હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

પંચમહાલ જીલ્‍લામાં તા.૩૧/૦૮/૨૦૨૦ થી તા.૦૬/૦૯/૨૦૨૦ સુધી પોલીસ ધ્‍વારા કરવામાં આવેલ સારી કામગીરીની વિગત નીચે મુજબ છે. ‍

ગન્હો ડીટેકટ-૦૩

(૧)    ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૨૦૭૦૦૨૨૦૧૦૯૫/૨૦૨૦ ઇ.પી.કો. કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબનો ગુનો તા.૨૮/૦૧/૨૦૨૦ ના ક.૭/૦૦ થી તા.૩૧/૦૧/૨૦૨૦ ના ક.૨૦/૦૦ દરમ્યાન મોજે.ગોન્દ્રા અમદાવાદી કોલડ્રીકસની પાછળ ગોધરા આ કામના ફરીયાદીના બંધ મકાનનુ તાળુ કોઇ ચોર ઇસમોએ તોડી તેના રહેણાંક ઘરમાંથી (૧)  એલ.ઇ.ડી. ટીવી (ર) સીલાઇ મશીન  (૩) ચાંદીની વીટી નંગ-૧ વિગેરે ચીજ વસ્તુઓ મળી કુલ-૨૬૫૦૦/- ના મુદ્દામાલની ચોરી કરી લઇ ગયા વિગેરે બાબતનો ગુનો રજી કરવામા આવેલ આ કામે શહેરા પો.સ્ટે. સ્‍ટેશન ડાયરી એન્‍ટ્રી નં.૯/૨૦૨૦ તા.૧/૦૯/૨૦૨૦ મુજબના કામે સામાવાળા સલમાન ઇસ્હાક ઝુઝારા રહે. ઇદગાહ મહોલ્લા હલીમા મસ્જીદની પાછળ ગોધરા નાઓને સી.આર.પી.સી. કલમ ૪૧(૧) એ મુજબ તા.૧/૦૯/૨૦ ક.૧૫/૦૦ વાગે અટક કરી તેના કબજામાંથી (૧) એલ.ઇ.ડી. ટીવી (ર) સીલાઇ મશીન  (૩) ચાંદીની વીટી નંગ-૧ મળી કુલ કિ.રૂ.૧૮,૧૦૦/-  મુદ્દામાલ સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ તપાસ અર્થે કબજે કરી ઉપરોકત ચીજ વસ્તુઓ સંબધે સદરહુ સલમાન ઇસ્હાક ઝુઝારા નાઓને પુછતા આજથી આઠેક માસ ઉપર રાત્રીના વખતે મે તથા સુફીયાન સાદીક હયાત રહે. ઇદગાહ મહોલ્લા ગોધરા તથા ઓવેસ આરીફ ભોચુ રહે. ઇદગાહ મહોલ્લા ગોધરા એ રીતેના ત્રણે જણાએ ગોધરા ગોન્દ્રા અમદાવાદી કોલડ્રીકસની પાછળના ભાગે આવેલ એક બંધ મકાનનુ તાળુ તોડી તે મકાનમા અમો ત્રણે જણાએ પ્રવેશ કરી મકાન અંદર આવેલ તીજોરીનુ તાળુ તોડી તીજોરીની અંદર થી ચાંદીની વીટીઓ તથા મકાનમાથી સીલાઇ મશીન એલ.ઇ.ડી ટીવી વિગેરે વસ્તુઓની ચોરી કરેલ હતી તે પૈકીની આ ચોરીની ચીજવસ્તુઓ હોવાની કબુલાત કરેલ છે આ મુદ્દામાલ સંબધે તપાસ કરતા  ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૨૦૭૦૦૨૨૦૧૦૯૫/૨૦૨૦ ઇ.પી.કો. કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબનો ઘરફોડ ચોરીનો અનડીટેકટ ગુનો પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ દ્વારા ડીટેકટ કરવામાં આવેલ છે.

