હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

પંચમહાલ જીલ્‍લામાં તા.૨૮/૦૯/૨૦૨૦ થી તા.૦૪/૧૦/૨૦૨૦ સુધી પોલીસ ધ્‍વારા કરવામાં આવેલ સારી કામગીરીની વિગત નીચે મુજબ છે. ‍

ગુન્હા ડીટેકટ-૦૨ 

 (૧)    ગોધરા તાલુકા પો.સ્ટે.ગુ.ર.નં.૧૧૨૦૭૦૨૪૨૦૦૫૪૬/૨૦૨૦ ઈ.પી.કો. ક.૩૭૯ મુજબનો ગુનો  તા.૧૯/૦૮/૨૦૨૦ ક.૧૨/૦૦ થી તા.૨૦/૦૮/૨૦૨૦ ક. ૪/૪૫ દરમ્યાન મોજે.ટાટા રાજ મોટર્સ ,  પોપટપુરા  ગામે આ કામના કોઇ ચોર ઇસમે ટાટા રાજ મોટર્સના ખુલ્લા કંપાઉન્ડમાં નવા ડમ્ફરોમા મુકી રાખેલ તે નવી ડમ્ફરમા ફીટ કરેલ નવી બેટરી નંગ-૬ એકસારઇડ કંપનીની જેની એકની કિ. રૂ.૧૩,૦૦૦/- લેખે કુલ બેટરી નંગ-૦૬ કિ.રૂા.૭૮,૦૦૦/-ની કોઇ ચોર ઇસમ ચોરી કરી લઇ ગયા વિ. બાબતનો ગુનો રજી. કરવામા આવેલ આ કામે ગોધરા તાલુકા સ્‍ટેશન ડાયરી એન્ટ્રી નંબર ૧૧/૨૦૨૦ ક.૧૭/૧૦ તા.૨૮/૦૯/૨૦૨૦ ના કામે (૧) આદીલ ઈબ્રાહીમ હયાત રહે. ગોન્દ્રા ઈદગાહ મહોલ્લા હલીમા મ્સ્જીદની પાછળ ગોધરા (૨) નીશાર ઉર્ફે જંગલીયો અનવર બદામ રહે.ગેની પ્લોટ મેસરી નદીના તટ પાસે ગોધરા (૩) આફતાબ ઉર્ફે મુસો ઈકબાલ પાયા રહે.નદીપાર ઈદગાહ મહોલ્લા ગોધરા (૪) અશરફ જાવેદ સીદ્દીકી રહે. ભીલોડીયા પ્લોટ ગોધરા નાઓને તા.૨૮/૦૯/૨૦૨૦ ક.૧૬/૩૦ વાગ્યે અટક કરી આ ચારેય ઈસમોના કબજા માથી (૧) એક્સાઈડ કંપનીની બેટરી નંગ-૨ કી.રૂ.૨૬,૦૦૦/- (૨) એક ઈન્ડેન ગેસનો બોટલ નંગ-૧ કી.રૂ. ૨,૦૦૦/- (૩) લોખંડના સળીયા કાપવાના મશીન નંગ-૨ કી.રૂ. ૨૦,૦૦૦/-(૪) એક ટોયોટા કંપનીની સફેદ કલરની ફોર વ્હીલ કાર કી.રૂ. ૧,૦૦,૦૦૦/- એમ મળી કુલ કી. રૂ. ૧,૪૮,૦૦૦/- નો મુદ્દામાલ સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ કબજે કરી ઉપરોક્ત સ્ટે.ડા. એન્ટ્રીની તપાસ દરમ્યાન આ કામે ચોરી કરેલ મુદ્દામાલ પૈકી ચાર બેટરીઓ અનસ મહમદ સઈદ કાસમી રહે.લીલેશરા રોડ તકવા મસ્જીદ પાસે ગોધરા નાઓને તેઓના સીમલા ગેરેજ પાસે આવેલ ભંગારની દુકાનમાં વેચાતી આપેલ હતી તે દુકાન માંથી પણ ચાર બેટરીઓ કી.રૂ.૫૨,૦૦૦/-નો મુદ્દામાલ સી.આ.પી.સી. કલમ ૧૦૨ મુજબ કબજે કરી સદરી ઈસમને તા.૨૯/૦૯/૨૦૨૦ ના ક.૧૦/૪૫ વાગ્યે સી.આર.પી.સી. કલમ ૪૧(૧) ડી મુજબ અટકાયત કરી ઉપરોક્ત પાંચેય ઈસમોને સધન પુછપરછ કરતા હકીકત જણાવેલ છે કે આજથી એકાદ મહીના ઉપર (૧) અશરફ જાવેદ સીદ્દીકી રહે. ગોધરા (૨) આદીલ ઈબ્રાહીમ હયાત રહે. ગોન્દ્રા ઈદગાહ મહોલ્લા ગોધરા (૩) નિશાર ઉર્ફે જંગલીયો અનવર બદામ રહે. સાતપુલ ઓઢા ગેની પ્લોટ મેસરી નદીના તટ પાસે ગોધરા (૪) આફતાબ ઉર્ફે મુસો ઈકબાલ પાયા રહે. નદીપાર ઈદગાહ મહોલ્લા ગોધરા (૫) શાહનવાઝ ઉર્ફે શાનુ ઉર્ફે યુપી મહમદ યુનુસ શેખ રહે. લીલેશરા રોડ તકવા મસ્જીદની સામે ગોધરા એમ પાચેય જણા ભેગા મળી ટોયોટા કાર નંબર MH-19-Y-7777 માં બેસી રાતના સમયે પોપટપુરા જયુશ કંપની પાસે જઈ ટાટા રાજ મોટર્સનો શો-રૂમ કંમ્પાઉન્ડમાં નવા ત્રણ ડમ્પરો પાર્ક કરેલા હતા તે ત્રણેય ડમ્પરો માંથી કુલ છ બેટરીઓની ચોરી કરેલ હોવાની કબુલાત કરેલ છે અને તે ચોરીની બેટરીઓ પૈકીની અનસ મહમદ સઈદ કાસમી રહે. ગોધરા નાઓની ભંગારની દુકાનમાં વેચાતી આપેલાની કબુલાત કરેલ છે જે અંગે તપાસ કરતા ગોધરા તાલુકા પો.સ્ટે. ગુર.નં.૧૧૨૦૭૦૨૪૨૦૦૫૪૬/૨૦૨૦ ઈ.પી.કો. કલમ ૩૭૯ મુજબનો અનડીટેક્ટ ગુન્હો પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ દ્વારા ડીટેક્ટ કરવામા આવેલ છે.   

