હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

તા.૧૮/૦૧/૨૦૧૬ થી તા.૨૪/૦૧/૨૦૧૬ સુધી પોલીસ ધ્‍વારા કરવામાં આવેલ સારી કામગીરીની વિગત નીચે મુજબ છે. જે આપશ્રીને વિદીત થાય.

  • ગુના ડીટેકટ-૦૧

મોરવા પો.સ્‍ટે.ફ.ગુ.ર.નં.૩૬/૧૫ ઇ.પી.કો.ક. ૩૯૫, ૩૯૭ તથા આર્મ એકટ ક.૨૫(૧)(એ), ૨૭ થા જી.પી.એકટ ૧૩૫ મુજબના ગુનાના આરોપી શંકર મલસીંગ દહમા ઉ.વ.ર૫ રહે.કાલીયાવાડ તા.ધાનપુર જી.દાહોદ નાને નામદાર મોરવા(હ) કોર્ટ માંથી ટ્રાન્‍સફર વોરંટ મેળવી નામદાર વીરમગામ કોર્ટ માથી ટ્રાન્‍સફર વોરંટ આધારે કબજો મેળવી તા.૧૯/૦૧/૨૦૧૬ ક.૨૦/૩૫ વાગે પો.ઇન્‍સ. એલ.સી.બી. ગોધરા ધ્‍વારા અટક કરી અનડીટેકટ ગુનો ડીટેકટ કરવામા આવેલ છે.

  • વેજલપુર પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં.૦૫/૨૦૧૫ ઇ.પી.કો.ક. ૩૯૫, ૩૯૭ તથા જી.પી.એકટ ૧૩૫ મુજબના ગુનાનો વોન્‍ટેડ આરોપી રેવલાભાઇ જેસીંગભાઇ મોહનીયા રહે.ઉંડારા તા.ધાનપુર જી.દાહોદ નાને તા.૨૩/૦૧/૨૦૧૬ ના ક.૧૯/૩૫ વાગે સી.આર.પી.સી. ૪૧(૧)આઇ મુજબ એલ.સી.બી. પોલીસ ધ્‍વારા અટક કરી વેજલપુર પો.સ્‍ટે.મા સુપ્રત કરવામા આવેલ છે. તથા રાજગઢ પો.સ્‍૭ે.ફ.ગુ.ર.નં.૦૪/૧૫ ઇ.પી.કો.ક. ૩૯૫, ૩૯૭ વિગેરેના ગુન્‍હાના કામે વોન્‍ટેડ હોય પો.સ.ઇ. રાજગઢ પો.સ્‍ટે. નાઓન. કબજો મેળવી અટક કરવા મેસેજથી જાણ કરવામા આવેલ છે.
  • મે.મેજી.સાહેબશ્રીના હુકમ નં./એમએજી/પાસા/૧૧૧/૨૦૧૫ તા.૨૧/૦૧/૨૦૧૬ થી વિરેન્‍દ્રસિ;હ ઉર્ફ ભુરીયો રંગીતસિંહ જાદવ રહે.ભુખી તા.કાલોલ જી.પંચમહાલ નાઓને ગુજરાત અસામાજીક પ્રવૃતિઓ અટકાવવા બાબતના અધિનિયમ-૧૯૮૫ ની ક.૩(ર) હેઠળ અટકાયત હુકમની બજવણી કરવા આવતા સદરહુ અટકાયતીની બાતમી હકીકત મેળવી પો.ઇન્‍સ. એલ.સી.બી. ગોધરા ધ્‍વારા તા.૨૧/૦૧/૨૦૧૬ ક.૧૯/૩૫ વાગે ડીટેઇન કરી મધ્‍યસ્‍થ જેલ રાજકોટ ખાતે સુપ્રત કરવામા આવેલ છે.
  • વેજલપુર પો.સ્‍ટે.ફ.ગુ.ર.નં.૩૧/૨૦૧૫ ઇ.પી.કો.ક. ૩૬૩, ૩૬૬, ૧૧૪ મુજબ આરોપી કિરીટસિંહ ઉર્ફે શનોભાઇ મંગળસિંહ પરમાર રહે.ડુંગરીપુરા મંદિર ફળીયા તા.ઠાસરા જી.ખેડા નાને તા.૧૯/૦૧/૨૦૧૬ ના ક.૧૫/૨૫ વાગે સી.આર.પી.સી. ક.૪૧(૧)આઇ મુજબ પો.સ.ઇ. પેરોલ ફર્લો સ્‍કોડ ધ્‍વારા અટક કરી આગળની તપાસ માટે વેજલપુર પો.સ્‍ટે. સોપવામા આવેલ છે.
  • વાહન અકસ્‍માતના બનાવો બનતા અટકાવવા માટે તા.૧૮/૦૧/૨૦૧૬ થી તા.૨૪/૦૧/૨૦૧૬ દરમ્‍યાન ટ્રાફીક ડ્રાઇવ રાખી  કુલ-૧૩૦૫ એન.સી. ફરીયાદ,  ૧૭૧ વાહન ડીટેઇન કરવામાં આવેલ છે અને કુલ રૂ.૧,૫૯,૪૫૦/- નો  દંડ વસુલ કરવામાં આવેલ છે
  • તા.૧૮/૦૧/૨૦૧૬ થી તા.૨૪/૦૧/૨૦૧૬ ખોવાયેલ/વિખુટા પડેલ બાળક મહીલા કે વૃધ્‍ધને તેના વાલીવારસને સોપેલ હોય

