(એ), ૬૫(ઇ), ૮૧, ૯૮(૨), ૧૧૬(બી) મુજબના કામે તા.૨૫/૦૬/૨૦૨૦ ક.૦૧/૩૦ વાગે મોજે.ખાબડા ગામે રોડ ઉપર આરોપીઓ (૧) કરણભાઇ ઉર્ફે ટીકો સુભાષભાઇ જાતે કોળી ઉ.વ.૧૮ વર્ષ ૮ માસ  રહે.ભથવાડા પટેલ ફળીયા તા. દેવગઢ બારીયા જી.દાહોદ (ર) ભવાનભાઇ પટેલ બાબારી ડીજે વાળા રહે.ભથવાડા તા.દેવગઢ બારીયા જી.દાહોદ (૩) શૈલેશભાઇ રમેશભાઇ પટેલ રહે.ખાબડા તા.મોરવા(હ) નાઓએ એચ.એફ. ડીલક્ષ મોટર સાયકલ નંબર- જી.જે.૧૭ એ.એન.૭૬૯૧ ના ચાલક નંબર-૧ નાઓએ આ કામના આરોપી નંબર-ર નાઓની પાસેથી રોયલ સિલેકટ માર્કાની ખાખી પુઠાની પેટીઓ નંગ-૬ માં ભરેલ રોયલ સિલેકટ ડીલેક્ષ વ્હીસ્કી માર્કાના ૧૮૦ મી.લી.ના ઇગ્લીશ દારુ ભરેલ પ્લાસ્ટીકના કવાટરીયા નંગ-૨૮૮ કિ.રૂ.૨૮,૮૦૦/- નો પ્રોહી મુદદામાલ વેચાતો લઇ મીણીયા થેલામાં ભરી આ કામના આરોપી નંબર-૩ નાઓને આપવા જવા સારુ મીણીયા થેલામાં ભરી મોટર સાયકલ ઉપર બાધી એક જગ્યાએથી બીજી  જગ્યાએ હેરાફેરી કરવા જતા પકડાઇ જતા મોટર સાયકલ નંબર-જી.જે.૧૭ એ.એન.૭૬૯૧ જેનો ચેચીસ નંબર- MBLHA11AEE919396 તથા એન્જીન નંબર HA11EFE9A25955 ની કિ.રૂ.૨૦,૦૦૦/- ની ગણી મળી કુલ કિ.રૂ.૪૮,૮૦૦/- ના મુદદામાલ સાથે પકડાઇ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.સ.ઇ. મોરવા(હ) પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૩)     દામાવાવ પોલીસ સ્ટેશન પાર્ટ સી-ગુ.ર.નં.11207077200221/2020 પ્રોહી એક્ટ ક.૬૫એ, ૬૫ઇ, ૯૮(ર) મુજબના કામે તા.૨૭/૦૬/૨૦૨૦ ક.૯/૩૦ વાગે  મોજે.શનીયાડા કોતરના પુલ પાસે રોડ ઉપર આરોપી મારૂતી અલ્ટો કાર નં.જી.જે.૧૭ સી.૮૨૪૯ ના ચાલક ડ્રાઇવર જેના નામ-ઠામની ખબર નથી તે નાઓએ પોતાના કબજાની કારમાં પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગેરકાયદેસર રીતેનો ભારતીય બનાવટનો વિદેશી દારૂના કવાટરીયા નંગ-૩૩૯ કિ.