હું શોધું છું

હોમ  |

સાફલ્‍યગાથા
Rating :  Star Star Star Star Star   

  • ગુના ડીટેકટ-૧

ગોધરા તાલુકા પો.સ્‍ટે. સ્‍ટે.ડા. એન્‍ટ્રી નં.૧૪/૧૫ તા.૯/૧૨/૨૦૧૫ મુજબના કામે સામાવાળા દીલીપભાઇ નાથાભાઇ લુહાર રહે.કેવડીયા લુહાર ફળીયું તા.ગોધરા નાઓને સી.આર.પી.સી. ક.૪૧(૧)ડી મુજબ તા.૯/૧૨/૨૦૧૫ ના ક.૧૭/૩૦ વાગે અટક કરવામા આવેલ છે અને સદરહું ઇસમ પાસેથી સેમસંગ કંપનીનો સફેદ કલરનો ફોન જેના પાછળના કવર વગરનો મોડલ નં. GT-S7262 તથા IMEI NO. (1) 353125/06/439457/8 (2) 353201/06/439457/7 જેમા વોડાફોનનું ચાલુ હાલતનું સીમકાર્ડ જેનો નંબર ૯૫૩૭૦૪૦૭૧૩ સદરહુ મોબાઇલ ઉપર રબ્‍બર નું પીળા કલરનું કવર ચઢાવેલ છે. સદરહું મોબાઇલની કિ.રૂ.૫૦૦૦/- ગણી સી.આર.પી.સી. ક.૧૦૨ મુજબ તપાસ અર્થે કબજે કરેલ છે.

ઉપરોકત ઇસમની ઉપરોકત મોબાઇલ ફોન સબંધે સઘન પુછપરછ  કરતા ચંચેલાવ ગામની સીમમા એરંડીથી કેવડીયા તરફ જતા રોડ ઉપર બે એક મહિના અગાઉ એક એકટીવા મોટર સાયકલ ચાલક સ્‍ત્રીબાઇ ની પાસેથી ઇજ્જત લેવાના ઇરાદે ખેંચતાણ કરી તેનુ પર્સ બળજબરીથી લઇ લીધેલ જે પર્સમા હતો તે મોબાઇલ ફોન હોવાની કબુલાત કરેલ છે. જે સબંધે તપાસ કરતા ગોધરા તાલુકા પો.સ્‍ટે. નો નીચે મુજબનો અનડીટેકટ ગુનો પો.ઇન્‍સ. એલ.સી.બી. ધ્‍વારા ડીટેકટ કરવામા આવેલ છે.

ગોધરા તાલુકા પો.સ્‍ટે.ફ.ગુ.ર.નં.૧૯૯/૨૦૧૫ ઇ.પી.કો.ક. ૩૫૪, ૩૮૪ મુજબ

  • વેજલપુર પો.સ્‍ટે. સે.ગુ.ર.નં.૪૦/૨૦૧૫ ઇ.પી.કો.ક. ૩૨૩, ૫૦૪ તથા જી.પી.એકટ ૧૩૫ મુજબના ગુનાનો નાસ્‍તો ફરતો આરોપી જગાભાઇ વજાભાઇ નાયક રહે.સુરેલી નવીનગરી તા.કાલોલ નાને તા.૧૦/૧૨/૧૫ ના રોજ ક.૧૦/૩૦ વાગે પો.સ.ઇ. પેરોલ સ્‍કોડ ધ્‍વારા સી.આર.પી.સી. ક.૪૧(૧)આઇ મુજબ અટક કરી વેજલપુર પો.સ્‍ટે. સોંપવામા આવે છે.
  • કાલોલ પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં.૧૭૦/૨૦૧૫ પ્રોહી એકટ ક.૬૬બી, ૬૫એઇ, ૧૧૬બી, ૮૧ મુજબના ગુનાનો વોન્‍ટેડ આરોપી ભરતભાઇ કનુભાઇ ગોહીલ રહે.કૂમ્‍પાડીયા તા.હાલોલ નાને તા.૧૩/૧૨/૧૫ ના ક.૧૭/૩૦ વાગે સી.આર.પી.સી. ક.૪૧(૧) આઇ મુજબ પો.ઇન્‍સ. એલ.સી.બી. ધ્‍વારા અટક કરી કાલોલ પો.સ્‍ટે.મા સુપ્રત કરવામા આવેલ છે.
  • વાહન અકસ્‍માતના બનાવો બનતા અટકાવવા માટે તા.૦૭/૧૨/૨૦૧૫ થી તા.૧૩/૧૨/૨૦૧૫ દરમ્‍યાન ટ્રાફીક ડ્રાઇવ રાખી  કુલ-૧૦૭૮ એન.સી. ફરીયાદ,  ૧૩૯ વાહન ડીટેઇન કરવામાં આવેલ છે અને કુલ રૂ.૧,૩૨,૬૫૦/- નો  દંડ વસુલ કરવામાં આવેલ છે.
  •  
  • પશુ સંરક્ષણધારા હેઠળ કરેલ સારી કામગીરી