(ર)     વાઘોડીયા પો.સ્ટે.ગુ.ર.નં.૧૧૧૯૭૦૫૭૨૦૧૪૨૫/૨૦૨૦ ઈ.પી.કો. ક.૩૭૯ મુજબનો ગુનો તા. ૨૭/૦૯/૨૦૨૦ ક.૨/૩૦ થી ક.૬/૦૦ દરમ્યાન મોજે સાંઇ એસ્ટેટ કંપની વડોદરાથી હાલોલ જવાના રોડ ઉપર કોટંબી ગામે લોખંડના સળીયા કાપવાના મશીન નંગ-૨ જે એક મશીનની કિ.રૂ. ૧૦,૦૦૦/-  લેખે  મશીન નંગ- ર કિ.રૂ. ૨૦,૦૦૦/- તથા ઇન્ડીયન ગેસનો બોટલ નંગ- ૧ જેની કિ.રૂ.૨૦૦૦/- મળી કુલ કિ.રૂ.૨૨,૦૦૦/- નો કોઇ અજાણ્યો ઇસમ ચોરી કરી લઇ ગયા વિગેરે બાબતનો ગુનો રજી. કરવામા આવેલ. આ કામે ગોધરા તાલુકા પો.સ્ટે. સ્‍ટેશન ડાયરી એન્ટ્રી નંબર ૧૧/૨૦૨૦ ક.૧૭/૧૦ તા.૨૮/૦૯/૨૦૨૦ ના કામે (૧) આદીલ ઈબ્રાહીમ હયાત રહે. ગોન્દ્રા ઈદગાહ મહોલ્લા હલીમા મ્સ્જીદની પાછળ ગોધરા (૨) નીશાર ઉર્ફે જંગલીયો અનવર બદામ રહે.ગેની પ્લોટ મેસરી નદીના તટ પાસે ગોધરા (૩) આફતાબ ઉર્ફે મુસો ઈકબાલ પાયા રહે.નદીપાર ઈદગાહ મહોલ્લા ગોધરા (૪) અશરફ જાવેદ સીદ્દીકી રહે.ભીલોડીયા પ્લોટ ગોધરા નાઓને તા.૨૮/૦૯/૨૦૨૦ ક.૧૬/૩૦ વાગ્યે અટક કરી આ ચારેય ઈસમોના કબજા માથી (૧) એક્સાઈડ કંપનીની બેટરી નંગ-૨ કી.રૂ.૨૬,૦૦૦/- (૨) એક ઈન્ડેન ગેસનો બોટલ નંગ-૧ કી.રૂ. ૨,૦૦૦/- (૩) લોખંડના સળીયા કાપવાના મશીન નંગ-૨ કી.રૂ. ૨૦,૦૦૦/- (૪) એક ટોયોટા કંપનીની સફેદ કલરની ફોર વ્હીલ કાર કિ.રૂ.૧,૦૦,૦૦૦/- એમ મળી કુલ કિ.રૂ.૧,૪૮,૦૦૦/- નો મુદ્દામાલ સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ કબજે કરી ઉપરોક્ત સ્ટે.ડા. એન્ટ્રીની તપાસ દરમ્યાન આ કામે ચોરી કરેલ મુદ્દામાલ પૈકી ચાર બેટરીઓ અનસ મહમદ સઈદ કાસમી રહે.લીલેશરા રોડ તકવા મસ્જીદ પાસે ગોધરા નાઓને તેઓના સીમલા ગેરેજ પાસે આવેલ ભંગારની દુકાનમાં વેચાતી આપેલ હતી તે દુકાન માંથી પણ ચાર બેટરીઓ કિ.રૂ.૫૨,૦૦૦/- નો મુદ્દામાલ સી.આ.પી.સી. કલમ ૧૦૨ મુજબ કબજે કરી સદરી ઈસમને તા.૨૯/૦૯/૨૦૨૦ ના ક.૧૦/૪૫ વાગ્યે સી.આર.પી.સી. ક.૪૧(૧) ડી મુજબ અટક કરી ઉપરોક્ત પકડાયેલ આરોપીઓ પૈકી  (૧) આદીલ ઈબ્રાહીમ હયાત રહે.ગોન્દ્રા ઈદગાહ મહોલ્લા ગોધરા (૨)  નિશાર ઉર્ફે જંગલીયો અનવર બદામ રહે. સાતપુલ ઓઢા ગેની પ્લોટ મેસરી નદીના તટ પાસે ગોધરા (૩) આફતાબ ઉર્ફે મુસો ઈકબાલ પાયા રહે. નદીપાર ઈદગાહ મહોલ્લા ગોધરા (૪) અશરફ જાવેદ સીદ્દીકી રહે. ભીલોડીયા પ્લોટ ગોધરા નાઓ આજથી ત્રણેક દીવસ ઉપર રાતના સમયે જરોદ નજીક આવેલ કોટંબી ગામની સીમમાં આવેલ સાઈ એસ્ટેટ નામની કંપનીની ઓફીસ નજીકથી એક ગેસનો બોટલ તથા લોખંડના સળીયા કાપવાના મશીનો બે ચોરી કરી લાવેલાની કબુલાત કરેલ છે જે અંગે તપાસ કરતા વાઘોડીયા પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૭૦૫૭૨૦૧૪૨૫/૨૦૨૦ ઈ.પી.કો. કલમ ૩૭૯ મુજબનો અનડીટેક્ટ ગુન્હો પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ દ્વારા ડીટેક્ટ કરવામા આવેલ છે.

