હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

પંચમહાલ જીલ્‍લામાં તા.૨૧/૦૩/૨૦૧૬ થી તા.૨૭/૦૩/૨૦૧૬ સુધી પોલીસ ધ્‍વારા કરવામાં આવેલ સારી કામગીરીની વિગત નીચે મુજબ છે. જે આપશ્રીને વિદીત થાય.

 

 

  • વેજલપુર પો.સ્‍ટે.ફ.ગુ.ર.નં.૮૩/૨૦૧૩ ઇ.પી.કો.ક. ૩૬૩, ૩૬૬ વિગેરે મુજબના ગુનાનો વોન્‍ટેડ આરોપી સંજયભાઇ કનુભાઇ ડામોર રહે.ધુણાધર પેટે મીરાપુર ડુંગરી ફળીયું તા.કાલોલ નાને તા.૨૨/૦૩/૨૦૧૬ ના ક.૧૫/૩૦ વાગે સી.આર.પી.સી. ૪૧(૧)આઇ મુજબ પો.ઇન્‍સ. એલ.સી.બી. ધ્‍વારા અટક કરી વેજલપુર પો.સ્‍ટે.મા સુપ્રત કરવામા આવેલ છે
  • વાહનઅકસ્‍માતના બનાવો બનતા અટકાવવા માટે તા.૨૧/૦૩/૨૦૧૬ થી તા.૨૭/૦૩/૨૦૧૬ દરમ્‍યાન ટ્રાફીક ડ્રાઇવ રાખી  કુલ-૫૧૨ એન.સી. ફરીયાદ, ૪૪ વાહન ડીટેઇન કરવામાં આવેલ છે અને કુલ રૂ.૮૪,૯૫૦/- નો  દંડ વસુલ કરવામાં આવેલ છે.

 

 

 

 

 

 

 

 

 

  • કોઇ મોટા પ્રમાણમાં વિસ્‍ફોટ પદાર્થ, હથીયારો, માદક દૃવ્‍યોના કેસો શોધી કાઢેલ હોય

પ્રોહીબિશન હેઠળ કરેલ સારી કામગીરી

 

(૧) દામાવાવ પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં.૩૮/૧૬ પ્રોહી એકટ ક.૬૬બી, ૬૫એઇ, ૧૧૬બી મુજબના કામે તા.૨૩/૦૩/૨૦૧૬ ક.૨૩/૪૫ વાગ્‍યે મોજે સનયાડા ગામે આરોપી રાકેશકુમાર મોહનભાઇ બારીયા રહે.ચલાલી તા.શહેરા નાઓએ પ્રોહી પ્રતિબંધક એરીયામાં વગર પાસ પરમીટે ગે.કા. રીતે પોતાના કબજાના રીક્ષા છકડા નં.જીજે ૧૭ ટીટી ૧૩૮૧ માં પરપ્રતીય ઇગ્લીશ બનાવટની બીયરની પેટીઓ નંગ-૨૪ બોટલ નંગ-૨૮૮ કિ.રૂ.૨૮,૮૦૦/- નો તેમજ રીક્ષા ની કિ.રૂ.૭૫,૦૦૦/- મળી કુલ રૂ.૧,૦૩,૮૦૦/- ના મુદ્દામાલ સાથે પકડાઇ જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.સ.ઇ. દામાવાવ પો.સ્‍ટે. ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

 

પશુસંરક્ષણ હેઠળ કરેલ સારી કામગીરી

(૧) ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્‍ટે.સે.ગુ.ર.ન.૪૪/૧૬ ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ-૨૦૧૧ ની ક.૫(ક), ૬(ક), ૮, ૧૦ તથા જી.પી.એકટ ક.૧૧૯ તથા ઇ.પી.કો.ક. ૨૭૯, ૧૧૪ તથા એમ.વી.એકટ ક.૧૭૭, ૧૮૪ મુજબના કામે તા.૨૧/૦૩/૨૦૧૬ ક.૦૫/૩૦ વાગે મોજે.છબનપુર બાયપાસ પાસે આરોપીઓ (૧) સીકંદર ઇકબાલ બક્કર રહે.સીંગલ ફળીયા રાણી મસ્‍જીદ પાસે ગોધરા (ર) અર્જુનભાઇ મોતીભાઇ સોલંકી રહે.બાહી તા.ગોધરા નાઓએ ટાટા એ.સી. ગાડી નં.જીજે-૦૬ ટી.ટી-૮૫૧૨ મા ગાયોને કતલ કરવાના ઇરાદે ઘાસચારો અને પાણીની વયવસ્‍થા વગર એકબીજાના ગળામા તેમજ પગમા ટુંકા ટુંકા દોરડાથી ક્રુરતા વડે બાંધી રાખેલ ગાયો નંગ-૩ જે એકની કિ.રૂ.૫૦૦૦/- મળી કુલ કિ.રુ.૧૫,૦૦૦/- તથા ટાટા એ.સી. ગાડી ની કિ.રૂ.૭૦,૦૦૦/- ગણી તથા આરોપીઓની અંગજડતી માથી મેળવેલ રોકડા રૂ.૬૪૦૦/- મળી કુલ કિ.રૂ.૯૧,૪૦૦/- આરોપી કતલ કરવાના ઇરાદે બાંધી ગાયો નંગ-૩ ની રાખી પકડાઇ જતા ઉપરોકત મુધ્‍દમાલ કબજે કરી પો.ઇન્‍સ. ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્‍ટે. ધ્‍વારા કાયદેસરી કાર્યવાહી કરવામા આવેલ છે.