(૧)    હાલોલ પોસ્ટે II ગુ.ર.નં.૧૫૯/૧૫ ગુજરાત પશુ સંરક્ષણ અઘિ નિયમ-૨૦૧૧  ની ક.૬(ક) પેટા કલમ ૧, ૨, ૩, ૪ તથા મુંબઇ પશુ સંરક્ષણ અધિનિયમ-૧૯૫૪ ની ક. ૫, ૮, ૯, ૧૦ તથા પશુ પ્રત્‍યે ઘાતકીપણુ અટકાવવા માટેનો કાયદો ૧૯૬૦ ની ક.(૧) એ, ડી, ઇ, એફ, એચ, કે તથા પશુ પ્રત્‍યે ઘાતકીપણુ અટકાવવાના રૂલ્‍સ ૪૭ થી ૫૬ મુજબના કામે તા.૧૨/૧૨/૧૫ ના ક.૧૫/૩૦ વાગ્યે મોજે હડબીયા ગામે આરોપી દિનાભાઇ દશાભાઇ હરીજન તથા જીતેન્‍દ્રભાઇ રાજુભાઇ હરીજન બંને રહે.મોટી ઉભરવાણ તા.હાલોલ નાએ પોતાના કબજાના છોટા હાથી જીજે-૬ વાય.વાય-૩૬૭૦ મા બળદો નંગ-૨ કિ.રૂ.૧૦,૦૦૦/- ના પશુ કોઇપણ પરમીટ કે આધાર વગર કતલખાનામા લઇ જવાના ઇરાદાથી પોતાના કબજાના વાહનના ડાલામા ખીંચોખીંચ ત્રાસદાયક રીતે ભરી લઇ પાણી તથા ઘાસચારાની સગવડ નહી કરી હેરફેર કરતા ફરીયાદી તથા તેમની સાથેના ગૌપુત્ર સહિતના સાહેદોને વોચ દરમ્‍યાન બળદો નંગ-ર તથા ટેમ્‍પો કિ.રૂ.૨,૦૦,૦૦૦/- સાથે પકડાઇ જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.ઇન્‍સ. હાલોલ ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

 

 

 (રાઘવેન્‍દ્ર વત્‍સ)

પોલીસ અધિક્ષક

પંચમહાલ ગોધરા  

નકલ સવિનય રવાનાઃ-

(૧) પોલીસ મહાનિદેશક અને મુખ્‍ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગર

(ર) પોલીસ મહાનિરીક્ષકશ્રી, ગોધરા વિભાગ, ગોધરા. (કેમ્‍પ વડોદરા)

(૩) પોલીસ મહાનિરીક્ષકશ્રી સ્‍ટેટ ક્રાઇમ રેકર્ડ બ્‍યુરો ગુ.રા.ગાંધીનગર 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ

Last updated on 15-12-2015