|
- ગોધરા તાલુકા પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૧૮૦/૧૫ પ્રોહી એકટ ક.૬૬બી, ૬૫એઇ, ૧૧૬બી, ૮૧ મુજબના ગુનાનો નાસ્તો ફરતો આરોપી લીંબાભાઇ ઉર્ફે લીંબો કાળીયાભાઇ કટારા રહે.અનવરપુરા તા.ઝાલોદ જી.દાહોદ નાને તા.૦૩/૦૧/૨૦૧૬ ના ક.૧૫/૩૦ વાગે પો.સ.ઇ. પેરોલ સ્કોડ ધ્વારા સી.આર.પી.સી. ક.૪૧(૧)આઇ મુજબ અટક કરી ગોધરા તાલુકા પો.સ્ટે. સોંપવામા આવેલ છે.
- ગોધરા શહેર એ ડીવીઝન પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૧૭૪/૧૫ ઇ.પી.કો.ક. ૩૦૭ મુજબના ગુનાનો નાસ્તો ફરતો આરોપી સોએબ સીધ્દીક શેખ ઉર્ફે કવાલ રહે.સાતપુલ ઓઢા નાને તા.૦૨/૦૧/૧૬ ના ક.૦૦/૩૫ વાગે પો.ઇન્સ. ગોધરા શહેર બી ડીવીઝન ધ્વારા સી.આર.પી.સી. ક.૪૧(૧)આઇ મુજબ અટક કરી ગોધરા શહેર એ ડીવીઝન પો.સ્ટે. સોંપવામા આવેલ છે.
- વાહન અકસ્માતના બનાવો બનતા અટકાવવા માટે તા.૨૮/૧૨/૨૦૧૫ થી તા.૦૩/૦૧/૨૦૧૬ દરમ્યાન ટ્રાફીક ડ્રાઇવ રાખી કુલ-૧૧૯૮ એન.સી. ફરીયાદ, ૧૧૨ વાહન ડીટેઇન કરવામાં આવેલ છે અને કુલ રૂ.૧,૪૬,૫૦૦/- નો દંડ વસુલ કરવામાં આવેલ છે.
- કોઇ મોટા પ્રમાણમાં વિસ્ફોટ પદાર્થ, હથીયારો, માદક દૃવ્યોના કેસો શોધી કાઢેલ હોય
(૧) મોરવા(હ) પો.સ્ટે. પ્રોહી.ગુ.ર.નં.૩૮૪/૧૫ પ્રોહી ક.૬૬બી, ૬૫એઇ, ૧૧૬બી, ૮૧ મુજબના કામે તા.૩૧/૧૨/૧૫ ક.૦૨/૦૦ વાગ્યે મોજે.હારેડા ગામે આરોપીઓ (૧) શનાભાઇ કાન્તીભાઇ નાયક રહે.હારેડા, ડુંગરા ફળીયુ તા.મોરવા(હ) (ર) પ્રભાતભાઇ હમીરભાઇ કટારા રહે.ખટવા, તા.મોરવા(હ) (૩) ચિરાગ ઉર્ફે ઇલુ બદીયાભાઇ ચારેલ રહે.ટીસાના મુવાડા, તા.સંજેલી જી.દાહોદ નાએ પ્રોહી પ્રતિબંધક એરીયામાં વગર પાસ પરમીટે પોતાના રહેણાંક મકાનમાં ઇગ્લીશ દારુ ભરેલ કર્વાટરીયા તથા બીયરની બોટલો મળી કુલ નંગ- ૪૦૮ કિં.રૂ.૨૬,૪૦૦/- નો પ્રોહી મુદદામાલ રાખી આરોપી નં.૧ નો પકડાઇ જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.ઇન્સ. એલ.સી.બી. તથા પો.સ.ઇ મોરવા(હ) પો.સ્ટે. નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(ર) રાજગઢ પો.સ્ટે. III ગુ.ર.નં.૧/૧૬ પ્રોહી એકટ ક.૬૬બી, ૬૫એઇ, ૧૧૬બી મુજબના કામે તા.૧/૧/૧૬ ના ક.૧૭/૩૦ વાગે મોજે પાલ્લા ગામે દિનેશભાઇ મનીયાભાઇ રાઠવા રહે.પાલ્લા પટેલ ફળીયું તા.ધોધંબા નાએ પ્રોહી પ્રતિબંધક એરીયામાં વગર પાસ પરમીટે પોતાના કબ્જા ભોગવટાના રહેણાંક મકાનમા ગે.કા. રીતે પ્રોહી મુદ્દામાલમાં ઇગ્લીંશ દારૂ પ્લાસ્ટીકના હોલ નંગ-૪૦ તથા બીયરની બોટલો નંગ-૧૫૨ તથા કવાર્ટરીયા નંગ-૮૪ મળી કુલ નાની મોટી અલગ-અલગ બનાવટની બોટલો નંગ-૨૭૬ કુલ કિ.રૂ.૨૭,૪૦૦/- નો રાખી પોલીસની રેઇડ દરમ્યાન ધરે હાજર મળી નહી મળી આવતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.ઇન્સ. એલ.સી.બી. તથા પો.સ.ઇ. રાજગઢ પો.સ્ટે. ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
|
|