હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

  • ગુના ડીટેકટ-૦ર

વેજલપુર પો.સ્‍ટે. સ્‍ટે.ડા. એન્‍ટ્રી નં.૧૦/૨૦૧૬ તા.૧૭/૦૧/૨૦૧૬ મુજબના કામે સામાવાળા (૧) શોયેબ મોહંમદ સાજી રહે.નાના મહોલ્‍લા વેજલપુર તા.કાલોલ નાઓને સી.આર.પી.સી. ક.૪૧(૧)ડી મુજબ તા.૧૭/૦૧/૨૦૧૬ ના ક.૧૬/૦૦ વાગે પો.ઇન્‍સ. એલ.સી.બી. ધ્‍વારા અટક કરવામા આવેલ અને તેના કબજા માથી હીરોહોન્‍ડા સ્‍પેલન્‍ડર પ્રો. મોટર સાયકલ કાળા કલરની સીલ્‍વર પટ્ટાવાળી નંબર પ્‍લેટ વગરની જેનો ચેચીસ નંબર જોતા MBLHA10ASDHJ51840 તથા એન્‍જીન નંબર HA10EDHJ27585 નો લખેલ છે. જેની આશરે કિ.રૂ.૩૦,૦૦૦/- નો સી.આર.પી.સી. ક.૧૦૨ મુજબ તપાસ અર્થે કબજે કરેલ છે.

ઉપરોકત ઇસમની ઉપરોકત મોટર સાયકલ સબંધે સઘન પુછપરછ કરતા નીચે મુજબનો અનડીટેકટ ગુનો પો.ઇન્‍સ. એલ.સી.બી. ગોધરા ધ્‍વારા ડીટેકટ કરવામા આવેલ છે.

(૧) દાહોદ ટાઉન પો.સ્‍ટે.ફ.ગુ.ર.નં.૧૨૫/૨૦૧૫ ઇ.પી.કો.ક. ૩૭૯

ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્‍ટે. સ્‍ટે.ડા. એન્‍ટ્રી નં.૧૩/૨૦૧૬ તા.૧૭/૦૧/૨૦૧૬ મુજબના કામે સામાવાળા (૧) નીસાર મહંમદ ઉર્ફે ચબુ ઇસુફ શીકારી રહે.અબરાર મસ્‍જીદની પાછળ પોલનબજાર ગોધરા (ર) ખાલીદ અબ્‍દુલ સતાર પોસ્‍તી રહે.હઠીલા પ્‍લોટ ગોધરા નાઓને શંકાસ્‍પદ હાલતમા તા.૧૭/૦૧/૨૦૧૬ ના ક.૧૮/૦૦ વાગે સી.આર.પી.સી. ક.૪૧(૧)ડી મુજબ પો.ઇન્‍સ. એલ.સી.બી ધ્‍વારા અટક કરી બંને ઇસમોના અંગ કબજા માથી મળી આવેલ સેમસંગ કંપનીનો મોબાઇલ ફોન કિ.રૂ.૧૫૦૦/- તથા સોનાની બંગડી નંગ-ર કિ.રૂ.૬૦,૦૦૦/- એમ મળી કુલ કિ.રૂ.૬૧,૫૦૦/- નો મુધ્‍દામાલ સી.આર.પી.સી. ક.૧૦૨ મુજબ તપાસ અર્થે કબજે કરી ઉપરોકત બંને ઇસમની સઘન પુછપરછ કરતા નીચે મુજબનો અનડીટેકટ ગુનો ડીટેકટ કરવામા આવેલ છે.

(ર) ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્‍ટે.ફ.ગુ.ર.નં.૪૬/૨૦૧૫ ઇ.પી.કો.ક. ૪૫૭, ૩૮૦ મુજબ

  • વાહન અકસ્‍માતના બનાવો બનતા અટકાવવા માટે તા.૧૧/૦૧/૨૦૧૬ થી તા.૧૭/૦૧/૨૦૧૬ દરમ્‍યાન ટ્રાફીક ડ્રાઇવ રાખી  કુલ-૯૮૨ એન.સી. ફરીયાદ,  ૯૦ વાહન ડીટેઇન કરવામાં આવેલ છે અને કુલ રૂ.૧,૩૧,૫૫૦/- નો  દંડ વસુલ કરવામાં આવેલ છે.

