હું શોધું છું

હોમ  |

પ્રેસનોટ
Rating :  Star Star Star Star Star   

તા.૦૨/૦૫/૨૦૧૬ થી તા.૦૮/૦૫/૨૦૧૬ સુધી પોલીસ ધ્‍વારા કરવામાં આવેલ સારી કામગીરીની વિગત નીચે મુજબ છે. જે આપશ્રીને વિદીત થાય.

 

એડવાન્‍સ ઇન્‍ટેલીજન્‍સ આધારે અટકાવેલ ગુન્‍હો

  • દામાવાવ પો.સ્ટે.ફ.ગુ..ન.૨૧/૨૦૧૬ ઇ.પી.કો.ક.૩૯૯, ૪૦૦, ૪૦૨  તથા આર્મ એકટ  ૨૫(૧)એએ જી.પી.એકટ ક.૧૩૫  મુજબના કામે  તા.૦૭/૦૫/૨૦૧૬ ના ક.૨૨/૧૫ વાગે મોજે બોર ગામ જવાના  ત્રણ રસ્તા ઉપર આરોપીઓ (૧) મુનેશ ઉર્ફે મનીશ નટુભાઇ  રહે કોટંબી  તા.ધાનપુર (ર) કમલેશભાઇ બદીયાભાઇ પલાસ  રહે આમલી ખજુરીયા તા.ગરબાડા (૩) રાકેશભાઇ પારસીંગ મોહનીયા રહે સજોઇ તા.ધાનપુર (૪) ચીમનભાઇ રયલાભાઇ  ગમાર  રહે રાઠવાના મુવાડા  તા.દેવગઢ બારીયા (૫) મહેન્દ્રભાઇ  બચુભાઇ ચૌહાણ રહે ગુદી તા. ઘોઘંબા  (૬) ધનાભાઇ ભીમાભાઇ રાઠવા રહે જીજરી તા.ઘોઘંબા  (૭) રમણભાઇ  રામસીંગભાઇ નાયક  રહે કોઠી પોયલી તા.જાબુઘોડા   (૮) માજુભાઇ નબળાભાઇ મોહનીયા રહે સજોઇ તા.ધાનપુર  (૯) કીશન અભરૂભાઇ સંગોડ રહે.પાવ માળ ફળીયું તા.ધાનપુર નાઓએ ભેગા મળી ટોળકી બનાવી  મારક હથિયારો સાથે પોતાના કબ્જાની  બોલેરો ગાડી નંબર  જીજે-૦૬ એચ.એલ.-૨૮૭૯ માં બેસી  દામાવાવ પો.સ્ટે. વિસ્તારના  ગામડાઓમાં કોઇ  જગ્યાએ ધાડ પાડવા માટે તૈયારી કરી આવતા  બોલેરો ગાડી કિ.રૂ.૪,૦૦,૦૦૦/- તથા તથા મારક હથિયાર  કિ.રૂ.૩૮૬૦/- એમ મળી કુલ રૂ. ૪,૦૩,૮૬૦/-  સાથે પકડાઇ જતા પો.ઇન્‍સ. એલ.સી.બી. ગોધરા નાઓએ એડવાન્‍સ ઇન્‍ટેલીજન્‍સ આધારે ગુનો અટકાવવાની સારી કામગીરી કરેલ છે.
  • મોરવા પો.સ્‍ટે.સ્‍ટે.ડા. એન્‍ટ્રી નં.૦૬/૨૦૧૬ તા.૦૮/૦૫/૨૦૧૬ મુજબના કામે (૧) નરેશ ઉર્ફે જાડીયો શનુભાઇ પલાસ રહે.પીપોદરા પલાસ ફળીયું તા.ધાનપુર તથા (ર) દિલીપ શનુભાઇ પલાસ રહે.પીપોદરા પલાસ ફળીયુ તા.ધાનપુર જી.દાહોદ નાઓના કબજા માથી એસાર કંપનીની કોમ્‍પ્‍યુટર સેટ તથા એલ.જી. કંપનીનુ એલ.સી.ડી. ટી.વી એમ મળી કુલ રૂ.૧૨,૯૦૦/- નો મુધ્‍દામાલ શંકાસ્‍પદ હાલતમા સી.આર.પી.સી. ક.૧૦૨ મુજબ કબજે કરવામા આવેલ. ઉપરોકત બંને ઇસમની સઘન પુછપરછ કરતા પોતે તથા પોતાની સાથેના (૧) કમલેશ બદીયાભાઇ પલાસ રહે.આંબલી ખજુરીયા તા.ગરબાડા જી.દાહોદ તથા (ર) રાકેશ પારસીંગ મોહનીયા રહે.સજોઇ તા.ધાનપુર એ રીતેના ચાર જણા ભેગા મળી દાહોદ જીલ્‍લાના ધાનપુર તાલુકાની પીપોદરા પ્રાથમિક શાળા માથી ગયા આશરે બે અઢી માસ ઉપર રાત્રીના વખતે ચોરી કરેલાની કબુલાત કરેલ છે જે સબંધે તપાસ કરતા નીચે મુજબનો અનડીટેકટ ગુનો પો.ઇન્‍સ. એલ.સી.બી. ધ્‍વારા ડીટેકટ કરવામા આવેલ છે.