(ર)     ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૫૬/૨૦૧૯ ઇ.પી.કો કલમ ૩૭૯ મુજબનો ગુનો તા.૦૯/૦૬/૨૦૧૯ ક.૧૯/૩૦ થી ક.૨૦/૧૫ વાગે મોજે.વેજલપુર રોડ સીરાજ પાનવાલાની સામે ગોધરા ખાતે આ કામના ફરીયાદીની હિરો કંપનીની સ્પેલન્ડર પ્લસ મોટર સાયકલ રજી. નં. જી.જે. ૧૭ બી.એલ.૧૨૬૧ કિ.રૂ.૨૨,૦૦૦/- ફરીયાદીના ઘર આંગણામાંથી કોઇ ચોર ઇસમ ચોરી કરી લઇ ગયા વિગેરે બાબતનો ગુનો કરજી કરવામા આવેલ. આ કામે ગોધરા શહેર બી ડીવીઝન  પો.સ્ટે. સ્‍ટેશન ડાયરી એન્‍ટ્રી નં.૧૦/૨૦૨૦ તા.૧/૦૯/૨૦૨૦ મુજબના કામે સામાવાળા સલમાન ઇલ્યાસ કાલુ રહે.સીમલા દરૂણીયા રોડ ગોધરા નાઓને સી.આર.પી.સી. કલમ ૪૧(૧)ડી મુજબ તા.૧/૦૯/૨૦ ક.૧૮/૩૦ વાગે અટક કરી તેના કબજા ભોગવટાના રહેણાંક ઓરડીમાંથી રજીસ્ટ્રેશન નંબર વગરની મોટર સાયકલો કુલ-ર  કિ.રૂ.૪૭,૦૦૦/- નો મુદ્દામાલ સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ તપાસ અર્થે કબજે કરી ઉપરોકત આરોપીની ઘનિષ્‍ઠ પુછપરછ કરતા હકીકત જણાવેલ કે કાળા કલરની સીલ્વર પ્ટ્ટાવાળી મોટર સાયકલ હીરો સ્પેલેન્ડર પ્લસ જેનો એન્જીન નંબર HA10AGJ5J23014 નો લખેલ છે તે મોટર સાયકલ આજથી એકાદ વર્ષ ઉપર વેજલપુર રોડ મુસ્લીમ સોસાયટી પાસે એક રહેણાંક ઘર પાસેથી સાંજના સમયે ચોરી કરેલાની કબુલાત કરેલ છે. જે અંગે તપાસ કરતા ગોધરા શહેર બી ડીવીઝન  પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૫૬/૨૦૧૯ ઇ.પી.કો કલમ ૩૭૯ મુજબનો અનડીટેકટ ગુનો પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ દ્વારા ડીટેકટ કરવામાં આવેલ છે.

(૩)     સેવાલીયા પો.સ્ટે.ગુ.ર.નં.૧૧૨૦૪૦૬૭૨૦૦૦૦૩/૨૦૨૦ ઇ.પી.કો કલમ ૩૭૯ મુજબનો ગુનો તા.૭/૧૨/૨૦૧૯ ક.૮/૩૦ થી ક.૧૩/૦૦ વાગે મોજે.પાલી પ્રાથમિક સ્કુલ પાસે તા.ગળતેશ્વર ખાતે આ કામના ફરીયાદીની હિરો કંપનીની સ્પેલન્ડર પ્લસ મોટર મોટર સાયકલનો  રજી. નં. જી.જે. ૦૭ સી.કે.૧૪૬૨ કિ.રૂ.૨૫૦૦૦/- નો ફરીયાદીની દુકાન આગળથી કોઇ ચોર ઇસમ ચોરી કરી લઇ ગયા વિગેરે બાબતનો ગુનો રજી. કરવામા આવેલ. આ કામે ગોધરા શહેર બી ડીવીઝન  પો.સ્ટે. સ્‍ટેશન ડાયરી એન્‍ટ્રી નં.૧૦/૨૦૨૦ તા.૧/૦૯/૨૦૨૦ મુજબના કામે સામાવાળા સલમાન ઇલ્યાસ કાલુ રહે.સીમલા દરૂણીયા રોડ ગોધરા નાઓને સી.આર.પી.સી. કલમ ૪૧(૧) ડી. મુજબ તા.૧/૦૯/૨૦ ક.૧૮/૩૦ વાગે અટક કરી તેના કબજા ભોગવટાના રહેણાંક ઓરડીમાંથી રજીસ્ટ્રેશન નંબર વગરની મોટર સાયકલો કુલ-ર  કિ.રૂ.૪૭,૦૦૦/- નો મુદ્દામાલ સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ તપાસ અર્થે કબજે કરી ઉપરોકત આરોપીની ઘનિષ્‍ઠ પુછપરછ કરતા હકીકત જણાવેલ કે કાળા કલરની સીલ્વર બલ્યુ પ્ટ્ટાવાળી મોટર સાયકલ હીરો સ્પેલેન્ડર પ્લસ જેનો ચેચીસ નંબર MBLHAR07XHHD27782 નો લખેલ છે તે મોટર સાયકલ આજથી આઠેક મહીના પહેલા સેવાલીયા બજારમાં પાલી પ્રાથમિક સ્કુલ પાસેથી દિવસ સમયે ચોરી કરેલાની કબુલાત કરેલ છે. જે અંગે તપાસ કરતા સેવાલીયા પો.સ્ટે.ગુ.ર.નં.૧૧૨૦૪૦૬૭૨૦૦૦૦૩/૨૦૨૦ ઇ.પી.કો કલમ ૩૭૯ મુજબનો અનડીટેકટ ગુનો પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ દ્વારા ડીટેકટ કરવામાં આવેલ છે.