 

(૧)    કાલોલ પો.સ્ટે. જા.જોગ નંબર ૧૯/૧૫ તા.૧૦/૦૮/૧૫ ના કામે તા.૨૭/૦૭/૧૫ ના રોજ ગુમથનાર સંજયભાઇ અમરસિંહ સોલંકી રહે.કાલોલ તા.કાલોલ જી.પંચમહાલ નો તા.૨૧/૦૧/૧૬ ના રોજ પરત મળી આવતા તેમના વાલી વારસોને સોંપવામાં આવેલ છે.

  • કોઇ મોટા પ્રમાણમાં વિસ્‍ફોટ પદાર્થ, હથીયારો, માદક દૃવ્‍યોના કેસો શોધી કાઢેલ હોય

પ્રોહીબિશનની કરેલ સારી કામગીરી

(૧) જાંબુધોડા  પો.સ્‍ટે. પ્રોહી.ગુ.ર.નં.૬/૧૬ પ્રોહી એકટ ક.૬૬બી, ૬૫એઈ મુજબના કામે તા.૧૮/૦૧/૨૦૧૬ ક.૧૯/૦૦ દરમ્યાન મોજે નાથપુરા ગામે આરોપીઓ (૧) દેવાભાઇ ભીમસિંગભાઇ (૨) ઇશ્વરધભાઇ આપાભાઇ બન્ને  રહે.ધાંધલપુર તા.સાયલા જી.સુરેન્દ્રનગર નાઓએ પ્રોહિ પ્રતિબંધક એરીયામાં વગર પાસ પરમીટે પોતાના કબજાની મહેન્દ્ર ગાડીમાં પરપ્રાંતિય બીયર નંગ-૯૬૦ કિ.રૂ.૯૬,૦૦૦/- તથા મોબાઇલ એક કિ.રૂ.૫૦૦/- રોકડ રૂ.૫,૦૦૦/- તથા મહેન્દ્ર ગાડીનં. જી.જે ૧૬ ડબલ્યુ ૨૧૪ની કિ.૧,૫૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૨,૫૭,૫૦૦/- ના મુદામાલ સાથે પકડાઇ જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.સ.ઇ. જાંબુઘોડા પો.સ્‍ટે. ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(ર) શહેરા પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૧૬/૧૬ પ્રોહી એક્ટ ક.૬૬બી, ૬૫એ.ઇ., ૧૧૬(૧)બી, ૮૧ મુજબના કામે તા.૧૯/૦૧/૧૬ ક.૧૬/૧૫ વાગ્યે મોજે માતરીયાવ્યાસ ગામે આરોપીઓ (૧) ભેમાભાઇ બલુભાઇ પટેલ તથા (૨) પ્રકાશભાઇભેમાભાઇ પટેલ તથા (૩) કોયાભાઇ સાયબાભાઇ પટેલ રહે માતરીયાવ્યાસ તા. શહેરા (૪) ગણપતભાઇ અમરાભાઇ પગી રહે. મંગલીયાણા (૫) મોહનભાઇ પુનાભાઇ પટે  રહે.ઓરવાડા તા.ગોધરા નાઓએ પ્રોહી  પ્રતીબંધક એરીયામાં પોતાના કબજામાં વિદેશી દારૂ ની બિયર તથા કર્વોટરીયા ની બોટલો નંગ ૫૧૫ કૂલ કી.રૂ.૨૮,૩૦૦/- નો જથ્થો તથા મો.સા.ન.જી.જે.૧૭ એ.જી.૩૧૮૬ કિ.રૂ.૨૦,૦૦૦/- ની મળી  કૂલ કિ.રૂ.૮૪,૩૦૦/- નો  મુદ્દામાલ રાખી પોલીસની રેઇડ દરમ્યા નાશી જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.સ.ઇ. શહેરા પો.સ્‍ટે. ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૩) શહેરા પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં.૧૭/૧૬ પ્રોહી એક્ટ ક.૬૬બી, ૬૫એ.ઇ., ૧૧૬(૧)બી મુજબના કામે તા.૧૯/૦૧/૧૬ ક. ૧૬/૪૫ વાગ્યે મોજે માતરીયાવ્યાસ ગામે આરોપી શાનતભાઇ ભલાભાઇ બારીઆ રહે.માતરીયાવ્યાસ લેબડાયળીયા તા.શહેરા પ્રોહી  પ્રતિબંધક એરીયામાં પોતાના કબજા માં વિદેશી દારૂ કર્વોટરીયા નંગ ૪૯૧ કૂલ કી.રૂ. ૨૬,૩૫૦ નો જથ્થો રાખી પોલીસની રેઇડ દરમ્યા નાશી જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.સ.ઇ. શહેરા ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૪) શહેરા પો.સ્‍ટે. પ્રોહી.ગુ.ર.નં.૨૭/૧૬ પ્રોહી એકટ ક.૬૬બી, ૬૫એઈ, ૧૧૬(૧)બી ૮૧ મુજબના કામે  તા.૨૩/૦૧/૨૦૧૬ ક.૧૮/૧૫ વાગે ખાડીયા ગામે આરોપીઓ (૧) નિતિનકુમાર દિલીપસિંહ પરમાર રહે ખાડીયા પરમાર ફળીયું તા.શહેરા (ર) કમલેશકુમાર મણીલાલ પરમાર રહે.સુલતાનપુરા (ચલાલી) તા.કાલોલ નાઓએ એક બીજાના મેળાપી પણાથી પરપ્રાંતિય દારૂ તથા બીયરની બોટલો નંગ- ૩૬૪ કિ.રૂ.૩૭૩૫૦/- નો જથ્થો પ્રોહી પ્રતિબંધક એરીયામાં વગરપાસ પરમીટે આરોપી નં-૧ ના રહેણાંક ઘરમાં રાખી સદર પરપ્રાંતિય દારૂ તથા બીયરના જથ્થા સાથે આરોપી નં-૧,ર નાઓ પોલીસની રેઇડ દરમ્યાન મળી આવતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.સ.ઇ. શહેરા પો.સ્‍ટે. ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.  

(૫) વેજલપુર પો.સ્‍ટે પ્રોહિ ગુ.ર.નં.૬/૧૬ પ્રોહિ ક.૬૬બી, ૬૫એઇ, ૧૧૬બી મુજબના કામે તા.૨૪/૦૧/૧૬ ક.૧૪/૧૫ મોજે સખીદાસની મુવાડી(વટલાવ) ગામે આરોપી સુરેશભાઇ ઉર્ફે ટીનો રંગીતભાઇ ગોહિલ રહે.સખીદાસની મુવાડી(વટલાવ) તા.ગોધરા નાએ પ્રોહી પ્રતિબંધક એરીયામાં વગર પાસ પરમીટે પોતાના રહેણાંક મકાનમાં ઇગ્લીંશ દારૂના ક્વાટરીયાની પેટીઓ નંગ-૨૪ જેમાં ક્વાટરીયા નંગ-૧૧૫૨ કિ.રૂ.૫૭,૬૦૦/- નો મુદ્દામાલ રાખી પોલીસની રેઇડ જોઇ નાશી જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.ઇન્‍સ. એલ.સી.બી. ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે. 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ

Last updated on 27-01-2016