રૂ.૨૮૮૧૫/- તથા મારૂતી અલ્ટો કાર કિ.રૂ.૧,૦૦,૦૦૦/- ની ભરી હેરાફેરી વહન કરી લઇ આવતા નાકાબંધી દરમ્યાન પોલીસની નાકાબંધી દુરથી જોઇ જતા પોતાની કબજાની કાર દુર રોડની સાઇડમાં  છોડી નાસી જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૪)     દામાવાવ પોલીસ સ્ટેશન પાર્ટ સી-ગુ.ર.નં.11207077200222/2020 પ્રોહી એક્ટ ક. ૬૫એ, ૬૫ઇ, ૮૧, ૮૨, ૯૮(ર) મુજબના કામે તા.૨૭/૦૬/૨૦૨૦ ક.૧૨/૩૦ વાગે મોજે શનીયાડા ચોકડી પાસે આરોપીઓ (૧) પ્રવિણભાઇ  ઉર્ફે પનીયો દીપકભાઇ પટેલ રહે.પરવડી નાડીવાડ ફળીયુ તા.ગોધરા (ર) કૈલાશબેન તે પ્રવિણભાઇ ઉર્ફે પનીયો દીપકભાઇ પટેલ રહે.પરવડી નાડીવાડ ફળીયુ તા.ગોધરા (૩) અરવિંદભાઇ સવજીભાઇ કોળી પટેલ રહે.કાળી ડુંગરી જોરા ફળીયુ તા.દેવગઢ બારીયા જી. દાહોદ નાઓ પોતાની કબજામાં મારૂતી ફન્ટી કારમાં અરવિંદભાઇ સવજીભાઇ કોળી પટેલ રહે. કાળી ડુંગરી જોરા ફળીયુ તા.દેવગઢ બારીયા જી. દાહોદ નાઓ પાસે વિદેશી દારૂનો જથ્થો જેમાં કવાટરીયા નંગ-૧૯૨ કિ.રૂ.૨૦,૧૬૦/- તથા બીયર ટીન નંગ-૧૧૨ કિ.રૂ.૧૦,૬૪૦/- એમ મળી કુલ રૂ.૩૦,૮૦૦/- નો પ્રોહી મુદ્દમાલ મારૂતી ૮૦૦ ફન્ટી કાર નંબર જી.જે.૧૭ સી.૩૪૭૯ કિ.રૂ.૫૦,૦૦૦/- નીમાં ભરી વહન કરી લઇ આવતા નાકાબંધી દરમ્યાન આરોપીઓ પકડાય જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૫)     મોરવા(હ) પો.સ્ટે. પાર્ટ સી-ગુ.ર.નં.૧૧૨૦૭૦૪૮૨૦૦૫૬૯/૨૦૨૦ પ્રોહી એકટ ક.૬૫(એ), ૬૫(ઇ), ૮૧, ૯૮(૨), ૧૧૬(બી) મુજબના કામે તા.૨૮/૦૬/૨૦૨૦ ક.૧૦/૦૦ વાગે મોજે.સાલીયા સંતરોડ હાઇ-વે રોડ ઉપર આરોપીઓ (૧) અમીનભાઇ મકરાણી મો.નં.૭૫૭૫૦૩૪૮૬૦ રહે.ઝાલોદ તળાવ ફળીયા તા.ઝાલોદ જી.દાહોદ (ર) જાવેદભાઇ કાસમભાઇ ભઠીયારા રહે.ઝાલોદ તળાવ ફળીયા તા.ઝાલોદ જી.દાહોદ મો.નં.૭૮૭૪૨૦૭૨૦૩ (૩) લીમ્બાભાઇ કાળીયાભાઇ જાતે કટારા ઉ.વ.