પકડેલ નાસતા ફરતા આરોપીઓ-૦૬   

(૧) શહેરા પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૨૦૭૦૬૧૨૦૦૭૮૯ /૨૦૨૦ પ્રોહી એકટ કલમ ૬૫એએ, ૮૧ મુજબના  ગુનાના કામે નાસતો ફરતો વોન્ટેડ આરોપી મગનભાઇ ચંદુભાઇ બારીયા રહે.ખાંડા તા.શહેરા નાઓને તા.૪/૦૯/૨૦૨૦ ના ક.૧૮/૧૫ વાગે પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ દ્વારા અટક કરી શહેરા પો.સ્ટે. સુપ્રત કરવામા આવેલ છે.   

(ર) ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૯૫/૨૦૧૯ ઇ.પી.કો. ક.૪૦૬, ૪૨૦, ૧૨૦બી, ૧૧૪ મુજબના ગુનાના કામે  નાસતો ફરતો વોન્ટેડ આરોપી  લક્ષ્મીબેન બનાભાઇ પરમાર રહે.ઉમરપુર તા.શહેરા નાઓને તા.૨/૦૯/૨૦૨૦ ક. ૧૧/૩૦ વાગે પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ દ્વારા  અટક કરી ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે. ને સુપ્રત કરવામાં આવેલ છે.

(૩) ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૯૫/૨૦૧૯ ઇ.પી.કો. કલમ ૪૦૬, ૪૨૦, ૧૨૦બી, ૧૧૪ મુજબના ગુનાના કામે નાસતો ફરતો વોન્ટેડ આરોપી ગંગાબેન કાળુભાઇ પરમાર રહે.ઉમરપુર તા.શહેરા નાઓને તા.૨/૦૯/૨૦૨૦ ક. ૧૧/૩૦ વાગે  પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ દ્વારા અટક  કરી ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે. ને સુપ્રત કરવામાં આવેલ છે.

(૪) ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૯૫/૨૦૧૯ ઇ.પી.કો. કલમ ૪૦૬, ૪૨૦, ૧૨૦બી, ૧૧૪ મુજબના ગુનાના કામે  નાસતો ફરતો વોન્ટેડ આરોપી  કૈલાશબેન બનાભાઇ પરમાર રહે. ઉમરપુર તા.શહેરા નાઓને તા.૨/૦૯/૨૦૨૦ ક. ૧૧/૩૦ વાગે પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ દ્વારા  અટક કરી ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે. ને સુપ્રત કરવામાં આવેલ છે

(૫) ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૯૫/૨૦૧૯ ઇ.પી.કો. કલમ ૪૦૬, ૪૨૦, ૧૨૦બી, ૧૧૪ મુજબના ગુનાના કામે  નાસતો ફરતો વોન્ટેડ આરોપી  ભયજીબેન કાળુભાઇ પરમાર રહે. ઉમરપુર તા.શહેરા નાઓને તા.૨/૦૯/૨૦૨૦ ક. ૧૧/૩૦ વાગે પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ દ્વારા  અટક કરી ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે. ને સુપ્રત કરવામાં આવેલ છે.

