હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

પંચમહાલ જીલ્‍લામાં તા.૨૧/૦૯/૨૦૨૦ થી તા.૨૭/૦૯/૨૦૨૦ સુધી પોલીસ ધ્‍વારા કરવામાં આવેલ સારી કામગીરીની વિગત નીચે મુજબ છે. ‍

પ્રોહીબિશન ધારા હેઠળ શોધી કાઢવામા આવેલ ગણનાપાત્ર કેસ-૦૫

(૧)     મોરવા(હ) પોલીસ સ્ટેશન પાર્ટ સી.ગુ.ર.નં.૧૧૨૦૭૦૪૮૨૦૦૭૭૬/૨૦૨૦ પ્રોહી એકટ કલમ ૬૫(એ), ૬૫(ઇ), ૮૧, ૧૧૬બી, ૯૮(ર) મુજબના કામે  તા.૨૧/૦૯/૨૦૨૦ કલાક ૧૮/૧૫ વાગ્યે મોજે.સાલીયા સંતરોડ હાઇ-વે રોડ ઉપર આરોપીઓ (૧) મયુર અરુણભાઇ મોહીતે રહે.સોમાતળાવ અવધુત બ્રિજ પાસે વિજયવાડી મકાન નંબર- ૩૬૯ વડોદરા શહેર (ર) કિશનભાઇ અરુણભાઇ જાતે ચૌહાણ રહે.સોમાતળાવ રેલ્વે કોલોની પાછળ વિજયવાડી વડોદરા શહેર (૩) શૈલેષભાઇ બાબુભાઇ વણઝારા મો.નં.૯૯૭૯૩૩૬૯૬૬ રહે.વણઝારા ફળીયુ પીપલોદ તા.દેવગઢ બારીયા જી.દાહોદ નાઓએ એકબીજાની મદદગારી કરી લાલ કલરની ટાટા શેરો ગાડી નં.જી.જે.૦૬ એ.બી.૫૦૧મા રોયલ સિલેકટડીલેક્ષ  વ્હીસ્કી માર્કાના ૧૮૦ મી.લી.ના છુટ્ટા પ્લાસ્ટીકના કવાટરીયા નંગ- ૨૬૩ કિમંત રૂ. ૨૬,૩૦૦/- તથા ટાટા શેરો ગાડી ની કિમંત રૂ. ૧,૦૦,૦૦૦/-  તથા મોબાઇલ ફોન નંગ-ર કિમંત રૂ. ૪૦૦૦/- મળી કુલ કિમંત રૂ. ૧,૩૦,૩૦૦/- ના મુદદામાલ સાથે આરોપી ૧,૨ નાઓ પકડાઇ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.સ.ઇ. મોરવા(હ) પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(ર)      મોરવા(હ) પોલીસ સ્ટેશન સી પાર્ટ ગુ.ર.નં.૧૧૨૦૭૦૪૮૨૦૦૭૭૭/૨૦૨૦ પ્રોહી એકટ ક. ૬૫(એ), ૬૫(ઇ), ૮૧, ૧૧૬બી, ૯૮(ર) મુજબના કામે તા.૨૨/૦૯/૨૦૨૦ ના ક.૧૦/૪૫ વાગ્યે  મોજે.ખાબડા ગામે  રોડ ઉપર આરોપીઓ (૧) રમેશભાઇ બાબુભાઇ તળવી રહે.ભીલપાનીયા માળી ફળીયા તા.રણધીકપુર જી.દાહોદ (ર) ગૌરાંગભાઇ શૈલેષભાઇ ભાભોર રહે.નાની રણીયાર તા.ઝાલોદ જી.દાહોદ (૩) મહેશભાઇ રવજીભાઇ સોલંકી રહે.સીગાપુર તા.વાઘોડીયા જી.વડોદરા મો.નં.૮૨૩૮૨૨૫૩૬૩ નાઓએ એકબીજાની મદદગારી કરી ઇકકો ગાડી નંબર- GJ 01-DY-2053 મા રોયલ સિલેકટ ડીલેક્ષ  વ્હીસ્કી માર્કાની પેટીઓ નંગ-૧૩ મા ભરેલ ૧૮૦ મી.લી.ના પ્લાસ્ટીકના કવાટરીયા નંગ-૬૨૪ કિ.રૂ.૬૨,૪૦૦/- નો પ્રોહી જથ્થો પ્રોહી પ્રતિબંધક એરીયામાં વગર પાસ પરમીટે એક જગ્યાએ થી બીજી જગ્યાએ હેરા ફેરી કરી પકડાઇ જતા ઇકો ગાડી નંબર- GJ 01-DY-2053 ની કિ.