૫૨ રહે.અનવરપુરા તળાવ ફળીયા તા.ઝાલોદ જી.દાહોદ (૪) મહેશ દલીચંદ્ર પ્રજાપતિ રહે મોતીપુરા, ઝાલોદ,જાગીર છોટી સાદડી જી.પ્રતાપગઢ રાજસ્થાન (૫) કનુભાઇ ઉદેસિહ બારીયા રહે.વાવડી બુઝર્ગ તા. ગોધરા જી.પંચમહાલ નાઓએ પોતાના કબ્જાની વર્ના  ગાડી નંબર જી.જે.૭ એ.આર. ૧૨૩૪ માં ખાખી પુઠાનીપેટીઓ નંગ-૩ માં ભરેલ રોયલ ચેલેન્જ કલાસીક વ્હીસ્કી માર્કાની ૭૫૦  મી.લી.ની કાચની બોટલો નંગ-૩૬ ની કિમંત રૂ. ૨૫,૯૨૦/-  તથા ખાખી પુઠાની પેટીઓ નંગ-૩ માં ભરેલ ૩૭૫ મી.લી.ની કાચની બોટલો નંગ- ૭૨ કિમંત રૂ. ૨૩,૦૪૦/-  મળી કુલ બોટલો નંગ-૧૦૮ ની કુલ કિ.રૂ.૪૮૯૬૦/- નો પ્રોહી જથ્થો આ કામના આરોપી મહેશ દલીચંદ્ર પ્રજાપતિ રહે મોતીપુરા,ઝાલોદા,જાગીર છોટી સાદડી જી.પ્રતાપગઢ રાજસ્થાન નાઓનો ઇગ્લીશ દારુનો ઠેકો મોનડુગર તરકીયા રાજસ્થાન ખાતેથી ભરી આ કામના આરોપી કનુભાઇ ઉદેસિહ બારીયા રહે.વાવડી બુઝર્ગ તા.ગોધરા જી.પંચમહાલ નાઓને આપવા જતા આરોપી લીમ્બાભાઇ કાળીયાભાઇ જાતે કટારા ઉ.વ.૫૨ રહે.અનવરપુરા તળાવ ફળીયા તા.ઝાલોદ જી.દાહોદ નાઓ પકડાઇ જતા સફેદ કલરની વર્ના ગાડી નંબર- જી.જે.૭ એ.આર ૧૨૩૪ ની કિ.રૂ.૨,૦૦,૦૦૦/- ની ગણી મળી કુલ કિ. રૂ.૨,૪૮,૯૬૦/- નો મુદ્દામાલ કબજે કરી પો.સ.ઇ. મોરવા(હ) પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૬)     રાજગઢ પોલીસ સ્ટેશન C PART NO.11207055200302/2020 પ્રોહી એકટ ક.૬૫(એ), ૬૫(ઇ), ૮૧ મુજબના કામે તા.૨૮/૦૬/૨૦૨૦ ના ક.૦૩/૪૫ વાગ્યે મોજે.ચેલાવાડા ગામે આરોપીઓ (૧) અર્જુનભાઇ ઉર્ફે ચંદુ વિક્રમભાઇ માનાભાઇ બારીઆ રહે.ઘાણી ફળીયું ચેલાવાડા તા.ઘોઘંબા જિ.પંચમહાલ (૨) નટુભાઇ માનસીંગભાઇ પરમાર રહે.