(૬) ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૯૫/૨૦૧૯ ઇ.પી.કો. કલમ ૪૦૬, ૪૨૦, ૧૨૦બી, ૧૧૪ મુજબના ગુનાના કામે નાસતો ફરતો વોન્ટેડ આરોપી મણીબેન સવાભાઇ પરમાર રહે.ઉમરપુર તા.શહેરા નાઓને તા.૩/૦૯/૨૦૨૦ ક. ૮/૩૦ વાગે પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ દ્વારા અટક કરી ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે. ને સુપ્રત કરવામાં આવેલ છે.

 (૭) દામાવાવ પો.સ્ટે. સી પાર્ટ ગુ.ર.નં.૧૧૨૦૧૧૨૦૭૦૭૭૨૦૦૧૯૨/૨૦૨૦ પ્રોહી એકટ કલમ ૬૫ એ.એ મુજબના ગુન્હાના કામનો ના.ફ./વોન્ટેડ આરોપી  અર્જુનભાઇ ભટીયાભાઇ બારીઆ રહે.બોર અંધારીયાવાડ ફળીયું તા.ઘોઘંબા જી.પંચમહાલનાનો ઉપરોકત ગુન્હાના કામે નાસતો  ફરતો/વોન્ટેડ  હોય જેથી અંગત બાતમીદારથી બાતમી મળેલ કે સદર આરોપી મોજે.મોટીમંગોઇ તા.દે.બારીઆ જી.દાહોદ ખાતે હોવાની પાકી બાતમી આધારે પો.સ.ઇ. પેરોલ ફર્લો સ્કવોડ પંચમહાલ ગોધરા નાઓએ  તા.૦૪/૦૯/૨૦૨૦ ના રોજ મોજે.મોટીમંગોઇ તા.દે.બારીઆ જી.દાહોદ મુકામેથી હસ્તગત કરી આરોપીને આગળની  વધુ તપાસ માટે દામાવાવ પો.સ્ટે.માં સોંપવામાં આવેલ છે.      