 

  • કોઇ મોટા પ્રમાણમાં વિસ્‍ફોટ પદાર્થ, હથીયારો, માદક દૃવ્‍યોના કેસો શોધી કાઢેલ હોય

 

પ્રોહીબિશનની કરેલ સારી કામગીરી

(૧) હાલોલ પો.સ્‍ટે. પ્રોહી.ગુ.ર.નં.૧૩/૧૬ પ્રોહી એકટ ક.૬૬બી, ૬૫એઈ, ૧૧૬બી મુજબના કામે તા.૧૨/૦૧/૨૦૧૬ ક.૧૪/૧૫ દરમ્યાન મોજે મસવાડ ગામે આરોપી દલપતભાઇ પર્વતભાઇ રાઠોડ રહે.મસવાડ તા.હાલોલ નાએ  પરપ્રાંતિય દારૂનો જથ્થો પોતાના રહેણાંક ઘરમાં જુદી જુદી માર્કાની પર પ્રાંતીય બનાવટના દારૂની બોટલો નંગ-૧૮૦ જે કુલ કિં.રૂા.૩૧,૮૦૦/- નો મુદ્દામાલ રાખી પ્રોહી પ્રતિબંધ એરીયામાં વગર પાસ પરમીટનો ગેર કાયદેસરનો દારૂ રાખી રેઇડ દરમ્યાન નાસી જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.ઇન્‍સ. એલ.સી.બી. ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.  

 

જુગારધારા મુજબ કરેલ સારી કામગીરી

(ર) ગોધરા શહેર એ ડીવીઝન પો.સ્‍ટે. સે.ગુ.ર.નં.૧૪/૧૬ જુગાર ધારા કલમ ૧ર મુજબના કામે તા.૧૪/૧/૧૬ ક.૧૩/૧પ મોજે.જહુરખા દરગાહ તથા જહુરખા ટ્રસ્ટના મકાનની વચ્ચેની ખુલ્લી જગ્યામાં આરોપીઓ  (૧) જાવેદ ગુલામહુસેન મલેક રહે.ખાડી ફળીયા ગોધરા (ર) જાવેદ એહમદહુસેન મન્સુરી રહે.તાઇવાડા ગોધરા (૩) સરફરાજખાન ગફુરખાન પઠાણ  રહે.સેસન્સ કોર્ટની સામે ગોધરા (૪) ઇમરાનખાન મુનાવરખાન પઠાણ રહે.મચ્છીપીઠ વડોદરા (૫) મોઇઝમીયા માનુમીયા સૈયદ રહે.સૈયદવાડા ગોધરા (૬) સલીમ મોહમદહેસેન મલેક રહે.ખાડીફળીયા ગોધરા (૭) પ્રકાશભાઇ મુલચંદભાઇ જુડાણી રહે.અંકલેશ્રવર મહાદેવ રોડ ગોધરા (૮) હનીફખાન હુસેનખાન પઠાણ રહે.સૈયદવાડા દરગાહ પાસે ગોધરા (૯) હકીલમીયાં માનુમીયા સૈયદ રહે.સૈયદવાડા ગોધરા (૧૦) અભરામમીયા ઇદ્રીસમીયા સૈયદ રહે.સૈયદવાડા દરગાહ પાસે ગોધરા (૧૧) ઇમ્તીયાજબેગ નાશીરબેગ મીરઝાં રહે.વ્હોરવાડ ગોધરા (૧ર) રામુભાઇ વિઠ્ઠલભાઇ રાણા રહે.બામરોલી રોડ ગોધરા (૧૩) ઇલીયાસમીયાં મકસુદમીયા શેખ રહે.સૈયદવાડા ગોધરા (૧૪) ગની કાલુભાઇ શેખ રહે.આંબલી ફળીયા ગોધરા (૧પ) નાશીરખાન ઝહીરખાન પઠાણ રહે.વચલાઓઢા ગોધરા (૧૬) રીયાસત મહેબુબઅલી સૈયદ રહે.સૈયદવાડા દરગાહ પાસે ગોધરા (૧૭) ઝાબીરમીયા માનુમીયા સૈયદ રહે.સૈયદવાડા દરગાહ પાસે ગોધરા (૧૮) છગનલાલ બાલચંદ જુડાણી રહે.જુલેલાલ સોસા. ગોધરા (૧૯) ઝફફરઅલી સાદીકઅલી સૈયદ રહે.સાવલીવાડ ગોધરા જાહેરમાં ગંજી પાના પત્‍તાનો હાર જીતનો રૂપિયા વડે જુગાર રમી રમાડતા આરોપીઓની અંગ ઝડતીમાંથી મળેલ કુલ રૂ.૪૫,૮૭૦/- દાવ ઉપરથી મળી આવેલ રોકડ રૂ.૬,૨૫૦/- મળી કુલ રોકડ રૂ.પર,૧ર૦/- તથા મો.ફોન નંગ-૯ કિ.રૂ.૧૭,૦૦૦/- તથા બે મો.સા. કિ.રૂ.૪૦,૦૦૦/- મળી કુલ રૂ.૧,૦૯,૧૨૦/- ના મુદામાલ સાથે મળી આવી પકડાઇ જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.ઇન્‍સ. ગોધરા શહેર એ ડીવીઝન પો.સ્‍ટે. ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

