હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

પંચમહાલ જીલ્‍લામાં તા.૨૮/૦૩/૨૦૧૬ થી તા.૦૩/૦૪/૨૦૧૬ સુધી પોલીસ ધ્‍વારા કરવામાં આવેલ સારી કામગીરીની વિગત નીચે મુજબ છે. જે આપશ્રીને વિદીત થાય.

  • દામાવાવ પો.સ.ઇ. તથા સ્‍ટાફના માણસો તા.૨૮/૦૩/૧૬ ના રોજ કાંટુ ચોકડી ઉપર વાહન ચેકીંગમા હતા દરમ્‍યાન એક બજાજ ડીસ્‍કવર કંપનીની મો.સા. જીજે-ર૦ કે-૧૯૮૨ ની સાથે ભારતભાઇ ગુલાબભાઇ બારીયા રહે.આંકલવા વડ ફળીયું તા.ઘોઘંબા નાનો શંકાસ્‍પદ હાલતમા મળી આવતા સી.આર.પી.સી. ક.૪૧(૧)ડી મુજબ અટક કરવામા આવેલ અને તેની પુછપરછ દરમ્‍યાન ઉપરોકત મો.સા. મોટી મંગોઇ તા.દેવગઢ બારીયા ના હિમંતસિંહ સુરસિંહ નાઓએ આપેલ હોવાનુ જણાવતા તેને સાથે રાખી મોટી મંગોઇ ગામે સદર ઇસમ હિમંતભાઇ સુરસિંહ ભાઇ ના ઘરે જઇ તપાસ કરતા તે ઘરે હાજર મળી આવેલ ન હોય અને તેના ઘરે એક બજાજ ડીસ્‍કવર કંપનીની મો.સા. નં.જીજે-૧૭ એમ-૯૨૮૨ ની શંકાસ્‍પદ હાલતમા મળી આવતા તેની મો.સા. ના કાગળો માંગતા રજુ કરેલ ન હોય જેથી સદર મો.સા. ચોરી થી અથવા છળકપટ થી મેળવેલ હોવાનુ જણાતા સદર મો.સા. ની કિ.રૂ.૨૦,૦૦૦/-  ગણી સી.આર.પી.સી. ક.૧૦૨ મુજબ કબજે કરવામા આવેલ છે.

ઉપરોકત બજાજ ડીસ્‍કવર મો.સા. બાબતે ખંભોળજ પો.સ્‍ટે.ફ.ગુ.ર.નં.૧૧૦/૧૨ ઇ.પી.કો.ક. ૩૭૯ મુજબનો ગુનો દાખલ થયેલ છે તેમજ આ જ આરોપી હિમંત સુરસિંહ બારીયા રહે.મોટી મંગોઇ નાઓના કબજા માથી મળી આવેલ મો.સા. નં.જીજે-૧૭ એમ-૬૨૮૨ ની ખાત્રી કરતા વલસાડ જીલ્‍લાના પારડી પો.સ્‍ટે.મા ઉપરોકત મો.સા. ચોરી થયા બાબતનો ગુનો પારડી પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં.૧૬૮/૧૧ ઇ.પી.કો.ક. ૩૭૯ મુજબનો ગુનો દાખલ થયેલ છે. આમ પો.સ.ઇ. દામાવાવ પો.સ્‍ટે. ધ્‍વારા ઉપરોકત બંને અનડીટેકટ ગુના ડીટેકટ કરવામા આવેલ છે. 

  • વેજલપુર પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં.૧૨૩/૨૦૧૫ પ્રોહી એકટ ક.૬૬બી, ૬૫એઇ, ૧૧૬બી, ૮૧ મુજબના ગુનાનો વોન્‍ટેડ આરોપી રાજેશભાઇ ભયલાલભાઇ રાઠવા રહે.ડેરોલ તા.કાલોલ નાને તા.૦૨/૦૪/૨૦૧૬ ના રોજ પો.સ.ઇ. પેરોલ ફર્લો સ્‍કોડ, ગોધરા ધ્‍વારા ૪૧(૧)આઇ મુજબ અટક કરી વેજલપુર પો.સ્‍ટે.મા સુપ્રત કરવામા આવેલ છે
  • કાલોલ પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં.૭૦/૨૦૧૫ ઇ.પી.કો.ક. ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯ તથા જી.પી.એકટ ક.૧૩૫ તથા પ્રિવેન્‍સન ઓફ ડેમેજ પબ્‍લીક  પ્રોપર્ટી એકટ ની ક.૩(૧) મુજબ (ર) કાલોલ પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં.૭૧/૨૦૧૫ ઇ.પી.કો.ક. ૧૪૩, ૧૪૮, ૧૪૯, ૩૦૭, ૪૩૫, ૫૦૪, ૩૩૭, તથા જી.પી.એકટ ક.૧૩૫ મુજબ ના બંને ગુનાઓના કામે નીચે મુજબના વોન્‍ટેડ આરોપીઓને તા.૦૩/૦૪/૨૦૧૬ ના ક.૧૫/૧૫ વાગે સી.આર.પી.સી. ક.૪૧(૧) આઇ મુજબ અટક કરી કાલોલ પો.સ્‍ટે. સોપવામા આવેલ છે.