એન.ડી.પી.એસ. એકટ હેઠળ શોધી કાઢવામા આવેલ કેસ-૦૨

(૧) દામાવાવ પો.સ્ટે. PART (B) 11207077200320/2020 એન.ડી.પી.એસ. એકટ ૧૯૮૫ ની કલમ.૨૦(એ) મુજબના કામે  તા.૦૫/૦૯/૨૦૨૦ કલાકઃ૧૯/૦૦ મોજે.વાંગરવા ગામ, બીયા ડુંગરી નિશાળ ફળીયામા  આરોપી ભયલાભાઇ બલુભાઇ મતીયા રહે.વાંગરવા ગામ, બીયા ડુંગરી નિશાળ ફળીયુ તા.ઘોઘંબા જી.પંચમહાલ નાએ પોતાના કબજા ભોગવટાના ખેતરમા ગેરકાયદેસર રીતે ગાંજાના છોડ વજન ૧૮ કિલો ૨૫૧ ગ્રામ જેની કિંમત ૦૧ કિલોના રૂા.૧૦,૦૦૦/- લેખે કુલ રૂા.૧,૮૨,૨૫૧/- નો ઉગાડી પોલીસની રેઇડ દરમ્યાન પકડાઇ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.ઇન્સ. એસ.ઓ.જી. શાખા, ગોધરા નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(ર)   મોરવા પો.સ્ટે ગુ.ર.નં ૧૧૨૦૭૦૪૮૨૦૦૭૫૩/૨૦૨૦ ધી એનડીપીએસ એક્ટ કલમ ૧૫, ૨૯ મુજબના કામે તા.૦૬/૦૯/૨૦૨૦ ક.૧૭/૩૫ વાગે મોજે.સંતરોડ–સાલીયા ચેક પોસ્ટ  ઉપર આરોપીઓ  (૧) મંગલેશ જગન્નાથ પાટીદાર રહે.પીપલીયાપીઠા મહાદેવ મંદિર પાસે તા.આલોટ  જી.રતલામ મધ્યપ્રદેશ  (૨) ગોરધનસીંગ જુજારસીંગ રાજપુત રહે.પીપલીયા સીસોદીયા તા.આલોટ જી.રતલામ મધ્યપ્રદેશ (૩) બાલુ છગનલાલ પાટીદાર રહે.બામણખેડા તા.આલોટ જી.રતલામ   (એમ.પી) (૪) કિરણભાઇ  રાવજીભાઇ ચાવડા રહે.રાસાવાડી માવડા ફળીયુ તા.સાવલીજી વડોદરા નાઓએ  એકબજાની મદદગારી થી બાલુ છગનલાલ પાટીદાર રહે.બામણખેડા તા.આલોટ જી રતલામ (એમ.પી) પાસે થી અફીણના પોસ ડોડા મેળવી પોતાના કબજા ભોગબવટાની બોલેરો ગાડી નંબર MP43G3884  માં ભરી ગે. કા રીતે વગર પાસ પરમીટે પોસ ડોડવા કુલ વજન ૭૨ કિલો ૩૦૦ ગ્રામ જેની કિ.રૂ.૨,૧૬,૯૦૦/- નો કુલ મુદામાલ સાથે રાખી આરોપી કિરણભાઇ  રાવજીભાઇ ચાવડા રહે. રાસાવાડી માવડા ફળીયુ તા.સાવલી જી.વડોદરા નાને આપવા જતા એક જગ્યા ઉપર થી બીજી જગ્યા ઉપર વહન કરી લઇ જતા પોલીસ ના વાહન ચેકીંગ દરમ્યાન  પકડાઇ જઇ પકડાયેલ  બંને ની અંગ ઝડતી દરમ્યાન રોકડ રૂ.૩૭,૨૪૦/- તથા મો.ફોન નંગ-૨  કિ.રૂ. ૯૦૦૦/- તથા બોલેરો ગાડી કિરૂ.૩,૦૦,૦૦૦/- તથા ટાયર નંગ- ૨ તથા વીલપ્લેટ નંગ-૧ તથા તાટપત્રી નંગ-૧ ની કિ.રૂ.૪૫૦૦/- મળી કુલ રૂ.૫,૬૭,૬૪૦/-  ના મુદામાલ સાથે આરોપી નં. ૧,૨ નાઓ પકડાઇ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.સ.ઇ. મોરવા(હ) પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે. બાબત.

પ્રોહીબિશન ધારા હેઠળ શોધી કાઢવામા આવેલ ગણનાપાત્ર કેસ-૦૩

(૧)     શહેરા પો.સ્ટે. પાર્ટ સી. ગુ.ર.નં.૧૧૨૦૭૦૬૧૨૦૦૯૩૦/૨૦૨૦  પ્રોહી એકટ કલમ ૬૫એ, ૬૫ઇ, ૮૧  મુજબના કામે તા.૨/૦૯/૨૦૨૦ ક.૧૪/૪૫ વાગે મોજે.ભદ્રાલા ગામે આરોપીઓ (૧) સુખીબેન ઉર્ફે કોકી ભારતભાઇ ખાતુભાઇ ચૌહાણ રહે.ભદ્રાલા તા. શહેરા (ર) જનક ઉર્ફે પીન્ટુભાઇ કાભસિંહ પગી રહે.ગોપી મંગલીયાણા તા.શહેરા નાઓએ ભેગામળી એકબીજાની મદદગારીથી  વિદેશી દારૂનો જથ્થો લાવી મંગાવી પ્રોહી પ્રતિબંધક એરીયામાં સુખીબેન ઉર્ફે કોકી ભારતભાઇ ખાતુભાઇ ચૌહાણ નાઓના કબજા ભોગવટાના રહેણાંક મકાનમાં બનાવેલ ભોયતળીયાના રૂમના  ભોયરામાં  ભારતીય બનાવટનો વીદેશી દારૂ તથા બીયરની નાની મોટી બોટલો નંગ-૧૪૭ કુલ કિ.રૂ.૩૪,૬૦૦/- નો પ્રોહી ગુનાનો મુદ્દામાલ રાખી પોલીસની રેઇડ દરમ્યાન બંને ઘરે હાજર નહી મળી આવતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.  