 

  • પશુ સંરક્ષણ હેઠળ કરેલ સારી કામગીરી

(૧)    મોરવા(હ) પો.સ્ટે.સે.ગુ.ર.નં.૧/૧૬ પશુ સંરક્ષણ અધિ-૨૦૧૧ ની ક.૫(ક), ૬(ક) (ખ) (૧) (ર), (૩), (૧૦), (૧૧) ઇ. એલ. ડી તથા જી.પી.એકટ ક.૧૧૯ મુજબના કામે તા.૧૨/૧/૧૬ ક.૧૭/૩૦ વાગ્યે મોજે વંદેલી ગામે રોડ ઉપર આરોપીઓ (૧) બાબુભાઇ રામજીભાઇ આહીર રહે.દેવીચર તા.અંજાર જી.કચ્છ (ર) રાણાભાઇ ભીખાભાઇ રબારી રહે.દુધઇ તા.અંજાર જી.કચ્છ (૩) સુલીમભાઇ રસુલભાઇ રામપુરીયા તા.મોરવા(હ) નાઓએ એકબીજાની મદદગારીથી ટ્રક નં.જીજે ૧૨ એકસ ૩૭૨૫ માં બળદ તથા વાછરડા નંગ-૧૫ કિ.રૂ.૮૪,૦૦૦/- ના કતલ કરવાના ઇરાદે મુંગા પશુઓને કોઇ જગ્યાએથી લઇ ટ્રકમાં ખીચો ખીચ ભરી એકબીજાને પગે તથા ગળાના ભાગે ક્રુર રીતે બાંધી ટેમ્પામાં પાણી કે ઘાસચારાની સગવડ નહી રાખી કુલ રૂ.૬,૮૪,૦૦૦/- ના મુદદામાલ સાથે પકડાઇ જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.ઇન્‍સ. એલ.સી.બી. ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.    

 

