હું શોધું છું

હોમ  |

સાફલ્‍યગાથા
Rating :  Star Star Star Star Star   

તા.૨૧/૧૨/૨૦૧૫ થી તા.૨૭/૧૨/૨૦૧૫ સુધી પોલીસ ધ્‍વારા કરવામાં આવેલ સારી કામગીરીની વિગત નીચે મુજબ છે. જે આપશ્રીને વિદીત થાય.

 

  • ગુના ડીટેકટ -૦૩

ગોધરા શહેર એ ડીવીઝન પો.સ્‍ટે. સ્‍ટે.ડા. એન્‍ટ્રી નં.૦૭/૧૫ તા.૨૪/૧૨/૧૫ મુજબના કામે કાયદાના સંઘર્ષમા આવેલ બાળક રૂત્‍વીક ધીરેન્‍દ્રભાઇ ચૌહાણ રહે.સૃષ્‍ટી ટેનામેન્‍ટ-૧, મકાન નં.૩૭, જાફરાબાદ ગોધરા નાઓના કબજા માથી (૧) લેપટોપ (ર) બે મોબાઇલ ફોન (૩) ટેબલેટ એમ મળી કુલ રૂ.૩૩,૫૦૦/- નો મુધ્‍દામાલ શંકાસ્‍પદ હાલતમા સી.આર.પી.સી. ક.૧૦૨ મુજબ તપાસ અર્થે કબજે કરવામા આવેલ છે.

ઉપરોકત કાયદાના સંઘર્ષમા આવેલ બાળક રૂત્‍વીક ધીરેન્‍દ્રભાઇ ચૌહાણ રહે.સૃષ્‍ટી ટેનામેન્‍ટ-૧, મકાન નં.૩૭, જાફરાબાદ ગોધરા નાઓની સધન પુછપરછ કરતા આજથી પાંચેક દિવસ ઉપર રાતના સમયે દશામા મંદીર પાસે આવેલ કેલરોક્ષ સ્‍કુલના ઓફીસના દરવાજા ના અંદરના ભાગે હાથ નાખી દરવાજો ખોલી ઓફીસમા પ્રવેશ કરી (૧) લેપટોપ (ર) બે મોબાઇલ ફોન (૩) ટેબલેટ તથા રોકડા રૂપીયા ની ચોરી કરેલાની કબુલાત કરેલ વે અંગે તપાસ કરતા નીચે મુજબનો ગુનો પો.ઇન્‍સ. એલ.સી.બી. ગોધરા ધ્‍વારા ડીટેકટ કરવામા આવેલ છે.  

(૧) ગોધરા શહેર એ ડીવીઝન પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં.૧૮૯/૨૦૧૫ ઇ.પી.કો..ક. ૪૫૭, ૩૮૦ મુજબ

વેજલપુર પો.સ્‍ટે. સ્‍ટે.ડા. એન્‍ટ્રી નં.૦૬/૧૫ સી.આર.પી.સી. ક.૪૧(૧)ડી, ૧૦૨ મુજબના કામે સામાવાળા (૧) વિજયસિંહ ભગવાનસિંહ ડાભી ઉ.વ.૩૮ રહે.સાવલીવાડ ગોધરા (ર) સદામ ફારૂકભાઇ ટપ ઉર્ફે બારીયો રહે.વેજલપુર નાના મહોલ્‍લા તા.કાલોલ નાઓને તા.૨૪/૧૨/૧૫ ના ક.૧૫/૦૦ વાગે સી.આર.પી.સી. ક.૪૧(૧) ડી મુજબ અટકાયત કરેલ છે.

        ઉપરોકત બંને ઇસમોના કબજા માથી નીચે મુજબના મોટર સાયકલો તથા મોટર સાયકલોના છુટા સ્‍પેર પાર્ટ મળી આવેલ છે.

(૧)    હીરો હોન્‍ડા સ્‍પ્‍લેન્‍ડર પ્‍લસ મોટર કાળા રંગની ભુરા પટ્ટાવાળી જેનો રજીસ્‍ટ્રેશન નંબર લખેલ નથી. જેનો ચેચીસ નંબર MBLHA10EE99J11104 એન્‍જીન નંબર HA10EA99J16929 કિ.રૂ.૨૫,૦૦૦/-

(ર)    હીરો હોન્‍ડા સ્‍પ્‍લેન્‍ડર પ્‍લસ મોટર કાળા રંગની ભુરા તથા સીલ્‍વર પટ્ટાવાળી જેનો રજીસ્‍ટ્રેશન નંબર લખેલ નથી. જેનો ચેચીસ નંબર 07JOCCC44300 એન્‍જીન નંબર 07J15M41570 કિ.રૂ.૩૦,૦૦૦/-