(૧) ધાનપુર પો.સ્‍ટે.ફ.ગુ.ર.નં.૧૫/૨૦૧૬ ઇ.પી.કો..ક ૪૫૭, ૩૮૦ મુજબ  

  • વેજલપુર પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં.૧૯૧/૨૦૧૫ પ્રોહી એકટ ક.૬૬બી ૬૫એઇ, ૧૧૬બી, ૮૧ મુજબના ગુનાનો વોન્‍ટેડ આરોપી અરવિંદભાઇ સબુરભાઇ બારીયા રહે.બારીયા ફળીયું તા.ઘોઘંબા જી.પંચમહાલ નાને તા.૦૩/૦૫/૨૦૧૬ ના ક.૧૨/૩૦ વાગે સી.આર.પી.સી. ક.૪૧(૧)ડી મુજબ પો.ઇન્‍સ. એલ.સી.બી. ધ્‍વારા અટક કરી વેજલપુર પો.સ્‍ટે. સોપવામા આવેલ છે.
  • વેજલપુર પો.સ્‍ટે.ફ.ગુ.ર.નં.૮૭/૨૦૧૨ ઇ.પી.કો.ક. ૩૬૩, ૩૬૬ મુજબના કામનો નાસ્‍તો ફરતો આરોપી કિરીટભાઇ મોહનભાઇ બારીયા રહે.એરાલ તા.કાલોલ જી.પંચમહાલ નાને તા.૦૪/૦૫/૨૦૧૬ ના ક.૧૫/૧૫ વાગે સી.આર.પી.સી. ક.૪૧(૧) આઇ મુજબ મોજે.જનોડ તા.બાલાસીનોર જી.ખેડા મુકામેથી પો.સ.ઇ પેરોલ ફર્લો સ્‍કોડ ધ્‍વારા અટક કરી વેજલપુર પો.સ્‍ટે. સોંપવામા આવેલ છે.
  • ગોધરા તાલુકા પો.સ્‍ટે.ફ.ગુ.ર.નં.૨૩૯/૨૦૧૫ ઇ.પી.કો.ક. ૨૭૯, ૩૩૭ તથા એમ.વી.એકટ ૧૭૭, ૧૮૪, ૧૩૪ મુજબના કામનો નાસ્‍તો ફરતો આરોપી સંજયભાઇ ભારતસિંહ સંગાડા રહે.મોરવા(હ) તા.મોરવા જી.પંચમહાલ નાને તા.૦૫/૦૫/૨૦૧૬ ના ક.૧૦/૦૫ વાગે સી.આર.પી.સી. ક.૪૧(૧) આઇ મુજબ મોજે.મોરવા(હ) મુકામેથી પો.સ.ઇ પેરોલ ફર્લો સ્‍કોડ ધ્‍વારા અટક કરી ગોધરા તાલુકા પો.સ્‍ટે. સોંપવામા આવેલ છે.
  • ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્‍ટે.સે.ગુ.ર.નં.૧૧૨/૧૫ ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ-૨૦૧૧ ની ક.૬(ઘ) (૧)(ર)(૩) વિ. મુજબના કામના નાસ્‍તા ફરતા આરોપી  મહેફુઝ યાકુબ હયાત રહે.ગોન્‍દ્રા ઇદગાહ મહોલ્‍લા નાને તા.૦૨/૦૫/૨૦૧૬ ના ક.૧૭/૧૫ વાગે પો.ઇન્‍સ. ગો.ટા. બી ડીવી પો.સ્‍ટે. ધ્‍વારા અટક કરેલ છે.
  • ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્‍ટે.ફ.ગુ.ર.નં.૬૭/૧૫ ઇ.પી.કો.ક. ૩૭૯ મુજબના કામના નાસ્‍તા ફરતા આરોપી  શૈલેષભાઇ ભુરસીંગભાઇ મછાર રહે.નેનકા પુર્વે તા.ફતેપુરા જી.દાહોદ નાને તા.૦૩/૦૫/૨૦૧૬ ના ક.૧૧/૩૦ વાગે પો.ઇન્‍સ. ગો.ટા. બી ડીવી પો.સ્‍ટે. ધ્‍વારા અટક કરેલ છે.
  •  
  • વાહન અકસ્‍માતના બનાવો બનતા અટકાવવા માટે તા.૨૨/૦૫/૨૦૧૬ થી તા.૦૮/૦૫/૨૦૧૬ દરમ્‍યાન ટ્રાફીક ડ્રાઇવ રાખી  કુલ-૮૮૬ એન.સી. ફરીયાદ, ૫૯ વાહન ડીટેઇન કરવામાં આવેલ છે અને કુલ રૂ.૧,૩૬,૧૦૦/- નો  દંડ વસુલ કરવામાં આવેલ છે.