(૧) જહીર ઉર્ફે જયલો ફજલુ બેલીમ રહે.કસ્‍બા જુના સરકારી દવાખાના પાસે કાલોલ  (ર) મહેમુદ ખાન ઉર્ફે ભરાભાઇ અજીતખાન પઠાણ રહે.વ્‍હોરવાડ ફળીયા કાલોલ (૩) નિઝામુદીન ઉર્ફે પિત્તળ સાલુદીન શેખ રહે.કસ્‍બા કાલોલ (૪) મુસ્‍તાકખાન ઉર્ફે લાલો પાનવાળો શબ્‍બીરખાન પઠાણ રહે.વ્‍હોરવાડ કાલોલ (૫) ઇમરાનભાઇ મહેમુદભાઇ મીરઝા રહે.મોગલવાડા કાલોલ (૬) ફીરોઝખાન ઉર્ફે ગાજુ અહેમખાન પઠાણ રહે.કાનાવાગા ફળીયું કાલોલ  

  • શહેરા પો.સ્‍ટે.ફ.ગુ.ર.નં.૧૬૫/૧૨ ઇ.પી.કો.ક. ૩૦૭, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૩૩૨ વિ. મુજબના ગુનાના વોન્‍ટેડ આરોપી (૧) ભારતસિંહ નરવતસિંહ સોલંકી (ર) જયેન્‍દ્રસિંહ કનુસિંહ સોલંકી (૩) કિરીટસિંહ રંણજીતસિંહ સોલંકી (૪) કનુભાઇ શાભાઇ  બારીઆ (૫) હિમંતભાઇ ઉર્ફે હિમંતસિંહ શાભાઇ બારીઆ તમામ રહે.તરસંગ તા.શહેરા નાઓને તા.૨૮/૦૩/૧૬ ના ક.૧૮/૦૦ વાગે પો.સ.ઇ. શહેરા પો.સ્‍ટે. ધ્‍વારા  અટક કરવામા આવેલ છે. 
  • શહેરા પો.સ્‍ટે.ફ.ગુ.ર.નં.૧૪૦/૧૩ ઇ.પી.કો.ક.૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯ વિ. મુજબના ગુનાના વોન્‍ટેડ આરોપી (૧) રત્‍નાભાઇ રામાભાઇ નાયક રહે.ધાંધલપુર તા.શહેરા નાને તા.૧/૪/૧૬ ના ક.૧૦/૦૦ વાગે તથા (ર) બાલુબેન લક્ષમણભાઇ નાયક રહે.આંબાતરી તા.શહેરા ને તા.૧/૪/૧૬ ના ક.૧૭/૩૦ વાગે પો.સ.ઇ. શહેરા પો.સ્‍ટે. ધ્‍વારા  અટક કરવામા આવેલ છે. 
  • જીલ્‍લા મેજીસ્‍ટ્રેટશ્રી પંચમહાલ ગોધરા નાઓના હુકમ ક્રમાંકઃએમ.એ.જી/પાસા/૦૫/૧૬ તા.૩૧/૦૩/૧૬ ના હુકમ આધારે સામાવાળા અબ્‍દુલ રઉફ અબ્‍દુલ્‍લા સબુરીયા રહે.સાતપુલ મુસ્‍લીમ સી સોસાયટી ગોધરા જી.પંચમહાલ નાઓને તા.૦૩/૦૪/૧૬ ના રોજ અટક કરી પો.ઇન્‍સ. એલ.સી.બી., ગોધરા ધ્‍વારા મધ્‍યસ્‍થ જેલ અમદાવાદ ખાતે સુપ્રત કરવા સારૂ ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્‍ટે. નાઓને સોંપવામા આવેલ છે.
  • વાહન અકસ્‍માતના બનાવો બનતા અટકાવવા માટે તા.૨૮/૦૩/૨૦૧૬ થી તા.૦૩/૦૪/૨૦૧૬ દરમ્‍યાન ટ્રાફીક ડ્રાઇવ રાખી  કુલ-૭૧૧ એન.સી. ફરીયાદ, ૯૧ વાહન ડીટેઇન કરવામાં આવેલ છે અને કુલ રૂ.૧,૨૭,૯૫૦/- નો  દંડ વસુલ કરવામાં આવેલ છે.