પાસા અટકાયતીઃ –૦૧ 

(૧) જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી પંચમહાલ, ગોધરા નાઓના હુકમ નંબર એમ.જી.પાસા/૨૨/૨૦૧૯ તા.૧/૧૦/૨૦૨૦ થી અટકાયત કરવાનો હુકમ કરતા મહમંદ શફી અબ્દુલ સલામ બદામ રહે. શેખ મજારવ રોડ આશીયાની સોસાયટી ગોધરા નાઓને ૨/૧૦/૨૦૨૦ ક. ૨૩/૧૫ વાગે પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ દ્વારા અટક કરી લાજપોર સુરત મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપેલ છે.

એન.ડી.પી.એસ. એકટ હેઠળ શોધી કાઢવામા આવેલ કેસ-૦૧

(૧)     રાજગઢ પો.સ્ટે. બી પાટૅ નંબર-૧૧૨૦૭૦૫૫૨૦૦૫૧૮/૨૦૨૦ એન.ડી.પી.એસ. એકટ ૧૯૮૫ ની ક.૧૫ મુજબના કામે તા.૦૪/૧૦/૨૦૨૦  ક.૧૮/૦૦ વાગ્યે  મોજે-ગામ પાધોરા ગુલાબ ફળીયા મા આરોપી રમેશભાઇ મોહનભાઇ બારીયા રહે.પાધોરા, ગુલાબ ફળીયુ તા.ઘોઘંબા, જી.પંચમહાલ નાએ પોતાના કબજા ભોગવટાના રહેણાક મકાનમા ઓસરીમા આવેલ દુકાનમા વગર પાસ પરમીટે ગેરકાયદેસર રીતે પોસ ડોડાનો કુલ જથ્થો જે ૧.૦૫૯ કિલો ગ્રામ કિ.રૂા.૧૦,૫૯૦/- તથા મોબાઇલ ફો-૧ કિ.રૂા.૨૦૦૦/- મળી કુલ રૂા.૧૨,૫૯૦/- ના એન.ડી.પી.એસ. ના મુધ્દામાલ સાથે રેઇડ દરમ્યાન પકડાઇ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.ઇન્સ. એસ.ઓ.જી. શાખા, ગોધરા નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