(ર)     શહેરા પો.સ્ટે. પાર્ટ સી.ગુ.ર.નં.૧૧૨૦૭૦૬૧૨૦૦૯૪૦/૨૦૨૦ પ્રોહી એક્ટ કલમ ૬૫એ, ૬૫ઇ, ૯૮(૨), ૮૧ મુજબ તા.૦૫/૦૯/૨૦૨૦ ક.૨૩/૪૫ મોજે ઉડારા ગામ તરફ જવાના નાકા પાસે(૧) દિપકભાઇ તાજસીંગભાઇ ચારેલ રહે.ભગત ફળીયુ સંજેલી તા.સંજેલી જી.દાહોદ(ર) ઉપેન્દ્રભાઇ કાળુભાઇ ભેદી રહે. ચાચકપુર તા.સીંગવડ જી. દાહોદ નાઓએ ટેમ્પામાં વિદેશી દારૂનો જથ્થો ભરી મોકલી આપી ચાચકપુરથી વહન કરી શહેરા તાલુકાના ઉડારા ગામ તરફ આવતા ટેમ્પા નંબર જી.જે.૯ વી.૧૫૨૦ કિ.રૂ.૩,૦૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન  કિ.રૂ.૩૦૦૦/- તથા ગેલ્વેનાઇઝના પીપડા નંગ-૧૪ કિ.રૂ.૪૨,૦૦૦/- તથા ભારતીય બનાવટનો વિદેશી દારૂના કવાટરીયા તથા બીયરના ટીન જેમાં નાની મોટી બોટલો નંગ-૩૯૬૦ કિ.રૂ.૪,૦૯,૨૦૦/- નો મળી કુલ કિ. રૂ.૭,૫૪,૨૦૦/-ના ગે.કા. રીતેનો  પ્રોહી મુદ્દામાલ પ્રોહી પ્રતિબંધક એરિયામાં વગર પાસ પરમીટે વહન કરી લઈ આવતા ટેમ્પાનો ચાલક દિપકભાઇ તાજસીંગભાઇ ચારેલ નાઓ પકડાઇ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.ઇન્સ. શહેરા પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૩)     પાવાગઢ પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૨૦૭૦૫૦૨૦૦૪૮૩/૨૦૨૦ પ્રોહી એકટ કલમ ૬૫એ,૬૫ ઇ ૮૨ ૯૮(૨)  મુજબ ના કામે તા.૦૧/૦૯/૨૦૨૦ ક.૨૦/૧૫  થી ૨૧/૩૦ વાગે મોજે.નવાકુવા ગામે રોડ ઉપર આરોપી અરવિદભાઇ ગુરજીભાઇ રાઠવા રહે.નવાકુવા તા.હાલોલ નાએ પોતાના કબજાની અલ્ટો ગાડી નંબર જી.જે ૬ બી.એ ૩૨૩૧ મા પરપ્રાતીય ભારતીય બનાવટનો વિદેશી ઇગ્લીશ દારૂના કાચના ૧૮૦ મી.લી ના કવાટીયા નંગ-૧૭૩ તથા પ્લાસ્ટીકના હોલ નંગ-૧૨ મળી કુલ બોટલ નંગ-૧૮૫ કુલ કિ.રૂ ૨૯,૪૪૦/- તથા અલ્ટો ગાડીની કિ.રૂ ૧,૦૦,૦૦૦/- તથા વી.વો કંપનીનો મોબાઇલ નંગ-૧ કિ.રૂ.૧૦૦૦/ મળી કુલ રૂ.૧,૩૦,૪૪૦/- ના મુદામાલ સાથે હેરાફેરી કરતા પકડાઇ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.સ.ઇ. પાવાગઢ પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