(૩)    હીરો હોન્‍ડા સ્‍પ્‍લેન્‍ડર પ્રો. મોટર સાયકલ કાળા રંગની સીલ્‍વર પટ્ટાવાળી જેનો રજીસ્‍ટ્રેશન નંબર લખેલ નથી. જેનો ચેચીસ નંબર MBLHA10ASDHB30622  એન્‍જીન નંબર HA10ELDHB35123  કિ.રૂ.૨૫,૦૦૦/-

(૪)    હીરો હોન્‍ડા કંપનીની મોટર સાયકલનું જુનુ એન્‍જીન જેનો નંબર 05FO8M33508  કિ.રૂ.૪,૦૦૦/-

(૫)    હીરો હોન્‍ડા કંપનીની મોટર સાયકલની કાળા કલરની ચેચીસ નંગ-૧ જેનો ચેચીસ નં.MBLHA10EJAHB43587 કિ.રૂ.૨૦૦/-

(૬)    હીરો હોન્‍ડા સ્‍પ્‍લેન્‍ડર પ્‍લસ મોટર સાયકલ બ્‍લ્‍યુ કલરની કેસરી પટ્ટાવાળી જેનો રજીસ્‍ટ્રેશન નંબર લખેલ નથી. જેનો ચેચીસ નંબર તથા એન્‍જીન નંબર ઘસી કાઢેલ છે. જેની કિ.રૂ.૨૦,૦૦૦/- ગણી કુલ કિ.રૂ.૧,૦૪,૨૦૦/- નો મુધ્‍દામાલ સી.આર.પી.સી. ક.૧૦૨ મુજબ તપાસ અર્થે કબજે કરવામા આવેલ છે. અને સદરી ઇસમોની સઘન પુછપરછ કરતા અ.નં.૧ મા તથા ર મા જણાવેલ મો.સા. સબંધે નીચે મુજબના અનડીટેકટ ગુના પો.ઇન્‍સ. એલ.સી.બી. ગોધરા નાઓએ ડીટેકટ કરેલ છે.

(ર) વડોદરા શહેર ગોત્રી પો.સ્‍ટે.ફ.ગુ.ર.નં.૩૨૪/૧૫ ઇ.પી.કો.ક. ૩૭૯ મુજબ

(૩) વડોદરા શહેર ગોરવા પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં.૨૩૫/૧૫ ઇ.પી.કો.ક. ૩૭૯ મુજબ

  • ગોધરા રેલ્‍વે પો.સ્‍ટે.ફ.ગુ.ર.નં.૦૯/૨૦૧૫ ઇ.પી.કો.ક. ૩૭૯, ૪૧૧, ૧૧૪ મુજબના ગુનાનો વોન્‍ટેડ આરોપી ઇસાક બીલાલ બદામ રહે.સીંગલ ફળીયા , ઘંટીવાળી ગલી, ગોધરા નાને તા.૨૪/૧૨/૨૦૧૫ ના ક.૧૭/૩૦ વાગે સી.આર.પી.સી. ક.૪૧(૧)આઇ મુજબ પો.ઇન્‍સ. એલ.સી.બી. ગોધરા ધ્‍વારા અટક કરી ગોધરા રેલ્‍વે પો.સ્‍ટે. સુપ્રત કરવામા આવેલ છે. 
  • મોરવા પો.સ્‍ટે.ફ.ગુ.ર.નં.૮૫/૧૪ ઇ.પી.કો.ક. ૩૬૩, ૩૬૬ તથા પોસ્‍કો એકટ ક.૪ મુજબના કામે આરોપી દિલીપભાઇ ભુપતભાઇ બારીયા રહે.ઘોઘલી તા.મોરવા(હ) નાને તા.૨૭/૧૨/૧૫ ક.૧૬/૦૦ વાગે પો.સ.ઇ. પેરોલ-ફર્લો સ્‍કોડ ધ્‍વારા સી.આર.પી.સી. ક.૪૧(૧)આઇ મુજબ અટક કરી મોરવા પો.સ્‍ટે. સુપ્રત કરવામા આવેલ છે.
  • વાહન અકસ્‍માતના બનાવો બનતા અટકાવવા માટે તા.૨૧/૧૨/૨૦૧૫ થી તા.૨૭/૧૨/૨૦૧૫ દરમ્‍યાન ટ્રાફીક ડ્રાઇવ રાખી  કુલ-૧૦૧૮ એન.સી. ફરીયાદ,  ૬૬ વાહન ડીટેઇન કરવામાં આવેલ છે અને કુલ રૂ.૧,૪૩,૦૨૫/- નો  દંડ વસુલ કરવામાં આવેલ છે.