પ્રોહીબિશન ધારા હેઠળ શોધી કાઢવામા આવેલ ગણનાપાત્ર કેસ-૦૫

(૧)     રાજગઢ પોલીસ સ્ટેશન પાર્ટ-સી.ગુ..નં૧૧૨૦૭૦૫૫૨૦૦૫૦૨/૨૦૨૦ પ્રોહી એક્ટ ક.૬૫એ, ૬૫ઇ, ૯૮(), ૮૧  મુજબના કામે તા.૨૮/૦૯/૨૦૨૦ ના  ક.૦૦/૧૫ વાગ્યે મોજે.જુના દાઉદરા ગામે, ખરોડ થી રાજગઢ ચોકડી તરફ જવાના રોડની બાજુમાં  આરોપીઓ (૧) થાવરભાઇ ભીંમસીંગભાઇ રાઠવા રહે.જુના દાઉદરા તા.ઘોઘંબા (૨) મો.સા. નં. જી.જે ૧૭ એ.બી ૩૨૨૪ નો ચાલક જેનુ નામ સરનામુ મળી આવેલ નથી તે નાઓએ એકબીજાની મદદગારી કરી આરોપી નં.૧ ના કબજા ભોગવટાના ઘરના પાછળના ભાગે ભારતીય બનાવટના ૭૫૦ મીલીની રોયલ બાર પ્લાસ્ટીકની બોટલો નંગ-૬૦ કિ.રૂ. ૨૫,૮૦૦/- તથા મો.સા.ની કિં.રૂ. ૨૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૪૫,૮૦૦/- ના મુદામાલ સાથે આરોપી નં. ૧ નો પકડાઇ જઇ તથા આરોપી નં. ૨ નાનો હાજર નહી મળી આવી એકબીજાની મદદગારી કરતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.સ.ઇ. રાજગઢ પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(ર)      શહેરા પોલીસ સ્ટેશન સી.પાર્ટ ગુ.ર.નં.૧૧૨૦૭૦૬૧૨૦૦૯૭૫/૨૦૨૦ પ્રોહી એક્ટ ક.૬૫(એ) (ઇ) મુજબના કામે તા-૨૯/૦૯/૨૦૨૦ ના ક.૧૩/૪૫ વાગે મોજે.પાલીખંડા ગામે તળાવ ઉપર આરોપી હિતેષકુમાર ગીરવતસિહ બારીઆ રહે.જમાદાર ફળીયુ સલામપુરા તા-શહેરા જી.પંચમહાલ નાએ પ્રોહી પ્રતિબંધક એરીયામાં વગર પાસ પરમીટે પોતાના કબજા ભોગવટામા  ભારતીય બનાવટનો ઇગલીશ દારૂના ૧૮૦ મીલીના પ્લા.ના સીલેકટ  પ્રેસટીઝ ગ્રેઇન વ્હીસ્કીના ક્વાટર બોટલ નંગ-૨૪૦ કિં.રૂા.૨૪૦૦૦/- તથા  માઉન્ટસ ૬૦૦૦ બીયરના ટીન નંગ-૨૪ કિમંત રૂ-૨૪૦૦/- કુલ બોટલ નંગ-૨૬૪ મળી-કુલ કી-રૂા.૨૬,૪૦૦/-નો મુદ્દામાલરાખી રેઇડ દરમ્યાન પકડાઇ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.ઇન્સ. શહેરા પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૩)      પાવાગઢ પો.સ્ટે.સી.પાર્ટ ગુ.ર.નં.૧૧૨૦૭૦૫૦૨૦૦૦૫૨૪/૨૦૨૦ પ્રોહી એકટ ક.૬૫ એ,ઇ, ૯૮(ર), ૮૧, ૮૨  મુજબના કામે તા.૩૦/૦૯/૨૦૨૦  ક.૧૫/૪૫ થી ક.૧૭/૦૦ વાગે મોજે–જુની ભાટ  ગામે  આરોપીઓ (૧) કનુભાઇ ઇશ્વરભાઇ રાઠવા રહે.ખજુરીયા માળ ફળીયુ તા.જી.છોટાઉદેપુર (ર) મંગુભાઇ ઉર્ફે મેહુલભાઇ વકીરાભાઇ રાઠવા રહે.પાધરવાંટ તા.જી.છોટાઉદેપુર પોતાની કબજાની ઇકો ગાડી જી.જે.૩૪ બી ૩૧૨૦ ની કિ.રૂ.૧,પ૦,૦૦૦/- ની અંદર કંતાનના બે થેલામાં વીદેશી દારૂની ભરેલ  પ્લાસ્ટીકની ૭૫૦ મી.લીની બોટલો નંગ-૬૧ ની કિ.રૂ.૨૬,૨૯૧/- તથા આરોપીની અંગઝડતીમાંથી મળેલ મો.નંગ -૧ કિ.રૂ.૨૦૦૦/ મળી કુલ કિ.રૂ.