પશુસંરક્ષણ ધારા હેઠળ કરવામા આવેલ કેસ-૦૨

 (૧)    શહેરા પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૨૦૭૦૬૧૨૦૦૯૩૯/૨૦૨૦ ગુજરાત પશુ સંરક્ષણ અધિનીયમ ર૦૧૧ ના સુધારાની ૨૦૧૭ ની કલમ ૫(૧)ક, ૬(એ), ૮ તથા જી.પી.એકટ કલમ ૧૧૯ મુજબના કામે તા.૦૫/૦૯/૨૦૨૦ ક.૨૧/૦૦ વાગે મોજે.અણીયાદ ગામે જી.બી.હોસ્પીટલ નજીક તળાવ પાસેના રોડ ઉપર આરોપી આઇસર ટેમ્‍પા નં.જી.જે.૨૧ વી.૦૭૧૮ નો ચાલાક તથા તેની સાથેનો એક સાગરીત નાઓએ એકબીજાની મદદગારી કરી ગેરકાયદેસર રીતે પોતાના કબજાના ટેમ્‍પાની પાછળની બોડીમાં ગૌવંશ ગાયો તથા વાછરડી-વાછરડા મળી કુલ-૮ કોઇક જગ્‍યાએથી ટેમ્પામાં ભરી  ટેમ્‍પામાં દોરડા વડે બાંધી ખીચોખીચ ત્રાસદાયક રીતે ભરી, ટેમ્‍પામાં પાણી તથા ઘાસચારો નહી રાખી વહન કરી લઇ આવતા અણીયાદ જે.બી.હોસ્પીટલ પાસે રોડે લોક ટોળુ રોડ ઉપર ભેગા થઇ જતા ટોળાના માણસોએ ટેમ્પો રોકતા ટેમ્પો કિમત રૂા.૪,૦૦,૦૦૦/- તથા ગાયો તથા વાછરડા-વાછરડી મળી કુલ-૮ ની કિમત રૂા.૭૦,૦૦૦/- મળી કુલ રૂા.૪,૭૦,૦૦૦/- નો મુદ્દામાલ સહીત ટેમ્‍પો રોડ ઉપર  મુકી નાસી જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.ઇન્સ. શહેરા પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

 

(ર)     કાંકણપુર પો.સ્ટે. પાર્ટ બી, ગુ,ર.ન.૧૧૨૦૭૦૭૮૨૦૦૫૧૭/૨૦૨૦ ગુજરાત પશુ પ્રત્યે ક્રુરતા પ્રતિબંધ અધિનિયમ ની કલમ ૧૧(ડી)(ઇ), ૧૧(એચ), ૧૧(એફ), ૩ તથા જી.પી એક્ટ ૧૧૯ મુજબના કામે તા.૩૧/૦૮/૨૦૨૦ ના ક.૧૯/૪૫ વાગ્યે  મોજે.રતનપુર નર્મદા કેનાલ તા-ગોધરા જી.પંચમહાલ ખાતે ઇરફાન અબ્દુલ કાદીર કુરેશી ઉ.વ.૨૪ રહે.સેવાલીયા બસ સ્ટેન્ડ પાસે આરોપી પોતાના કબજાની બોલેરો પીકઅપ ગાડી નંબર  જી.જે.૦૭ .વાય.વાય.૪૮૪૦મા  પાડો  નંગ-૦૧ ટુંકા દોરડાથી બાંધી અને તેમા ઘાસ ચારાની તથા પાણીની કોઇ સગવડ વગર કતલ કરવાના ઇરાદે ગળામા દોરડાથી બાંધી ગેર કાયદેસર રીતે લઇ જતા પાડો  નંગ-૦૧ કિમત રૂ.૫૦૦૦/- તથા બોલેરો પીકઅપ ગાડી કિમત રૂ.૧,૫૦,૦૦૦/- મળી કૂલ રૂ.૧,૫૫,૦૦૦/- નો મુદ્દામાલ સાથે પકડાઇ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.ઇન્સ. કાંકણપુર પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

 

(ડૉ. લીના પાટીલ)

પોલીસ અધિક્ષક

પંચમહાલ ગોધરા

નકલ સવિનય રવાનાઃ-

(૧) પોલીસ મહાનિદેશક અને મુખ્‍ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગર

(ર) અધિક પોલીસ મહાનિદેશક શ્રી સ્‍ટેટ ક્રાઇમ રેકર્ડ બ્‍યુરો ગુ.રા.ગાંધીનગર

(૩) નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી પંચમહાલ ગોધરા રેન્જ, ગોધરા.

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ

Last updated on 14-09-2020