રૂ.૧,૦૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૧ કિ.રૂ.૨૦૦૦/- મળી કુલ કિ.રૂ.૧,૬૪,૪૦૦/- ના મુદદામાલ સાથે આરોપી પકડાઇ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.સ.ઇ. મોરવા(હ) પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૩)      દામાવાવ.પો.સ્ટે PART (C) 11207077200344/2020 પ્રોહી એક્ટ કલમ ૬૫(એ), ૬૫(ઇ), ૯૮(૨), ૮૧, ૧૧૬(બી) મુજબના કામે તા.૨૪/૦૯/૨૦૨૦ ના ક.૧૫/૪૫ વાગે મોજે.માલુ ફાટક પાસે આરોપીઓ (૧) સંજયભાઇ નગરસિંહ બારીઆ મુળ રહે.પીપોદરા નિશાળ ફળીયું હાલ રહે.ધાનપુર તાલુકા પંચાયત સામે તા.ધાનપુર જી.દાહોદ (૨) સંદીપભાઇ રતનસીંહ રાઠોડ રહે.ધાનપુર બોર ફળીયા જી.દાહોદ નાઓએ પ્રોહી પ્રતિબંધક એરીયામાં વગર પાસ પરમીટે તેઓના કબજાની અતુલ રીક્ષા છકડા નંબર જી.જે.૨૦ વી ૬૪૭૯ માં બે મીણીયા થેલામાં ભારતીય બનાવટના વિદેશી ૭૫૦ એમ.એલ ની રોયલ બાર પ્રેસ્ટીજ ગ્રેન વ્હીસ્કીની દારૂ કુલ બોટલો નંગ-૬૦ કિ.રૂા.૨૫,૮૦૦/- નો તથા અતુલ રીક્ષા છકડા નંબર જી.જે.૨૦ વી ૬૪૭૯ ની કિ. રૂ.૪૫,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૭૦,૮૦૦/- નો મુદામાલ પ્રોહી પ્રતિબંધક એરીયા વહન કરી લઇ આવતા આરોપી નં.૧ નાઓ પકડાઇ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.સ.ઇ. મોરવા પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૪)      મોરવા(હ) પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૨૦૭૦૪૮૨૦૦૭૯૧/સી/૨૦૨૦ પ્રોહી એકટ કલમ ૬૫(એ), ૬૫(ઇ), ૮૧, ૧૧૬ બી, ૯૮(ર) મુજબના કામે તા.૨૫/૦૯/૨૦૨૦ ના ક.૧૬/૩૦ વાગ્યે  મોજે.ખાબડા ગામે  રોડ ઉપર આરોપીઓ (૧) સિદ્દીક ઉર્ફે અરમાન ઇસ્માઇલખાન પઠાણ રહે.દાહોદ કસ્બા મોટા ઘાંચીવાડ પટેલ ફળીયુ તા.જી.દાહોદ (ર) ઝહીર સિકન્દર જાતે શેખ રહે.વડોદરા હાથીખાના અનાજ ગોડાઉનની પાછળ ચાદ બેકરીની બાજુમાં તા.જી.વડોદરા (૩) ગોપીભાઇ મડીયાભાઇ ગણાવા રહે.વરમખેડા તા.જી.દાહોદ નાઓએ લાલ કલરની ટાટા ટીગર ગાડી નંબર-G.J.23C.B.8330 મા રોયલ સિલેકટ ડીલેક્ષ વ્હીસ્કી માર્કાના ૧૮૦ મી.લી.ના પ્લાસ્ટીકના કવાટરીયા નંગ-૧૦૧૦ કિ.