૧,૭૮,૨૩૦/- ના મુદામાલ સાથે પકડાઇ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.સ.ઇ. પાવાગઢ પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૪)      હાલોલ ટાઉન પોલીસ સ્ટેશન સી પાર્ટ ગુ.ર.નં.૧૧૨૦૭૦૨૮૨૦૦૭૯૬/૨૦ પ્રોહી એક્ટ કલમ ૬૫(એ)(ઈ), ૮૧, ૮૩, ૯૮(૨) મુજબના કામે તા.૦૪/૧૦/૨૦૨૦ ક.૦૭/૧૫ થી ક.૦૮/૧૫  મોજે. ચંદ્રાપુરા પાટીયા પાસે આરોપીઓ (૧) નિલેશ કરણસિંહ લોદા (બનીયા) ઉ.વ.૨૨ રહે.ખડી બિલોરા પોલીસ સ્ટેશન સાદલપુર તા.જી.ધાર (એમ.પી.)  (૨) પંકજ હરીભાઈ માળી ઉ.વ.૪૦ રહે.અકોટા પોલીસ લાઈન સામે ધનટેકરી વડોદરા તા.જી.વડોદરા નાઓએ દારૂની હેરાફેરી કરવાનુ કાવતરૂ રચી વગર પાસ પરમીટે પોતાના કબજાની ગાડીઓ માં ભારતીય બનાવટના વિદેશી દારૂના ક્વાર્ટરીયા નંગ-૨૪૦ કુલ કિં.રૂા.૨૪,૦૦૦/-, ટીન બિયર નંગ-૧૨૦ કુલ કિં.રૂા.૧૨,૦૦૦/-, મોબાઈલ નંગ-૨ કિ.રૂ,.૪,૦૦૦/-, મારૂતી સ્વીફ્ટ ગાડી નંબર MP-13-CB-6213 કિં.રૂા.૨,૦૦,૦૦૦/-, અતુલ શક્તિ રીક્ષા છકડો નંબર GJ-01-BV-3052 કિં.રૂા.૧,૦૦,૦૦૦/- મળી કુલ કિં.રૂા.૩,૪૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે પકડાઈ જઈ એકબીજાએ દારૂનો જથ્થો હેરાફેરી કરવામાં એકબીજાએ મદદગારી કરી આરોપી (૧), (૨) નાઓ પકડાઈ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.ઇન્સ. હાલોલ ટાઉન પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૫)      મોરવા(હ) પોલીસ સ્ટેશન સી પાર્ટ ગુ.ર.નં.૧૧૨૦૭૦૪૮૨૦૦૮૧૫/૨૦૨૦ પ્રોહી એકટ કલમ ૬૫(એ), ૬૫(ઇ), ૮૧, ૧૧૬બી, ૯૮(ર) મુજબના કામે તા.૦૪/૧૦/૨૦૨૦ ના ક.૨૨/૦૦ વાગ્યે  મોજે.ખાબડા ગામે  રોડ ઉપર આરોપીઓ (૧) બ્રિજેશ  સંજયકુમાર જાતે પટેલ રહે.વિધ્યાનગર કરમસદ એલીકોન કંપનીની પાછળ અતુલ પાર્ક સોસાયટી તા.જી.આણંદ (ર) અનીલ ખેમચંદ જાતે માવી રહે.વરમખેડા માવીફળીયા તા.જી.દાહોદ હાલ રહે.લાભવેલ તા.જી.આણંદ નાઓએ પોતાના કબ્જાની ગાડીમાં  રોયલ સિલેકટ ડીલેક્ષ વ્હીસ્કી માર્કાના ૧૮૦ મી.લી.ના પ્લાસ્ટીકના કવાટરીયા  નંગ-૨૬૩ કિમંત રૂ.૨૬,૩૦૦/- નો  પ્રોહી જથ્થો  ભરી  પ્રોહી પ્રતિબંધક એરીયામાં વગર પાસ પરમીટે એક જગ્યાએથી બીજી જગ્યાએ હેરા ફેરી કરવા જતા પકડાઇ જતા વેગેનાર ગાડી નંબર- G.J.23 C.A.6773  જેનો ચેચીસ નંબર- MA3EWDE1S00E85377 તથા એન્જીન નંબર- K10BN8167560 ની કિમંત રૂ.૩,૦૦,૦૦૦/- ગણી મોબાઇલ ફોન નંગ-ર કિમંત રૂ. ૪૦૦૦/- મળી  કુલ કિમંત રૂ.૩,૩૦,૩૦૦/- નો મુદ્દામાલ રાખી આરોપી નંબર-૧,૨ નાઓ પકડાઇ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.સ.ઇ. મોરવા(હ) પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