 

  • પશુ સંરક્ષણ અંગે કરેલ સારી કામગીરીની વિગત

 

(૧)    વેજલપુર પો.સ્‍ટે.સે.ગુ.ર.નં.૧૫૧/૧૫ ગુજરત પશું સંરક્ષણ અધિનિયમ-૨૦૧૧ ની ક.૫(ઘ), ૬(ક), ૮, ૧૦ તથા ઇ.પી.કો.ક. ૪૨૯ તથા જી.પી.એકટ ક.૧૧૯ મુજબના કામે તા.૨૧/૧૨/૧૫ ક.૯/૦૦ વાગે મોજે.સુરેલી ગામે ચોકડી ઉપર આરોપી એક ટેમ્‍પા નં.જીજે-૦૬ વી-૬૬૯૯ નો ચાલક ડ્રાઇવર નાએ પોતાના કબજાના ટેમ્‍પા નં.જીજે-૦૬ વી-૬૬૯૯ ની પાછળની બોડીમા બળદોને કતલ કરવાના ઇરાદે ટુંકા દોરડાથી બાંધી પાણી કે ઘાસચારાની સુવિધા નહી રાખી ત્રાસદાયક રીતે બાંધી જેમા સફેદ કલરના બળદ નંગ-૫ કિ.રૂ.૫૦,૦૦૦/- તથા મરણ ગયેલ કાળા કલરનો બળદ નંગ-૧ કિ.રૂ.૧૦,૦૦૦/- તથા ટેમ્‍પાની કિ.રૂ.૧,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૧,૬૦,૦૦૦/- ના મુધ્‍દામાલ સાથે આરોપી ટેમ્‍પો મુકી નાશી જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.ઇન્‍સ. એલ.સી.બી. ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(ર)    શહેરા પો.સ્ટે.સે.ગુ.ર.નં.૨૦૪/૧૫ ગુજરત પશું સંરક્ષણ અધિનિયમ-૨૦૧૧ ની ક.૬(ખ) (૧), (ર), (૩), (૪), ૮(૪)  તથા  ઇ.પી.કો ક.૪૨૯, ૧૧૪ મુજબના કામે તા.૨૬/૧૨/૧૫ ના ક.૧૪/૩૦ વાગ્યે મોજે.ડોકવા બસ સ્ટેન્ડ નજીક હાઇવે રોડ ઉ૫ર આરોપીઓ (૧) હાસમ અબ્દુલ  રહીમ  મુલ્લા  રહે ગોધરા માસુમ  મસ્જીદની પાછળ આશયાના સોસાયટી  ગોધરા (ર) ખાલીદ  અબ્દુલ  ફનીફ  ટીલડી રહે  ગોધરા દારૂ સલામ મસ્જીદ  આમલી  ફળીયું  વ્હોરવાડ ગોધરા (૩) નાદીરભાઇ  હબીબભાઇ બેલીમ રહે શહેરા તળાવ મહોલ્લા (૪)  ગનીભાઇ  રહે.શહેરા નાઓએ આરોપી નં-૩, ૪ ગૌવંશની  કતલ કરી હાડકા સાથેના ગૌવશ, ભેસ, બકરી વંશના  માંસનો  વેપાર કરવા માંસ(મટન)-૧૪૫ કિલો  કિ.રૂ.૭,૨૫૦/- નું આરોપી નં-ર ને આપતા નં-ર નાઓ પોતાના કબજાની  સી.એન.જી. રીક્ષા નં. જીજે- ૨૩ યું  ૭૯૦૫ માં મીણીયા પ્લાસ્ટીકની  થેલીમાં ભરી  આરોપી નં-ર  ની મદદગારીથી ગોધરા લઇ જતા મળી આવતા આરોપી નં-૧ ની ઝડતીમાંથી સેમસંગ કંપનીનો મોબાઇલ ફોન નંગ-૧ કિ.રૂ.૨૫૦૦/-  તેમજ આરોપી નં-ર ની અંગ ઝડતી માંથી  ઓનીડા કંપનીનો મોબાઇલ ફોન નંગ-૧  કિ.રૂ.૫૦૦/- તેમજ રીક્ષા ની કિ.રૂ.૭૫,૦૦૦/- મળી કુલ મુધ્દામાલ કિ.રૂ.૮૫,૨૫૦/- ના મુધ્દામાલ સાથે આરોપી નં-૧,ર નાઓ પકડાઇ  જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.સ.ઇ. શહેરા ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે. 

 

 (બી.સી.ઠક્કર)

ના.પો.અધિ.મુ.મ.

પોલીસ અધિક્ષક

પંચમહાલ ગોધરાવતી  

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ

Last updated on 30-12-2015