ચેલાવાડા તા-ઘોઘંબા નાઓએ ભેગા મળી પ્રોહી પ્રતિબંધક એરીયામાં વગર પાસ પરમીટે ચેલાવાડા ગામે તેઓના ઘર નજીક બાબાદેવ મંદીરના ચોગાનમાં સરકારી પડતર જગ્યામાં આવેલ અવાવરૂ પાણીની ટાંકીમાં (પરબ)  ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂની રોયલ બાર વહીસ્કીની પ્લાસ્ટીકની ૭૫૦ મીલીની કંપની શીલબંધ બોટલ નંગ-૭૨ ની કિ.રૂ.૩૦,૯૬૦/- તથા માઉન્ટસ ૬૦૦૦ સુપર સ્ટ્રોન્ગ બિયર નંગ-૧૬૮  ટીન બિયરની કિ.રૂ.૧૬,૮૦૦/- મળી કુલ કિ.રૂ.૪૭,૭૬૦/- નો પ્રોહી મુધ્ધામાલ રાખી પોલીસની રેઇડ દરમ્યાન આરોપી નં-(૧) નો પકડાઇ જઇ તેની અંગ ઝડતી દરમ્યાન એક વાદળી રંગનો એક મોબાઇલ કિ.રૂ-૫૦૦/- મળી  કુલ કિ.રૂ.૪૮,૨૬૦/- નો મુદૃામાલ સાથે પકડાઇ જઇ તથા આરોપી નં(૨) નો નાસી જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.સ.ઇ. રાજગઢ પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૭)     દામાવાવ પો.સ્ટે. PART (C) 11207077200225/2020 પ્રોહી એક્ટ ક.૬૫(એ), ૬૫(ઇ), ૯૮(૨), ૮૧, ૧૧૬(બી) મુજબના કામે તા.૨૮/૦૬/૨૦૨૦ ના ક.૧૨/૩૦ વાગે મોજે.ખાનપાટલા ત્રણ રસ્તા પાસે આરોપીઓ (૧) ઇશ્વરભાઇ પ્રતાપભાઇ ડામોર રહે.બોર કાકરાડુંગરી ફળીયું તા.ઘોઘંબા (૨) નીકુંજકુમાર ઉર્ફે ભલી ભુપતસીંહ ચૌહાણ રહે.બોર તળાવ ફળીયા તા.ઘોઘંબા નાઓએ પ્રોહી પ્રતિબંધક એરીયામાં વગર પાસ પરમીટે તેઓના કબજાની લાલ કલરની હીરો એચ એફ ડીલક્ષ મોટર સાયકલ નં.જી.જે.૨૦ એ.જી ૮૮૩૯ ની ઉપર કંતાનના કોથળામાં ભારતીય બનાવટના વિદેશી દારુની નાની મોટી કુલ બોટલો નંગ-૨૧૦ કિ.રૂા.૨૭,૯૦૦/- નો તથા હીરો એચ એફ ડીલક્ષ મોટર સાયકલ નં.જી.જે.૨૦ એ.જી ૮૮૩૯ ની કિ.રૂા.૩૦,૦૦૦/-  મળી કુલ કિ.રૂ.૫૭,૯૦૦/- નો મુદામાલ પ્રોહી પ્રતિબંધક એરીયામા વહન કરી લઇ આવતા આરોપી નં.૧ નાઓ પકડાઇ જઇ તથા આરોપી નં.૨ નાઓ નાસી જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.સ.ઇ. દામાવાવ પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

