હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

પંચમહાલ જીલ્‍લામાં તા.૨૩/૦૫/૨૦૧૬ થી તા.૨૯/૦૫/૨૦૧૬ સુધી પોલીસ ધ્‍વારા કરવામાં આવેલ સારી કામગીરીની વિગત નીચે મુજબ છે. જે આપશ્રીને વિદીત થાય.

  • ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્‍ટે. સટે.ડા. એન્‍ટ્રી નં.૨૧/૨૦૧૬ ક.૨૨/૪૫ વાગે ભાલેજ પો.સ્‍ટે.ફ.ગુ.ર.નં.૨૨/૨૦૧૬ ઇ.પી.કો.ક. ૩૭૯ મુજબ તથા રાજસ્‍થાન ડુંગરપુર પો.સ્‍ટે.ફ.ગુ.ર.નં.૨૧૦/૧૫ ઇ.પી.કો.ક. ૩૭૯ મુજબના કામનો નાસ્‍તો ફરતો આરોપી યાસીન યુસુફ જર્દા રહે.સીંગલ ફળીયા ગોધરા નાને પો.ઇન્‍સ. ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્‍ટે. ધ્‍વારા તા.૨૪/૦૫/૨૦૧૬ ના ક.૨૨/૩૦ વાગે અટક કરેલ છે.
  • વાહન અકસ્‍માતના બનાવો બનતા અટકાવવા માટે તા.૨૩/૦૫/૨૦૧૬ થી તા.૨૯/૦૫/૨૦૧૬ દરમ્‍યાન ટ્રાફીક ડ્રાઇવ રાખી  કુલ-૭૯૪ એન.સી. ફરીયાદ, ૬૩ વાહન ડીટેઇન કરવામાં આવેલ છે અને કુલ રૂ.૧,૩૦,૦૫૦/- નો  દંડ વસુલ કરવામાં આવેલ છે.  

 

  • કોઇ મોટા પ્રમાણમાં વિસ્‍ફોટ પદાર્થ, હથીયારો, માદક દૃવ્‍યોના કેસો શોધી કાઢેલ હોય

પ્રોહીબિશન હેઠળ કરેલ સારી કામગીરી

(૧) ગોધરા તાલુકા પો.સ્‍ટે.પ્રોહી.ગુ.ર.નં.૧૩૭/૧૬ પ્રોહી એકટ ક.૬૬બી, ૬૫એઇ, ૧૧૬બી, ૮૧ મુજબ ના કામે તા.૨૭/૦૫/૨૦૧૬ ક.૧૬/૦૫ વાગ્‍યે મોજે પરવડી ચોકડી પાસે આરોપીઓ (૧) પરેશભાઇ હિમતભાઇ પટેલ રહે.નવા ત્રણ માળીયા જુની પોલીસ લાઇનની સામે આનંદ નગર જી.ભાવનગર (૨) નવીનચંન્દ્ર કાલીદાસ પટેલ રહે.કણબીવાડ પેલેસ ટોકીઝની સામે ગાગાવાવડીયા જી.ભાવનગર (૩) મનીષભાઇ સીમલીયાભાઇ માવી રહે.ભાઠીવાડા તા.જી.દાહોદ નાઓએ એકબીજાના મેળાપીપણા થી ઇન્ડીકા ગાડી નં.જીજે ૪ એમપી ૩૪૧૦ માં (૧) હેવવર્ડ ૫૦૦૦ સુપર સ્ટ્રોંગ બીયર ૫૦૦ મીલીના ટીન નંગ-૪૩૨ જે એક બોટલની કિ.રૂ.૧૦૦ લેખે રૂ.૪૩,૨૦૦/- (૨) રોયલ ચેલેન્જ વ્હીસ્કી ૭૫૦ મીલીની બોટલ નંગ-૨૪ કિ.રૂ.૯,૬૦૦/- (૩) મેકડોલ્ડ ૧૮૦ મીલીના કવાટરીયા નંગ-૪૮ કિ.રૂ.૪,૮૦૦/- (૪) મેકડોલ્ડ ૭૫૦ મીલીના બોટલ નંગ-૧૨ કિ.રૂ.૩,૬૦૦/- તથા ઇન્ડીકા ગાડી નં.જીજે ૪ એપી ૩૪૧૦ કિ.રૂ.૧,૦૦,૦૦૦/- મળી કુલ રૂ.૧,૬૧,૦૦૦/- ના મુદ્દામાલ સાથે આરોપી નં.૧, ર નાઓ પકડાઇ જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી કચેરી આર.આર.સેલ ગોધરા નાઓ ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