 

 

 

  • કોઇ મોટા પ્રમાણમાં વિસ્‍ફોટ પદાર્થ, હથીયારો, માદક દૃવ્‍યોના કેસો શોધી કાઢેલ હોય

પ્રોહીબિશન હેઠળ કરેલ સારી કામગીરી

 

(૧) શહેરા પો.સ્‍ટે. પ્રોહી.ગુ.ર.નં.૧૭૬/૧૬ પ્રોહી એકટ ક.૬૬બી, ૬૫એઇ, ૧૧૬બી, ૮૧ મુજબના કામે તા.૦૬/૦૫/૨૦૧૬ ક.૦૩/૦૦ વાગ્‍યે મોજે ધામણોદ ગામે આરોપીઓ (૧) કાળુભાઇ રતનાભાઇ વણકર રહે.ધામણોદ (૨) ભારતભાઇ પુનાભાઇ નાયકા રહે.ધામણોદ (૨) ફોર્ડ ફીએસ્ટ ગાડી નં.જીજે ૬ સીબી ૭૦૭ નો માલીક (૪) બજાજ પ્લેટીના મો.સા. નં.જીજે ૧૭ એએ ૨૪૫૭ નો માલીક (૫) સ્પેલ્ન્ડર મો.સા. નં.જીજે ૧૭ એએફ ૮૩૭૭ નો માલીક નાઓએ એકબીજાની મદદગારીથી ગે.કા. રીતે પર પ્રાતિય ઇગ્લીશ દારૂ તથા બીયરની અલગ અલગ બ્રાન્ડની બોટલો આરોપી ભારત પુના નાયકાના ધરમાં આરોપી કાળુભાઇ રતનાભાઇ વણકર નાએ સંતાડી રાખી તથા વાહનોમાં ભરેલ જથ્થો કુલ બોટલ નંગ-૫૭૮૪ કિ.રૂ.૪,૬૨,૦૦૦/- તથા ફોર્ડ ફીએસ્ટ ગાડીની કિ.રૂ.૪,૦૦,૦૦૦/- તથા બજાજ ગાડી તથા સ્પેલ્ન્ડર ની કિ.રૂ.૫૦,૦૦૦/- મળી કુલ રૂ.૯,૧૨,૦૦૦/- નો મુદ્દામાલ રાખી પોલીસની રેઇડ દરમ્યાન નાસી જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.સ.ઇ. શહેરા પો.સ્‍ટે. નાઓ ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવલ છે.

 

 

 (આર.વી.અસારી)

પોલીસ અધિક્ષક

પંચમહાલ ગોધરા

નકલ સવિનય રવાનાઃ-

(૧) પોલીસ મહાનિદેશક અને મુખ્‍ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગર

(ર) નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી, ગોધરા વિભાગ, ગોધરા.  

(૩) પોલીસ મહાનિરીક્ષકશ્રી સ્‍ટેટ ક્રાઇમ રેકર્ડ બ્‍યુરો ગુ.રા.ગાંધીનગર 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ

Last updated on 09-05-2016