 

 

 

 

  • કોઇ મોટા પ્રમાણમાં વિસ્‍ફોટ પદાર્થ, હથીયારો, માદક દૃવ્‍યોના કેસો શોધી કાઢેલ હોય

પ્રોહીબિશન હેઠળ કરેલ સારી કામગીરી

 

(૧) ગોધરા  તાલુકા પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં.૬૦/૨૦૧૬ પ્રોહી એકટ ક.૬૬બી, ૬૫એ.ઇ, ૧૧૬બી, ૮૧  મુજબના કામે તા.૩/૦૪/૨૦૧૬ ક.૧૯/૦૦  વાગ્‍યે મોજે.નાની કાટડી  ગામે આરોપી ગોપાલભાઇ  લક્ષ્ણભાઇ  ચાવડા   રહે.નાની કાંટડી  તા.ગોધરા નાએ પોતાના  ઇન્દીરા  આવાસના મકાનમાં  ઇગ્લીશ દારૂના પલાસ્ટીકના  કવાટરીયાની પેટીઓ  નંગ-૫૭  કવાટરીયા  નંગ-૨૭૩૬ કિ.રૂ.૧,૩૬,૮૦૦/-  નો મુધ્દામાલ રાખી પોલીસની રેઇડ  દરમ્યાન હાજર નહી મળી  આવતા પો.ઇન્‍સ. એલ.સી.બી ગોધરા ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.  

જુગારધારા હેઠળ કરેલ સારી કામગીરી

 

(૧) દામાવાવ પો.સ્‍ટે.સે.ગુ.ર.નં.૧૨/૨૦૧૬ જુગારધારા ક.૧૨ મુજબના કામે તા.૦૨/૦૪/૨૦૧૬ ક.૧૭/૫૦ વાગે મોજે.સીમલીયા કાયા મહુડા ગામ નજીક ખુલ્‍લા ખેતરમા આરોપીઓ (૧) ઐયુબભાઇ મજીદભાઇ પટેલ રહે.દેવગઢ બારીયા કાપડી ફળીયું (ર) લક્ષમણભાઇ મેચંદભાઇ વણઝારા રહે.સીમલીયા ઉમરી ખેડા તા.ઘોઘંબા (૩) સલીમભાઇ કાળુભાઇ મુળ રહે.તળાવ મુવાડા તા.ગોધરા હાલ રહે.દેવગઢ બારીયા કાપડી ફળીયું તા.દે. બારીયા (૪) હીરો હોન્‍ડા મો.સા. નં.જીજે-૧૭ એસ-૪૬૭૩ નો ચાલક (૫) સુઝુકી મો.સા. નં.જીજે-૧૭ જે-૧૩૯૫ નાઓ જાહેરમા ખુલ્‍લામા પૈસાવતી પતા પાના નો હારજીતનો જુગાર રમી રમાડતા રેઇડ દરમ્‍યાન પતા પાના નંગ-૫ર તથા રોકડા રૂ.૧૫,૯૧૦/- તથા મો.ફોન નંગ-૧ કિ.રૂ.૫૦૦/- તથા મો.સા.-૩ કિ.રૂ.૫૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૬૬,૪૧૦/- ના મુધ્‍દામાલ સાથે પકડાઇ જઇ તથા હીરો હોન્‍ડા મો.સા. નં.જીજે.૧૭ એસ-૪૬૭૩ નો ચાલક બીજી સુઝુકી મો.સા. નંજીજે-૧૭ જે-૧૩૯૫ નો ચાલક નાશી જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.સ.ઇ. દામાવાવ પો.સ્‍ટે ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

 

 

 (આર.વી.અસારી)

પોલીસ અધિક્ષક

પંચમહાલ ગોધરા

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ

Last updated on 05-04-2016