 

 (ર)   ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્‍ટે.સે.ગુ.ર.ન.૪૫/૧૬ ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ-૨૦૧૧ ની ક.૫(ક),૬(ક)(ખ), (૧) (ર) (૩) ઇ., એલ., ડી તથા જી.પી.એકટ ૧૧૯ મુજબના કામે તા.૨૧/૦૩/૨૦૧૬ ક.૧૩/૦૦ વાગે મોજે.ગેની પ્‍લોટ હાડકાની મીલની પાછળ ખુલ્‍લામા આરોપીઓ (૧) મેહફુઝ યાકુબ હયાત રહે.ગોન્‍દ્રા ઇદગાહ મહોલ્‍લા ગોધરા (ર) કંન્‍ટેનર નંબર જીજે-૧ એ.ટી-૬૪૭૪ નો ડ્રાઇવર તથા (૩) કંન્‍ટેનર જીજે-૧ એ.ટી-૬૪૭૪ નો માલીક નાઓએ કંન્‍ટેનર નં. જીજે-૧ એ.ટી-૬૪૭૪ મા પાછળની બોડીમા બળદ નંગ-૧૦ તથા ગાય નંગ-૧ કિ.રૂ.૮૫,૦૦૦/- ના કતલ કરવાના ઇરાદે મુંગા પશુઓ કોઇક જગ્‍યાએથી લઇ ઉપરોકત કંન્‍ટેનરમા ખીંચોખીચ ભરી બળદો તથા ગાયના એકબીજાના પગો તથા ગળે દોરડા વડે બાંધી કંન્‍ટેનર મા ત્રાસદાયક રીતે ભરી, કંનટેનરમા પાણી તથા ઘાસચારો નહી રાખી પોલીસની રેઇડ દરમ્‍યાન આરોપી નં.૧ તથા ર પોલીસની રેઇડ જોઇ નાશી જઇ તથા આરોપી નં.૩ હાજર નહી મળી આવતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.ઇન્‍સ. એલ.સી.બી. ગોધરા ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૩) ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્‍ટે.સે.ગુ.ર.ન.૫૦/૧૬ ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ-૨૦૧૧ ની ક.૫(ઘ), ૬, ૮, ૧૦ તથા જી.પી.એકટ ક.૧૧૯ તથા ઇ.પી.કો.ક. ૪૨૯, ૧૧૪ મુજબના કામે તા.૨૬/૦૩/૨૦૧૬ ક.૧૩/૧૫ વાગે મોજે.ગોધરા ઇદગાહ પાસે અબ્‍દુલ્‍લા મસ્‍જીદ પાછળ આરોપીઓ (૧) સલમાન યામીન હસન રહે.અલીમા મસ્‍જીદની પાછળ ગોધરા (ર) મેહફુઝ હુસેન હયાત રહે.ગોન્‍દ્રા ઇદગાહ મહોલ્‍લા ગોધરા તથા બીજા બે છોકરાઓ નાઓએ કંન્‍ટેનરમા બળદ નંગ-૧૪ તથા પાડી નંગ-૧ ની કોઇપણ જગ્‍યાએથી ભરી મંગાવી આરોપી નં.૧ નાઓ તથા બીજા બે ઇસમો નાઓ સાથે કંન્‍ટેનરમાથી ખાલી કરી ગાંડા બાવળો ની ઝાડીઓમા કતલ કરવાના ઇરાદે બળદો તથા પાડીને ટુંકા ટુંકા દોરડા થી એકબીજાના ગળામા તેમજ પગમા બાંધી રાખી ઘાસચારો કે પાણીની વ્‍યવસ્‍થા નહી રાખી સદરહું મળી આવેલ બળદો પૈકી એક બળદ કિ.રૂ.૫૦૦૦/- લેખે કુલ-૧૪ બળદ કિ.રુ.૭૦,૦૦૦/- તથા પાડી નંગ-૧ કિ.રૂ.૧,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૭૧,૦૦૦/- ના પશુ મળી આવેલ છે અને આરોપી નં.૧ નાઓ સ્‍થળ ઉપર પકડાઇ જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.ઇન્‍સ. એલ.સી.બી. ગોધરા ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

 

 

 

 (આર.વી.અસારી)

પોલીસ અધિક્ષક

 

પંચમહાલ ગોધરા 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ

Last updated on 05-04-2016