(ર)    ગોધરા તાલુકા પો.સ્ટે. સે.ગુ.ર.નં.૧૧/૨૦૧૬ ગુજરાત પશુ  સંરક્ષણ અધિનિયમ ૧૯૫૪ ની  કલમ ૫,,૮ તથા  ગુજરાત પશુ  સંરક્ષણ સુધારા અધિનિયમ-૨૦૧૧ની કલમ-૬(ક)૬(ખ) તથા જી.પી.એકટ ૧૧૯ મુજબના કામે તા.૧૫/૦૧/૨૦૧૬ ના કલાક ૧૮/૩૦ વાગ્યે મોજે એંરડી ગામે આરોપીઓ  (૧) રવિન્દ્રકુમાર વજેસિંહ ધાનકા રહે- વડેલાવ તા.ગોધરા  (૨) અબરૂ કાકા રહે- સાંલીયા તા.દેવગઢ બારીઆ (૩) ટાટા પીકઅપ ડાલુ નં જી.જે.૧૭ ટી.ટી.૨૬૨૩ નો  માલીક  અયુબ હાજી  ઇસ્માઇલ  સુરતી  રહે- કેવડીયા .તા. ગોધરા  (૪) અયુબ કાકા પુરા નામ ની ખબર નથી પોતાના કબ્જા ટાટા પીકઅપ ડાલુ નં–જી.જે.૧૭ .ટી.ટી ૨૬૨૩ માં પશુના પગ તેમજ મોઢુ ટુંકા ટુંકા દોરડા વડે બાંધી કોઇ પાણી કે ઘાસચારાની સગવડ વગર તેમજ  કોઇ  પાસ  પરમીટ વગર કતલખાને લઇ જતા ગાય તથા વાછરડા મળી કુલ નંગ-૪  જે  કિ. રૂા ૧૨,૦૦૦/-  તથા  પીકઅપ ડાલાની કિ રૂા.૩,૦૦૦૦૦/-  મળી  કુલ  કીમત રૂા.૩,૧૨,૦૦૦/- નો મુદામાલ  રાખી  આરોપી નં-૧ નાનો  પકડા જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.ઇન્‍સ. ગોધરા તાલુકા ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

 

(૩)    હાલોલ પો.સ્ટે.સે.ગુ.ર.નં.૨૦/૨૦૧૬ ગુજરાત રાજય પશુ સુધારણા અધિનિયમ ૨૦૧૧ ની કલમ ૬(ક) પેટા કલમ ૧,૨,૩,૪ તથા મુંબઇ પશુ સરક્ષણ અધિનિયમ ૧૯૫૪ ની કલમ ૫,૮,૯,૧૦ તથા પશુ પ્રત્યે ઘાતકીપણુ અટકાવવા માટેનો કાયદો ૧૯૬૦ ની કલમ ૧૧(૧) A,D,E,F,H,K તથા પશુ પ્રત્યે ઘાતકીપણુ અટકાવવાના રુલ્સ ૪૭ થી ૫૬ મુજબ તથા મોટર વ્હીકલ એકટ ૧૯૮૯ ના સુધારા મુજબ ૧૨૫-ઇ મુજબના કામે તા:૧૭/૦૧/૨૦૧૬ ના ૦૮/૩૦ વાગ્યે મોજે હાલોલ ટોલનાકા પાસે આરોપીઓ (૧) કયુમભાઇ સલીમભાઇ પઠાણ રહે,રાજગઢ તા,ઘોઘંબા જી,પંચમહાલ (૨) રફીક મહેમુદ મકરાણી તથા લાલાભાઇ તમામ રહે,રાજગઢ તા,ઘોંઘબા નાઓએ પોતાના કબ્જાના આઇશર ટેમ્પો ન.GJ-06-XX-1014 મા ભેસો નંગ-૯ કિ.રૂ.૯૦૦૦૦/- ના પશુ કોઇપણ પરમિટ કે આધાર વગર કતલખાનામા લઈ જવાના ઇરાદાથી પોતાના કબ્જાના વાહનના ડાલામા ખીચોખિચ ત્રાસદાયક રીતે ભરી લઈ પાણી તથા ઘાસચારાની સગવડ નહી કરી તથા તાડપત્રીથી બાંધી હેરફેર કરતા ફરિયાદી તથા તેમની સાથેના સાહેદોએ વોચ દરમ્યાન કુલ ભેસો નંગ-૯ સાથે ડ્રાઇવર-કંડકટર પકડાઇ જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.ઇન્‍સ. હાલોલ ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(રાઘવેન્‍દ્ર વત્‍સ)

પોલીસ અધિક્ષક

પંચમહાલ ગોધરા 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ

Last updated on 19-01-2016