પશુ સંરક્ષણ હેઠળ કરેલ સારી કામગીરી

 

(૧) ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્‍ટે.સે.ગુ.ર.નં.૯૮/૨૦૧૬ ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ-૨૦૧૧ ની ક.૫(ક)(ખ), ૬(ક), ૮, ૧૦ તથા જી.પી.એકટ ક.૧૧૯ તથા ઇ.પી.કો.ક. ૧૮૬, ૨૭૯ તથા એમ.વી.એકટ ૧૭૭, ૧૮૪ મુજબના કામે તા.૨૫/૦૫/૨૦૧૬ ના ક.૦૬/૦૦ વાગે મોજે.ભામૈયા બાયપાસ રોડ ઉપર આરોપી (૧) મહેબુબ અબ્‍દુલ સતાર ટુકા રહે.રાંટા પ્‍લોટ મજાવર રોડ ગોધરા (ર) આસીફ મીચલ રહે.સાતપુલ ઓઢા અકસા મસ્‍જીદની બાજુમા ગોધરા (૩) જહુરભાઇ ડોકીલો રહે.દાહોદ બાયપાસ દરગાહ પાસે (૪) મહેબુબ પઠાણ રહે.ગોધરા (૫) મુન્ના બદામ રહે.ગેની પ્‍લોટ ગોધરા નાઓએ ભેગા મળી ગૌવંશના મુંગા પશુઓને કતલ કરવા સારૂ ટ્રક નં.જીજે-૯ વાય-૮૫૩૬ મા ક્રુરતાપુર્વક પગ તથા મોઢા એકબીજાને ટુંકા ટુંકા દોરડાથી બાંધી રાખી પોલીસની નાકાબંધી જોઇ પોતાનુ વાહન પુરઝડપે ચલાવી ટ્રકમા ઘાસચારો કે પાણીની સગવડ નહી રાખી આરોપી નં.૧ નાઓને પકડતા ફરી. સાથે ઝપાઝપી કર પોલીસની કાયદેસરની ફરજમા અડચણ ઉભી કરી આરોપી નં.૫ નાઓ પણ પણ પોતાની ઇન્‍ડીંગો ગાડીમા એક ગૌવંશનુ પશુ રાખી પોતાનુ વાહન લઇ નાશી ગયેલ અને ટ્રક માથી ગાય નંગ-૨૧ કિ.રૂ.૧,૦૫,૦૦૦/- તથા એક વાછરડા નંગ-ર કિ.રૂ.૪,૦૦૦/- તેમજ ટ્રક કિ.રૂ.૫,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૬,૦૯,૦૦૦/- ના મુધ્‍દામાલ સાથે આરોપી નં.૧ પકડાઇ જઇ તથા બીજા સહ આરોપીઓ નાશી જતા ઉપરોકત મુધ્‍દામામલ કબજે કરી પો.ઇન્‍સ. ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્‍ટે. ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે. 

 

 

 

 (આર.વી.અસારી)

પોલીસ અધિક્ષક

પંચમહાલ ગોધરા

નકલ સવિનય રવાનાઃ-

(૧) પોલીસ મહાનિદેશક અને મુખ્‍ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગર

(ર) નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી, ગોધરા વિભાગ, ગોધરા.  

(૩) પોલીસ મહાનિરીક્ષકશ્રી સ્‍ટેટ ક્રાઇમ રેકર્ડ બ્‍યુરો ગુ.રા.ગાંધીનગર 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ

Last updated on 31-05-2016