જુગારધારા હેઠળ શોધી કાઢવામા આવેલ કેસ-૦૨

(૧)     ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્‍ટે. બી પાર્ટ ગુ.ર.નં.૧૧૨૦૭૦૦૨૨૦૦૭૫૭/૨૦૨૦ જુગારધારા ક.૧૨ મુજબના કામે તા.૨૬/૦૬/૨૦૨૦  ના ક.૧૮/૦૦ વાગે મોજે-ગોધરા કેપ્સુલ ફેકટરીની પાછળ આવેલ ખુલ્લા ખેતરોમાં આરોપીઓ (૧) રમજાની ઉર્ફે બાલમ સફી અહેમદ ગાજી રહે.રહેમતનગર અહેમદ મસ્જીદ પાસે ગોધરા (૨) અહેમદ હુસેન અબ્દુલ રહીમ શકલા હાલ રહે.લીલેસરા નાયક ફળીયું ગોધરા મૂળ રહે.સાલીયા તા.મોરવા હડફ જી.પંચમહાલ (૩) મોહમદ સફી અબ્દુલ સલામ બદામ રહે.ગેની પ્લોટ ગોધરા (૪) મહેબુબ ઉર્ફે ડુંગળી અબ્દુલ રહીમ જાતે ઇસ્માઇલવાલા રહે.સાતપુલ સી સોસાયટી ગોધરા (૫) મહેબુબ સીદ્દીક ઉર્ફે રસુલો ભટુક રહે.રહેમતનગર ગોધરા (૬) જાબીર સિરાજ તાસીયો રહે.બિલ્કીશ સોસાયટી મરીયમ મસ્જીદની પાસે સાતપુલ ગોધરા (૭) રમજાની ઇસ્માઇલ મીયા રહે.રહેમતનગર ગોધરા (૮) ઇબ્રાહીમ સઇદ દરગાઇ ઉર્ફે બાલ્ટી રહે.અબરાર મસ્જીદ પાસે ગોધરા નાઓએ જાહેરમાં ખુલ્‍લી જગ્‍યામાં પાના પત્તાથી હાર જીતનો જુગાર રમી રમાડી જુગાર રમવાના પાના પત્તા નંગ-૫૨ તથા અંગ ઝડતીમાંથી મળી આવેલ રોકડા રૂપીયા ૨૪૦૦/- તથા દાવ ઉપરના રોકડા રૂ.૧૩,૮૦૦/- મળી કુલ રોકડા રૂ.૧૬,૨૦૦/- ના મુદૃામાલ સાથે આરોપીઓ નં.૧,૨ પકડાઇ જઇ તથા આરોપી નં.૩ થી ૮ નાઓ નાસી જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.ઇન્સ. ગોધરા શહેર બી ડીવી. પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(ર)     હાલોલ ટાઉન પોસ્ટે B પાર્ટ નં./૧૧૨૦૭૦૨૮૨૦૦૩૫૨/૨૦૨૦ જુગાર ધારા ક.૧૨ મુજબના કામે તા.૨૭/૬/૨૦૨૦ ના ક.૧૭/૩૦ થી ક.૧૮/૩૦ વાગે મોજે.રાધિકાનગર શંકર પાતાજી મારવાડીના ઘર આગળ સ્ટેશન રોડ હાલોલ ખાતે આરોપીઓ (૧) નારણભાઈ ગોરધનભાઈ જાદવ રહે.૧૪૯,વેડપુર તા.વાઘોડીયા જી.વડોદરા (૨) આફતાબ નિશાર અંસારી ઉ.વ.૩૩ રહે.કુંભારવાડા પાવાગઢ રોડ હાલોલ તા.હાલોલ જી.પંચમહાલ (૩) શંકર પાતાજી મારવાડી (૪) ભરત વજાજી મારવાડી (૫) જગો મસાલા (૬) ગનીયો મુસલમાન (૭) નાનુ ચાચા નાઓએ જાહેરમાં પત્તા પાના વડે પૈસાનો હારજીતનો જુગાર રમતા જુગારની રેઇડ દરમ્યાન આરોપી (૧) તથા (૨) નાઓની અંગઝડતી તથા દાવના મળી કુલ રૂ.૧૮,૬૦૦/- તથા મોબાઈલ ફોન-૧ કિ.રૂ.૧,૦૦૦/- મળી કુલ રૂ.૧૯,૬૦૦/- ના મુદ્દામાલ સાથે પકડાઈ જઇ તથા આરોપી નંબર (૩) થી (૭) નાઓ ભાગી જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.ઇન્સ. હાલોલ ટાઉન પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