જુગારધારા હેઠળ શોધી કાઢવામા આવેલ ગણનાપાત્ર કેસ-૦૧

(૧) ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્‍ટે. બી પાર્ટ ગુ.નં.૧૧૨૦૭૦૦૨૨૦૦૧૧૭૫/૨૦૨૦ જુગારધારા ક.૧૨ મુજબના કામે તા.૩૦/૦૯/૨૦૨૦  ના ક.૧૫/૩૦ વાગે ગોધરા લીલેસરા ગામની સીમમા બાવળની ઝાડીઓમાં આરોપીઓ (૧) શબ્બીર યાકુબ કોલા રહે.પોલનબજાર મહોમ્મદી મહોલ્લા ગોધરા  (૨) મંયકકુમાર જગદિશકચદ્ર(જગા) રહે. ઉત્તમનગર માર્કેટ યાર્ડ ગોધરા (૩) નરેશભાઇ વંસતભાઇ માવી રહે.ગદુકપુર ભીલવાસ ફળિયુ ગોધરા વોન્ટેડ (૪) રઉફ ઉર્ફે એહમદ યાયમન રહે.અબરાર મસ્જીદ પાસે ગોધરા નાઓએ ખુલ્લી જગ્યામા પાના-પત્તાથી જુગાર રમી રહેલ જેઓની અંગ ઝડતી તથા દાવ ઉપરથી મળી આવેલ રોકડા રૂ.૧૫,૬૩૦/- તથા પાના પત્તા નંગ-૫૨ કિ.રૂ.૦૦/૦૦ તથા મોબાઇલ ફોન નંગ-૦૩ કિ.રૂ.૨૫,૦૦૦/- તેમજ એક મો.સા ની કિ.રૂ.૩૦,૦૦૦/- મળી કુલ મુદામાલ રૂ.૭૦,૬૩૦/- સાથે નં.૧ થી ૩ પકડાઇ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.ઇન્સ. ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

 

(ડૉ. લીના પાટીલ)

પોલીસ અધિક્ષક

પંચમહાલ ગોધરા

નકલ સવિનય રવાનાઃ-

(૧) પોલીસ મહાનિદેશક અને મુખ્‍ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગર

(ર) અધિક પોલીસ મહાનિદેશક શ્રી સ્‍ટેટ ક્રાઇમ રેકર્ડ બ્‍યુરો ગુ.રા.ગાંધીનગર

(૩) નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી પંચમહાલ ગોધરા રેન્જ, ગોધરા.

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ

Last updated on 08-10-2020