રૂ.૧,૦૧,૦૦૦/- તથા માઉન્ટર્સ ૬૦૦૦ સુપર સ્ટ્રોગ માર્કાના ૫૦૦ મી.લી.ના ટીન બીયર નંગ-૨૩૯ કિ.રૂ.૨૭,૪૮૫/- મળી કુલ પ્લાસ્ટીકના કવાટરીયા તથા ટીન બીયર મળી કુલ બોટલો નંગ- ૧૨૩૯ ની કુલ કિ.રૂ.૧,૨૮,૪૮૫/- ના પ્રોહી જથ્થો લઇ પોતાના કબ્જાની ટાટા ટીગર  ગાડીમાં ભરી પ્રોહી પ્રતિબંધક એરીયામાં વગર પાસ પરમીટે એક જગ્યાએથી બીજી જગ્યાએ હેરા ફેરી કરવા જતા પકડાઇ જતા ટાટા ટીગર ગાડી નંબર- G.J.23 C.B.8330 જેનો ચેચીસ નંબર- MAT629253JK067606 તથા એન્જીન નંબર- REVTRN05GRYK67107 ની કિ.રૂ.૩,૦૦,૦૦૦/- મળી કુલ કિમંત રૂ.૪,૨૮,૪૮૫/- નો મુદ્દામાલ રાખી આરોપી નંબર-૧,૨ નાઓ પકડાઇ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.સ.ઇ. મોરવા(હ) પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૫)      રાજગઢ પોલીસ સ્ટેશન PART- Cગુ.ર.નં ૧૧૨૦૭૦૫૫૨૦૦૪૯૩/૨૦૨૦ પ્રોહી એક્ટ ક.૬૫એ,એ,  ૯૮(૨) મુજબના કામે તા.૨૫/૦૯/૨૦૨૦ ના ક.૧૧/૩૦ વાગ્યે મોજે.વાવ શિવરાજપુર ચોકડી પાસે આરોપીઓ દિનેશભાઇ દહરીયાભાઇ રાઠવા રહે.ઘડાગામ, રાજીયા પંડાવ ફળીયુ તા.છોટાઉદેપુર નાએ પ્રોહી પ્રતિબંધક એરીયામાં વગર પાસ પરમીટે પોતાના કબજા ભોગવટાની મો.સા.નંબર જી.જે.૦૬એફ ૭૮૪૬ ઉપર વિમલના થેલામાં ભારતીય બનાવટના ૭૫૦ મીલીની રોયલ સીલેક્ટ ડીલક્ષ વ્હીસ્કીની બોટલો નંગ-૪૮ કિ.રૂ.૨૦,૮૮૦/- તથા માઉન્ટસ ૬૦૦૦ સુપર સ્ટ્રોંગ  ટીની બીયર નંગ-૪૮ કિ.રૂ.૪૮૦૦/- મળી કુલ રૂ.૨૫,૬૮૦/- નો પ્રોહી મુદ્દામાલ તથા મો.સા.ની કિ.રૂ.૨૦,૦૦૦/- મળી કુલ રૂ.૪૫,૬૮૦/- ના મુદ્દામાલ સાથે પકડાઇ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.સ.ઇ. રાજગઢ પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

 

(ડૉ. લીના પાટીલ)

પોલીસ અધિક્ષક

પંચમહાલ ગોધરા

નકલ સવિનય રવાનાઃ-

(૧) પોલીસ મહાનિદેશક અને મુખ્‍ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગર

(ર) અધિક પોલીસ મહાનિદેશક શ્રી સ્‍ટેટ ક્રાઇમ રેકર્ડ બ્‍યુરો ગુ.રા.ગાંધીનગર

(૩) નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી પંચમહાલ ગોધરા રેન્જ, ગોધરા.

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ

Last updated on 29-09-2020