પશુસંરક્ષણ ધારા હેઠળ શોધી કાઢવામા આવેલ કેસ-૦૨

 (૧)    ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે.ગુ.ર.નં.૧૧૨૦૭૦૦૨૨૦૦૭૪૨/૨૦૨૦ ઇ.પી.કો. ક.૨૭૯ તથા એમ.વી.એકટ ૧૭૭, ૧૮૪, ૧૮૭ તથા ગુજરાત પશુ સરક્ષણ સુધારા અધિનીયમ-૨૦૧૧ ના સુધારાની-૨૦૧૭ ની કલમઃ૫(૧-એ), ૬(એ)(૧), (૩), ૮(૪), ૧૦ તથા પશુ ક્રુરતા અધિ.કલમ ૧૧ (ડી), (ઇ), (એફ) મુજબના કામે તા.૨૩/૦૬/૨૦૨૦  ના ક.૦૧/૫૦ વાગે આરોપીઓ (૧) મોસીન મોહમંદ યુસુફ મીંચલ (૨) વસીમ મોહમંદ યુસુફ મીંચલ (૩) ઇરફાન યુસુફ મીંચલ ત્રણેય રહે.સાતપુલ ગોધરા નાઓએ બોલેરો પીકઅપ ડાલુ ગાડી રજી. નંબર વગરની જેનો ચેચીસ નંબર જોતા MA1ZP2TLKL6C38165 તથા એન્જીન નંબર જોતા TLL4C75788  માં ગૌવંશને કતલ કરવાના ઇરાદે પગે તથા ગળામાં ટુકા-ટુકા દોરડાઓ વડે બાંધી ગાડી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લઇ જઇ ગાડીમાં ગૌવંશ ગાયો નંગ-૬ કિ.રૂ.૯૦,૦૦૦/- તથા બોલેરો પીકઅપ ગાડીની કિ.રૂ.૫,૦૦,૦૦૦/- ની મળી કુલ કિ.રૂ.૫,૯૦,૦૦૦/- નો મુદામાલ સાથે ગૌવંશોને કતલ કરવાના ઇરાદે ભરી લાવી તેમજ એકબીજાની મેળાપણાથી ગૌવંશોને ઘાસચારાની જરૂરી વ્‍યવસ્‍થા નહી રાખી ગાડીના ચાલક/માલીક નાસી જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.ઇન્સ. ગોધરા શહેર બી ડીવી પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(ર)         ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે.ગુ.ર.નં.૧૧૨૦૭૦૦૨૨૦૦૭૫૩/૨૦ ગુજરાત પશુ સરક્ષણ સુધારા અધિનીયમ-૨૦૧૧ ના સુધારાની-૨૦૧૭ ની કલમઃ પ(૧)(૨), ૮(૨), ૧૦ તથા જી.પી.એકટ કલમ ૧૧૯ મુજબ ના કામે તા.૨૪/૦૬/૨૦૨૦  ના ક.૨૩/૪૫ વાગે મોજે.મુસ્લીમ બી સોસાયટી દારૂસલામ મસ્જીદ પાસે હેઠલીની વાડી ગોધરા ખાતે આરોપીઓ (૧) રમજાની અબ્દુલ રહીમ સુરતી (૨) મુનાવર ઉર્ફે ઢગો રમજાની સુરતી (૩) ઉમરફારૂક રમજાની સુરતી ત્રણેય રહે.ગોધરા મુસ્લીમ બી સોસાયટી દારૂસલામ મસ્જીદ પાસે હેઠલીની વાડી ગોધરા ખાતે પોતાના કબજા ભોગવટાના મકાનની બાજુમાં તેને બનાવેલ કોટડી જેવા રૂમમાં ગૌવંશને ઘાસ-ચારો કે પીવાના પાણીની કોઇ વ્‍યવસ્‍થા રાખ્‍યા વગર કતલ કરવાના ઇરાદે ગળામાં તેમજ પગમાં ટુકા ટુકા દોરડાથી કુરતા પુર્વક દયનીય હાલતમાં ગૌવંશને બાધી રાખેલ જે બળદ નંગ-૦૨ ની કુલ કિ.રૂ.૪૦,૦૦૦/- ના ગૌવંશને કતલ કરવાના ઇરાદે ટુંકા દોરડા વડે દયનીય રીતે બાંધી રાખી એકબીજાની મદદગારી કરી પોલીસની રેઇડ દરમ્યાન હાજર નહી મળી આવતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.ઇન્સ. ગોધરા શહેર બી ડીવી. પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

 

(ડૉ. લીના પાટીલ)

પોલીસ અધિક્ષક

પંચમહાલ ગોધરા

નકલ સવિનય રવાનાઃ-

(૧) પોલીસ મહાનિદેશક અને મુખ્‍ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગર

(ર) અધિક પોલીસ મહાનિદેશક શ્રી સ્‍ટેટ ક્રાઇમ રેકર્ડ બ્‍યુરો ગુ.રા.ગાંધીનગર

(૩) નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી પંચમહાલ ગોધરા રેન્જ, ગોધરા.

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ

Last updated on 01-07-2020